રાજુ બન ગયા જેન્ટલમેન

(60)
  • 20.5k
  • 5
  • 8.3k

શું એક મુલાકાતમા પ્રેમ શક્ય છે,દુનિયાની લગભગ વાર્તાઓ માં હંમેશા છોકરો છોકરીને લગ્ન માટે મનાવતો હોય છે પણ અહીંતો દીપુ રાજુ ને લગ્ન માટે મનાવે છે. વાર્તા દીપુ અને રાજુ ના પ્રેમની. રાજુ ના રાજુ બનગયા જેન્ટલમેનની વાર્તા.સરળ અને સાદી ભાષામાં લખાયેલી રાજુ અને દીપુ ની લવ સ્ટોરી- "રાજુ બન ગયા જેન્ટલમેન.

New Episodes : : Every Monday & Thursday

1

રાજુ બન ગયા જેન્ટલમેન - 1

શું એક મુલાકાતમા પ્રેમ શક્ય છે,દુનિયાની લગભગ વાર્તાઓ માં હંમેશા છોકરો છોકરીને લગ્ન માટે મનાવતો હોય છે પણ અહીંતો રાજુ ને લગ્ન માટે મનાવે છે. વાર્તા દીપુ અને રાજુ ના પ્રેમની. રાજુ ના રાજુ બનગયા જેન્ટલમેનની વાર્તા.સરળ અને સાદી ભાષામાં લખાયેલી રાજુ અને દીપુ ની લવ સ્ટોરી- રાજુ બન ગયા જેન્ટલમેન. ...Read More

2

રાજુ બન ગયા જેન્ટલમેન - 2

લાલા ના લગ્ન ની તૈયારી માં કઈ રીતે દીપુ રાજુ ને પસંદ કરે છે? દીપુના મમ્મી પાપા નું રીએકશન રાજુ નો જવાબ.. ...Read More

3

રાજુ બન ગયા જેન્ટલમેન - 3

સત્ય ઘટના પર આધારિત આ વાર્તાનો ત્રીજો ભાગ પ્રસ્તુત છે,રાજુ અને દીપુ ની વાર્તા,રાજુ ના રાજુ બનગયા જેન્ટલમેન સુધી સફર ...Read More

4

રાજુ બન ગયા જેન્ટલમેન - 4

સત્ય ઘટના પર આધારિત વાર્તા નો ચોથો ભાગ પ્રસ્તુત છે.શું રાજુ દીપુ ના પ્રસ્તાવ ને સ્વીકારશે ???અને જો સ્વીકારશે આગળ શું થશે ??? ...Read More

5

રાજુ બન ગયા જેન્ટલમેન - 5

દીપુ રાજુના પપ્પા ઘનુંભાઈ ને કઈ રીતે મનાવે છે? એમના માનવા છતાં પણ રાજુ માનશે ?? ...Read More

6

રાજુ બન ગયા જેન્ટલમેન - 6

બે દિવસ સુધી રાજુ,દીપુ ને કે ઘરના કોઈ ને જોવા ના મળ્યો . લાલો અને મોહન કાકા લગ્ન પછીના ચુકવણીમાં વ્યસ્ત રહ્યા.આ તરફ દીપુ રાજુને ફોન કર્યા કર થઈ રહી હતી પણ રાજુ તેનો ફોન ઉપાડી રહ્યો ન હતો,દીપુ સાવ આકળ- વ્યકાળ થઈ રહી હતી.રાજુ તેના ઘરમાં પણ કોઈને કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હતો. રાજુ ની ચિંતામાં દીપુ ગુમસુમ હતી એક સ્પષ્ટ દેખાતું હતું.“લાલા યાર રાજુ ક્યાં ગયો હશે ? એને બે દિવસથી જોયો નથી પ્લીઝ કાંઈક કરને, શોધી લાવને.” દીપુએ બહુ જ ચિંતામાં કહ્યું “એને તારી પાસે બે દિવસમાં માંગ્યા છે ને, બસ બે દિવસ પૂરા થવા ...Read More