લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા

(29)
  • 26.8k
  • 3
  • 12.3k

એક શહેરમાં માર્ટીન નામનો એક મોચી રહેતો હતો. તેનું ઘર નીચે ભોયતળીયે હત ત્યાં ઘરમાં એક બારી સડક ઉપર પડતી હતી. જ્યાંથી આવતા જતા લોકોના મુખતો નહિ પરતું પગ દેખાતા હતા. માર્ટીન લોકોના જૂતા ઉપર થી જ તેઓને ઓળખવા લાગ્યો. કેમ કે મોટા ભાગના જૂતા તેના બનાવે લ જ હતા. આજુબાજુ કદાચ જ કોઈ હશે જે એના જૂતા પહેનાતો ન હોય . તે બારી માંથી પોતાનું કામ જોયા કરતો હતો. કેટલીક જોડી તેને ખુદ બનાવી હતી જ્યારે કેટલીક જોડી તેને રીપેર કરી હતી. તેને કામની કોઈ કમી ન હતી. કારણકે તે મહેનતુ હતો તથા માલ સામાન પણ સારો વાપરતો હતો. અને રૂપિયા પણ વ્યાજબી લેતો હોવાથી તેની પાસે ખુબ જ કામ આવતો હતો. તે કોઈને ખોટા વચનો આપતો ન હતો. કે ખોટા બહાન બનાવતો ન હતો. તે નેક હતો અને નીતિ ઉપર ચાલનાર હતો.

New Episodes : : Every Wednesday & Saturday

1

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 1 - પ્રેમમાં ભગવાન - 1

લીયો ટોલ્સટોય દ્વારા લખવામાં આવેલ વાર્તાઓનું અનુવાદ કરવાની કોશીસ કરું છું. અનુવાદ કરવાનું ખાસ કારણ એ છે કે નો ખુબ જ સરસ સાહિત્ય વાંચી શકાય. પ્રેમમાં ભગવાન - ભાગ-૧ એક શહેરમાં માર્ટીન નામનો એક મોચી રહેતો હતો. તેનું ઘર નીચે ભોયતળીયે હત ત્યાં ઘરમાં એક બારી સડક ઉપર પડતી હતી. જ્યાંથી આવતા જતા લોકોના મુખતો નહિ પરતું પગ દેખાતા હતા. માર્ટીન લોકોના જૂતા ઉપર થી જ તેઓને ઓળખવા લાગ્યો. કેમ કે મોટા ભાગના જૂતા તેના બનાવે લ જ હતા. આજુબાજુ કદાચ જ કોઈ હશે જે એના જૂતા પહેનાતો ન હોય . તે બારી ...Read More

2

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 1 - પ્રેમમાં ભગવાન - 2

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - ૧ પ્રેમમાં ભગવાન - ભાગ -૨ યું એમ માર્ટીનને રાત્રે કોઈએ કહ્યું કે મારી રાહ જોજે હું આવીશ હવે આગળ બારી નીચે બેસીને તે વારંવાર રસ્તા ઉપર જોવા લાગ્યો તે કોઈના આવવાની રાહ જોતો હતો. અજાણ્યા જૂતા જોઇને તે ચમકી જતો હતો. એક વ્યક્તિ નવા જૂતા પહેનીને નીકળ્યો, ત્યાર બાદ બીજો વ્યક્તિ ગયો. આટલામાં એક વૃધ્દ સિપાઈ જેને રાજા નાં રાજ માં કામ કર્યું હતો તે ત્યાં આવી પહોંચ્યો, તેના હાથમાં પાવડો હતો. જુતાથી માર્ટીન તેને ઓળખી ગયો. તેનો નામ ...Read More

3

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 1 - પ્રેમમાં ભગવાન - 3

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - ૧ પ્રેમમાં ભગવાન ભાગ-૩ આગળ જોયું એમ એક સ્ત્રી તેના નાના બાળક ને લઈને ઠંડીથી બચવા પ્રયત્ન કરતી હતી. માર્ટીન એને જોઈ અંદર આવવા ઈશારો કરે છે.. હવે આગળ.... એક વૃદ્ધ વ્યક્તિ નાક ઉપર ચશ્માં પહેનેલ તેને બોલાવી રહ્યો છે એ જોઈ એ સ્ત્રીને અચરજ થયું... પરતું એ ઘરમાં આવી ગઈ. એ અંદર આવી માર્ટીને એને હાથથી ઇસારો કર્યો અને ખાટ્લા ઉપર બેસવા કહ્યું. અને જણાવ્યું કે ત્યાં આગ ચાલુ છે તો બાળક ને ઠંડીથી રાહત થશે. બાળકને દુઘ પણ પીવડાવી દે. પરતું સ્ત્રી એ જણાવ્યું કે ...Read More

4

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 1 - પ્રેમમાં ભગવાન - 4

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - ૧ પ્રેમમાં ભગવાન ભાગ-૪ (છેલ્લો ભાગ) હમ્મ ... આતો કહું છું પોતાના સાત બાળકો છે તેમાં માત્ર એક છોકરી છે., સ્ત્રી જણાવવા લાગી કે કેવી રીતે પોતાની દીકરી સાથે રહે છે . સ્ત્રીએ કહ્યું કે મેં તો મારું જીવન જીવી લીધું પરતું હવે બાળકો માટે કામ કરવું પડે છે. અને મારા બાળકો પણ બધા સારા છે એ લોકો સિવાય બીજા કોઈ મને પોતાનું લાગતું નથી. નાની દીકરી તો મને મુકીને બીજા કોઈ પાસે જતી પણ નથી. આવું વિચારતા જ સ્ત્રી નીઆંખો માં આંસુ ઉભરાઈ ગયા. પેલા છોકરા ને જોઈને કહ્યું સાચું છે. આ ...Read More

5

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 2 - ત્રણ સંતો

આ લીઓની ખુબ જ પ્રસીદ્દ્દ વાર્તા છે. રૂસ નાં આર્થડોક્સ ચર્ચનાં આચાર્યને ખબર પડે છે કે એમના પ્રવચનમાં ભાગ આવતા મોટા ભાગના લોકો એક નહેર ની પાસે જવા લાગ્યા.આ નહેરની પાસે એક નાનું ટાપુ હતું. લોકોનું કહેવું હતું કે એ ત્રણેય વૃદ્ધ સંતો છે. આચાર્યને આ વાત સહન ન થઇ, કેમકે ઈસાઈ ધર્મનાં સંત માત્ર એમનેજ માનવામાં આવાતા હતા જેમને વેટિકન અનુસાર વિદ્ધિ કરી સંત ધોષિત કરવમાં આવ્યા હોય. આચાર્ય ક્રોધિત થઇ ગયા. એ ત્રણેય સંતો કેવી રીતે હોઈ શકે. મેં વર્ષોથી કોઇપણ વ્યક્તિને સંતની પદવી માટે વર્ષોથી ધોષિત કરવામાં આવેલ નથી. એ લોકો કોણ છે. અને ક્યાંથી આવ્યા ...Read More