બે તૂટેલાં હૃદય

(275)
  • 43.2k
  • 10
  • 17.1k

આ કહાની છે પ્રેમમાં નિષ્ફળ બે વ્યક્તિઓની જે અકસ્માતે એકબીજાને મળે છે ને સંબંધ આગળ વધે છે. આ કહાનીમા એ દર્શાવ્યું છે કે વ્યક્તિ ને જીવન મા કોઈ બીજુ સારૂં વ્યક્તિ મળી જાય તો પણ તે પોતાના પ્રેમ ને ભૂલી શક્તો નથી.

Full Novel

1

બે તૂટેલાં હૃદય - 1

આ કહાની છે પ્રેમમાં નિષ્ફળ બે વ્યક્તિઓની જે અકસ્માતે એકબીજાને મળે છે ને સંબંધ આગળ વધે છે. આ કહાનીમા દર્શાવ્યું છે કે વ્યક્તિ ને જીવન મા કોઈ બીજુ સારૂં વ્યક્તિ મળી જાય તો પણ તે પોતાના પ્રેમ ને ભૂલી શક્તો નથી. ...Read More

2

બે તૂટેલા હૃદય - 2

આ કહાની છે પ્રેમમાં નિષ્ફળ બે વ્યક્તિઓની જે અકસ્માતે એકબીજાને મળે છે ને સંબંધ આગળ વધે છે. આ કહાનીમા દર્શાવ્યું છે કે વ્યક્તિ ને જીવન મા કોઈ બીજુ સારૂં વ્યક્તિ મળી જાય તો પણ તે પોતાના પ્રેમ ને ભૂલી શક્તો નથી. ...Read More

3

બે તૂટેલા હૃદય - 3

તમે આગળ નાં ભાગ મા વાંચ્યું કે બે અજાણ્યા વ્યક્તિ મળે છે અને એ લોકો વચ્ચે દોસ્તી થઈ જાય વાત વાત મા નિખિલ ની બ્રેક અપ સ્ટોરી ની વાત નીકળે છે અને નિખિલ એને સ્ટોરી કહે છે.. હવે આગળ ...Read More

4

બે તૂટેલા હૃદય - 4

એ કોઇના જોડે હેપી લાઈફ જીવે છે તો શું કામ એનાં માટે પોતાની જાત ને દુઃખ આપે છે, જે પણ થયું એને ખરાબ સપનું સમજી ને ભૂલી જા, તારા પાસે એને ભુલ્યા સિવાય છૂટકો નથી ક્યાં સુધી આમ પોતાને દુઃખી કરીશ એટલે એને યાદ કરવાનું બંધ કર. મરવાના બહાના શોધવાનું છોડ અને જીવવાનું કોઈ નવું કારણ શોધ”. રાહુલ ભાઈએ કહ્યું. ...Read More

5

બે તૂટેલા હૃદય - 5

' રાહુલભાઇ ન્યુઝીલેન્ડ રિટર્ન જવાનાં હતા, માટે હું એમને એરપોર્ટ છોડવા માટે જવાનો હતો. તેથી હું વડોદરા આવ્યો હતો. સમયે શ્રદ્ધાનાં ભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો.એણે મને કહ્યું કે તું મારી બહેનનું નામ બગડી રહ્યો છે.તું બધાને વાત ફેલાવી રહ્યો છે કે તારું અને મારી બહેનનું લફરું હતું. તું જ્યારે પણ મને મળીશ ત્યારે હું તને જાન થી મારી નાખીશ. ત્યારબાદ એણે મારા માટે ઘણાં બધાં અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કર્યો.' મેં રિયાને કહ્યું.' એણે કહ્યું કે તું એની બહેનનું નામ બગાડી રહ્યો છે. મને આ વાત કઈ સમજવામાં ન આવી.' રિયાએ અસમંજસ માં પડતાં કહ્યું.' એમાં મારો ...Read More

6

બે તૂટેલાં હૃદય - 6

૩-૪ મહિના વીતી ચૂક્યા હતા, પણ રિયા નો કોઈ ફોન કે મેસેજ મારા ઉપર આવ્યો ન હતો. મેં પણ ફોન મેસેજ કરવાની જહેમત ઉઠાવી ન હતી.અંકલેશ્વર ઉધોગિક જોન માં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી ની બધી જ કંપનીઓના કર્મચારીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્વેચ્છા એ જેમને રક્તદાન કરવું હોય એમને માટે ખુલ્લું આમંત્રણ હતું. હું એ પણ રક્તદાન કરવાનું વિચાર્યું, જેથી હું પણ થોડા પુણ્યનો ભાગીદાર બનું.હું રક્તદાન કરવા માટે કંપનીની ગાડીમાં રક્તદાન શિબિર માં જવા માટે નીકળ્યો. મને થોડું સારું ન લાગતાં મેં રસ્તામાં એક પાનના ગલ્લા એ ગાડી ઉભી રખાવી એને ત્યાં ...Read More

7

બે તૂટેલાં હૃદય - 7

' રાહુલ, રાહુલ નામ હતું એનું. અમે બંને મલેરીયા નિદાન કેમ્પ માં મળ્યા હતાં. ડાંગનાં એક પાછળ ગામમાં મલેરિયાના વધી ગયા હતા, માટે અમારે મદદ જવાનું થયું . હું પણ મારા બીજા સાથીઓ સાથે ગઈ હતી. બીજી હોસ્પિટલો માંથી પણ ડોક્ટરો અને નર્સો આવ્યા હતાં. ત્યાં મારી મુલાકાત રાહુલ સાથે થઈ હતી. વધારે કંઈ આકર્ષક ન હતો પણ એની સાદાઈ અને એનો લોકો સાથેનો વ્યવહાર કોઈને પણ એના તરફ જુકાવે એમ હતો બધા સાથે પ્રેમ થી વાતો કરવી, બે જીજક કોઈને પણ મદદ એના આવા સ્વભાવ તરફ હું આકર્ષાઈ હતી. મેં પહેલા તો અમારી વચ્ચે સમાનતા વાતચીત સારું થઈ, ...Read More

8

બે તૂટેલાં હૃદય - 8

એક અઠવાડિયા બાદ રવિવારે રાત્રે ૮ વાગ્યે બધો સામાન લઈ હું રિયાના ભાડા વાળા ઘરે પહોંચી ગયો. મેં ઘરની બગડી. રિયાએ દરવાજો ખોલ્યો અને મને અંદર આવવા કહ્યું અને એ રસોડામાં હતી રહી. મેં રસોડામાં જઈને જોયું તો રીયા ચિકન બનાવી રહી હતી. ' ચાલો, મારા બાઈતિંગ નો બંદોબસ્ત થાય ગયો.' મેં મોમાં લાળ ટપકાવતા વિચાર્યું. મેં દ્રાઈંગ રૂમમાં જઈ બોટલ કાઢી એક પેગ બનાવ્યો. રિયા મારી પાસે ચાખના માટે એક પ્લેટમાં લેગ પીસ લઈને આવી. અને મારી બાજુમાં આવી ગોઠવાય ગઇ. ' જમવાનું તૈયાર થાય ગયું છે. તારો પ્રોગ્રામ પતે પછી આપણે સાથે જમીશું.' રિયાએ કહ્યું. ' તું ...Read More

9

બે તૂટેલાં હૃદય - 9

અન્ય એક રવિવારે અમે બંને પલંગમાં નગ્ન અવસ્થામાં સૂતા હતાં. અમારાં બંનેના અંગ ઉપર માત્ર એક ચાદરનો આશરો હતો. રિયાના માથાના વાળ માં હાથ ફેરવતા કર્યું.' આજે તારો ચેહરો કેમ ઉતરેલો ઉતરેલો લાગે છે. આજે રોમાન્સ કરવામાં પણ મઝા નય આવી.' મેં કહ્યું.' જવા દે, એ વાત છેડી મારે મારું મગજ નથી ખરાબ કરવું.' એણે કહ્યું.' વાત શું છે ? મને તો કહે. કહેવાથી તારા મનનો બોજ હળવો થઈ જશે.' મેં કહ્યું.' રાહુલ કાલે મને મળવાં માટે મારી ઓફિસ આવ્યો હતો.' રિયાએ કહ્યું." શા માટે ?' મેં પૂછ્યું.' ભૂતકાળની એની ભૂલો ની માફી માંગવા માટે અને ભૂતકાળની ભૂલો સુધારવા ...Read More

10

બે તૂટેલાં હૃદય - 10 - છેલ્લો ભાગ

હું ૬ વાગ્યે મિત્રા પબ્લિકેશન માં પહોચી ગયો. મને ગેસ્ટ રૂમ માં થોડી વાર રાહ જોવા કહ્યું. હું વિશ્વાસ રાહ જોઈ રહ્યો હતો ૧૫-૨૦ મિનિટ ના વિલંબ બાદ મારી પાસે ઉતાવળ માં આવ્યો.' માફ કરજો, અન્ય વ્યક્તિ સાથે પણ મારી મિટિંગ હતી જેમાં મને વધુ સમય લાગી ગયો. તમે બોર તો નથી થયાં ને ?' વિશ્વાસે પૂછ્યું.' ના રે સાહેબ, મને કોઈ પ્રોબ્લેમ નથી થયો.' મેં સ્પષ્ટતા કરતાં કહ્યું.' મારી કેબિનમાં જઈને વાતો કરીએ,ચાલો.' વિશ્વાસે કહ્યું.' હા જરૂર, ચાલો.' મેં કહ્યું.કેબિનમાં અમે એકબીજાની સામસામે ગોઠવાઈ ગયાં.' ચા - કોફી કંઈ લેશો ?' એમણે પુછ્યું.' હું ચા - કોફી નથી ...Read More