ઇન્તજાર

(250)
  • 90.7k
  • 25
  • 52.7k

આજે રીના ખૂબ ખૂશ હતી, કારણ કે આજે એનો પતિ કુણાલ અમેરિકાથી પરત ઘણા વર્ષ પછી પાછો આવી રહ્યો હતો એટલે રીનાને તો ખુશીઓ અપાર હતી લગ્નના બીજા જ દિવસે અમેરિકા જતો રહ્યો હતો . આજે 10 વર્ષ પછી કુણાલ પાછો આવી રહ્યો હતો ફોન ઉપર તો વાત થતી હતી .પરંતુ આજે ઘણા ટાઇમ પછી એને નજીકથી મળવાનું હતું એટલી ઘણી બધી તૈયારીઓ કરી નાખી હતી કે 'કુણાલ આવે ત્યારે હું એનું સ્વાગત ખૂબ પ્રેમથી કરીશ અને કુણાલ માટે કપડા ની શોપિંગ પણ કરી દીધી એને ભાવતા નાસ્તા લાવી દીધા હતા અને કુણાલ માટે એને પોતાની જાતને પણ સોળેકળાએ શણગારી હતી.

Full Novel

1

ઇન્તજાર - 1

આજે રીના ખૂબ ખૂશ હતી, કારણ કે આજે એનો પતિ કુણાલ અમેરિકાથી પરત ઘણા વર્ષ પછી પાછો આવી રહ્યો એટલે રીનાને તો ખુશીઓ અપાર હતી લગ્નના બીજા જ દિવસે અમેરિકા જતો રહ્યો હતો . આજે 10 વર્ષ પછી કુણાલ પાછો આવી રહ્યો હતો ફોન ઉપર તો વાત થતી હતી .પરંતુ આજે ઘણા ટાઇમ પછી એને નજીકથી મળવાનું હતું એટલી ઘણી બધી તૈયારીઓ કરી નાખી હતી કે 'કુણાલ આવે ત્યારે હું એનું સ્વાગત ખૂબ પ્રેમથી કરીશ અને કુણાલ માટે કપડા ની શોપિંગ પણ કરી દીધી એને ભાવતા નાસ્તા લાવી દીધા હતા અને કુણાલ માટે એને પોતાની જાતને પણ સોળેકળાએ શણગારી ...Read More

2

ઇન્તજાર - 2

આપણે આગળના ભાગમાં જોયું કે' ' રીના કુણાલનો ઇંતેજાર કરી રહી હતી કુણાલ અમેરિકાથી વસંતીને લઇને લઈને આવી રહ્યો એ ખબર પડતા તે બેભાન બની ગઈ હતી. અને ભાનમાં આવતા એના સાસુને સમજાવ્યા કે કુણાલનું ખુશીથી સ્વાગત કરે એના સાસુ રીના સામુ જોઈ રહ્યા . હવે આપણે આગળના ભાગમાં જોઈએ.... ભાગ/2 રીનાના સાસુ-સસરા વાત કરી રહ્યા હતા કે, રીના વહુ તરીકે નહીં પરંતુ છોકરી તરીકે દસ વર્ષ સેવા કરી છે એ છોકરીની આવી દશા થશે એવું તો વિચાર્યું ન હતું,! તેના સાસુ-સસરા બંને એને જોઈને આંસુ સારી રહ્યા હતા. રીનાએ કહ્યું; મમ્મી -પપ્પા તમે ચિંતા ના કરો ! ...Read More

3

ઇન્તજાર - 3

(આગળના ભાગમાં જોયું કે રીના, કુણાલનું સ્વાગત કરે છે.જૂલી રીનાને કહે છે.કે ;તું કુણાલનું સ્વાગત કરીને બેવકૂફ ભર્યું કામ છે.પણ રીના એને ટૂંકમાં જવાબ આપી અને તેના સાસુ, સસરા અને તે ત્રણેય ખૂબ સરસ રીતે વસંતી અને કુણાલની આરતી કરે છે.વસંતીને પણ રીનાને જોઇને નવાઈ લાગે છે એ રીનાને કહે છે કે 'તું કુણાલ સાથે રહી શકે છે.ફોરેન માં આ બધું નોર્મલ છે.અને આગળ વસંતી જવાબ આપે છે ..આગળ વાંચો..) "કુણાલ ત્યાં આવે છે.તો પણ રીના તેના ચહેરાના ભાવ સહેજ બદલવા દેતી નથી." "વસંતી કહે; કુણાલ હું થોડીક ચર્ચા કરવા માગું છું." "જે કહેવું હોય તે તું કહી શકે ...Read More

4

ઇન્તજાર - 4

(આપણે આગળના ભાગમાં જોયું કે રીના, કુણાલ અને વસંતી ત્રણે જણા એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા અને છેલ્લે પડ્યા. રીના એની મિત્ર સાથે પોતાનું દિલ હળવું કરવા માટે જુલી પાસે જઈને એ પોતે ખૂબ જ રડવા લાગી અને જૂલીએ એને આશ્વાસન આપ્યું.હવે આગળ....) "જૂલીએ રીનાને કહ્યું; હવે રડવાના દિવસો નથી .બહુ થયું ,હવે તો મને વાત કર તને વસંતી શું કહેતી હતી અને તમારી વચ્ચે શું ચર્ચા થઈ એ મને કહેતો મને સમજણ પડે!! "રીના કહે; વસંતી મને એમ કહેતી હતી કે 'તું અમારી સાથે રહી શકે છે અને અમારી સાથે અમેરિકામાં પણ આવી શકે છે અમારી સાથે ...Read More

5

ઇન્તજાર - 5

(આગળના ભાગમાં જોયું કે " રીના તેની મિત્ર જૂલી પાસે જાય છે અને જૂલી એને સાંત્વના આપે છે સમજાવે છે કે તે કુણાલને માફ નહીં કરે અને તું અમેરિકા એની સાથે જઈશ રીના ના પાડે છે પરંતુ જોલી એને કહે છે કે તારે ફોરેન જવાનું છે એવું તારે સવારે કુણાલને કહેવું જ પડશે હવે આગળ..) બીજા દિવસે સવારે રીના જાગીને એના ઘરે જાય છે અને પછી ચા-નાસ્તો પતાવીને તરત જ રીના ,વસંતી પાસે જઈને કહે છે કે વસંતી હું અમેરિકા આવવા તૈયાર છું પણ એક પત્ની તરીકે નહિ એક મિત્ર તરીકે. " વસંતી કહે; તમે કેમ મિત્ર તરીકે ? ...Read More

6

ઇન્તજાર - 6

આગળના ભાગમાં આપણે જોયું કે જુલી રીનાને અમેરિકા જવા માટે તૈયાર કરે છે અને કહે છે કે વસંતી પ્રેમ કરતી નથી એવું મને લાગી રહ્યું છે તો એમની સાથે જઈને તપાસ કર અને પુરાને એ પ્રેમ કરે છે કે પછી એને છેતરે છે એ તારે જોવા માટે ફોરેન જવાનું છે અને રીના ફોરેન જવા માટે તૈયાર થઈ જાય છે હવે આગળ .. "રીના હવે અમેરિકાજવા માટે તૈયાર થઈ જાય છે એના સાસુ, સસરા પણ ખુશ થઈ જાય છે જુલી પણ એના સાસુ સસરા ને કહે છે કે, તમારે પણ અમારી સાથે આવવાનું છે" "થોડીવારમાં કુણાલ ત્યાં આવે છે અને ...Read More

7

ઇન્તજાર - 7

આગળના ભાગમાં આપણે જોયું કે ' રીનાનો આખો પરિવાર ફોરેન આવી ગયો હતો રીનાને ફોરેન આવીને ઘણી બધી નવાઈ હતી.કુણાલેએ કહ્યું કે; હું અમેરીકામાં તને બધું જ બતાવીશ અને ઘણી બધી ચર્ચાઓ કર્યા બાદ વસંતી આવીને બધાને કહી જાય છે કે સુઈ જાવ હવે સવારે નોકરી જવાનું છે હવે વધુ આગળ..... "કુણાલ બીજા દિવસે સવારે વહેલા જાગી ગયો અને તરત જ એને બધાનો બ્રેકફાસ્ટ બનાવી દીધો." " રીના, થોડીવાર રહીને જાગીને જોયું તો રસોડામાં બધા માટે કુણાલે બ્રેકફાસ્ટ બનાવી રહ્યો હતો એને પહેલા નવાઈ લાગી કે કુણાલ આ બધું શું કરી રહ્યો છે !!ત્યાં પોતાનાં દેશમાં આવી કંઈ પણ ...Read More

8

ઇન્તજાર - 8

(આગળના ભાગમાં જોયું કે ; રીનાનો,તમામ પરિવાર અમેરિકા આવીને સેટ થઈ ગયો હતો. એને જોયું તો કુણાલ સવારે વહેલા માટે નાસ્તો બનાવી રહ્યો હતો અને ઘણું બધું કામ કુણાલ કરી રહ્યો હતો .વસંતી કંઈ પણ કામમાં સાથ આપતી નહોતી તેને ઘણું બધું પરિવર્તન દેખાતું હતું કુણાલની મમ્મીને પણ ઘણું બધું કુણાલ અને વસંતી બંને વચ્ચે કંઈક અલગ દેખાતું હતું . વસંતી કેમ આમ કરતી હશે ! અત્યારે રીનાએ નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. હાલ વિચાર્યું કે' કંઈ પણ કહેવું નથી હાલ જે થાય એ જોયા કરવું છે હવે આગળ.....) "બધા નીકળી ગયા અને પછી વિચાર્યું કે' હવે મારે જુલીને ફોન ...Read More

9

ઇન્તજાર - 9

(આપણે આગળના ભાગમાં જોયું કે, રીના જૂલી સાથે થોડી વાતો અને ચર્ચા કરે છે જુલી સાંત્વના આપે છે બીજા દિવસે રીના બધા માટે ચા-નાસ્તો કરી દે છે કુણાલ અને વસંતી જોબ પર જાય છે . બગીચામાં રીનાની મુલાકાત એક મંગળાદાદી સાથે થાય છે અને મંગળા દાદી પૂછે છે કે સવારે ભજન કોણ ગાતું હતું એ બાબતે થોડી ચર્ચા થાય છે અને કહે છે કે ; મારે ઘરમાં કામ છે આપણે આવતીકાલે મંગળાબાને મળીશું હવે વધુ આગળ. ...) "સાંજે વસંતી અને કુણાલ આવી ગયા. કુણાલે વસંતી ને પૂછ્યું કે તે નાસ્તો કર્યો હતો ? "વસંતી કહે ;હું તો ઓઈલી ખાતી નથી, ...Read More

10

ઇન્તજાર - 10

આગળના ભાગમાં આપણે જોયું કે' રીના નાસ્તો એની કંપનીમાં લઈ જાય છે અને બંને ભારતીય નાસ્તો કરે છે અને સંસ્કારો વિશે ચર્ચા થાય છે .જુલી એટલામાં ફોન કરે છે અને કહે છે કે તું જે વિસ્તારમાં રહે છે તેનું સરનામું જાણી લેજે મંગળાબા કહે છે કે; આ અમેરિકાનું ન્યૂયોર્ક સીટી છે અને તેના વિશે બધી માહિતી આપે છે. વધુ આગળ જોઇએ... "રીના અને મંગળા બંને જણા ચર્ચા પૂરી કરીને ઘરમાં જાય છે અને રીના વિચાર કરે છે કે ખરેખર હું ન્યુઓર્કમાં છું એટલે તો મને માહિતી મળી ગઈ છે." "સમય વિતતો ગયો અને ધીમે ,ધીમે એ બધા જોડે સેટ થવા ...Read More

11

ઇન્તજાર - 11

(આગળના ભાગમાં છું કે વસંતી ઘર સાફ કરતી હતી ત્યારે એન્જેલિના ઉર્ફે વસંતી નામનો એક પત્ર મને હતો અને બીજા કાર્ડ પણ મળ્યા હતા એને મનમાં ઘણી બધી શંકા થઈ હતી એને થયું કે હું કુણાલને પૂછી લઉં પછી વિચાર્યું કે ના હાલ કોઈને કંઈ પૂછ્વું નથી.હું મારી મિત્ર જુલીને આ બાબતે પૂછી અને શંકા દૂર કરીશ. એટલામાં વસંતી અને કુણાલ આવે છે રસોઈ બનાવી હોતી નથી કારણકે રીના પત્રના વિચારોમાં ડૂબેલી હોય છે વસંતી અને કુણાલ એને ઘણું બધુ સંભળાવે છે અને એના સાસુ પણ એના પક્ષમાં કહે છે કે 'એને કંઈક મુશ્કેલી હશે એટલે રસોઈ બનાવી નહિ ...Read More

12

ઇન્તજાર - 12

(આગળના ભાગમાં આપણે જોયું કે; રીના કાગળને લઈને એટલે કે પત્રને લઇને ખૂબ જ વિચારોમાં ખોવાયેલી હતી. "મંગળાબા" એ એને પૂછ્યું હતું કે ,તને કોઈ મુશ્કેલી છે! પરંતુ રીનાએ કઈ પણ કહેવું યોગ્ય માન્યું ન હતું એને રાત્રે જુલીને ફોન કર્યો. જુલીએ સમજાવ્યું કે' કુણાલ અને વસંતી રિલેશનશિપમાં રહે છે. વસંતી ઉર્ફે એન્જલિના એનું જ નામ છે. રિલેશનશિપ વિશે ઊંડાણપૂર્વક સમજાવ્યું . રીનાએ કહ્યું કે ;ખરેખર કોઈ સંબંધ વગર બંને જણા રહી શકે છે એને અજુગતું લાગ્યું હવે વધુ આગળ ...) "બીજા દિવસે સવારે રીનાના સાસુએ પૂછ્યું કે રીના તને શું થયું છે ? તું ઘરમાં કેમ ચૂપચાપ રહે ...Read More

13

ઇન્તજાર - 13

(આગળના ભાગમાં જોયું કેરીના તેના વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે એના સાસુએ એને પૂછ્યું કે બેટા કોઈ મુશ્કેલી તો નથી જવાબ આપે છે કે મારે કોઈ મુશ્કેલી નથી ત્યારબાદ વસંતી ના મગજ માં વિચારો તો મારા કરતા હતા હવે એને ઈચ્છા થઇ કે હું થોડું ઘણું ઇંગ્લિશ શીખી લવું તો મને વધુ ને વધુ માહિતી મળશે એમ વિચારીને મંગળાબા જોડે ઇંગ્લિશ શીખવાનું નક્કી કરે છે હવે વધુ આગળ...) "એટલામા વસંતી આવે છે અને રીના કહે છે; "એન્જલિના" વસંતી ગભરાઈ જાય છે અને એને એમ થાય છે કે કદાચ મારો ભાંડો ફુટી જશે " "રીના એમ જ નામ બોલતી હોય છે ...Read More

14

ઇન્તજાર - 14

(આગળના ભાગમાં જોયું કે રીના, "એન્જલિના "એમ શબ્દો બોલે છે ત્યારે વસંતી ગભરાઈ ગયા છે બીજા દિવસે કહે છે કે ન્યુયોર્કમાં મારું નામ એન્જલિના છે એટલે હવે મને એન્જલિના તરીકે બોલાવી અને બધા સરળતાથી માની જાય છે ,હવે રીના બધાને કહે છે કે; હું જોબ કરવા માંગુ છુ. રીના ત્યાંની ભાષા ઈંગ્લીશ શીખી જાય છે. બધા રીનાને જોબ માટે ઉત્સાહિત કરે છે અને રીના, કુણાલની કંપનીના માલિકના સ્ટોરમાં જ નોકરી ચાલુ કરે છે, રીનાને ખૂણાના બોસ જોડે મુલાકાત થાય છે અને જાણવા મળે છે કે એમની વાઈફ એક્સિડન્ટમાં ગુમ થયેલ છે તેમનો કોઇ પત્તો નથી અને તેમને બધી જ ...Read More

15

ઇન્તજાર - 15

(આગળના ભાગમાં જોઈ કે રીના હવે ત્યાં ની ન્યુયોર્કમાં સેટ થતી જાય છે અને ત્યાંની રહેણી ,કહેણી પણ શીખી હોય છે એન્જલિના તેના બદલાયેલા વર્તનથી નવાઈ લાગે છે એક દિવસ તે રીના ને કહે છે કે તું તારું જીવન ફરીથી જીવવાનો પ્રયત્ન કર મારા મિત્ર મિતેશને એક વખત મલી શકે છે અને તે ભારતનો છે. રીના કહે છે કે તું તારી ચિંતા કર! મને મારા હાલ પર છોડી દે .. રીના જવાબ આપે છે. એન્જલિના ને થાય છે હવે બળથી નહિ પરંતુ કળથી કામ લેવું પડશે એટલે તેની સાથે સંબંધ સુધારી લે છે અને કહે છે કે આવતીકાલે મારી કંપનીમાં પાર્ટી ...Read More

16

ઇન્તજાર - 16

(આગળના ભાગમાં જોયું કે એન્જલિના, રીના સાથે રસોડા માં મદદ માટે પહોંચી જાય છે એન્જલિના વિચારે છે કે' હવે નહિ પણ કળથી કામ લેવું જોઈએ .હવે તે દરેક વાતનું ધ્યાન રાખે છે અને કહે છે કે સાંજે મિતેશના ત્યાં પાર્ટીમાં જવાનું છે રીના તૈયાર થઈ જાય છે અને સાંજે પાર્ટીમાં બધા ભેગા થાય છે, ત્યારે રીના એક ગુજરાતી સાડીમાં સુશોભિત ખૂબ જ સુંદર લાગે છે અને કુણાલની નજર તેમ જ બીજા બધાની નજર રીના પર પડી અને બધા જોતાં જ રહી જાય છે એન્જલિનાને ઈર્ષા પણ આવે છે કુણાલ પણ એકીટશે રીના ને જોઈ રહ્યો હોય છે. ત્યાં એન્જલિના ...Read More

17

ઇન્તજાર - 17

આગળના ભાગમાં જોયું કે રીના કુણાલ અને એન્જલિના પાર્ટીમાં જાય છે અને ત્યાં ડાન્સ અને બધા ડ્રીંક કરતા હોય અને બાજુમાં રીના એકલી હોય છે તે જોયા કરતી હોય છે. કોઈ વિરોધ કરતી નથી પરંતુ એને આ બધુ પસંદ હોતું નથી એટલે એક બાજુ જોયા કરતી હોય છે એટલામાં સંગીત ખુરશી ની રમત રમવાનું આયોજન થાય છે તેમાં બધાજ ભાગ લે છે. કુણાલ અને એન્જલિના રીના બધાજ સંગીત ખુરશી માં ભાગ લે છે છેલ્લે રીના ની જીત થાય છે હવે વધુ આગળ...)પાર્ટી પૂરી થાય છે રીના, કુણાલ અને એન્જલિના પાછા ઘરે વળતા હોય છે ત્યારે મિતેશ ફરીથી કુણાલ અને ...Read More

18

ઇન્તજાર - 18

આગળના ભાગમાં જોયું કે એન્જલિના કહે છે કે' કુણાલ તારે રીનાને છૂટાછેડા આપવા જોઈએ જેથી એ પોતાની જિંદગી નવી કરે કુણાલએ બાબતે કંઈ જવાબ આપતો નથી. બીજી તરફ મિતેશ ,રીના તરફ આકર્ષાય છે અને રીનાને મળે છે પરંતુ રીના ભાઈ તરીકેનો સંબોધન કરે છે એટલે મિતેશ ત્યાંથી પાછો વળી જાય છે અને બહેન તરીકે એને સ્વીકારી લે છે એન્જિનના ને એ પસંદ આવતું નથી પરંતુ હવે કોઈ છૂટકો હોતો નથી હવે ઘરે મિતેશ આવતો ,જતો હોય છે ત્યારે મંગળાબા એને મળતા હોય છે અને મંગળા મિતેશ ને ઓળખી જતા હોય છે એના પૂછે છે કે તમે ઓળખો છો ત્યારે ...Read More

19

ઇન્તજાર - 19

(આગળના ભાગમાં આપણે જોયું કે મિતેશ ને જાણ થાય છે કે રીના કુણાલ ની પત્ની છે એ સાંભળતાં એને જ દુઃખ થાય છે એને થાય છે કે મારામાં એવું કયો અવિશ્વાસ આવ્યો કેરીના એ મને વાત નો કરી રીના સાથે ચર્ચા કરે છે રીના પણ કહે છે કે હું તને વાત કરવાની હતી પણ મોડું થઈ ગયું છે પછી એના અને મિતેશ બંને મળે છે અને પીકનીક નું પ્લાનિંગ કરે છે મિતેશ પિકનિક પર થી પાછો આવે છે ત્યારે ઘરે જોઈએ છે તો કોઈ પુરુષ એન્જલિના ને મળવા આવેલો હોય છે એનો પીછો કરે છે પરંતુ ત્યાં એની ગાડી ...Read More

20

ઇન્તજાર - 20

આગળના ભાગમાં જોયું કે, મિતેશ એન્જલિના વિશે થોડી ઘણી સાબિતી ભેગી કરે છે કુણાલના શેઠ કુણાલને ઘરે જમવા માટે છે અને તેમને બનાવેલા વસિયતનામા ની વાત પણ કુણાલના મમ્મી-પપ્પાને સમકક્ષ કરે છે. અચાનક કોઈ ગીતનો અવાજ સંભળાય છે અને શેઠના હૃદયમાં જાણે કે અવાજની અનુભૂતિની વેદના દિલમાં થતી હોય એમ બહાર નીકળે છે પરંતુ તેમને કોઈ મળતું નથી અહીં મિતેશ સાબિતી શોધતા-શોધતા એન્જલિના અને જ્યોર્જને મળવા આવી જતો હોય છે તે ત્યાં સેલ્સમેન બનીને જાય છે અને થોડી ઘણી માહિતી ભેગી કરે છે ફરીથી કુણાલના સર એ અવાજને શોધતા તેના ઘરે આવે છે અને સંધ્યા ટાણે ફરીથી જ ...Read More

21

ઇન્તજાર - 21

(આગળના ભાગમાં છું કે શેઠજી અને મંગળા બાનુ મિલન થાય છે. અને મંગળાબા ખૂબ જ ખુશ થાય છે. શેઠજી મંગળાબા સાથે ત્યાં જ રહેવા માટે તૈયાર થાય છે .એન્જલિનાને એ પસંદ નથી ,કારણ કે એનું સિક્રેટ રહસ્ય બહાર આવી જાય એનો ડર છે. મિતેશ મંગળાબાને એક્સિડન્ટમાં બચાવ્યા હતા ,એ વાત પણ થાય છે. મંગળાબા કહે છે કે; કુણાલ રીનાનો પતિ છે, એન્જલિનાનો નહીં . રીના એના પતિને મેળવવા માટે અહી આવી છે. આપણે મદદ કરવી જોઈએ અને તમે જે વસિયતનામું બનાવ્યું છે એમાં કુણાલનેનામે જ બનાવવાનું અને એની પત્ની નું નામ ને હટાવવાનું રીના અને મંગળાબા કહે છે તેથી ...Read More

22

ઇન્તજાર - 22

(આગળના ભાગમાં આપણે જોયું કે શેઠજી મંગળાબા.સાથે રહેવા આવી જાય છે અને મંગળાબા રીના વિશેની બધી જ વાત શેઠજીને છે અહીં એન્જલિના ને શંકા પડી ગઈ હોય એવું લાગે છે અને તે એવું મને છે કે રીના ખૂબ જ હોશિયાર છે .મિતેશ બધી સાબિતી શોધે છે અને એમની જોડે નાટક કરી અને તેમની અંદરની બધી જ વાતોને જાણી લે છે છેલ્લે કહે છે કે વસિયતનામું ફક્ત કુણાલ ના નામે છે પરંતુ એ લોકો માનતા નથી .મિતેશ કહે તમારી મરજી હવે વધુ આગળ...) સમય વીતતો જાય છે અને મિતેશ પણ સાબિતી મેળવતો જાય છે અહીંયા મંગળા બા અને શેઠજી એમના ...Read More

23

ઇન્તજાર - 23

(આગળના ભાગમાં જોયું કે મિતેશ બધી સાબિતી ભેગી કરી દીધી હોય છે અહીં જ્યોર્જ અને એન્જલીના પણ એવું વિચારતા છે કે તેઓ પોતાના પ્લાનમાં સફળ થઇ રહ્યા છે .સમય વિતતા રીના તેની મિત્ર જૂલીને ફોન કરે છે અને એવી માહિતી મળે છે કે જૂલીનો પતિ ગુજરી ગયેલ હોય છે. તે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હોવાથી રીના તેને ફોરેનના એટલે કે ન્યુયોર્ક બોલાવે છે અને મંગળાબા અને શેઠજીને વાત કરે છે.અને તેઓ કૂણાલને બધી તૈયારી કરવાનું કહે છે કે જૂલીbવહેલામાં વહેલી તકે અહી બોલાવી લેવામાં આવે કુણાલ બધી તૈયારી કરતો હોય છે.. હવે વધુ આગળ...) શેઠજીના કહ્યા પ્રમાણે કુણાલ બધી ...Read More

24

ઇન્તજાર - 24

આગળના ભાગમાં જોયું કે રીના ,શેઠજી અને મંગળાબાની મદદથી જુલીને ન્યૂયોર્ક આવવા માટેની બધી તૈયારી કરાવી લે છે અને બધી તૈયારી કરી લે છે જૂલીને ફોન કરીને રીના કહે છે કે ;મોબાઈલમાં જે સરનામું આપું છું તું ત્યાં પહોંચી જજે અને એ લોકો જે કહે તે પ્રમાણેના બધા જ ફોર્મ ભરીને ત્યાંની પ્રોસેસ પૂરી કરજે અને તું પછી અહીં આવી જજે .મંગળાબા અને શેઠજીએ તને રાખવા માટે તૈયાર છે અને એક મિત્રતા તરીકે ઘણી બધી ચર્ચા કરે છે હવે વધુ આગળ.... રીના જુલીને ફોન કરીને વૉટશોપમાં જે સરનામું આપે છે ત્યાં સુધી પહોંચી જાય છે અને ત્યાં સરનામા ઉપર ...Read More

25

ઇન્તજાર - 25

ઇંતેજાર ભાગ 25 (આગળના ભાગમાં જોયું કે કે જુલી ન્યૂયોર્ક આવવા માટે રવાના થઈ ગઈ હતી અને તે ન્યૂયોર્ક ગઈ અહીંયા મિતેશનું જ્યોર્જ દ્વારા એકસીડન્ટ કરવામાં આવ્યું.તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પરંતુ તેની જોડે જે પુરાવા હતા તે બધા જ મોબાઈલ માં હતા તે ખોવાઈ ગયા હતા પરંતુ મિતેશ ને વધુ વાગ્યું નહોતું .રીના, કુણાલ અને મંગળાબા એને હોસ્પિટલ મળીને પાછા આવે છે મિતેશ ને ભાન આવતા તરત જ કુણાલ ઘરે લાવે છે અને મંગળાબા ના ઘરે રોકાય છે. )...વધુ આગળ... ‌કુણાલ મિતેશને લઈને ઘરે આવે છે ત્યારે મિતેશની ઈચ્છા નહોતી ત્યાં રહેવાની એ કહે છે કે હવે ...Read More

26

ઇન્તજાર - 26

(આગળના ભાગમાં આપણે જોયું કે મિતેશ ને એકસીડન્ટ થયા પછી શેઠજીના ઘરે લાવે છે .મિતેશના પાડે છે પરંતુ વધુ કારણે રોકાઈ જાય છે .અહીં રીનાને વિચારો આવે છે કે એના પતિને મેળવવા એને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશેએ સમજાતું નથી. ન્યૂયોર્કની જેમ ઇન્ડિયામાં પણ દરેક સ્ત્રીને આઝાદી આપવામાં આવતી હોય અને શિક્ષણ પણ સારું આપવામાં આવતું હોત તો ઈન્ડિયાની દરેક સ્ત્રી પોતાની રીતે જીવન જીવી શકત .શેઠજી અને મંગળાબા રીના , કુણાલ અને મિતેશ ,જૂલી અને તેના બાળકોને જોઇને ખુશ થઇ જાય છે કે ભગવાને અમને ચાર સંતાન આપી દીધા છે હવે વધુ આગળ....) જુલી ,મિતેશની સેવા કરવા લાગે ...Read More

27

ઇન્તજાર - 27

આગળના ભાગમાં જોયું કે જુલી ,મિતેશ અને મંગળાબા શેઠજી બધા જોડે ખુબ જ સરસ રીતે ભળી જાય છે .અને ઘરનું કામકાજ સંભાળી લે છે. અને મિતેશમેંમળે છે ત્યારે જુલી નોકરી માટે કહે છે ,મિતેશ એની કંપનીમાં જૂલીને નોકરી માટેની પ્રપોઝ કરે છે.રીના ,મંગળાબા, જુલીને ન્યૂયોર્કમાં બિન્દાસ રહેવા માટે સમજાવવાનો પ્રયત્ન કરે છે આ બંને બાળકો મિતેશ છોડે ખૂબ જ ભળી જાય છે હવે વધુ આગળ...)સમય જતાં જુલી ,મિતેશની કંપનીમાં જોબ શરૂ કરી દે છે. હવે તો મિતેશ ને પણ શેઠજીના ત્યાં ખુબ સરસ રીતે ફાવી ગયું હોય છે એને પણ હવે પોતાના ઘરે જવાની બિલકુલ ઈચ્છા નહતી .એક દિવસ ...Read More

28

ઇન્તજાર - 28

(આગળના ભાગમાં જોયું કે રીના ,જુલી એકબીજા સાથે ખૂબ જ સુંદર રીતે ભળી ગયેલા હોય છે અને વાતો કરતા છે ત્યારે કુણાલ આવી અને કહે છે કે: રીના મારે જમવાનું બાકી છે તો રસોઈ બનાવી દઈશ.રીના, કુણાલ માટે રસોઈ બનાવવા જાય છે. પછી કુણાલ અને રીના સાથે જોબ પર જાય છે અચાનક તેમની ગાડીનું પંચર થાય છે અને ત્યાં બાળકો જોડેથી એમને મિતેશનો ફોન મળે છે એન્જલિના વહેલા ઓફિસે આવી જાય છે અમે તેમને જાણવા મળે છે કે એન્જલિના હમણાં જ ઓફિસે આવી છે હવે વધુ આગળ... કુણાલને ઓફિસના લોકોએ કહ્યું કે એન્જલિના હાલ જ આવી છે એટલે એના ...Read More

29

ઇન્તજાર - 29

(આગળના ભાગમાં શું કે કુણાલની ગાડીનું પંચર થતા ઉભા રહી જાય છે ત્યારે છોકરાના હાથમાંથી મોબાઇલ મળે છે મોબાઇલમાં એન્જલિના અને તમામ પુરાવા મળી જાય છે અને રીના પણ પૂરી રીતે સમજાવે છે કુણાલ ખૂબ જ પડી ભાંગે છે એનું દિલ તૂટી જાય છે કે જે એન્જલિના માટે તેણે રીના ને છોડી હતી તે એન્જલિના એને ખૂબ જ દગો આપ્યો છે કહે છે હજુ મોડું થયું નથી આપણે બધા પાકા પુરાવા મેળવી લઈએ પછી આગળ જોઇએ... હવે વધુ આગળ... કુણાલે મોબાઇલમાં એન્જલિના અને જ્યોર્જને જોઈને ખૂબ જ હતાશ થઈ ગયો હતો . રીનાએ કહ્યું: કુણાલ હજુ તારે કંઇ બોલવાની ...Read More

30

ઇન્તજાર - 30

(આગળના ભાગમાં જોયું કે કુણાલને એન્જલિના અને જ્યોર્જ બંનેને કરેલી છેતરપિંડીનો વિડીયો મિતેશના ફોનમાં જોવા મળે છે અને તે દિલથી તૂટી જાય છે રીના, કુણાલને સમજાવે છે અને કહે છે કે આપણે ભેગા મળીને એ લોકોનું સત્ય બહાર લાવીશું હવે વધુ આગળ..) રીના અને કુણાલ બંને જણા શેઠજીના ઘરે જાય છે. ત્યાં જઈને જુએ છે તો ત્યાં મિતેશ જુલી, શેઠજી અને મંગળાબા બેઠેલા હોય છે. એમને જોઈને શેઠજી અને મંગળાબા કહે છે .અરે "બેટા" !કુણાલ, રીના આવો આવો... બેસો ત્યારે અચાનક કેમ આવવાનું થયું! કુણાલે કહ્યું; શેઠજી બસ મિતેશને મળવાની ઈચ્છા થઈ એટલે આવ્યા અને થોડુંક કામ પણ હતું. ...Read More

31

ઇન્તજાર - 31 - છેલ્લો ભાગ

આગળના ભાગમાં જોયું કે શેઠજીના ઘરે જઈને રીના ,કુણાલ જૂલી અને મિતેશ બધા જ એન્જલિના અને જ્યોર્જનું સડયંત્ર બહાર માટેનું પ્લાનિંગ કરે છે અને તેના માટે કુણાલને ત્યાં સાંજે જમવાનું આમંત્રણ શેઠજી ,મંગળાબા જૂલી, મિતેશને આપવામાં આવે છે અને શેઠજીને કહેવામાં આવે છે કે તમે વસિયતનામુ ત્યાં લાવીને બધા સમક્ષ બતાવજો એન્જલિના અને જ્યોર્જ બંને વચ્ચે વસિયતનામાની ચર્ચા થાય છે એન્જલિના કહે છે કે આજે શેઠજી વસિયતનામું આપવાના છે હવે આપણે આપણા ષડયંત્રમાં સફળ થવાની તૈયારી નજીક છે વધુ આગળ...) રીના બધા માટે રસોઈ કરીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દે છે અને એટલામાં શેઠજી મંગળાબા ,જુલી અને મિતેશ પધારે ...Read More