શ્રાપિત મહેલ

(42)
  • 10.9k
  • 2
  • 4.5k

દેહરી નામનું એક ગામ હતુ. દેહરી ગામ આમ જોવા જાયે તો એક નાનકડું નગર જ હતુ. એ ગામમાં એક દક્ષિણ દિશા મા એક જૂનો મહેલ હતો. એ દિશા મા કોઈ જાતું ન હતુ. એ જૂનો જર્જરિત મહેલ જે ખંડેર થઈ ગયો હતો ત્યાં વસ્તી ન હતી. ત્યાં આજુ બાજુ કોઈ રહેતું ન હતુ. રાત્રે તો શુ કોઈ દિવસે પણ ત્યાં જવા માટે ગ્રામવાસી ડરતા હતા. કારણકે દિવસે પણ એ જગ્યા ખુબજ ડરાવણી લાગતી હતી એટલે કોઈ એ મહેલ પાસે જવાનુ કરતા નહિ. એ મહેલ સાવ સુમસાન અને વિરાન હતો. એ બાજુ થી કોઈ દિવસે પણ નીકળતું તો એ મહેલ માંથી અજીબો અવાજ આવતી. ક્યારેક કોઈ ના રડવાનો અવાજ આવતો તો ક્યારેક કોઈ જોર થી ચીસો પાડતું હોય એવો અવાજ આવતો તો ક્યારેક "બચાઓ બચાઓ "એવો અવાજ આવતો.

Full Novel

1

શ્રાપિત મહેલ - 1

પ્રસ્તાવના :- આ મારી લેખિકા ના રૂપે પ્રથમ હોરર વાર્તા લખવાનો પ્રયાસ છે. હું મારા થી બનતા બધાજ પ્રયત્ન કે વાર્તા ના શીર્ષક ને અનુકૂળ હું વાર્તા આપની સમક્ષ રજૂ કરી શકું. હું આશા રાખીશ કે મારી આ વાર્તા "શ્રાપિત મહેલ " વાંચવા મા વાંચકો ને રસ પડે. Episode no. 1 દેહરી નામનું એક ગામ હતુ. દેહરી ગામ આમ જોવા જાયે તો એક નાનકડું નગર જ હતુ. એ ગામમાં એક દક્ષિણ દિશા મા એક જૂનો મહેલ હતો. એ દિશા મા કોઈ જાતું ન હતુ. એ જૂનો જર્જરિત મહેલ જે ખંડેર થઈ ગયો હતો ત્યાં વસ્તી ન હતી. ત્યાં આજુ ...Read More

2

શ્રાપિત મહેલ - 2

Episode no. 2 રૂપા ને ફસાવી ને રાજમહેલ સુધી તો લાવવામાં સફળ થઈ ગયા. જયારે રૂપા પુરે પુરા ભાન આવી ત્યારે એ પોતાની જાત ને રાજમહેલ ના એક મોટા ઓરડા મા જોઈ રહી હતી. ત્યારે રૂપા ને ખ્યાલ આવ્યો કે એ પોતે રાક્ષસ ના પંજા મા ફસાઈ ચુકી છે. રૂપા ખુબ જ હિંમતવાન હતી. રૂપા પરિસ્થિતિ ને સમજી ચુકી હતી. રૂપા ને પોતાની જાત પર અને માં ભવાની પર પણ પુરે પૂરો વિશ્વાસ હતો. રૂપા સતર્ક હતી. રૂપા જેટલી રૂપાળી હતી એટલી જ બુદ્ધિવાન અને ચતુર પણ એટલી જ હતી. પણ તે છત્તા પોતે ફસાઈ ચુકી હતી. એટલે રૂપા ...Read More

3

શ્રાપિત મહેલ - 3 - છેલ્લો ભાગ

Episode no. 3 અંતે ગામવાસીઓ માટે તો જાણે સુખ નો સુરજ ઉગવાનો હોય એમ એ અમાસ નો દિવસ પણ જેની ગામવાસીઓ રાહ જોતા હતા. અને અઘોરીબાબા પણ એમણે આપેલા વચન ને પાળવા માટે સમયસર ગામમાં આવી ગયા. અને આવતાની વેંત એમણે આસાન ગ્રહણ કરી, ને સૌ પ્રથમ એને શુદ્ધ આત્મા ને પોકારી અને આહવાન આપ્યું અને મદદ ની દુહાર લગાવી. અને ગામવાસીઓ ની સામે એકદમ ત્યાંનું વાતાવરણ બદલાયું ગયું. એકદમ જોર જોર થી પવન ફૂકાવા લાગ્યો. કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. વીજળી નો ગડગડાટ થવા લાગ્યો. બધા ગામવાસીઓ ની સમક્ષ એક સફેદ ઓળો પ્રગટ થવા લાગ્યો. ગામવાસીઓ ડરતા ડરતા ...Read More