તૂફાની સાહસો (સાહસિક વિલિયમ હાર્ડી)

(15)
  • 3.3k
  • 0
  • 1.2k

સાંજ થઈ ચુકી હતી. રોમ શહેરની વિશાળ ઇમારતો પાછળ પશ્ચિમ દિશામાં સૂર્ય આથમી ચુક્યો હતો. આકાશમાં રહેલા અમુક વાદળાઓ ઉપર સૂર્ય આથમવાના કારણે ઉદ્દભવેલી રાતાસ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. હજુ અંધારું જામ્યું નહોતું. ઝાંખા અજવાળામાં લોકોની ચહલ-પહલ મજબૂત બની હતી. અમુક લોકો પોતાના પાલતુ કુતરાઓ સાથે રસ્તા ઉપર ફરવા નીકળી પડ્યા હતા. તો અમુક લોકો પોતાના નાના બાળકોને લઈને બગીચામાં આમથી તેમ આંટા મારી રહ્યા હતા. ઘોડાગાડીવાળા પોતાની બગીમાં બેઠેલા લોકો પાસેથી ભાડુ ઉઘરાવી રહ્યા હતા. અમુક ગોરા સ્ત્રી પુરુષો બાંકડા ઉપર બેસીને હસતા ચહેરે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. એક પ્રેમી યુગલ બગીચાનાં એકાંત ખૂણે પ્રગાઢ આલિંગનમાં ડૂબ્યું હતું. એ યુગલમાં જે યુવક હતો એનું નામ હતું વિલિયમ હાર્ડી તથા યુવતીનું નામ હતું માયરા.

New Episodes : : Every Saturday

1

તૂફાની સાહસો (સાહસિક વિલિયમ હાર્ડી) - 1

સાંજ થઈ ચુકી હતી. રોમ શહેરની વિશાળ ઇમારતો પાછળ પશ્ચિમ દિશામાં સૂર્ય આથમી ચુક્યો હતો. આકાશમાં રહેલા અમુક વાદળાઓ સૂર્ય આથમવાના કારણે ઉદ્દભવેલી રાતાસ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. હજુ અંધારું જામ્યું નહોતું. ઝાંખા અજવાળામાં લોકોની ચહલ-પહલ મજબૂત બની હતી. અમુક લોકો પોતાના પાલતુ કુતરાઓ સાથે રસ્તા ઉપર ફરવા નીકળી પડ્યા હતા. તો અમુક લોકો પોતાના નાના બાળકોને લઈને બગીચામાં આમથી તેમ આંટા મારી રહ્યા હતા. ઘોડાગાડીવાળા પોતાની બગીમાં બેઠેલા લોકો પાસેથી ભાડુ ઉઘરાવી રહ્યા હતા. અમુક ગોરા સ્ત્રી પુરુષો બાંકડા ઉપર બેસીને હસતા ચહેરે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. એક પ્રેમી યુગલ બગીચાનાં એકાંત ખૂણે પ્રગાઢ આલિંગનમાં ડૂબ્યું ...Read More