પ્રેમ કે દોસ્તી

(19)
  • 18.8k
  • 7
  • 9k

રિશી અને રેવા બંને બાળપણ થી જ ખાસ મિત્રો હતા.. બંને વચ્ચે અકબંધ દોસ્તી હતી....એક બીજા વગર જરા પણ ન ચાલતું.... રીશી ડીગ્રી મેળવી ને એક મોટો બીઝનેસ મેન બની ગયો હતો અને પોતાની લાઈફ મા સેટલ થ‌ઈ ગયો હતો.. રેવા પણ પોતાના મોડેલિંગ કરિયર મા ખુબ નામ મેળવી લીધું હતું..તે એક ખુબ જ મોટી મોડેલ બની ગઈ હતી.... બંને ની લાઈફ ખુબ જ બીઝી હતી છતાં પણ તેઓ ને મળ્યા વગર જરા પણ‌ન ચાલતું.... રોજ એકવાર તો મળવાનું જ ભલે ને માત્ર પાંચ મિનિટ માટે કેમ ના હોય.....બંને બાળપણ થી મિત્રો હતા ને એક બીજા ને સારી રીતે ઓળખતા. અને હંમેશા એકબીજાના આ દોસ્તી ના રિશ્તા ને માન આપતા.

New Episodes : : Every Wednesday, Friday & Sunday

1

પ્રેમ કે દોસ્તી - 1

પ્રસ્તાવના:-.... અને રેવા બંને બાળપણ થી જ ખાસ મિત્રો હતા.. બંને વચ્ચે અકબંધ દોસ્તી હતી....એક બીજા વગર જરા પણ ન ચાલતું.... રીશી ડીગ્રી મેળવી ને એક મોટો બીઝનેસ મેન બની ગયો હતો અને પોતાની લાઈફ મા સેટલ થ‌ઈ ગયો હતો.. રેવા પણ પોતાના મોડેલિંગ કરિયર મા ખુબ નામ મેળવી લીધું હતું..તે એક ખુબ જ મોટી મોડેલ બની ગઈ હતી.... બંને ની લાઈફ ખુબ જ બીઝી હતી છતાં પણ તેઓ ને મળ્યા વગર જરા પણ‌ન ચાલતું.... રોજ એકવાર તો મળવાનું જ ભલે ને માત્ર પાંચ ...Read More

2

પ્રેમ કે દોસ્તી - 2

રીશી રેવા ને મળવા માટે બોલાવે છે પણ રેવા આવે એ પહેલાં જ રીશી ત્યાં હોતો જ નથી...રેવા ને ની ચિંતા થવા લાગે છે....તે રીશી ને બધે જ શોધે છે...તેને ગભરાટ થવા લાગે છે કે રીશી ક્યાં ગયો હશે. તે આસપાસ રહેલા સૌ કોઈને પુછે છે પણ રીશી ક્યાંય નથી મળતો............... હવે આગળ...... રેવા વિચારે છે કે થોડીવાર પહેલા જે મને મળવા આટલી ઉતાવળ કરતો હતો તે અચાનક ક્યાં ‌જતો રહ્યો.... તે રીશી ને આજુ બાજુ બધે જ શોધવા લાગે છે... પણ રીશી ક્યાંય નથી મળતો. તે રીશી ને ખુબજ કોલ કરે ...Read More

3

પ્રેમ કે દોસ્તી - 3

રેવા રીશી સાથે થોડોક ઝઘડો કરે છે.....અને એને કહે છે કે એ વાત કર જે વાત કરવા તે મને બોલાવી છે..હું મારી શુટીંગ છોડી ને આવી છું... અને તું મસ્તી કરે છે...........હવે આગળ............... ( રીશી ને રેવા સાથે રહેતા રહેતા રેવા ની આદત પડી જાય છે....જો એક દીવસ પણ તેની સાથે વાત ન થાય તો રીશી નું ક્યાંય મન જ નથી લાગતું...આમ તો રેવા અને રીશી બાળપણ થી સાથે જ હતાં, પણ છેલ્લાં બે વર્ષથી રીશી ને રેવા પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું હતું.... તે રેવા વગર , તેનો અવાજ સાંભળ્યા વગર, તેને જોયા વગર રહી ...Read More

4

પ્રેમ કે દોસ્તી - 4

રીશી રેવા ને એના દિલ ની વાત કહેવા લાગે છે કે પણ આજે મારે જે પણ તને કહેવું છે પછી તું મારા પર ગુસ્સો પણ કરીશ , કદાચ મારી સાથે વાત પણ ન કરે પણ આ કહેવું જરૂરી છે....ખુબ જ જરૂરી છે , મારા અને તારા જીવન નો સવાલ છે...માટે એમનેમ કોઈ પણ રીએક્શન ન આપતી.....રેવા સાંભળે છે ને તું...... હમણાં તો કેટલું બોલતી હતી અને હવે અચાનક જ તારી બોલતી બંધ.............આટલું કહેતા રીશી પાછળ ફરે છે હવે આગળ.......... રીશી રેવા ને કહેતા કહેતા પાછળ ફરે છે પણ ત્યાં અચાનક જ રેવા જમીન પર બેહોશ પડી હોય છે....રીશી ને ...Read More

5

પ્રેમ કે દોસ્તી - 5

‌ રેવા ના બેહોશ થયા પછી રીશી રેવા ને તેના ઘરે મુકવા જાય છે...અને પછી રીશી બહાનું બનાવી ને જતો રહે છે....અને સતત રેવા વિશે જ વિચારે છે કે શું રેવા એ એ સાંભળ્યું હશે કે નહીં.... મારે રેવા ને કહેવું જોઈએ કે નહી....આ બધા સવાલો થી રીશી વારંવાર પરેશાન થતો હતો........હવે આગળ......... રીશી વારંવાર બસ રેવા વિશે જ વિચારતો હતો.... થોડીવાર પહેલાં રીશી એ રેવા ને જે પણ કહ્યું હતું એ વિશે વિચારતો હતો.., કે રેવા એ કંઈ સાંભળ્યું કે નહીં....તે વારંવાર બસ આ જ વિચાર કરતો હતો...તે પોતાની ગાડી પાર્ક કરે છે..અને સીધો પોતાના રુમ તરફ જાય ...Read More