કાવ્ય અને ગઝલ સંગ્રહ

(64)
  • 41.5k
  • 6
  • 17.7k

તું આવે તો જિંદગી એક વાત કહેવી છે... કાલ ને ભૂલી જઈ થોડી આજ કહેવી છે... થાકી ગયા છે સૌ કોઇ પાછળ દોડી દોડી... ઊભી રહે તો થોડી અરદાસ કરવી છે... મોજ થી જીવવાની વાતો બની એક પરપોટો... મારે તો આનંદની અનરાધાર કરવી છે... આ નહીં પેલું નહિ,મારે તો સઘળું માણવું છે... અનુભવો ની આમજ આખી ફોઝ કરવી છે... ગુણો કે અવગુણો ભૂલી જવા છે દુનિયાના ... બસ કોઈ ને નડુ નહિ એટલી વાડ કરવી છે... નકારત્મતા તો બસ મન ની રમત છે... આજ થી બસ ગમતાની ખોજ કરવી છે... ચહેરા પર ના મહોરા નાખી દેવા છે ક્યાંક દુર... હૃદયના સાચાં ભાવ ને જગ જાહેર કરવા છે... બવ સાચવું તને ,પણ તારો ભરોસો શું...? તું પણ શું યાદ કરે એવી ક્ષણ જીવવી છે... તું આવ બસ પાસે નિરાશ નહિ થવા દવ... તને પણ મોજ આવે એવી વાત કરવી છે... જીવવું છે દરિયા જેવું, આભ જેવું સમજવું છે.. રહે ના કોઈ અફ્સોસ બસ,એવું જિંદગીમાં જીવવું છે..

New Episodes : : Every Tuesday, Friday & Sunday

1

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1

1...તું આવે તો જિંદગી.... તું આવે તો જિંદગી એક વાત કહેવી છે... કાલ ને ભૂલી જઈ થોડી આજ કહેવી થાકી ગયા છે સૌ કોઇ પાછળ દોડી દોડી... ઊભી રહે તો થોડી અરદાસ કરવી છે... મોજ થી જીવવાની વાતો બની એક પરપોટો... મારે તો આનંદની અનરાધાર કરવી છે... આ નહીં પેલું નહિ,મારે તો સઘળું માણવું છે... અનુભવો ની આમજ આખી ફોઝ કરવી છે... ગુણો કે અવગુણો ભૂલી જવા છે દુનિયાના ... બસ કોઈ ને નડુ નહિ એટલી વાડ કરવી છે... નકારત્મતા તો બસ મન ની રમત છે... આજ થી બસ ગમતાની ખોજ કરવી છે... ચહેરા પર ના મહોરા નાખી દેવા ...Read More

2

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 2

1...તું શિખવાડ સહજતા થી સ્વીકાર ની વાત મને સમજાવ , માધવ,મને તારી રીતે જીવવા ની રીત તું શિખવાડ. જ્ઞાન તું આપી ને મુકત કેમ થઈ ગયો? હૃદય માં જ્ઞાન ના નાદ ને તું સંભળાવ. જાણવા છતાં બધું, મૂર્ખ ની જેમ વર્તું છું, તું સાથે રહી ને જ્ઞાન ની સાર્થકતા સમજાવ. સંબંધો તો તે જ નિભાવ્યા કોઈ પણ બંધન વગર, બંધન માં પણ સ્વતંત્રતા ખીલવતા તું શિખવાડ. સતત સ્મિત સાથે જીવન તું જીવી ગયો, કૃષ્ણ મારા હ્રદય માં નિર્દોષ સ્મિત તું રેલાવ આનંદમય જીવન ની પરિભાષા તું જ છે, મારા આત્મા ને આનંદમય તું બનાવ.... ... 2...કવિતા વ્યક્ત ગમે ત્યાં થવાય ...Read More

3

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 3

Please read....And.....If you like and enjoy.. please rate it .......Have a great life.......*****************************************1.નથી હોતી....**************************સરળતા ની વ્યાખ્યા સરળ નથી હોતી...આ કોઈ ની કદર નથી હોતી...ગમી જાય તો પ્રશંસાની ખોટ નથી હોતી...ને ના ગમે તો થોડી મીઠી નજર નથી હોતી ...વાહ વાહમાં પાછાં પગલે દોડ નથી હોતી...ને દોડ્યા પછી સફરની મોજ નથી હોતી...દેખાવી દુનિયાની રોકટોક નથી હોતી...ને સંસ્કારોની ઓછી કિંમત નથી હોતી...દુઃખની વચાળે મિત્રની પીઠ નથી હોતી...ને સુખમાં ટોળાઓની ક્યાંય ઓટ નથી હોતી...અહંમ માં ડૂબેલા માણસ ને ખોટ નથી હોતી...ને ઇશ્વરની પાસે કોઈની વસિયત નથી હોતી...******2.ફરિયાદ...**********************ફરિયાદ શું કરું એ પ્રભુ તમને...તમે તો આપ્યું છે ઘણું ઘણું અમને...મૂલ્ય અમે જ સમજી નથી ...Read More

4

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 4

Please read....And.....If you like and enjoy.. please rate it .......Have a great life.......****************************************************1.કૃષ્ણને રાધા....******************કેમ ના યાદ આવે કૃષ્ણને રાધા...એ શબ્દો, એ મૌનની ભાષા ....નથી કોઈ શરત ને નથી કોઈ વચન...બસ,પરસ્પર સ્વીકાર કરતા બે નયન....સમર્પણ સર્વ બસ કોઈ અપેક્ષા વગર ...લાગણીઓ ઘણી પણ સ્વાર્થ વગર...તકરાર છે ઘણી પણ અણગમો નથી ...ફરિયાદ ઘણી પણ તિરસ્કાર નથી...પ્રેમ નો વરસાદ અને સ્નેહની હેલી...અલગ છે રસ્તો પણ એક જ છે કેડી...છે શરીર જુદા પણ હૃદય અંકબધ...નિર્મળ,પવિત્ર પ્રેમભક્તિનો સંબંધ ...પછી યાદ આવે જ ને કૃષ્ણને રાધા...******************2.હળવાશ ની પળો....******************હળવાશ ની પળો માં એક હળવાશ ભર્યો સંબંધ,જાણે હૃદય ની સમીપે એક નાનડકડો પ્રસંગ... નદી ના નીર તો ...Read More

5

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 5

**********************************************1.**************************************તું કહે એટલી બધી સરળ નથી...અને હું સમજુ એટલી કદાચ અઘરી પણ નથી...તો પણ ભટકાવે વારંવાર એવી છેતરામણી તો ચાલતા હોય એને હંફાવે એવી આડકતરી પણ ખરી....પ્રયત્નો કરવામાં બસ ઢીલાશ જો મૂકી દીધી..રસ્તો જ ભુલાવી દે એવી ભૂલકણી પણ ખરી...એતો જિંદગી છે સાહેબ......પકડવા મથો તો કદાચ પકડાઈ પણ જાય...પણ,હાથમાંથી સરકી પડે એવી લપસણી તો ખરી...**************************************2.**************************************આ હૃદય થી મ્હોં સુધી નો રસ્તો કેટલો લાંબો રહ્યો હશે...માણસ પણ ઘણીવાર એના લીધે હાર્યો હશે...કેટલીય લાગણીઓ શબ્દો સુધી પહોંચતાં ભૂલી પડી હશે...ક્યાંક બેસી કોઈ સથવારા ની રાહ જોતી હશે...કેટલીક થાકી ને વિખરાય ગઈ હશે...ને કેટલીક તો સમયના પ્રહરે ચગદાઈ ગઈ હશે...પણ,કેટલીક એટલી અક્કડ ...Read More

6

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 6

*Please read this and rate it.......Have a great day******* *********** 1.ઈશ્ર્વર તને બધું આવડે ******************* ***************** બધું જ આપી ખાલી રાખતા આવડે... ઇશ્વર તને તો સાગર ને બાંધતા આવડે... તું ધારે ત્યારે વરસાવી શકે ધોધમાર વાદળ... બાકી તને તો વરસાદ વગર ભીંજવતા આવડે... અદશ્ય છું તું પણ હરહંમેશા હાજર... તને તો સમયને પણ નચાવતા આવડે... કથાઓમાં શ્રેષ્ઠ તારા સિવાય કોઈ નહિ... છતાં તને તો કર્મને સર્વાધિક મૂલ્ય આપતા આવડે... તું ઇચ્છે તો પલક ઝબકતા જીતી જવાય મહાભારત આખું... પણ તને તો અર્જુનને નિમિત્ત બનાવતા આવડે... તું આવે અહી તો ભક્તિરસમાં ડૂબે જગત આખું... છતાં તને તો સંસારનું નાટક ભજવતા ...Read More

7

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 7

**************************************************************************************************** 1.સમજદારી...... સમજદાર વ્યક્તિની સમજદારી ખર્ચાય ગઈ... તે લીધી પરીક્ષાઓ ને આ જિંદગી ખર્ચાઈ ગઈ... કેટકેટલા વસિયતમાં હસ્તાક્ષર કરતો તે દસ્તાવેજ દેખડ્યોને બાઝી પલટાઈ ગઈ ... સહેલું ઘણું હતું અઘરું આપણી આદત બનતી ગઈ... સીધા રસ્તે પણ ચાલ વાંકીચૂકી થતી ગઈ... બધું જ મળવા છતાં તૃષ્ણા ના ઓછી થઈ... સમય ચલ્યોને તૃપ્તિની વ્યાખ્યા બદલાઈ ગઈ... હવે તો થાય ચમત્કાર હૃદયમાં તો જ શાંતિ મળે... શાંતિની શોધમાં આખી માણસાઈ ખર્ચાઈ ગઈ ... **************************************************************************************************** **************************************************************************************************** 2.ઇશ્વર છે માનશો.... મંઝિલ વગરના રસ્તા પર ક્યાં સુધી દોડશો... પથ્થરમાં ભગવાન તમે ક્યાં સુધી શોધશો... માનો તો છો કે અંતરમાં વસેલો એ.. ખુલ્લી આંખો એ ...Read More

8

કાવ્ય અને ગઝલ સંગ્રહ - 8

1.પરપોટા ની જંગમાં…..પરપોટા ની જંગમાં એવી તે અથડાઈ ગઈ...પાણી ની એ યાત્રા હવામાં જ નજરાઈ ગઈ...શું બનવું એ થોડું હોય છે હાથમાં...એક વળાંક, ને આખી બનાવટ જ બદલાઈ ગઈ...પરિવર્તન તો નાની નાની બાબતોમાં વર્તાઈ જાય...આતો એક આઘાત,ને જિંદગી જ ચર્ચાઈ ગઈ...વાડ તોડી ને ભાગવાની હિંમત નથી હોતી બધામાં...પરિસ્થિતિ એવી બની કે છલાંગ જ વખણાઈ ગઈ...હરવા માટે કોઈ રમતું નથી બાઝી સંબંધોમાં...જેને જીત પણ હારી,તો એ પ્રેમમાં પીરસાઈ ગઈ...ગમે તેટલો માર હોય વિષમતાઓ નો જીવનમાં...જે મોજ થી જીવ્યા, એની હિંમત વખણાઈ ગઈ...ઇશ્વર પણ તત્પર હોતો હશે આશિષ આપવામાં...એક ડગલું ઉપાડ્યું, ને આગળ કેડી શણગારાઈ ગઈ…2…વેન્ટિલેટર ની...શબ્દોની અછત પડે છે હૃદયની ...Read More