મહેલ-2 Key of the hounted threasure

(36)
  • 10k
  • 1
  • 3.8k

" નાથુ ચા મંગાવ." ઘેલાણી એ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ નાથુ ને કહ્યું અને પછી પોતાની કેબીનમાં જતાં રહ્યાં. " સર મને ખબર જ હતી કે તમે આવશો એટલે પહેલાથી જ ચા માટે કહી દીધું છે ચા વાળો હમણાં આવતો જ હશે." ઘેલાણી ની વાત સાંભળી પોતાના ટેબલ પરથી ઊભાં થઈ ઘેલાણી ની પાછળ પાછળ તેમની કેબિનમાં પ્રવેશતાં નાથુ એ જવાબ આપતાં કહ્યું. " અરે નાથુ પેલી છોકરીની પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યો એની ફાઈલ લાવતો." ઘેલાણી એ તેમની ખુરશી પર સ્થાન ગ્રહણ કરતાં નાથુ ને કહ્યું. ઘેલાણી ની વાત સાંભળી નાથુ એ બહાર જઈ તેનાં ટેબલ પર પડેલી ફાઈલ લાવી ઘેલાણી ને આપી એટલામાં ચાવાળો ચા લઈને આવે છે. " મને હતું જ કે આ બાળકની હત્યા કોઈ ભુતે નથી કરી, આમાં કોઈ જીવતાં ભુત નો હાથ છે." ઘેલાણી એ ફાઇલ ચેક કરતાં નાથુ ને કહ્યું ઘેલાણી ની વાત નાથુ ને ન સમજાતાં માથું ખંજવાળવા લાગે છે. " સર તમે શું કહેવા માંગો છો મને નથી સમજાતું? કંઈક સમજણ પડે એવું બોલો." અંતે પોતાનાં દિમાગને કસરત નાં કરાવતાં નાથુ એ ઘેલાણી ને પૂછી જ લીધું.

New Episodes : : Every Saturday

1

મહેલ - 2 - Key of the hounted threasure (Part-1)

મહેલ-2 Key of the hounted threasure (Part-1) કલ્પેશ પ્રજાપતિ " નાથુ ચા મંગાવ." ઘેલાણી એ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ નાથુ ને કહ્યું અને પછી પોતાની કેબીનમાં જતાં રહ્યાં. " સર મને ખબર જ હતી કે તમે આવશો એટલે પહેલાથી જ ચા માટે કહી દીધું છે ચા વાળો હમણાં આવતો જ હશે." ઘેલાણી ની વાત સાંભળી પોતાના ટેબલ પરથી ઊભાં થઈ ઘેલાણી ની પાછળ પાછળ તેમની કેબિનમાં પ્રવેશતાં નાથુ એ જવાબ આપતાં કહ્યું. " અરે નાથુ પેલી છોકરીની પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યો ...Read More

2

મહેલ - 2 - Key of the hounted threasure (Part-2)

મહેલ-2 Key of the hounted threasure(Part-2) કલ્પેશ પ્રજાપતિ " સર અહીંથી આપણને શું જાણવાા મળશે?" મહેલની નજીક જઈ ગાડી ઉભી રાખી નીચે ઉતરતાં નાથુ એ ઘેલાણી નેે પૂછ્યુંં. નાથુ હજુ પણ મહેલ માં જતા ડરી રહ્યો હતો. એમ પણ નાથુ નેે નાનપણ થી જ ભૂત-પ્રેતથી ડર લાગતો હોય છે. " નાથુ તારે અંદર ના આવવું હોય તો કંઈ વાંધો નહીં પણ મહેરબાની કરીને મારું માથું ના ખાઈશ તને મેં પેલી બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને કહ્યું હતું કે આ કામ કોઈ ભુત ...Read More