સાચી વાત છે, કે કોઈ બાળક્ ને શાળા એ જતાં કે શાળામાંથી આવતાં કોઈને પણ પોતાનું બાણપણ કે પછી કરેલી મસ્તી,મિત્રો સાથે જગડો, લેશન ના કર્યું હોય તો સાહેબ ની માર નો ડર, તથા નવા મિત્રો થી મુલાકાત, કે પછી કોઈ છોકરી થી શરમ અનુભવો કે પછી ડર.. તો તમને ફરી શાળાના દિવસો પાછા યાદ આવી જાય એવી જ કંઈક્ કહાની તમારી સમક્ષ રજૂઆત કરું છું.. સ્કૂૂલ નો પહેલો દિવસ એટલે કે માંરા માટે બહુજ ખરાબ દિવસ. કયાં એ મમ્મીનો માર અને ક્યાં એ પપ્પાનો સિંંહ જેવો ખૂનખાર અવાજ. એક દિવસ મમ્મી ક્યાં તો એક દિવસ પપ્પા.એક્ રૂપિયા વાડી ચોકલેટે આપી ને સ્કૂલે મુકી જાય. સ્કૂલમાં કોઈ ના સાથે લડું ના એ માટે બેન પાસે મમ્મી બેસાડી ને જાય..
Full Novel
એક કહાની સ્કૂલની.. એક અનોખી પ્રેમ કહાની.. - 1
બાણપણનું જીવન એટલે એક અનોખું જીવન..બાણપણમાં કરેલી મસ્તી,અને સરારત કોન ભૂલી શકે.આજના જતા બાળકો શાળા થી આવતા કરતા મસ્તી પણ બાનપણ યાદ કરાવી જાય છે..તમને તમારું બાણપણ યાદ આપી શકે આ પુસ્તક તો જરૂર થી વાંચો.. ...Read More
એક કહાની સ્કૂલની... એક અનોખી પ્રેમ કહાની... - 2
"એક કહાની સ્કૂલની,એક અનોખી પ્રેમ કહાની" મને વિશ્વાસ છે કે તમે મારી પ્રથમ લખેલી પુસ્તક વાંચી હશે.. તે પુસ્તક ની સાફળતા બાદ આ પાર્ટ 2 તૈયાર કર્યો છે..તો થોડાક પ્રથમ પુસ્તક ને થોડું યાદ કરીએ..ગમેતે કરી ને અમે નવ પાસ કરી ધોરણ દસમાં આવ્યાં.,અને તમામ અમારી મસ્તીનો અંત આવી ગયો.ના અમને ધોરણ દસમાં ના મળી વિદાય કે ના ભણવાનું બરાબર મળ્યું.! ક્યાં એ અમારી સ્કૂલના હસતાં-ખેલ્તા દિવસો અને જાને લાગે કે ભાઈબંધો સાથે ની આ છેલ્લી મુલાકાત હોય.!અમે ધોરણ દસમા જાને કે બે મહિના ઓફલાઈન ભણ્યાં અને જાને આવી ગયો કોરોના..ત્યાર પછીતો સ્કૂલમાં ના ભણવા જવાનું કે ના જોવા જેવું કઈ ...Read More