મિડનાઈટ કોફી

(135)
  • 92.3k
  • 16
  • 43.9k

પૂર્વી : હાય. Congratulations!! પૂર્વી અને નિશાંત વિડિયો કોલ પર વાત કરી રહ્યા હોય છે. નિશાંત : થેન્ક્સ. પૂર્વી : તું ગાડીમાં કેમ બેઠો છે આટલી રાત ના?? નિશાંત : લોન્ગ સ્ટોરી. પૂર્વી : કહે ને.... તે તેની કોફી નો સીપ લેતા કહે છે. નિશાંત ને બગાસું આવે છે. નિશાંત : હમણાં નહી. પૂર્વી : શું થયું છે?? નિશાંત : પછી કહીશ. પૂર્વી : ઓકે. વધારે નહી પૂછું. મને ફોટોઝ તો મોકલ લગ્ન ના. નિશાંત : મોકલી દઈશ. પૂર્વી : તું આટલો ઉદાસ કેમ દેખાય છે?? નિશાંત : કઈ નહી.

Full Novel

1

મિડનાઈટ કોફી - 1 - ઝાટકો

પૂર્વી : હાય.Congratulations!!પૂર્વી અને નિશાંત વિડિયો કોલ પર વાત કરી રહ્યા હોય છે.નિશાંત : થેન્ક્સ.પૂર્વી : તું ગાડીમાં કેમ છે આટલી રાત ના??નિશાંત : લોન્ગ સ્ટોરી.પૂર્વી : કહે ને....તે તેની કોફી નો સીપ લેતા કહે છે.નિશાંત ને બગાસું આવે છે.નિશાંત : હમણાં નહી.પૂર્વી : શું થયું છે??નિશાંત : પછી કહીશ.પૂર્વી : ઓકે.વધારે નહી પૂછું.મને ફોટોઝ તો મોકલ લગ્ન ના.નિશાંત : મોકલી દઈશ.પૂર્વી : તું આટલો ઉદાસ કેમ દેખાય છે??નિશાંત : કઈ નહી.પૂર્વી : ઝગડો થયો તમારા બે નો??તે કોફી નો બીજો ઘૂટ ભરે છે. નિશાંત : તે હમણાં જ કહ્યુ ને કે તું વધારે નહી પૂછીશ.પૂર્વી : સૉરી.ઓહ....!!મારો પાર્લર જવાનો ...Read More

2

મિડનાઈટ કોફી - 2 - ચોખ્ખી વાત

રાધિકા : તે ખરેખર જતી રહી છે કે તેણે મને એવું કહેવા કહ્યુ છે??નોકર : મૅડમ ખરેખર જતા રહ્યા : તે ક્યાં ગઈ છે??નોકર : એ નથી ખબર.પણ ૨ દિવસ પહેલા જ ગયા છે અને ઘણો સામાન સાથે લઈ ગયા છે.રાધિકા : અચ્છા!!સારું હું જાઉં.નોકર ઘર નો દરવાજો બંધ કરે છે.રાધિકા માંડ માંડ છલકતા આંસુ ઓ ને રોકે અને રિક્ષા માં પાછી તેના સાસરે આવી જાય છે.* * * * સાંજે નિશાંત ના ઘરે આવી ગયા પછી પણ બંને વચ્ચે કોઈ વાત થતી નથી.રાધિકા ઘરના કામમાં મદદ કરતી રહે છે અને નિશાંત તેનું પોતાનું કામ કર્યા કરે છે.જમી લીધા પછી ...Read More

3

મિડનાઈટ કોફી - 3 - દોસ્તીની શરૂઆત

પૂર્વી : યુ કાન્ટ ઇગ્નોર હર.નિશાંત : હું નથી કરી રહ્યો.પૂર્વી : તું કહે છે એની સચ્ચાઈ જાણ્યા પછી ૩ દિવસથી એની સાથે વાત નથી કરી તો આ શું દર્શાવે છે??અને એ કઈ એબનોર્મલ છે??નિશાંત : તને કહેવાનું જ નહી હતુ.પૂર્વી : શેનો ગુસ્સો આવે છે તને??હું તારાથી ૧૪ વર્ષ નાની છું અને તને સમજાવી રહી છું, શીખવાડી રહી છું એનો??નિશાંત : ના.પૂર્વી : તારી ના માં મને ધીમી હા સંભળાય રહી છે.પણ આજે તો પણ હું બોલીશ.નિશાંત : હું....પૂર્વી : પહેલી વાત એ નોર્મલ છે.નિશાંત : એ હું સારી રીતે જાણું છું.પૂર્વી : તો પછી એને એક હ્યૂમન ...Read More

4

મિડનાઈટ કોફી - 4 - ફિકર

નિશાંત : બોલ, શું લઈશ??બંને નાઇટ ફૂડ બજારમાં ખાવા આવ્યા હોય છે.મેન્યૂ માં જોઈ રાધિકા તેનો ઓર્ડર કરે છે.રાધિકા એક વાત પૂછું??નિશાંત : હા??રાધિકા : તમે આટલા મોટા બિઝનેસમેન છો અને તમારા મનમાં કોઈ ખચકાટ નથી આમ રાત ના પબ્લિક પ્લેસ પર....મારો પૂછવાનો અર્થ છે, ઘણા લોકો તમને ઓળખે છે અને એ તમને અહીં જોશે પણ ખરા.છતાં તમને કઈ અજુગતું નથી લાગતું આમ બહાર આવવામાં....નિશાંત પહેલા મુસ્કાય છે.નિશાંત : નથી લાગતું.અને હું નથી માનતો કે પૈસાથી ખરેખર મોટા માણસ બનાય છે.અને હું પણ એક સામાન્ય માણસ છું.જે રીતે આપણે બધા છીએ.રાધિકા : વાઉં....!!નિશાંત : વાઉં....??રાધિકા : તમે કેટલા સરળ ...Read More

5

મિડનાઈટ કોફી - 5 - ચંદ્ર

નિશાંત : તું કેમ રડી રહી છે??પૂર્વી : કઈ નહી.નિશાંત : તારા આંસુ તો લૂછ.પૂર્વી : નહી.નિશાંત : અરે....!!પપ્પા કઈ થયું??પૂર્વી : મારે ઈન્ડિયા આવવું છે.નિશાંત : આવી જજે.પૂર્વી : ક્યારે??નિશાંત : એક્ઝામ પતે પછી.પૂર્વી : પોસ્પોન્ડ થઈ ગઈ.નિશાંત : કેમ??પૂર્વી : એ બહુ લાંબી વાર્તા છે.હમણાં કહેવાનો મૂડ નથી.નિશાંત : સારું.પૂર્વી : મને ઈન્ડિયા નું ખાવાનું પણ બહુ યાદ આવે છે.નિશાંત : લઈને આવું??પૂર્વી : તને મજાક સુજે છે??નિશાંત હસે છે.પૂર્વી : યાર....!!ચડાવ નહી.નિશાંત : તું પોતે પોતાનાથી ચીડાય રહી છે અત્યારે.પૂર્વી : આજ નો દિવસ જ એવો છે.તે પોતાના રૂમના બેડ પર સૂતા સૂતા નિશાંત સાથે વાત ...Read More

6

મિડનાઈટ કોફી - 6 - ખુશી

નિશાંત અને રાધિકા ગાડીમાં બહાર આંટો મારવા નીકળ્યા હોય છે.ત્યાં જ પૂર્વી નો કોલ આવે છે.રાધિકા : હું રીસીવ ડ્રાઇવ કરી રહ્યો હોય છે.નિશાંત : હા, કર.રાધિકા : હાય પૂર્વી.પૂર્વી : હાય રાધિકા.કોફી પીવાની??રાધિકા : શ્યોર.પૂર્વી : આવી જા મારા ઘરે.તે હસે છે.રાધિકા હલકું મુસ્કાય છે.પૂર્વી : ગાડીમાં છો??રાધિકા : હા.નિશાંત ડ્રાઇવ કરી રહ્યા છે.પૂર્વી : ડાઇવ??રાધિકા : ડ્રાઇવ ડ્રાઇવ.પૂર્વી : મને ડાઇવ સાંભળાયુ.તે પોતાની કોફી કપમાં ગાળે છે અને ઉપર થી વ્હીપ ક્રીમ નાખે છે.રાધિકા : બીજું શું ચાલે છે હમણાં??પૂર્વી : આજે હું છોકરો જોવા ગયેલી.નિશાંત : ક્યા??બજાર માં??પૂર્વી : નિશાંત....નિશાંત હસે છે.પૂર્વી : પપ્પા એ શોધેલો.ન્યુ ...Read More

7

મિડનાઈટ કોફી - 7 - ધ ટ્રીપ બીગ્ન્સ

રાધિકા : તમે એક મહિના માટે બહાર જશો તો....નિશાંત : સંદીપ બધુ સંભાળી લેશે.તું આવીશ મારી સાથે??હું આ વખતે જંગલોમાં અને ગામડાંઓ માં જવાનો છું.ત્યાં જઈને ત્યાં ના લોકો ને મારાથી બનતી મદદ કરીશ.તેમની સાથે રહીશ.રાધિકા : એક મહિના સુધી??નિશાંત : હા.અને ચોમાસા નો સમય ચાલે છે એટલે ગામડાંઓ માં, વચ્ચે જતા રસ્તામાં હું ઝાડ રોપતો જઈશ.રાધિકા : એટલે તમે બાય રોડ જશો??નિશાંત : હા.જાતે ગાડી ચલાવીને.નિશાંત ખુશ થતા કહે છે.રાધિકા : તમે....નિશાંત : હું દર વર્ષે આવી ૪ ટ્રીપ પર જાઉં છું.રાધિકા : હું આવીશ તમારી સાથે.ક્યારે નીકળીશું આપણે??નિશાંત : કાલે.નર્સરી માંથી પ્લાન્ટસ પણ મે મંગાવી લીધા છે.રાધિકા ...Read More

8

મિડનાઈટ કોફી - 8 - સંબંધ

નિશાંત : તું ખુશ તો છે ને તારા કામ થી??બંને ને ૨ દિવસ ગામમાં રહેવા માટે એક પરિવારે તેમના નો ઉપલો માળ ખાલી કરી આપ્યો હોય છે.મમ્મી - પપ્પા અને તેમની નાની ૪ વર્ષની માસુમ દીકરી સાવ નાનો પરિવાર જ હોય છે.રાધિકા : ખબર નથી મને.તે ધીમે થી નિશાંત ના સવાલ નો જવાબ આપે છે.નિશાંત : હું સમજ્યો નહી....રાધિકા : હું પણ નથી સમજી શકતી.પોતાની આખી જીંદગી જેને સોંપી દીધી હોય એનું આમ જીવનમાંથી કઈ પણ કહ્યા વગર જતા રહેવું....હું હજી કઈ નક્કી નથી કરી શકતી.નિશાંત : હંમ.રાધિકા : પાયલોટ બનવાનું સપનું સેવ્યું હતુ મે.પણ છોકરી એ તો ઘર ...Read More

9

મિડનાઈટ કોફી - 9 - ચંચળ મન....

પૂર્વી : મને છોકરો ગમી ગયો.તે ખુશ થતા નિશાંત ને કહે છે.નિશાંત : સરસ.પૂર્વી : અમે બંને સરખા જેવા છીએ.નિશાંત : ભાઈ બહેન તો નથી ને તમે??પૂર્વી : એવા કેવા જોકસ કરે છે કે હસવું પણ નહી આવે??નિશાંત : ઓકે.પૂર્વી : હું કોફી લઈ આવી.તે કોફી નું પેકેટ બતાવતા કહે છે.નિશાંત : સારું કર્યુ.પૂર્વી : તું આજે મૂડમાં નથી??નિશાંત : એવું કઈ નથી.પૂર્વી : તો??નિશાંત : કઈ નહી.પૂર્વી : શું કઈ નહી??નિશાંત : આપણે પછી વાત કરીએ??પૂર્વી : ઓકે.નિશાંત ફોન મૂકી દે છે.પૂર્વી પોતાના માટે ગરમ કોફી બનાવે છે.* * * * રાધિકા : રાત્રે ઊંઘ તો આવી હતી ને??નિશાંત ...Read More

10

મિડનાઈટ કોફી - 10 - આથમતો સૂરજ

નિશાંત : હવે શું કરીશું??તે આકળાય ને રાધિકા ને પૂછે છે.રાધિકા ની નજર આમ તેમ દોડવા લાગે છે.આકાશમાં જોર વાદળઓ ગરજવા લાગે છે.બંને આકાશ તરફ જુએ છે.નિશાંત : કહી દઉં છું, મને વરસાદ માં ભીના થવું જરાય નથી ગમતું.રાધિકા ની નજર ફરી આજુ બાજુ દોડવા લાગે છે.નિશાંત : અહીંયા કઈ કીમતી વસ્તુ શોધી રહી છે તું??રાધિકા કોઈ જવાબ નથી આપતી.આકાશમાં વીજળી ચમકે છે.નિશાંત ફરી ઉપર જુએ છે.ત્યાં જ બાઇક પર ગામડા નું એક કપલ પસાર થાય છે રાધિકા નું ધ્યાન સાડી પહેરી તૈયાર થયેલા બહેન પર જાય છે.જેમણે માથામાં જૂની સ્ટાઇલ ની પેલી કાળી ચીપીયા પીન નાખી હોય છે.તે ...Read More

11

મિડનાઈટ કોફી - 11 - હું તારી સાથે છું

પૂર્વી : હાય.નિશાંત : તું તો તારા કિરણ સાથે ડેટ પર જવાની હતી ને??પૂર્વી : એ મારો કિરણ નથી.નિશાંત તો થઈ જશે.પૂર્વી : શું મમ્મી પપ્પા જેવી વાતો કરે છે??નિશાંત : ફોન સરખો રાખ.તું ચાલતા ચાલતા વિડિયો કોલ પર વાત કરે ને એટલે....પૂર્વી : તને બહુ ઇરીટેશન થાય.તે હસે છે.નિશાંત : હા.એમાં હસે છે શાની??પૂર્વી : તું છે જ એવો.નિશાંત : પાછો ફોન હલાવવા માંડી.પૂર્વી : કોફી બનાવું છું એટલે.નિશાંત : તો ફોન સાઇડ પર મૂકી દે ને.પૂર્વી : એ જ કરી રહી છું.હવે બરાબર છે??નિશાંત : હા.પૂર્વી : હવે જરાય નહી હલે.નિશાંત : જો પાછો.પૂર્વી હસવા લાગે છે.નિશાંત ...Read More

12

મિડનાઈટ કોફી - 12 - પ્રેમ છે કે નહી??

નિશાંત : તમારી આ ખીલતી મુસ્કાન નું કારણ જાણી શકું....તે દાદા દાદી ને મળી ને ફરી ઉપર તેમના રૂમમાં પૂછે છે.રાધિકા : તમે છો એ કારણ.નિશાંત : હું??તેને નવાઈ લાગે છે.રાધિકા : નીચે દાદા દાદી કેટલા ખુશ થઈ ગયા.તમને બધા માટે ખાવાનું બનાવતા જોઈ.નિશાંત : તને ભાવ્યું સેવ ટામેટા નું શાક??રાધિકા : હા.અને તમને રોટલા કેવા લાગ્યા??નિશાંત : સાચું કહું....તે મને મારા દાદી ની યાદ અપાવી દીધી.તે પણ મારા માટે ખાસ પોચા રોટલા બનાવતા.એમના ગયા પછી મમ્મી મારા માટે રોટલા બનાવતી પણ એ એટલા પોચા ક્યારેય નહી બન્યા જેટલા પોચા દાદી બનાવતા હતા.અને આજે તે થોડી જ વાર માં ...Read More

13

મિડનાઈટ કોફી - 13 - એનું હાસ્ય....

નિશાંત : ઘર ની યાદ આવી રહી છે??નિશાંત તેની બાજુમાં આવી ઉભો રહે છે. રાધિકા : હંમ.રાધિકા ક્યારની બસ બારીમાંથી બહાર જોઈ રહી હોય છે.નિશાંત : આજે આપણો અહીં ત્રીજો દિવસ છે.આજે તું કહે તે કરીએ.રાધિકા : હંમ.તે નિશાંત સામે જોયા વિના ફરી એ જ જવાબ આપે છે.નિશાંત : ભૂખ લાગી છે??રાધિકા : હંમ.નિશાંત તેના વર્તન ની બરાબર નોંધ લે છે.નિશાંત : ગીત ગાવું છે??રાધિકા : હંમ.નિશાંત : રાધિકા....તે રાધિકા ના ખભા પર હાથ મૂકી તેને જરા હલાવે છે.રાધિકા તરત નિશાંત તરફ જુએ છે.રાધિકા : બોલો....નિશાંત : કઈ નહી.રાધિકા : કઈ જોઈએ છે તમારે??નિશાંત : તું બારી ની બહાર શું ...Read More

14

મિડનાઈટ કોફી - 14 - ક્રિકેટ મેચ

નિશાંત આળસ ખાતા ખાતા બેઠો થાય છે.નિશાંત : સરસ ઉંઘ આવી ગઈ.તે બારી ની બહાર સુરજ ની રોશનીમાં ઝગમગતા જોવા લાગે છે.ગામમાં આજે થોડી ચેહેલ - પેહેલ વધારે હોય છે.નાની બાળકી થી લઈને યુવા કન્યાઓ બધી નવા કપડા પહેરી સજી ધજી ને ફરી હોય છે.કેટલી છોકરીઓ એ હાથમાં મહેંદી મુકાવી હોય છે.નિશાંત : ફક્ત છોકરીઓ જ તૈયાર થયેલી દેખાય છે.આજે શું છે??તે વિચારવા લાગે છે.* * * * નિશાંત તૈયાર થઈ નીચે આવે છે અને જોઈ છે રાધિકા દાદી ના હાથમાં મહેંદી મૂકી રહી છે.દાદી : અરે....વાહ!!તને તો બહુ સુંદર મહેંદી મુકતા આવડે છે.દાદી ખુશ થાય છે.રાધિકા હલકું મુસ્કાય છે.નિશાંત ...Read More

15

મિડનાઈટ કોફી - 15 - નારાજગી

પૂર્વી : મને જરાય નહી ગમી.નિશાંત : કોણ??પૂર્વી : જેની.ઓહ....સૉરી શેફ જેની.તે કોફી નો સીપ લે છે. નિશાંત : : શું પૂર્વી??તારી રાધિકા ની જેની વિશે બોલી એટલે?? નિશાંત : એટલે નહી પણ આપણે કોઈને પણ આમ જજ ના કરી શકીએ.પૂર્વી : હું મારો ઓપીનીયન આપી રહી છું.નિશાંત : હા....એ તો....પૂર્વી : એ બધી વાત છોડ.મને રાધિકા વિશે કહે....નિશાંત : આજે તો અમે ક્રિકેટ રમ્યા.તે બધી વાત જણાવે છે.પૂર્વી : તેણે જાતે એવું કહ્યુ??નિશાંત : હા.બંને મુસ્કાય છે.પૂર્વી : એક વાત કહું??મને પહેલી વાર તારા પર એટલો બધો ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે.નિશાંત : પહેલી વાર??પૂર્વી : હા.કિરણ મને કહે છે ...Read More

16

મિડનાઈટ કોફી - 16 - સરપ્રાઈઝ

૨૫ દિવસ પછી સુરતપપ્પા : આ તું શું બોલી રહ્યો છે નિશાંત??નિશાંત : અમે સમજી વિચારીને આ નિર્ણય લીધો : તમને જરાક પણ અંદાજો છે કે આ વાત જો સમાજ સુધી પહોંચી તો રાધિકા વહુ ના પરિવાર પર શું વિતશે??પાસે પાસે ઉભા નિશાંત રાધિકા એક બીજા તરફ જુએ છે.મમ્મી : હા, બેટા.નિશાંત : રાધિકા ડાઇવોર્સ પછી પણ અહીં જ રહેશે.સાંભળી રાધિકા એક્દમ ચોંકી ઉઠે છે.રાધિકા : આ શું નિશાંત??મમ્મી : નિશાંત, તને કઈ ભાન છે??પપ્પા : આ તને શું સુજી રહ્યુ છે??રાધિકા : હું....નિશાંત ઇશારાથી રાધિકા ને શાંત રહેવાનું કહે છે.નિશાંત : હું બધુ જાણું છું....ત્યા જ બધાના કાને ...Read More

17

મિડનાઈટ કોફી - 17 - શું કામ??

નિશાંત : રિલેક્સ.રાધિકા : હું કઈ નહી બોલવાનું બોલી ગઈ તો??નિશાંત : કઈ નહી થાય એવું.રાધિકા : મને બહુ લાગી રહ્યો છે.મારા મમ્મી પપ્પાને આના વિશે કશું નથી ખબર અને જ્યારે તે લોકો આ જોશે....નિશાંત બેડ પર રાધિકા ની બાજુમાં આવીને બેસે છે.નિશાંત : શાંત.રાધિકા : હું કઈ ખોટું તો નથી કરી રહી ને??તે નિશાંત સામે જુએ છે.નિશાંત તેના આંસુ લૂછે છે.નિશાંત : જે થઈ રહ્યુ છે એ બરાબર થઈ રહ્યુ છે.રાધિકા : લોકો તમને....નિશાંત : જે પણ થાય,હું તારી સાથે છું રાધિકા.તે રાધિકા નો હાથ પોતાના હાથમાં લેતા કહે છે.રાધિકા તેને ભેટી પડે છે.વોલ ક્લોક ૧૧:૫૫ નો સમય ...Read More

18

મિડનાઈટ કોફી - 18 - કોફી પે કન્વર્સેશન

નિશાંત રાધિકા મમ્મી પપ્પાને રાધિકા ડાઇવોર્સ પેપર્સ પર સાઇન થઈ જાય પછી ઘરે આવશે એવું કહી માનવી લે છે.અને પણ નિશાંત ની હા માં હા કરતી જાય છે એટલે તેના મમ્મી પપ્પા તેને લીધા વગર ચા નાસ્તો કરી પાછા ઘરે જતા રહે છે.નિશાંત ના પપ્પાને આ વાત ગમતી નથી પણ તે રાધિકા સામે નિશાંત ને કઈ કહેતા નથી.* * * * રાતના ૧૧:૪૫ વાગી રહ્યા હોય છે.રૂમમાં નિશાંત લેપટોપ પર તેમની ઓફિસ નું કામ કરી રહ્યા હતા અને આજે ઉંઘ જાણે રાધિકા થી રિસાઈ ગયેલી.ગાદી પર પડખાં ફરી ફરીને પણ તે હવે કંટાળી ગઈ હતી.નિશાંત નું ધ્યાન હતુ તેના પર ...Read More

19

મિડનાઈટ કોફી - 19 - ડિગ્રી

રાધિકા : મે પૂર્વી સાથે વાત કરવા કહ્યુ હતુ.તેની સાથે ફરી ઝગડો કરવા નહી.તે રૂમમાં અવતા જ નિશાંત ને છે.નિશાંત : તેણે વાત જ એવી કરી કે મને ગુસ્સો આવી ગયો.તે કોટ કાઢતા જવાબ આપે છે.રાધિકા : કેરિયર વધારે મહત્વની છે કે માતૃત્વ??નિશાંત કોઈ જવાબ નથી આપતો.રાધિકા : જવાબ આપો નિશાંત....નિશાંત : તારા માટે વધારે શું મહત્વ નું છે??રાધિકા : વાત બદલો નહી નિશાંત.નિશાંત : આપણે બંને એક જ વાત કરી રહ્યા છીએ.રાધિકા : અત્યારે મને ખબર નથી એનો જવાબ.અને મારી અને પૂર્વી જીંદગી ઘણી જુદી છે એક બીજા કરતા અને ક્યારેય તે....નિશાંત : એ છે જ.પણ તું એક ...Read More

20

મિડનાઈટ કોફી - 20 - એકબીજાના સાથી

પૂર્વી : આગ લાગી ગઈ??રાધિકા ગભરાઈ જાય છે.રાધિકા : ક્યા??પૂર્વી : અરે......રાધિકા : તું ઠીક છે ને??નીચે ઉતરી ગઈ ને??તારા પપ્પા....તારી સાથે છે કે....તેમને કઈ થયુ નથી ને??બોલ પૂર્વી....??પૂર્વી : તમારી સવાલો ની બુલેટ ટ્રેન ને રોકો.અહીંયા કશું નથી થયુ.પપ્પા મારી સાથે ઘરે છે અને અમે બંને ઓલરાઇટ છીએ.રાધિકા : તે તો ડરાવી દીધી.પૂર્વી હસે છે.પૂર્વી : હું એમ પૂછતી હતી,ત્યા આગ લાગી ગઈ??રાધિકા : અહીંયા ક્યાં??પૂર્વી : ફરી તું....રાધિકા : પૂર્વી, તું આવી મસ્તી નહી કર હો.પૂર્વી ને ફરી હસવું આવી જાય છે.રાધિકા : યાર.તે ખુરશી પર બેસતા બોલે છે.પૂર્વી : તું બેસી જા.રાધિકા : બેસી જ ગઈ ...Read More

21

મિડનાઈટ કોફી - 21 - ભરોસો

રાધિકા નિશાંત પાસે ટેરેસ પર આવી તેની બાજુમાં લાંબી થઈ જાય છે.રાધિકા : શું વિચારી રહ્યા છો??નિશાંત : ડર રહ્યો છે.હું પણ ક્યાં તૈયાર છું આના માટે??તે રાધિકા સામે જુએ છે.નિશાંત : મારા દાદી ની યાદ આવી રહી છે.તે ફરી ખુલ્લા આકાશ તરફ જોવા લાગે છે.નિશાંત : મને જ આટલો ડર લાગી રહ્યો છે તો....પૂર્વી....તે તો યાર.... રાધિકા : હિંમતવાળી છે.નિશાંત : મને હજી સુધી આમ વિશ્વાસ નથી આવતો.રાધિકા : થાય થાય.નિશાંત મુસ્કાય છે.નિશાંત : આખરે તારા ચંદ્ર માટે આપણી જુદી વાર્તા પણ બધા જેવી જ થઈ ગઈ.એક તરફી પ્રેમ ની કહાણી.જેમાં છોકરો, છોકરી માટે બધુ....રાધિકા : તમારી આંખોમાં પ્રેમ ...Read More

22

મિડનાઈટ કોફી - 22 - મુલાકાત

પૂર્વી : બોલ....તે ફોન ઉપાડે છે. નિશાંત : હું લેવા આવું??પૂર્વી : હું તારા ઘર ની બહાર ઉભી છું.નિશાંત તું આવી ગઈ??પૂર્વી : હા.તે મુસ્કાય છે.નિશાંત : હું પણ આવ્યો નીચે.કહેતા તે ફોન મૂકી, રૂમનો દરવાજો બંધ કરી, ફટાફટ દાદર ઉતારવા લાગે છે.મમ્મી દરવાજો ખોલે છે.મમ્મી : આવ બેટા....તે ખુશ થતા કહે છે.પૂર્વી મુસ્કાય ને તેમને પગે લાગે છે.મમ્મી : ખુશ રહે.તે આશીર્વાદ આપે છે.બંને ને જોઈ નિશાંત મુસ્કાય છે.પૂર્વી અને તેની નજર મળે છે.નિશાંત પૂર્વી ને " તું સુંદર લાગી રહી છે " એવો ઈશારો કરે છે.પૂર્વી એ કોણી સુધી ની બાય નું લાઇટ પિંક ચિકન નું સુંદર ઘૂંટણથી ...Read More

23

મિડનાઈટ કોફી - 23 - નિર્ણય

પૂર્વી : યુ શુડ ડુ ધીસ.રાધિકા : દિપક શાહ મારો પણ ફેવરિટ સિંગર છે.તેનો અવાજ મને બહુ ગમે છે.નિશાંત તો પછી બસ.રાધિકા : પણ....પૂર્વી : કેટલું વિચારીશ??રાધિકા : મને ઠીક નથી લાગતુ.નિશાંત : શું??રાધિકા : આમ અચાનક....પૂર્વી : લાઇફ માં સરપ્રાઇઝીઝ અચાનક જ મળે.નિશાંત : બધી વાત માં બહુ વિચાર નહી કર્યાં કરવાના.સામેથી તક મળી છે તેને ઝડપી લે.રાધિકા : તેણે મને જ શું કામ પસંદ કરી??હું તમારી સાથે....નિશાંત : રાધિકા....રાધિકા : એમ નહી....હું હમણાં....આપણી વિડિયોઝ વાયરલ થઈ એટલે??લખો લોકો મને જાણતા થઈ ગયા એટલે??પૂર્વી : રાધિકા, તું એવું શું કામ વિચારે છે??રાધિકા : બીજું શું કારણ હોય શકે??હું ...Read More

24

મિડનાઈટ કોફી - 24 - ઉડાન

રાધિકા ટેરેસ પર આવે છે.રાધિકા : શું વાતો કરી રહ્યા છો તમે અને ચંદ્ર??તે નિશાંત ની પાસે બેસે છે.નિશાંત સામે જુએ છે.રાધિકા : ઇટસ ઓકે.નિશાંત : વોટ??રાધિકા : તમને અત્યારે જે થઈ રહ્યુ છે એ.નિશાંત : મને શું થઈ રહ્યુ છે??રાધિકા : મને પણ આવું જ થઈ રહ્યુ હતુ આપણા લગ્ન ની આગલી રાત્રે.મને તો એટલો બધો ડર લાગી રહ્યો હતો કારણ કે....નિશાંત : તને હજી પણ મારાથી ડર લાગે છે??રાધિકા : થોડો.નિશાંત મુસ્કાય છે.નિશાંત : કાલે પપ્પા લગ્ન પ્રસંગ નો ભાગ બનશે કે નહી??એ જ પૂછી રહ્યો હતો ચંદ્ર ને.રાધિકા : બનશે.સર્વન્ટ ઉપર તેમની કોલ્ડ કોફી આપવા આવે ...Read More

25

મિડનાઈટ કોફી - 25 - વીશ લિસ્ટ

નિશાંત : પોતાના લક્ઝરીયસ પ્રાઈવેટ જેટ માં મમ્મી પપ્પાને ફરવા લઈ જવા છે.પૂર્વી : ઓહ હો!!પૂર્વી મુસ્કાય ને રાધિકા જુએ છે.રાધિકા શરમાય જાય છે.નિશાંત : વોન્ટ ટુ ડુ ડીપ સી ડાઈવીંગ.પૂર્વી : એફીલટાવર પર જઈને ગીત ગાવું છે.નિશાંત : પણ એ તો કહે, કયું ગીત ગાવું છે??રાધિકા : એ વિચાર્યું નથી.રાધિકા મલકતા મલકતા જવાબ આપે છે.પૂર્વી : લુક એટ હર સ્માઇલ.પૂર્વી ખુશ થતા કહે છે તો રાધિકા ને શરમ આવી જાય છે.નિશાંત : ચોથી વીશ....મારા જેવી છોકરીઓ ની મદદ કરવી છે.તેમને હિંમત આપવી છે.બસ, ચાર જ વીશ????રાધિકા : હમણાં આ ચાર જ.તે મુસ્કાય છે.રાધિકા : પણ હું મારી પાયલોટ ...Read More

26

મિડનાઈટ કોફી - 26 - પહેલી વખત નો વિરહ

રાધિકા : ઓહ માય ગોડ!!!!તેનાથી હસાય જાય છે.બેડ પર બેઠેલી પૂર્વી અને બાજુમાં તેનો હાથ પકડી બેઠેલા નિશાંત ની મળે છે.પૂર્વી ની આંખોમાં ખુશી ના આંસુ આવી ગયા હોય છે. નિશાંત વ્હાલ થી તેના માથા પર હાથ ફેરવે છે. ડોક્ટર : Congratulations.પૂર્વી : થેન્ક્યુ સો મચ ડોક્ટર. પૂર્વી અને ડોક્ટર કેટી સામ સામે મુસ્કાય છે. * * * * ટેક્સીમાં રાધિકા : આઈ કાન્ટ બિલિવ ધીસ!!!!તે ફરી હસતાં હસતાં કહે છે. રાધિકા : તમે બંને કેમ આટલા ચૂપ ચૂપ છો યાર?? પૂર્વી અને નિશાંત ફરી એક બીજા સામે જોઈ મુસ્કાય છે. પૂર્વી ને શરમ આવી જાય છે. નિશાંત ધીમેથી તેનો હાથ પકડી લે છે. રાધિકા : અહંમ....અહંમ....પૂર્વી તરત નિશાંત નો ...Read More

27

મિડનાઈટ કોફી - 27 - અપરાધ અને આનંદ

૧૨ દિવસ બાદપૂર્વી : નાવ વી આર ફ્રી.રાધિકા : હજી કોન્વોકેશન બાકી છે.પૂર્વી : એ બધુ તો ચાલ્યા કરશે.બટ આઈ એમ ફ્રી બર્ડ.રાધિકા પૂર્વી ને પોતાની ખુશી માં મગ્ન નાચતી જોઈ ખુશ થાય છે.રાધિકા : ક્યાં જઈશું બોલો??તે ગાડી પાસે આવતા પૂછે છે. પૂર્વી : હું ડ્રાઈવ કરી શકું??રાધિકા : સોરી.પૂર્વી : યાર....પ્લીઝ??રાધિકા : નહી.પૂર્વી : પ્રેગનેન્ટ વુમન કેન ડ્રાઈવ.રાધિકા : આઈ નો.તે પૂર્વી માટે ગાડી નો દરવાજો ખોલે છે.પૂર્વી મોઢું લટકાવી અંદર બેસી જાય છે.રાધિકા હલકું હસતાં હસતાં ડ્રાઈવિંગ સીટ પર આવીને બેસે છે અને ગાડી સ્ટાર્ટ કરે છે.રાધિકા : ક્યાં જવું છે??તે પાર્કિંગ માંથી ગાડી કાઢતા પૂછે છે.પૂર્વી ...Read More

28

મિડનાઈટ કોફી - 28 - બદલાવ

નિશાંત : તું ગાંડી થઈ ગઈ છે કે શું??નિશાંત જોરમાં ઘાંટો પાડે છે.નિશાંત : હાઉ કેન યુ ટેલ ધીસ હર??પૂર્વી : નિશાંત....નિશાંત : તને ખબર છે એ કેટલી....હજી....આ વાત એને કહેવાની શું જરૂર હતી??પૂર્વી : શાંત થા.નિશાંત : શું શાંત થા??આમ તો નાની નાની વાત પણ મને પૂછ્યા કરતી હોય છે તો આ આટલી મોટી વાત કેમ નહી પૂછી??તને કઈ....પૂર્વી ની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે.પૂર્વી : મારી.... નિશાંત : હવે એમ નહી કહેતી કે તારી પાસે મને આપવા માટે કોઈ જવાબ નથી.કે પછી મને ગીલ્ટી ફીલ થતુ હતુ એટલે મે એને બધુ કહી દીધુ.આ કઈ એમ કહી દેવાની વાત ...Read More

29

મિડનાઈટ કોફી - 29 - ડેટ

નિશાંત રૂમમાં એકલા બેસી લેપટોપ પર કઈ કામ કરી રહ્યા હોય ત્યારે રાધિકા રૂમમાં આવી બેડ પર બેસે છે.રાધિકા હાય.નિશાંત : હાય.રાધિકા : ૫ મિનિટ એક વાત કરવી હતી.નિશાંત : હા, બોલ ને.રાધિકા : લેપટોપ....નિશાંત : ઓકે.તે લેપટોપ બાજુ પર મૂકી દે છે.રાધિકા : હું જે કહેવા જઈ રહી છું એ કદાચ તમને નહી ગમે.પણ આપણી આ વાત કરી લેવું જરૂરી છે.નિશાંત : શું વાત છે એવી??રાધિકા : નિશાંત....તે નીચે જોવા લાગે છે.રાધિકા : વાત કઈ રીતે કહું....નિશાંત....તે તેની સામે જોતા કહે છે.રાધિકા : હું મારા માટે તમારી ફિકર, તમારો પ્રેમ ભાવ, તમારી લાગણીઓ બિલકુલ સમજી શકું છું.પણ એની ...Read More

30

મિડનાઈટ કોફી - 30 - એક્સાઈટમેન્ટ

પૂર્વી : ડિલિવરી ના ૨૦ દિવસ પહેલા તમારે ન્યુ યોર્ક આવી જવાનું છે પપ્પા.પૂર્વી તેના રૂમમાં પપ્પા સાથે આજે દિવસે ફાઇનલી વિડિયો કોલ પર વાત કરી રહી હોય છે.પપ્પા : સારું સારું.આવી જઈશ.પૂર્વી : પાક્કુ ને??તે કોઈ નાના બાળક ની જેમ પપ્પા પાસે પ્રોમિસ માંગતી હોય એમ પૂછે છે.પપ્પા : હા, દીકરા.પૂર્વી : તમે ખાધું??પપ્પા : હા, દીકરા.પૂર્વી : તમને બહુ એટલે બહુ મીસ કરું છું.અને તમને એક સારા સમાચાર આપવાના છે.પપ્પા : તારું રીઝલ્ટ આવી ગયું??પપ્પા ખુશ થતા પૂછે છે.પૂર્વી : હા.૯૪.૮૯%પપ્પા : અરે વાહ વાહ દીકરા.પપ્પા તાળી પાડવા લાગે છે.પૂર્વી હસે છે.પપ્પા : મને તારા પર ગર્વ ...Read More

31

મિડનાઈટ કોફી - 31 - પપ્પા....

નિશાંત : અરે....તારો ચહેરો તો બતાવ.રાધિકા : કોઈ તો રોક લો.હા....ઈ....પૂર્વી : રાધિકા....!!રાધિકા અને નિશાંત ને હસવું આવી જાય : તમે બંને યાર.તે કેમેરા માં નિશાંત સામે જોતા કહે છે.નિશાંત : આજે આટલી સારી વાત થઈ ને તું.... નિશાંત ફરી હસે છે.પૂર્વી નજર ફેરવી લે છે.નિશાંત : પૂર્વી આમ જો.પૂર્વી : ના.તે નીચે જોવા લાગે છે. નિશાંત : જો તો ખરી.પૂર્વી ની બાજુમાં બેઠી રાધિકા ને ફરી ખડખડાટ હસવું આવી જાય છે.નિશાંત : રાધિકા, જરા....રાધિકા : નો પ્રોબ્લેમ. ડોક નીચી છે તો આપણે મોબાઈલ ને પણ નીચે લઈ જઈએ. પૂર્વી : રાધિકા.... તે ડોક ઊંચી કરી રાધિકા સામે જુએ છે. રાધિકા મોબાઈલ પોતાના ચહેરા પાસે ...Read More

32

મિડનાઈટ કોફી - 32 - મીડનાઈટ કોફી વિથ મૂન (અંતિમ ભાગ)

૧ મહિના પછીઈન્ડિયાપપ્પાજી(નિશાંત ના પપ્પા) : દાદાજી ના સક્ષમ અને સમીક્ષા આવી ગયા.જરા જોવું તો....તે પૂર્વી પાસેથી સમીક્ષાને પોતાના લે છે.પૂર્વી : આશીર્વાદ આપો પપ્પા.નિશાંત અને પૂર્વી તેમને પગે લાગે છે.પપ્પાજી : જીવતા રહો મારા છોકરાઓ.મમ્મી સક્ષમ ને પપ્પાજી પાસે લઈને આવે છે.પપ્પાજી : કેટલો મીઠો છે દાદા નો તું લાડકો અને આ દાદા ની લાડકી.તેમને જોતા નિશાંત ની આંખોમાં પાણી આવી જાય છે.પૂર્વી નો હાથ પકડે છે.નિશાંત : દાદી ની યાદ આવી ગઈ.તે હતે તો અત્યારે આખા ઘરમાં બાળગીતો ગૂંજતા હતે.પૂર્વી : મને પણ મમ્મી બહુ યાદ આવે છે.એટલી વાતો કરતે ને એ બંને સાથે.પૂર્વી - નિશાંત એક ...Read More