સાચો પ્રેમ

(25)
  • 15.9k
  • 5
  • 7.5k

ઘણા સમય પહેલા ની વાત છે .એક દિવસ હું ટ્રેન મા અમદાવાદ થી દિલ્હી રાજધાની એક્સપ્રેસ માં મુસાફરી કરતો હતો. ને મારા j બાજુ ની સીટ મા એક નવયુવાન સુંદર સંસ્કારી છોકરી બેઠી હતી મને જોઇને એણે એક મુસ્કાન આપી મે પણ સામે આપી અને હું સામે ની સીટ મા ગોઠવાયો જે સ્લીપર હતી

Full Novel

1

સાચો પ્રેમ - 1

ઘણા સમય પહેલા ની વાત છે .એક દિવસ હું ટ્રેન મા અમદાવાદ થી દિલ્હી રાજધાની એક્સપ્રેસ માં મુસાફરી કરતો ને મારા j બાજુ ની સીટ મા એક નવયુવાન સુંદર સંસ્કારી છોકરી બેઠી હતી મને જોઇને એણે એક મુસ્કાન આપી મે પણ સામે આપી અને હું સામે ની સીટ મા ગોઠવાયો જે સ્લીપર હતી હું મારા મોબાઇલ મા મારા ફેવરીટ લેખક ની બુક વાંચવા લાગ્યો .સહજતા વશ મે નોટિસ કર્યું કે એ ગર્લ નચેહરા પર એક ડર ની લાગણી જોવા મળી .એ વારંવાર પોતાનો ડર છૂપાવવા લાગતી લાગી મને મે મારા બુક ના ધ્યાન ...Read More

2

સાચો પ્રેમ - 2

.....પ્રેમ ની અભિ્યક્તિ દર્શાવવી એ એક એવી કળા છે .જે દરેક માં એ આવડત નથી હોતી ને રાજ તો પારંગત હતો . પ્રિયા ના ભાવ સાથે ખેલ ખેલવા માટે એની આતુરતા જ એની દીવાનગી હતી. પ્રિયા રાજ સાથે પોતાના લગ્ન ના સપના સજવવા લાગી ને ઘર ના લોકો એના માટે સારું ખોળિયું સોધવા લાગ્યા .એક , ૨ ,૩ છોકરા માં ખામી કાઠી ને પછી એને રાજ ને ફોન જોડ્યો હવે આનું કાયમી નિરાકરણ લાવવું પડશે .રાજ પર એ લગ્ન કરવા માટે પ્રેશર કરવા લાગી ને રાજ એમાં થી છટકવા સમજાવા લાગ્યો પણ પ્રિયા ની જીદ્દ આગળ એને નમતું જોખવું ...Read More

3

સાચો પ્રેમ - 3

.....આગળ ના ભાગ માં આપી જોયું એમ મે મારી લવ મેરજ ની વાત કરી કે એના પપ્પા એ મને જ ના પડી દીધી અને કહ્યું કે અમો અમારી બરાબરી માં અમારી જાતિ માં પરણાવી દેસુ .પછી મે ... કહ્યું કે જો હું તેને તે દિવસે ભગાડી ગયો હોત, તો તેની માતા કદાચ ઘણા દિવસો સુધી પાણી પણ પીતી ન હોત, તેથી મેં આવી કૃત્ય કરવાની હિંમત ન કરી.. હું જેને પ્રેમ કરું છું, તેના માતાપિતા મારા માતાપિતા જેવા છે, ભલે ત્યાં હોય. લગ્ન નથી, તો તે નથી.મેં કહ્યું કે જો હું તેને તે દિવસે ભગાડી ગયો હોત, તો તેની ...Read More

4

સાચો પ્રેમ - (અંતિમ ભાગ)

. . . . . . . . . . . . . . . . આગળ જોયું એમ એ મને પ્રેમ વિશે પૂછ્યું ને મે પ્રેમ ની ખરી વાસ્તવિકતા એને સમજાવી હવે આગળ....પ્રેમ ની નિરૂપણ અલગ અલગ હોય છે .માતા પિતા ની પ્રેમ ભાઈ બહેન નો , આપરી સંસ્કૃતિ માં વિકાર નથી પણ એક પ્રેમ રૂપી આધાર સ્તંભ છે . જે સારા નરસા નો અનુભવ કરાવે છે . માતા પિતા તમને ટોકસે પણ એક ખરી વાસ્તવિકતા છે .કે ભગવાન ની મુરત ને પણ ટાંકણા ના ઘા ખાવા પડે છે ત્યારે મુરત બને છે .એમ બાળક ના વિકાસ અને ...Read More