ચોથો પડાવ

(6)
  • 5.8k
  • 0
  • 2.2k

શહેર ની બહાર , બધા શોરથી દૂર, બધી ચિંતાઓ થી મુક્ત આભમંડળ માં સૂર્ય સંપૂર્ણ લાલીમા થી અસ્ત થઈ રહ્યો હતો . વાદળો એની આસપાસ જાણે એકવીસ તોપો ની સલામી આપી રહ્યા છે . કરોડો લોકો ની જિંદગી ને રોશન કરી ને પોતે અંધકાર માં જઇ રહ્યા હતા . ખેડૂતો પોતાના કામ-કાજ થી પરવારી ને સુખ તો થાક લઈ ને , કામ ની સંતુષ્ટિ સાથે પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા . દિવસ તો હમેશા એક જ હોય છે , કોઈક માટે એ જ દિવસ યાદગાર બની જતો હોય છે . કોઈ ને એ જ દિવસે પોતાનું હમસફર મળી જાય છે , કોઈક એ જ દિવસે પોતાના સ્વજન ને ગુમાવી દે છે , કોઈક એ જ દિવસે પોતાનો જનમ-દિવસ ઉજવે છે , તો કોઈક માટે એ જ દિવસ મરણ-દિવસ હોય છે . આવા જ એક ગામ ની વાત છે , ગામ ની ભાગોળ પર એક અલગ દુનિયા જ વસેલી હતી .

New Episodes : : Every Wednesday

1

ચોથો પડાવ - 1

શહેર ની બહાર , બધા શોરથી દૂર, બધી ચિંતાઓ થી મુક્ત આભમંડળ માં સૂર્ય સંપૂર્ણ લાલીમા થી અસ્ત થઈ હતો . વાદળો એની આસપાસ જાણે એકવીસ તોપો ની સલામી આપી રહ્યા છે . કરોડો લોકો ની જિંદગી ને રોશન કરી ને પોતે અંધકાર માં જઇ રહ્યા હતા . ખેડૂતો પોતાના કામ-કાજ થી પરવારી ને સુખ તો થાક લઈ ને , કામ ની સંતુષ્ટિ સાથે પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા . દિવસ તો હમેશા એક જ હોય છે , કોઈક માટે એ જ દિવસ યાદગાર બની જતો હોય છે . કોઈ ને એ જ દિવસે પોતાનું હમસફર મળી ...Read More

2

ચોથો પડાવ - 2

ગયા અંકનું ...Read More