ચેલેન્જ

(195)
  • 47.2k
  • 21
  • 22.9k

આજે અમદાવાદ શહેર માં એક ચોંકાવી દે એવો બનાવ સામે આવ્યો છે શહેરની રણીપ પોલીસ ચોકી આગળ એક કોથળા માંથી લાશ મળી આવી છે જેની જાણ પોલીસ કર્મચારીઓ પાસે નથી પણ જલ્દી થી વિશે માહિતી આપવા એમને જણાવ્યું છે. તો વધુ જાણકારી માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે હું છું સપના અને આપ સેવન ટીવી.... " સંભળાય છે આ સમાચાર.....કોણ છે આની પાછળ કોને આ ન્યૂઝ વાયરલ કરી. મારા પોલીસ સ્ટેશન નું નામ બદનામ કરી ને મુક્યું છે. કોણ કોણ હતું રાત્રે ડયુટી પર." " મહિપાલ સર.....રાત્રે બધા પેટ્રોલિંગ પર હતા. મંત્રી સર આવ્યા હતા પણ જાવેદ, મનીષ , પ્રિયાબેન હતા પોલીસ સ્ટેશન માં...." " તો જાવેદ શું કરતો હતો તું રાત્રે અને મનીષ....શું કરવા પોલીસ સ્ટેશન માં હતા તમે ઉંગવ કે મોબાઇલ ફેદવા કોય જવાબદારી નામની વસ્તુ છે."

New Episodes : : Every Wednesday & Sunday

1

ચેલેન્જ - 1

દ્રશ્ય ૧ - આજે અમદાવાદ શહેર માં એક ચોંકાવી દે એવો બનાવ સામે આવ્યો છે શહેરની રણીપ ચોકી આગળ એક કોથળા માંથી લાશ મળી આવી છે જેની જાણ પોલીસ કર્મચારીઓ પાસે નથી પણ જલ્દી થી વિશે માહિતી આપવા એમને જણાવ્યું છે. તો વધુ જાણકારી માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે હું છું સપના અને આપ સેવન ટીવી.... " સંભળાય છે આ સમાચાર.....કોણ છે આની પાછળ કોને આ ન્યૂઝ વાયરલ કરી. મારા પોલીસ સ્ટેશન નું નામ બદનામ કરી ને મુક્યું છે. કોણ કોણ હતું રાત્રે ડયુટી પર."" મહિપાલ સર.....રાત્રે બધા પેટ્રોલિંગ પર હતા. મંત્રી સર આવ્યા હતા પણ જાવેદ, મનીષ ...Read More

2

ચેલેન્જ - 2

દ્રશ્ય ૨ - " ડોક્ટર તે વ્યક્તિ ની કોય અંગત માહિતી આપી શકો."" વીસ થી બાવીસ વર્ષ નો છે. શરીર પર કોય નિશાન નથી. મૃત્યુ નો સમય રાત્રે એક વાગે એની પાસે કોય સમાન નથી."" બીજી કોય જાણકારી મળે તો ફોન કરીને જાણ કરજો."" સર ડોક્ટર દિવ્ય ના કહ્યા પ્રમાણે કોય નિશાન નથી તો એ પોતાની મરજી થી ખૂની પાસે ગયો હસે એનું કોય જાણીતું હસે."" હા બની શકે.....તો મનીષ અને જાવેદ ક્યાં પોહચી તમારી તપાસ? "" સર કોય ને કઈ જોયું નથી પણ તે યુવક ની ઓળખાણ થયી ગઈ છે. તે એક કૉલેજ વિદ્યાર્થી છે. તેનું નામ પ્રકાશ છે ...Read More

3

ચેલેન્જ - 3

દ્રશ્ય ૩ -" એના ક્લાસ ના મિત્રો એના સ્ટુડન્ટ અને રૂમ ના મિત્રો એક જ વ્યક્તિત્વ દર્શાવે છે તો વાત માં સક જેવું કંઈ નથી."" ઘણું મોડું થયું છે તમે બધા ઘરે જઇ શકો છો કાલે સવારે મારા ઘરે મળીએ...કેસ ને લાગતી બધી માહિતી વિશે ફરી ચર્ચા કરી શું..તમે જઈ શકો છો" શું થયું અજય સર ઘરે જવાના નથી...?"" મારે થોડુંક કામ છે તમે શું કરો છો...?"" કામ પૂરું કરી ને લાલા કાકા ની ચા પીધા વિના ઘરે જવાનું મન નથી થતું..બસ ચા પીને નીકળીએ..."" મારે થોડી તપાસ કરવાની બાકી છે."" પ્રિયા બેન જોડે નથી અવાના..."" ના મે અમને ...Read More

4

ચેલેન્જ - 4

દ્રશ્ય ૪ -" હિના...હિના..."" હાર્દિક....."" શું થયું કેમ ચીસ પાડી.....હિના"" હું નીચે પડી ગઈ તું અહીંયા આવ અને સર પણ બોલાવ...કઈક મળ્યું છે મને."" હા હું અજય સર ને હાલ ફોન કરું....હેલો સર મોતી વાસ માં હિના ને કઈક મળ્યું છે તમે આવી શકો છો."" હા....હું થોડી વાર માં આવું......તમે ત્યાં ઊભા રહો."" શું થયું..હાર્દિક.. તું દિવાલ કૂદીને આવીશ નઈ...કે પછી તારું વજન વધી ગયું છે તો તારાથી આ ઊંચી દિવાલ કુદાશે નઈ."" હિના તને શું લાગે છે હું આ દિવાલ કૂદી નઈ શકું....મારી રાહ જો હું હાલ આવું."" તારું કઈ નક્કી નઈ કેટલી વાર લાગશે તને હું આગળ ...Read More

5

ચેલેન્જ - 5

દ્રશ્ય ૫ -" મનીષ એનું નામ એકલવ્ય છે શુષીલ નઈ શું કરે છે."" જાવેદ શુંષિલ કોણ છે."" એનો મોટો છે એની ડીટેલ માં એનું નામ હતું."" તો એકલવ્ય ક્યાં મળશે." "તે મિકેનિકલ એન્જિનિયરિંગ ના ત્રીજા વર્ષમાં છે. તો એની કલાસ માં હસે."" અરે પ્રકાશ એનો જુનિયર છે તે એને જાણતો હસે."" તપાસ કરીને ખબર પડે કે તે એક બીજા ને કેટલી સારી રીતે ઓળખતા હતા."" શું તમારું નામ એકલવ્ય છે. મારું નામ જાવેદ છે હું પ્રકાશ ની હત્યા વિશે તમારી સાથે પૂછપરછ કરવા માગું છું."" સર મે પ્રકાશ ને ફોન કર્યો નહતો. મારો ફોન ચોરાઇ ગયો હતો મે પેહલા જ ...Read More

6

ચેલેન્જ - 6

દ્રશ્ય ૬ -" હર્ષ અને એકલવ્ય એક બીજા ને જાણતા હતા કે નઈ એ હજુ સાબિત થયું નથી પણ પર નજર રાખવા ની છે."" મહિપાલ સર હાર્દિક અને હિના આ કામ સંભાળી લેશે."" અજય અને પ્રિયા બેન તમે બંને જઈ ને હર્ષ ના કેસ પર ખનગી તપાસ કરો. એ પાછલા દિવસો માં કોને મળ્યો શું થયું બધી માહિતી મેળવો. અને જાવેદ અને મનીષ....."" સર અમારી પાસે જે એન્ડ જે એન્જિનિયરિં કૉલેજ ની CCTV રેકોર્ડિંગ છે. અમે રસ્તામાં માં આવતા હતા ત્યાથી તેને જોતા હતા. જે વ્યક્તિ એકલવ્ય નો ફોન ચોરી કરી અને પાછો મૂકી ગયો તે વ્યક્તિ નો ચેહરો ...Read More

7

ચેલેન્જ - 7

દ્રશ્ય ૭ -" સર હું હર્ષ ના વિશે ન્યૂઝ લાવ્યો છું મને જાણી ને થોડી નવાય લાગી કે આવી વાત આપડાથી કેવી રીતે છુટ્ટી ગઈ."" શું ન્યૂઝ લાવ્યો છે. અજય..."" હર્ષ બે મહિના પેહલા ફીનન ઇન્ડસ્ટ્રી માં ઇન્ટરવ્યુ માટે ગયો હતો. અને એજ ઇન્ટરવ્યુ માં પ્રકાશ પણ ગયો હતો. બે મહિના પેહલા ની વાત હતી માટે જલ્દી જાણ ના થયી. એ બંને રિજેક્ટ થયા હતા."" બંને નું ઇન્ટરવ્યુ કોને લીધું હતું."" પેહલા બે ઇન્ટરવ્યુ તો કંપની ના વર્કર ને લીધા હતા પણ છેલ્લું ઇન્ટરવ્યુ લેવા માટે શુષિલ આવ્યો હતો."" સર મને યાદ છે જ્યારે પ્રકાશ ના માતા પિતા જોડે ...Read More

8

ચેલેન્જ - 8

દ્રશ્ય ૮ -" પ્રિયા બેન અને હિના તમે પોહચી ગયા..."" હા સર અહીંયા કોય નથી. શુષિલ ની કાર પાર્ક પણ શુષિલ ક્યાંય નથી."" તમે ત્યાં ઉભા રહી ને રાહ જોવો...કદાચ તે કાર લેવા ફરીથી પાછો આવે."" મહિપાલ સર મે બધા ખબરી ને શુષિલ વિશે કહી મુક્યું છે. જેવી એમને એના વિશે જાણકારી મળશે તે આપણને જાણ કરશે."" અજય સર આપડે બીજા પોલીસ સ્ટેશન માં જાણ કરવી જોઈ એ..."" ના હાર્દિક જો dna મેચ નઈ થાય તો આપડી પાસે કોય પુરાવો નથી...એ એક મોટા હસ્તી નો દીકરો છે તેને પૂરાવા વિના પકડવો મુશ્કેલ છે."" અજય તારી વાત સાચી છે. વિકાસ ...Read More

9

ચેલેન્જ - 9

દ્રશ્ય ૯ -" શું લાગે છે ......વિચારો છો એ સાચું છે. પ્રકાશ ના ફોોન માં નો નંબર નથી માટે એની કોય ગર્લ ફ્રેન્ડ હતી નઈ....શું મજાક ચાલે છે. આજ કાાલ ના છોકરા બે ફોન બે કાર્ડ લઈ ને ફરે છે તમે એવું કેવી રીતે વિચાર્યું કે સારો. માણસ છે." " શું કેવા મગે છે તો પછી હર્ષ નો શું વાંક હતો."" હર્ષ ને મારવા નો કોય ઈરાદો હતો નઈ મારે તો બસ એકલવ્ય ને ફસાવા માટે પ્રકાશ ની હત્યા કરવાની હતી પછી હું કોય ની હત્યા કરવા માગતો ન હતો પણ હર્ષ ને એક નાની બાળકી પર પોતાની ...Read More

10

ચેલેન્જ - 10

દ્રશ્ય ૧૦ -અંતિમ ભાગ" પ્રકાશ ની ચેલેન્જ એ હતી કે તેને એક બોકસ માં બે કલાક સુધી રેહવાનુ છે લાગ્યું કે હું એને બોક્સ માં ખાલી મજાક માં જવાનું કહું છું પણ પછી એ સમજી ગયો કે હું મજાક નથી કરતો એ પૂલ માં મારી સાથે હતો એને મે નવા કપડા આપ્યા અને ચેલેન્જ વિશે વિચારવાનું કહ્યું."" આટલી સરળતાથી એને કેવી રીતે મનાવ્યો."" એને લાલચ આપી જો તે ચેલેન્જ જીતશે તો હું એને એની કિંમત પણ ચુકવિશ. બિચારો એને લાગ્યું તે ચેલેન્જ પૂરી નઈ કરી શકે તો હું એને બોક્સ ની બહાર લાવીશ પણ એને એ વાત ની ખાત્રી ...Read More