અસ્વીકાર્ય પ્રેમ

(0)
  • 5k
  • 0
  • 1.9k

"જીનલ ઊઠે છે કે નહિ ?" છઠ્ઠી બુમ પાડતા કેશ્વિ બહેન રસોડામાંથી બહાર આવ્યાં. મને મારી મમ્મી કેશ્વિનો અવાજ સંભળાયો અને એ સાથે જ મેં ફરી મારા મોંઢા ઉપર ચાદર નાંખી ઊંઘવાનો પ્રયત્ન કર્યો. હજુ તો મેં મારો પરિચય તમને આપ્યો જ નથી અને તમને અને મને મારા મમ્મીનો મારા ઊપર ગુસ્સે થતો અવાજ સંભળાયો હશે."મમ્મી સૂવા દેને આજે કોલેજમાં રજા છે મને."મેં ફરી આળસ મરડીને પગ પછાડતાં ઊભા થતા કહ્યું. " આખો દિવસ રજાના દિવસે સૂતી રહે છે તું . જીનલ તું ક્યારે મોટી થઇશ ? આ તારી નાની બહેન ઉર્વશીને જો ! કેવી સવાર સવારમાં વહેલી ઉઠી તૈયાર થઇ જતી રહી છે ભણવા માટે!" ફરી કેશ્વિ બહેન જીનલ ઉપર ચિડાઇને બોલ્યાં.

New Episodes : : Every Saturday

1

અસ્વીકાર્ય પ્રેમ - ભાગ ૧

"જીનલ ઊઠે છે કે નહિ ?" છઠ્ઠી બુમ પાડતા કેશ્વિ બહેન રસોડામાંથી બહાર આવ્યાં.મને મારી મમ્મી કેશ્વિનો અવાજ સંભળાયો એ સાથે જ મેં ફરી મારા મોંઢા ઉપર ચાદર નાંખી ઊંઘવાનો પ્રયત્ન કર્યો.હજુ તો મેં મારો પરિચય તમને આપ્યો જ નથી અને તમને અને મને મારા મમ્મીનો મારા ઊપર ગુસ્સે થતો અવાજ સંભળાયો હશે."મમ્મી સૂવા દેને આજે કોલેજમાં રજા છે મને."મેં ફરી આળસ મરડીને પગ પછાડતાં ઊભા થતા કહ્યું." આખો દિવસ રજાના દિવસે સૂતી રહે છે તું . જીનલ તું ક્યારે મોટી થઇશ ? આ તારી નાની બહેન ઉર્વશીને જો ! કેવી સવાર સવારમાં વહેલી ઉઠી તૈયાર થઇ જતી રહી ...Read More