વૈશાખી બપોર નો તડકો ને લુ ઝરતી ગરમી મા રૂખી મથે ચારા ની ગાસંડી માથે ઉપાડી ઉતાવળે ઘરે જવા નીકળી ,......આમ તો રોજ એ સાજે જ ચાર લેવા ખેતરે જતી પણ ભગરી ભેસં બસ આજકાલ મા વીવાશે એમ માની આજ ઘરે જમવાનું બનાવી ખેતરે ચાર લયી ઉતાવળે આવી જયીશ , ખરી ગરમી ને માથે મોટો ઘાસ નો ગાહડો ને ગળા મા પાણી નો સોસ પડતો હતો તરસ પણ બહુ લાગી હતી ,એટલે લાબા ડગ ભરતી ઘર ભણી જવા નીકળી ,.......

New Episodes : : Every Wednesday

1

આગળીયાત... - 1

( સત્યઘટના પર આધારિત) વૈશાખી બપોર નો તડકો ને લુ ઝરતી ગરમી મા રૂખી મથે ચારા ની ગાસંડી માથે ઉતાવળે ઘરે જવા નીકળી ,......આમ તો રોજ એ સાજે જ ચાર લેવા ખેતરે જતી પણ ભગરી ભેસં બસ આજકાલ મા વીવાશે એમ માની આજ ઘરે જમવાનું બનાવી ખેતરે ચાર લયી ઉતાવળે આવી જયીશ , ખરી ગરમી ને માથે મોટો ઘાસ નો ગાહડો ને ગળા મા પાણી નો સોસ પડતો હતો તરસ પણ બહુ લાગી હતી ,એટલે લાબા ડગ ભરતી ઘર ભણી જવા નીકળી ,..........રોજ તો રૂખી નવ વરસ ની દીકરી ગૌરી ને લયી સાજે જ ખેતરે જતી ,કુવાવાળુ ખેતર ,ખેતર ની વચ્ચોવચ કુવો ...Read More