એક ભૂલ.

(5)
  • 16.2k
  • 0
  • 5.7k

પાત્રો: ત્રણ (ગંગા,બિંદુ મનોજ) (પહેલું દૃશ્ય) (ગંગા ભાગતી ,ભાગતી નદીકિનારે જાય છે અને બિંદુ તેને જોઈને બૂમ પાડે છે ) બિંદુ; અરે ...ગંગા .. તારી આંખોમાં આંસુનો દરિયો ભર્યો છે. શું થયું છે ? એ તો કહે! અરે ...ઉભી રે... ખરેખર ..ગંગા બહુ થયું ..હવે.. (ગંગા રોકાતી નથી.ગંગા નદીની અંદર પડવાની તૈયારી કરતી હતી તરત જ બિંદુએ હાથ ખેંચીને ગંગાને લાફો મારી દીધો .) બિંદુએ કહ્યું; તને ખબર પડે છે તું પોતાનો જીવ લેવા જઈ રહી છે .આ મોંઘો મનુષ્ય અવતાર જીવનમાં એક જ વખત મળે છે. અને તુ શું કરી રહી છે. ગંગા ; શું કરું એમ કરીને બિંદુને બાથે ભરીને રોવા લાગી હું શું કરું! કુંવારી છું અને મા બનવા જઈ રહી છું. મારે જીવવાનો કોઈ આરો નથી .મારાથી ભૂલ થઈ ગઈ જુવાનીના જોશમાં મેં કંઈ વિચાર્યું નહીં અને મેં મારા યુવાનને તેની હવાલે કરી દીધું.

Full Novel

1

એક ભૂલ - 1

શીર્ષક :એક ભૂલ પાત્રો: ત્રણ (ગંગા,બિંદુ મનોજ) (પહેલું દૃશ્ય) (ગંગા ભાગતી ,ભાગતી નદીકિનારે જાય છે અને બિંદુ તેને બૂમ પાડે છે ) બિંદુ; અરે ...ગંગા .. તારી આંખોમાં આંસુનો દરિયો ભર્યો છે. શું થયું છે ? એ તો કહે! અરે ...ઉભી રે... ખરેખર ..ગંગા બહુ થયું ..હવે.. (ગંગા રોકાતી નથી.ગંગા નદીની અંદર પડવાની તૈયારી કરતી હતી તરત જ બિંદુએ હાથ ખેંચીને ગંગાને લાફો મારી દીધો .) બિંદુએ કહ્યું; તને ખબર પડે છે તું પોતાનો જીવ લેવા જઈ રહી છે .આ મોંઘો મનુષ્ય અવતાર જીવનમાં એક જ વખત મળે છે. અને તુ શું કરી રહી છે. ગંગા ; શું કરું એમ ...Read More