સાંજનું શાણપણ

(28)
  • 23.9k
  • 4
  • 10.2k

તમારી આસપાસ વેલની જેમ વીંટળાયેલ બાળકનાં હાથ, એ પ્રભુએ તમને પાઠવેલા શુભેચ્છા છે. સબંધોની આંટીઘૂંટી ઉકેલતા ઉકેલતા આપણે સમય જતાં એટલા ચાલાક થઈ જઈએ કે,પોતાની જરૂરિયાત મુજબ દોર ખેંચતા અને ઢીલ દેતા શીખી જઈએ છીએ. ઊંચાઈ પર પહોચવાનાં આનંદમાં .. હંમેશા એ પગથિયા ભુલાઈ જાય છે... .. જેમણે તમારો ભાર વહ્યો છે.

1

સાંજનું શાણપણ - 1

સાંજનુંશાણપણ તમારીઆસપાસવેલનીજેમવીંટળાયેલ બાળકનાંહાથ, એપ્રભુએતમનેપ્રભુએ પાઠવેલીશુભેચ્છાછે. સબંધોનીઆંટીઘુંટીઉકેલતાઉકેલતા આપણેસમયજતાંએટલાંચાલાકથઈ જઈએકે,પોતાનીજરૂરિયાતમુજબદોર ખેંચતાઅનેઢીલદેતાશીખીજઈએછીએ. ઊંચાઈપરપહોંચવાનાઆનંદમાંહંમેશા એપગથિયાભુલાઈજાયછે.જેમણેતમારો ભારવહ્યોછે. ઘણીવારસબંધમાંપડેલઘસરકાઉંડા ઘાનુંકામકરેછે. રુઝાયતોજાય,પણ નિશાનરહીજાય. ...Read More

2

સાંજનું શાણપણ - 2

કોઈ કોડભરી આંખોનાં સપનાં આશુઓમા વહાવી દેવા એનાંથી મોટું કોઈ પાપ નથી. જ્યારે કોઈએ કરેલા ત્યાગ અને બલિદાનની નથી થતી ત્યારે ત્યાગ કરનારનાં હ્રદયમાં ,જીવનમાં આ ઉપેક્ષા નાસૂર બની જાય છે. સત્ય ક્યારેય અંતિમ ન હોય,સમય અને સંજોગ અનુસાર સત્ય બદલાતું રહે. સતત પોતાની ઈચ્છાઓ સાથે સમાધાન કરીને વ્યક્તિ પોતે પણ ખુશ ન રહી શકે ...Read More

3

સાંજનું શાણપણ - 3

મારા વિચાર લાગણી કાં તો હોય છે અથવા નથી હોતી..લાગણી ની રસી ઓછી મળે કે મુકાવી લેવાઈ.પરંતુ આ સમજણ કેટલાય આંતરીકપ્રલય નો સામનો કરવો પડે.-Dr.chandni Agravat"સ્પૃહા"કોઈવાર માફી આપી દેવાથીજ માત્ર ઘાવ રુઝાઈ જાય ને ઘણીવાર ,માફી આપવી પડે ને ઘાવકાળજે કોતરાઈ જાય.-Dr.chandni Agravat"સ્પૃહા"સાચું બોલવું સરળ છે,પણ સત્ય સ્વીકારવું અઘરુ..સમજવું એથીય અઘરુ. મોટા ભાગનાં જૂઠ આ ડરથી જ બોલાતા હોય છે..-Dr.chandni Agravat"સ્પૃહા"લાગણીનાં પારખા, ઝેરનાં પારખાથી પણ જોખમી..-Dr.chandni Agravat"સ્પૃહા"ઘણીવાર અન્યાય ...Read More

4

સાંજનું શાણપણ - 4

● પ્રેમ અતરની સુગંધ જેવો હોય છે, સાચવવો પડે.. જરાક સંજોગોને તાપ લાગે તરત ઉડી જાય.. -ચાંદની અગ્રાવત ● સબંધમાં પ્રેમ નિતરતી આંખમાં ખાલીપો અંજાઈ જાય એ સબંધનો અંત નિશ્ર્ચિત છે.-ચાંદની અગ્રાવત ● કોઈ પણ સબંધની ઈમારત ગમે તેટલી સુંદર કેમ ન હોય ,જો એના પાયામાં કોઈનું સ્વાભિમાન છે .તો ચોક્કસ ધરાસઈ થઈ જશે.-ચાંદની અગ્રાવત ● સપના તોડવાની કોઈ સજા હોત તો અદાલતમાં ગુનેગારોની કતાર લાગત .-ચાંદની અગ્રાવત ● સફળ લગ્નજીવન એ સુખદ અકસ્માત છે ..જ્યાં બધી પરિસ્થિતિઓ અનુકુળ હોય..-ચાંદની અગ્રાવત ● જો તમે તમારા પ્રિયજનની આંખમાં સન્માન ગુમાવી દીધું તો દુનિયાનાં હજારો સન્માન નકામા.-ચાંદની અગ્રાવત ●લાગણીઓ પાણી જેવી ...Read More

5

સાંજનું શાણપણ - 5

.● ● ઉમરનાં અમુક પડાવ પર પહોંચ્યા પછી સમજાઈ જાય કેલોહી કરતા લાગણીનો રંગ ઘાટો... . ....ચાંદની અગ્રાવત...● એક માટે નાનાં નાનાં સપનાઓ નાની નાની ખુશી બહું મહત્વનાં હોય છે , જ્યારે એક પુરુષ સફળતા માટે નાની નાની ખુશીઓ ને સહજતાથી જતી કરી દે છે.. ॰॰॰ ચાંદની અગ્રાવત ॰॰॰॰॰● એક પુરુષ ગમે તેટલું મોટું બલિદાન ચૂપચાપ કોઈ અપેક્ષાઓ વિના કરી શકે.. જ્યારે એક સ્ત્રી ત્યાગ તો બહું સહજ રીતે કરે..પણ ઈચ્છે કે તેનાં નાનાં કે મોટા ત્યાગની કોઈ નોંધ લે..કદર કરે. °°°•ચાંદની અગ્રાવત °°°°°●●ઘણીવાર બહું માવજતથી સાચવેલાં સબંધમાં કોઈ એક પક્ષે સપનાનો ભોગ લેવાઈ છે. ॰॰॰ચાંદની અગ્રાવત °°°•●● સાચા ...Read More

6

સાંજનું શાણપણ - 6

સબંધોનું ગણિત અટપટું છે, અમુક સબંધ લાગણીઓ થી શરૂ થઈ અને જરૂરિયાત કે મજબૂરી પર ટકે અને કોઈ સબંધ ચાલુ થઈ લાગણી સુધી પહોંચી જાય.ચાંદની અગ્રાવત ન્યાય મેળવવાં માટે પોતે જ લડવું પડે,બીજા દ્વારા લડાતી લડત હંમેશા અધુરી જ છુટે.ચાંદની અગ્રાવત જિંદગીની સફર સપનાઓ ,મહત્ત્વકાંક્ષા,લાગણીઓ અને પ્રેમનીખોજથી શરૂ થાય અને શાંતિની ખોજમાંસ્થિર થઈ જાઈ છે.ચાંદની અગ્રાવત કોઈ એકાદવાર તમારી ભુલ માફ કરી દે તો એ તમારા માટેની લાગણી અને સબંધ જાળવી રાખવાની દરકાર હોય શકે , પણ વારંવાર તમારી લુચ્ચાઈ ઉદ્ધતાઈ કોઈ જતી કરે તો ...Read More

7

સાંજનું શાણપણ - 7

એક વ્યકિતનું સાચુ ધન એનું સ્વાભિમાન છે એના ભોગે કમાયેલાં સબંધો કે સંપતિ જીવનનાં એક તબ્બકે એને જરૂર વ્યર્થતાનો કરાવે કે નિસહાય બનાવી દે છે. .ડો.ચાંદની અગ્રાવત ●●●●●●■■■■●●●●●■■■■■●●●●●●■■■■●●ઘણીવાર બીજાથી અલગ દેખાવાનાં મોહમાં આપણે એટલાં રંગીન ચશ્મા ચડાવી દઈએ છે કે ચશ્માનો રંગ વાસ્તવિકતા ઢાંકી દે છે.ડો.ચાંદની અગ્રાવત ●●●●■■■■■●●●●■■■■■■●●●●●■■■■■●● તટસ્થ માણસ એ નથી જે ચુપચાપ તમાશો જોયા કરે અને મૌન રહે.તટસ્થ માણસ એ છે જે અંગત માન્યતા, લાગણી , પુર્વાગ્રહ અને સંબંધોથી પર ન્યાય અને સત્યનો પક્ષ લે. ●●ડો.ચાંદની અગ્રાવત ●●●●●●□□□□●●●●□□□□●●●●□□□●●●●□□□□સંબંધોની ડાળ એટલી લચીલી હોય છે કે ગરજનું પોષણ દેખાઈ ત્યાં નમી પડે.●●●●●ડો.ચાંદની અગ્રાવત ●●●●●●●●●■■■■■●●●●□□□□□●●●●■■■■□□□□દુનિયાનો દરેક સબંધ તમારી પાસે એક ...Read More