જોગ સંજોગ

(590)
  • 93k
  • 61
  • 53k

રાત ના 1:45 થયા હતા. અતુલ પોતાના બેડ પર પડ્યો હતો. આજે એને કોણ જાણે ઊંઘ નહોતી આવતી. એ સતત વિચાર્યે જતો હતો કે શીતલ શુ કામ એના થી અળગી થઈ ગઈ. 1 વર્ષ થી પ્રેમ ની હેલી સતત વરસાવતી શીતલ કેમ અચાનક પોતાના જીવન ને સૂકું ભટ રણ બનાવી ને જતી રહી.? શુ ભૂલ કરી પોતે કે આ સજા ભોગવવી પડે છે. આ સતત વિચારો માં એની આંખ ઘેરાઈ ને બન્ધ થઈ ગઈ અને એના આંખ ના ખૂણા માંથી પાણી વહેવા માંડ્યું. કદાચ આ નસીબ હશે એમ માની ને એ આદત મુજબ સુતા સુતા મન માં

Full Novel

1

જોગ સંજોગ - 1

પ્રકરણ - 1 રાત ના 1:45 થયા હતા. અતુલ પોતાના બેડ પર પડ્યો હતો. આજે એને કોણ જાણે ઊંઘ આવતી. એ સતત વિચાર્યે જતો હતો કે શીતલ શુ કામ એના થી અળગી થઈ ગઈ. 1 વર્ષ થી પ્રેમ ની હેલી સતત વરસાવતી શીતલ કેમ અચાનક પોતાના જીવન ને સૂકું ભટ રણ બનાવી ને જતી રહી.? શુ ભૂલ કરી પોતે કે આ સજા ભોગવવી પડે છે. આ સતત વિચારો માં એની આંખ ઘેરાઈ ને બન્ધ થઈ ગઈ અને એના આંખ ના ખૂણા માંથી પાણી વહેવા માંડ્યું. કદાચ આ નસીબ હશે એમ માની ને એ આદત મુજબ સુતા સુતા મન માં ...Read More

2

જોગ સંજોગ - 2

પ્રકરણ 2 અડાજણ વિસ્તાર ના સન રેસિડેન્સી એપાર્ટમેન્ટ ના A 802 નંબર ના ફ્લેટ માં ગમગીની પ્રસરાય ગઈ હતી. નો 7 વાગ્યા નો સમય હતો અને ફ્લેટ માં લગભગ આસ પાડોશ ના 40 થી 50 વ્યક્તિ ઓ ની હાજરી ત્યાં હતી. એક 24 વર્ષીય યુવાન ખિલ ખિલાટ યુવતી નો મૃતદેહ સફેદ ચાદર માં લપેટાઈ ને પડ્યો હતો. એનું મોઢું સફેદ કપડાં થી ઢાંકયું હતું. દર્શન અને સાંત્વના આપનાર લોકો માટે એ ખિલખિલાટ કરતી છોકરી નો ચહેરો જોવા નું અસંભવ હતું. બધા દર્શનાર્થીઓ એ છોકરી મેં મૃત દેહ ના છેલા દર્શન કરી હાથ જોડી અને ગળે મળી ને ધર્મેન્દ્ર સિંહ ...Read More

3

જોગ સંજોગ - 3

પ્રકરણ 3 પોરબંદર ના બંદર એ એક જહાજ લાંગર્યું. અને એમાં થી ખાખી રંગ ના મોટા મોટા ખોખા ઓ ને જહાજ માંથી માણસો ઉતરી રહ્યા હતા. જહાજ માંથી બંદરે ઉતરવા ની ઢલાણ વાળી સિડી ની સામે કસ્ટમ ઓફિસર ના યુનિફોર્મ પહેરેલો વ્યક્તિ રેબેન ના ગોગલ્સ પહેરી ને એ વ્યક્તિઓ ને ખોખા લઇ ને ઉતરતા જોઈ રહ્યો હતો. જોત જોતામાં એવા 100 ખોખા ની કતાર લાગી ગઈ. એ બધા વ્યક્તિ માંથી એક ઊંચી કદ કાઠી વાળો માણસ આગળ આવ્યો અને પેલા ઓફિસર સામે જોઈ ને... વ્યક્તિ: વાઘેલા સાહેબ. તમારો માલ. હવે આની જવાબદારી તમારી. વાઘેલા: મને આ લાઇન માં આવ્યા ...Read More

4

જોગ સંજોગ - 4

પ્રકરણ 4 પોરબંદર થી ટ્રેલર ટ્રક રવાના થયા ને 1 કલાક ઉપર થી ગયો હતો અને એ જામનગર માટે હાઈવે ઉપર પુર પાટે દોડી રહી હતી, ડ્રાઇવર પોતાના મૂડ માં ટ્રક ચલાવયે જતો હતો અને એનો ક્લીનર સતત એક ફોન જોડી રહ્યો હતો પણ એનો કોલ રિસીવ થતો નહતો. એ જોઈ ને. ક્લીનર: અરે હદ છે યાર. જેનો માલ ઉપાડ્યો છે એ જ માણસ ફોન નથી ઉપાડતો. ડ્રાઇવર: અરે પણ ઉતાવળ શુ છે તારે. હજી 10 કલાક નો રસ્તો છે. ગમે ત્યારે ફોન કરજે. ક્યારેક તો ઉપાડશે ને. શુ કામ ખોટી ચિંતા કરે છે. ક્લીનર ને એ વાત સાંભળી ...Read More

5

જોગ સંજોગ - 5

પ્રકરણ 5 જાડેજા 20 મિનિટ માં જ ડો ઘોષ ને ત્યાં પહોંચી ગયો. પહોંચી ને નોરમલ હેલો હાઈ કરી સીધો પોઇન્ટ પર આવ્યો. જાડેજા: ડો ઘોષ. આજે મધરાત્રે જે બોડી મળી અને એનું ફોરેન્સીક તમે કર્યું, અને જેની ઓળખાણ એના મા બાપ એ કરી એ શીતલ ની જ છે કે નહીં એ મારે ચકાસવુ છે. ઘોષ: ખરા છો જાડેજા સાહેબ, એક જ વખતે બે અલગ અલગ વાત કરો છો. એક બાજુ કહો છો કે એના મા બાપ એ જ ઓળખાણ કરી અને બીજી બાજુ કહો છો કે તમને ડાઉટ છે. જાડેજા: બિલકુલ. કારણ કે હમણાં એજ સજ્જન નો કોલ ...Read More

6

જોગ સંજોગ - 6

પ્રકરણ 6. જાડેજા: ગુડ મોર્નિંગ સર. જાડેજા સ્પીકિંગ. સામે થી : ગુડ મોર્નિંગ જાડેજા. બોલો શુ કામ પડ્યું.? જાડેજા: કેસ માં તમારી મદદ ની જરૂર છે. સામે થી: શીતલ મર્ડર કેસ માં ને? જાડેજા: (આશ્ચર્ય માં આવી ને) સર .ત.તમને કઈ રીતે..? સામે થી: જાણે તને કાઈ ખબર જ નથી જાડેજા. હમ્મ.. તને મારુ નેટવર્કિંગ ખબર જ છે. જાડેજા: (સહમતી માં ) જી સર. એનાથી તો આખું સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ જાણકાર છે. સામે થી: બસ તો પછી .. એ નેટવર્ક માંથી જ મને ઇન્ફો મળી છે. ક્યાં અટક્યો એ કહે. જાડેજા શરૂ થી લાઇ ને શીતલ ની બોડી ના ...Read More

7

જોગ સંજોગ - 7

પ્રકરણ 7 બહામાસ લોકલ ટાઈમ રાત્રે 12:30 am: (ભારત ના એજ દિવસે સવારે 10 વાગ્યે જ્યારે જાડેજા પોતાની ટુકડી ને બધાની પૂછ પરછ કરવા નીકળ્યો હતો. ) બહામાસ ના કેપિટલ નાસાઉ શહેર ના છેવાડે આવેલ દરિયા કિનારે પોર્ટ પર એક નાની દરિયાખેડુ શિપ લાંગરી હતી. એ શિપ પર આજે કાંઈક ચહલ પહલ ચાલી રહી હતી. રાત ના 12:30 વાગ્યા હતા, અને શિપ પર લગભગ 40 એક માણસો દોડાદોડી કરી રહ્યા હતા. કોઈક ના હાથ માં લાલ,ભૂરા રંગ નાઉપર થી ખુલ્લા માછલી મુકવા માટે ના રેકસ હતા જેમાં આછા પીળા રંગ નું સેમી લીકિવિડ વસ્તુ ભરી હતી. એ વસતું ને ...Read More

8

જોગ સંજોગ - 8

એપિસોડ 8 ટ્રક ડ્રાઈવર જામનગર ક્રોસ કરી ને અમદાવાદ નો રૂટ લઈ ચુક્યો હતો. એને મન માં એ ગર્વ કે પ્રધાન નો માલ સફળતા થી હવે એસકેપ કરી ને એને કિધેલી જગ્યા એ પહોંચાડવા નો હતો જેમાં એ સફળ થયો હતો. એને ઓ ટ્રક ની સ્પીડ યથાવત રાખી અને મનોમન વિચાર્યું "બને તો ઓછો હોલ્ટ લેવો છે જેથી સમય સર આ કનસાઈમેન્ટ પહોંચાડી શકાય. ********** સુરેન્દ્રનગર થી ઉપડેલું અફીણ ના કંસાઈનમેન્ટ નું ટ્રક બગોદરા ચાર રસ્તા ક્રોસ કરી ચૂક્યું હતું. કેશવ એ પોતાન ફોન માં એક નંબર જોડ્યો. સામે થી એક કર્કશ અવાજ માં અવાજ આવ્યો, "હા બોલ, કોઈ ...Read More

9

જોગ સંજોગ - 9

(9) ગ્રેસ (ફ્રાન્સ): સવારે 8 વાગ્યે (એજ દિવસે ભારત ના 11:30 વાગ્યે જ્યારે જાડેજા ધર્મેન્દ્ર સિંહ ના ઘરે થી આવ્યો હતો). L'air de l'amour નામ ની સુવ્યવસ્થિત અને ખુબસુરત દુકાન માં એક 50 વર્ષીય ફ્રેન્ચ મહિલા દુકાન માં સુસજીત તમામ પ્રકાર ના પરફ્યુમ્સ જોઈ રહી હોય છે અને દુકાન માં સહુ થી છેલ્લા સેક્શન માં લગભગ ચેરી રેડ અને મરૂન કલર ની 100 પરફ્યુમ ની બોટલ્સ ગોઠવાયેલી જોઈ. દેખાવે એ ખૂબ જ આકર્ષક દેખાતી હતી. એ લેડી એ ત્યાં જઈ ને એક બોટલ ઉપાડી અને એનું ઢાંકણું ખોલી ને પોતાના જમણા હાથ ના પાછળ ના ભાગ માં એક વાર ...Read More

10

જોગ સંજોગ - 10

(10) ભારત 11:50 am: પ્રધાન એન્ડ સન્સ ની ઓફીસ માં જાડેજા ની મોકલેલી એક ટુકડી પહોંચી ચુકી હતી. એ ને લીડ કરતો હતો એસ આઈ ગૌતમ રાણા. રાણા પ્રમાણ માં જાડેજા કરતા વધારે મોટો લાગતો હતો, જોકે હતા બને સરખી એજ ના જ અને જાડેજા કરતા વધારે સ્ટ્રીકટ હતો. સમયસર સાચા જવાબ ન મળતા સામે વાળા ના ગાલ રાત ચોળ થવું રાણા ના કેસ માં ખૂબ જ કોમન હતું. " પ્રધાન સાહેબ ને મળવું છે, કહો કે સચિન પોલીસ સ્ટેશન થી એસ આઈ રાણા આવ્યા છે. ઇટ્સ અરજન્ટ. " કારડાકી ભર્યા આવાજ અને નજરે રીસેપ્શન ડેસ્ક પર બેઠેલી એક ...Read More

11

જોગ સંજોગ - 11

પ્રકરણ 11 રાજકોટ રિંગરોડ પસાર કરી ચૂકેલા ટ્રક ડ્રાઈવર ને મેસેજ આવયો અને એમાં લખ્યું હતું " લેન્ડિંગ એટ લગભગ લીમડી ક્રોસ કરી ચૂકેલા સુરેન્દ્રનગર થી નીકળેલ ટ્રક ડ્રાઈવર ના ફોન પર પણ સેમ મેસેજ આવ્યો "લેન્ડિંગ એટ અશ્વિની". અને આ સેમ મેસેજ ધર્મેન્દ્રસિંહ ને પણ આવયો અને આ એક જ સમયે ત્રણે જણે મેસેજ માં રીપ્લાય કર્યું "ડન". પછી પોરબંદર થી નીકળેલ ડ્રાઈવર એ પોતાનો ફોન બંધ કરી દીધો સાથેજ ક્લીનર નો પણ. ********** આ બાજુ જાડેજા કેયુર પાસે થી મેળવેલ અંશુમન ના એડ્રેસ પર પહોંચ્યો અને દરવાજો ઠોક્યો.. અંશુમન એ જ બારણું ખોલ્યું અને હજી કઈ કહે ...Read More

12

જોગ સંજોગ - 12

પ્રકરણ 12 સેન્ટ માર્ટિન કેથેડ્રલ ચર્ચ: ફ્રાન્સ... એક નાની માલવાહક ટ્રક ચર્ચ ના પટાંગણ માં આવી ને ઉભી રહે એમા થી 5 એક માણસો ઉતરે છે અને પાછળ નું શટર ખોલે છે. અને એક મોટુ ભૂખરા રંગ નું ક્રોસ બહાર કાઢે છે જેની હાઈટ લગભગ સાડા છ ફૂટ ની છે અને 3 માણસો એ કેરી કરી ને ચર્ચ માં લઇ જાય છે. બીજા બે માણસો લગભગ 5 ફૂટ ની રાખોડી કલર ની જીસસ ક્રાઈસ્ટ ની મૂર્તિ લઈ ને ચર્ચ માં અંદર આવે છે. ત્યાં જૂની સ્ટેચ્યુ ને કાઢી ને નવી મુકવા માટે ની ગોઠવણ કરવા માં આવે છે. બાજુ ...Read More

13

જોગ સંજોગ - 13

(13) પોરબંદર 1985: ડીપ સી ફિશરીઝ.. બે યુવાન છોકરાઓ લગભગ સરખી ઉમર અને સરખી વિચારધારા સાથે ડીપ સી ફિશરીઝ હજી 6 મહિના અગાઉ જ જોડાયા હતા. એમ એક નૂ કામ હતું કઈ માછલીઓ કેટલા વોલ્યુમ માં દરિયા માં થી પકડાઈ છે એ. અને બીજા નું કામ હતું એમા થી હેલ્ધી અને અનહેલ્ધી કેટલી છે, એ એનલાઈઝ કરી ને આગળ પેકેજીંગ માટે મોકલવાનું. સાથે સાથે એનું સ્ટોરેજ પણ ચેક કરવાનું. કયા પ્રકાર ની માછલીઓ અને અને એનું વોલ્યુમ જોવા નું કામ પ્રધાન કરતો અને બીજું કામ ધર્મેન્દ્રસિંહ કરતો. બને ની ઉંમર લગભગ 23 ની આસપાસ. એ બને માં પ્રધાન કેલ્ક્યુલેટિવ ...Read More

14

જોગ સંજોગ - 14

(14) અબ્દુલ કરીમ બલોચ નામક વેપારી જે પોરબંદર માં પોતાની ચિકન ની અલગ અલગ વેરાયટી ઓ બનાવવા માટે લોકલ પર જાણીતો હતો એને છેલ્લા 2 મહિના માં ધંધાકીય નુકસાન જઈ રહ્યું હતું. એની જાણકારી ધરમેન્દ્ર ને એને ખુદ આપી હતી કારણ કે ધર્મેન્દ્ર ત્યાં દર રવિવારે પોતાના માછીમારો થી લઈ ને ડિસ્ટ્રીબ્યુટર્સ સુધી સહુ ને લઈ જતો અમે લઝીઝ ચિકન ના ચટકા કરાવતો. અને એમાં અબ્દુલ કમાયો પણ ખૂબ. પણ 1991 ના મુંબઈ ના સિરિયલ બ્લાસ્ટ પછી આખા દેશ માં દરેક "અબ્દુલ" સાથે ઓરમાયું વર્તન થવા માંડ્યું હતું અને એટલે જ આ વર્તન નો ઉપયોગ ધર્મેન્દ્ર એ પોતાના સરકારી ...Read More

15

જોગ સંજોગ - 15

પ્રકરણ 15 ધર્મેન્દ્રસિંહ રવિવાર ની સવારે 9:30 વાગ્યા માં પોરબંદર ના mla રાજકમલ ચુડાસમા ના ઘર ના આલીશાન હોલ આલીશાન સોફા ઉપર બેઠો હતો. અને વિચારી રહ્યો હતો કે દેશ કોઈ પણ હોય રાજનીતિ સૌથી પ્રોફાટેબલ અને સક્સેસફુલ બિઝનેસ છે. અમુક વાયદા, એ વાયદા ના 30 ટકા કામ અને મબલખ પૈસા ..અને એમાં પાવરફૂલ અને પ્રોડકટિવ નેતા હોય તો તો બને હાથ ઘી મા. ત્યાં જ ચુડાસમા સાહેબ પોતાની ઓફીસ રૂમ માં થી બહાર આવ્યા અને એક બીજા ને નમસ્તે કહી હાથ મિલાવી અને બેઠા, અને પોતાના સોફા સીટ ની બાજુ માં રહેલ ઇન્ટરકોમ થી ફોન લગાડ્યો " ગોવિંદ..બે ...Read More

16

જોગ સંજોગ - 16

પ્રકરણ 16 પોરબંદર પછી સુરત, કંડલા, મોરબી ના ડોકયાર્ડસ અને ત્યાં ના માછીમારો અને ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે પ્રધાન એ કોન્ટેકટ કર્યા, આ બધી જગ્યા ની ફિશરીઝ કમ્પની માં પોતાનો હિસ્સો સેટ કરી અને પોતાની પેટર્ન થી ફિશ કેચિંગ, હાઈબ્રીડ અને સેલિંગ સ્ટાર્ટ કર્યું અને એમાં પણ પોરબંદર ની જેમ જ લોકલ દેશી દારૂ ના સપ્લાયર સાથે સેટિંગ કરી ને મિક્સચર બનાવી ને વહેંચવાનું. લોકો ની જીભ ના સ્વાદતંતુ થી મગજ ના જ્ઞાનતંતુ સુધી પહોંચવાની આ ટેક્નિક ઉપરુક્ત તમામ જગ્યા એ ચાલવા માંડી અને બીજા વર્ષ માં મુંબઈ, નાસિક, રાંચી, ચંદીગઢ, વિશાખાપટ્ટનમ, કોલકાતા જેવી જગ્યા એ પ્રવેશ કર્યો જેમાં ડિસ્ટ્રીબ્યુટર્સ અને ...Read More

17

જોગ સંજોગ - 17

પ્રકરણ 17 બીજા એક વર્ષ માં ધીમી પણ મક્કમ ગતિ એ પ્રધાન પોતાના લક્ષય તરફ આગળ વધી રહ્યો હતો સાથે સાથે એ પણ ધ્યાન રાખી રહ્યો હતો કે એના નવા વેન્ચર ની જાણકારી ધર્મેન્દ્ર ને ન મળે, કારણ કે આ એ જણસ હતી કે જેમાં થી મબલખ માલ મળી શકે એમ હતો, પોતે નાના લેવલ પર પણ આના ઉપર એકલો ઇજારો ઇચ્છતો હતો અને એજ દરમિયાન એને વિશાખાપટ્ટનમ માં પોતાના માછીમારો સાથે મુલાકાત ગોઠવી અને એમને લંકન માછીમારો સાથે કઈ રીતે સાઠગાંઠ કરી ને શુ કરવું એ કહ્યું. પ્રધાન એ પ્લાન બનાવ્યો કે હિન્દ અને પેસિફિક માંથી જેટલું એમ્બરગીસ ...Read More

18

જોગ સંજોગ - 18

પ્રકરણ 18 1994: ડુમસ ડોક, સુરત.. પ્રધાન અને ધર્મેન્દ્ર બન્ને પોતાની એક બિઝનેસ ડીલ સેટ કરવા માટે સુરત આવ્યા જેમાં સુરત ના ડાયમન્ડ કિંગ રોશન હીરાવાલા, કાપડ ઉદ્યોગ ના બચ્ચન કહેવાતા હસમુખ વિઠલાણી અને ફાર્મા કિંગ અનુરોધ મહેતા હતા. ધર્મેન્દ્ર એ પોતાની રેન્જ છેલ્લા 4 વર્ષો માં એટલી વધારી હતી કે સ્ટેટ ટુ નેશન તમામ નાના અને મધ્યમ બિઝનેસ મેન એમની સાથે હાથ મિલાવવા માટે દોડા દોડી કરતા હતા. પ્રધાન ના મતે સારા હાઇવે માત્ર ટ્રાવેલિંગ જ નહીં પણ સારા બિઝનેસ નું હૃદય છે અને સમુદ્ર એક યુનિવર્સ છે જેમાં થી અને જેના થકી તમે ઇચ્છો એ વ્યાપાર કરી ...Read More

19

જોગ સંજોગ - 19

(19) શીતલ ના રીકૃટમેન્ટ પછી જાણે CA ફર્મ એક નવી ઊંચાઈઓ પામવા માંડી, દરેક કસ્ટમર ની ડિટેલ, એમના એકાઉન્ટ્સ લેખા જોખા, બિઝનેસ ઓડિટ્સ રેકોર્ડસ બધું એ રીતે મેનેજ થતું કે હવે દેવિકા અને પ્રધાન એ કઈ જોવા નું રહ્યું નહોતું. દેવિકા ફર્મ નું સુપરવિઝન કરતી અને પ્રધાન એમ્બરગીસ અને અધર મરાઈન પ્રોડક્ટ્સ ઉપર ધ્યાન આપતો. અને આટલા વર્ષો પછી પણ એને આ પ્રોડક્ટ નું રહસ્ય પ્રધાન સુધી ન પહોંચે એની કાળજી રાખી. અને બીજા 6 મહિના માં નવું રીકરૂટમેન્ટ થયું અતુલ નું. અતુલ તદ્દન ફ્રેશર હતો અને એ ઇચ્છતો હતો કે એક સારી અને પ્રખ્યાત ફર્મ માં કામ કરવા ...Read More

20

જોગ સંજોગ - 20

(20) અંશુમન ને પહેલે થી જ ટેકનોલોજી માં રસ હતો અને એમાં પણ કોમ્પ્યુટ અને આઇટી રિલેટેડ વર્ક માં એને સ્કુલ ના 10 માં ધોરણ સુધી આવતા ક્લિયર થઈ ગયું હતું કે એને કઈ લાઇન પકડવી છે બિલકુલ એના બાપ ની જેમ અને એને કોમ્પ્યુટર સાયન્સ માં ગ્રેજ્યુએશન અને પછી આઇટી માં ભણતર પૂરું કર્યું. અને એ દરમિયાન એણે ઈન્ટરનેટ ઉપર એક આકસ્મિક રીતે ન્યુઝ નોટ વાંચી અને એને પોતાના ભવિષ્ય નો બિઝનેસ મળી ગયો. ન્યુઝ માં એને વાંચ્યું કે કઈ રીતે 2016 માં બાંગ્લાદેશ ની આખી બેન્ક સિસ્ટમ ને હેક કરી ને કારોડો રૂપિયા લૂંટ કરી .. બસ ...Read More

21

જોગ સંજોગ - 21

(21) ધર્મેન્દ્ર, શીતલ અને અંશુમન પોતાના ઘર માં બેઠા હતા. સન રેસીડનસી ના 8 માં મળે પોતાના ઘર ના માં બેઠા બેઠા આગળ શું કરવું એનો પ્લાન કરી રહ્યા હતા પણ શીતલ ને સાવ ધ્યાનહીન જોઈ ને ધર્મેન્દ્ર એ સવાલ કર્યો "શુ થયું, ધ્યાન ક્યાં છે બેટા તારું." "અતુલ" ટૂંક માં જવાબ આપયો. "પેલો કાર્ટૂન??" મશ્કરી કરતા અંશુમન એ પૂછ્યું. " માઈન્ડ યોર લેન્ગવેજ અંશુ, પોતાના કરતા બીજા ને બેવકૂફ ક્યારે પણ ન સમજવા. અને હા મારી તકલીફ એ છે જે એ મને પ્રેમ કરે છે" "અને?" પ્રશ્નાર્થ નજરે ધર્મેન્દ્ર એ એની તરફ જોયું.. "હું પણ".. કહી એને પોતાનું ...Read More

22

જોગ સંજોગ - 22 - છેલ્લો ભાગ

(22) જાડેજા એ અંશુ ને એના જ ઘર માં પકડયો ત્યાન્જ થોડીક જ સેકન્ડસ માં ધર્મેન્દ્ર પણ આવી ચુક્યો અને ધર્મેન્દ્ર એ અત્યાર સુધી માં જે વાર્તા વધી એ કહી. અને ત્યાં થી જ પ્રધાન ને કોલ પણ કર્યો. " જુઓ જાડેજા સાહેબ, એમ્બરગીસ એક એવી જણસ છે જે માત્ર વ્યક્તિ ને કરોડોપતી જ નથી બનાવતી પણ એના ઘણા ફાયદા ઓ પણ છે. એમ્બરગીસ માત્ર સોનુ જ નહીં ઔષધી પણ છે. કેટલાક રિસર્ચ એવું બતાવે છે કે માણસ ના ઘણા રોગો નો નાશ કરી શકે છે. બસ પૂરતા ડેટા મળે ત્યાં સુધી ની જ વાત છે. " "અને જે ...Read More