વિષ રમત

(428)
  • 115.4k
  • 45
  • 64.6k

સાંજે ૬ વાગે ફાઈવ સ્ટાર હોટેલ આકશ નો નઝારો ખુબ જ રોમાંચક હતો . તે શહેર ની ખૂબ જ પ્રખ્યાત હોટેલ હતી. એટલે એ સૌ કોઈનું આકર્ષણ નનુ કકેન્દ્ર હતી . હોટેલ થોડી ઢોળાવ પાર હતી ડાબી બાજુ પ્રવેશ અને જમણી બાજુ બહાર નીકળવાના બે વિશાળ દરવાજા અંદર પ્રવેશો એટલે એક સુંદર બગીચો અને વચ્ચે પિરામિડ aakar નો ફુવારો જે હંમેશા સૌ કોઈનું આકર્ષણ નું કેન્દ્ર બનતો સાંજે વાતાવરણ માં થોડો બાફ હતો કારણ કે સવાર નો પડતો વરસાદ હમણાં જ બન્ધ થયો હતો . બગીચા પછી મોટો પોર્ચ હતો પોર્ચ ની ઉપર કોતરણી વાળા કાચની છત બનાવેલ

1

વિષ રમત - 1

સાંજે ૬ વાગે ફાઈવ સ્ટાર હોટેલ આકશ નો નઝારો ખુબ જ રોમાંચક હતો . તે શહેર ની ખૂબ જ હોટેલ હતી. એટલે એ સૌ કોઈનું આકર્ષણ નનુ કકેન્દ્ર હતી . હોટેલ થોડી ઢોળાવ પાર હતી ડાબી બાજુ પ્રવેશ અને જમણી બાજુ બહાર નીકળવાના બે વિશાળ દરવાજા અંદર પ્રવેશો એટલે એક સુંદર બગીચો અને વચ્ચે પિરામિડ aakar નો ફુવારો જે હંમેશા સૌ કોઈનું આકર્ષણ નું કેન્દ્ર બનતો સાંજે વાતાવરણ માં થોડો બાફ હતો કારણ કે સવાર નો પડતો વરસાદ હમણાં જ બન્ધ થયો હતો . બગીચા પછી મોટો પોર્ચ હતો પોર્ચ ની ઉપર કોતરણી વાળા કાચની છત બનાવેલી હતી . ...Read More

2

વિષ રમત - 2

અનિકેત ને વિશાખા ની સાથે થયેલી મુલાકાત નો એ પહેલો દિવસ બરાબર યાદ હતો .આજ થી લગભગ ૧ પહેલા દીવ માં થયેલી એ પ્રથમ મુલાકાતે અનિકેત ની જિંદગી બદલી નાખી હતી . અનિકેત સવારે ૬ વાગે પોતાની હ્યુન્ડાઇ કાર લઈને મુંબઈ થી દીવ પહોંચ્યો હતો . તેને મુંબઈ ના મેઈન બાઝાર માં હોટેલ માર્વેલ માં પોતાનો રૂમ બુક કરાવ્યો હતો તેને હોટેલ ના પાર્કિંગ માં કાર પાર્ક કરી અને ઘડિયાળ માં જોયું તો સવારના ૬ વાગ્યા હતા. તે આખી રાત સેલ્ફ ડ્રાઈવ કરીને મુંબઈ થી દીવ આવ્યો હતો તેને ફોટોશૂટ નો ટાઈમ ૯ વાગ્યા નો રાખ્યો હતો . તે ...Read More

3

વિષ રમત - 3

3 દીવ ના બંદર રોડ પાર ફાઈવસ્ટાર હોટેલ પ્રેસિડન્ટ આવેલી છે. એના ચોથા માળે ૪૫૬ નંબર નો રમ વિશાખા નો હતો વિશાખા એ મેક અપ ઉતારી દીધો હતો તેને પારદર્શક આછા લીલા રંગ ની નાઇટી પહે રી હતી ..તેનું મન પણ વિચારો ના ચગડોળે ચડ્યું હતું .તેના મેનેજર કાલે ને એજ હોટેલ માં નીચેનો રમ આપવા માં આઆવ્યો હતો અને બાકીના બધા ને મુંબઈ પરત મોકલી દીધા હતા . વિશાખા ને પણ અનિકેત ના રૂપ માં તેના ઉજ્જવળ ભવિષ્ય ની આશા દેખાઈ હતી .એટલે એ આતુરતા થી અનિકેત ના આવવા ની રાહ જોતી હતી ******* Hotel પ્રેસિડેન્ટ ની સામે ...Read More

4

વિષ રમત - 4

જે વખતે વિશાખા એ અંશુ નો ફોન કટ કર્યો તે જ વખતે અનિકેત હોટેલ પ્રેસિડન્ટ ના કાર પાર્કિંગ માં ક્કર પાર્ક કરતો હતો . તેનું કર પાર્કિંગ મેઈન રોડ ની બાજુ માં જ હતું. અનિકેત કાર પાર્ક કરીને જેવો ક્કર મમાંથી ભાર નીકળ્યો તેવી જ ગુડ્ડુ ની નજર અનિકેત પર પડી . અનિકેત ને જોઈને ગુડ્ડુ ના પગ નીચે થી જમીન હલી ગઈ . તેના હાથ માંથી સિગારેટ નીચે પડી ગઈ..! પહેલા તો ગુડ્ડુ એ વિચાર્યું કે પોતે અઅઅઅ વ્વત ની જાણ બોમ્બે પોતા ના બોસ ને કરે પરંતુ એમ કરવા માં તેના બોસ એને જ ગાળો બોલશે એમ ...Read More

5

વિષ રમત - 5

અલાર્મ વાગ્યું ત્યારે અનિકેત ની આંખો ખુલી તેને પોતાના મોબાઈલ માં ટાઈમ જોયો સાંજના ૬ વાગ્યા હતા મોબાઈલ વિશાખા ના ૭ મિસ કોલ હતા . દીવ થી આવ્યો એ પછી નો આજે બીજો દિવસ હતો . આ સેલ્ફ ડ્રાઈવે કરીને આવવા નો હતો એટલે અને વિશાખા ને કહ્યું હ્હતું કે તે બીજા દિવસે તેને મળશે ત્યાર પછીનો આખો દિવસ અનિકેતે ઊગવા માંજ કાઢ્યો હતો વિશાખા એ તેને વર્સોવા ના પોતા ના ફ્લેટે નું સરનામું આપ્યું હતું જ્યાં અનિકેતે તેને મળવાનું પ્રોમિસ આપ્યું હતું અનિકેત હજી કઈ વિચારે એ pahela જ તેતેના મોબીલે ની રિંગ વાગી અનિકેત ને થયું કે ...Read More

6

વિષ રમત - 6

એક તરફ જગતનારાયણ ચૌહાણ અને હરિવંશ બજાજ ની મિટિંગ ચાલતી હતી તે જ વખતે અનિકેત અને વિશાખા બંને જન ના બેડ રૂમ માં એક બીકના પ્રેમ માં તરબોળ થઇ ગયા હતા . વિશાખા પોતા ના બેડ પર પગ લાંબા કરીને બેડના ટેકે બેઠી હતી અનિકેતે તેના ખોળાના માથું રાખીને બેડ પર લંબાવ્યું હતું વિશાખા ધીમે ધીમે અનિકેત ના માથા માં હાથ ફેરવતી હતી " અનિકેત હું ૭ વર્ષ ની હતી ત્યારે મારી માં નું ડેથ થઇ ગયું ..ત્યાર પછી મને મારા ડેડી નો પ્રેમ મળ્યો જ નથી .." વિશાખા શૂન્ય મસ્તકે આંખો ખુલ્લી રાખીને સામેની દીવાલ સામે જોઈને ...Read More

7

વિષ રમત - 7

જેટલી ઝડપથી અનિકેત ની કાર ચાલતી હતી એટલું જ ઝડપથી એના મન માં વિચારો ચાલતા હતા . વિશાખા ના બંગલા ના પાર્કિંગ માંથી જ નીકળી ગયો હતો એ વિશાખા ને સરખું ગુડ બાય વિષ પણ કરી શક્યો ન હતો કારણ કે એના મગજ માં પેલા ગુમનામ ફોન ના વિચારો ચાલતા હતા ..કોઈ વ્યક્તિ એના ઘેર એની રાહ જોતી હતી ને એના વિષે વિશાખા ને કઈ પણ જાણવાનું ન હતું ..અનિકેત ના મગજ માં સતત એક જ સવાલ નો મારો થયો હતો કોણ હશે એ ? અને એને વિશાખા ને જાણવા ની કેમ ના પાડી હશે? એ વ્યક્તિ શું વાત ...Read More

8

વિષ રમત - 8

8 વિષ - રમત ૮ કેમ છો ? મિત્રો ...અત્યાર સુધી આપડે રૂબરૂ વાત નથી થઇ .પણ હવે વિષ રમત રસ પ્રદ વળાંક પર છે ત્યારે આપ સૌ સાથે વાત કરવાનું મન થયું ..અનિકેત જયારે કોઈ અજ્ઞાત વ્યક્તિ ના ફોન થી આકાશ હોટેલ માં મળવા જાય છે અને ત્યાં એ વ્યક્તિ ની રાહ જોતા જોતા એને વિશાખા સાથે વીતાવેલું એક વર્ષ યાદ આવે છે .એ જ્યારથી વિશાખા ની સાથે મળ્યો છે ત્યાર થી જ એની સાથે એક ભયાનક વિષ રમત ની શરૂઆત થઇ ચુકી છે એનો એને દરેક પળે આગાજ તો થાય છે પણ અહેસાસ નથી થતો ..ગંદી રાજનીતિ ...Read More

9

વિષ રમત - 9

9 સીટી ક્લબ ના મુખ્ય બિલ્ડીંગ ની પાછળ સ્વિમિંગ પુલ નો ભાગ આવેલો હતો તેની આજુબાજુ રંગીન નો નીચે બેસવાના ખુરશી ટેબલ ગોઠવેલા હતા , તેમાં ઘણી બેઠકી ખાલી હતી અનિકેત એક ટેબલ પર બેસીને શાંતિ થી સિગારેટ પીતો હતો તે વિશાખા ની રાહ જોતો હતો પણ તેના મગજ માં ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન ના જ વિચારો ચાલતા હતા ..ગુડ્ડુ શાસ્ત્રી જોડે અનિકેત ને કઈ જૂની કે ખાશ ઓળખાણ ન હતી ગુડ્ડુ તેને એકવાર દીવમાં મળ્યો હતો એના ત્રણ દિવસ પછી ગઈકાલે રાત્રે ફરી તેણે ફોન કરીને વિશાખા થી દૂર રહેવાની ઠંડી ધમકી આપી હતી ..ગુડ્ડુ અનિકેત ને હવે ...Read More

10

વિષ રમત - 10

વિષ - રમત ૧૦ 10 " વિશુ તારે તારા પાપા ની વાત માની લેવી જોઈએ જો તને ફિલ્મો માં કામ કરવાની હા પડતા હોય તો તારે એ કહે એ છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ " અનિકેત સહજ ભાવે બોલ્યો .બંને જન અત્યારે વિશાખા ના ભવ્ય બેડરૂમ માં વિશાળ બેડ પર એકબીજાના હાથ પકડીને બેઠા હતા વિશાખા બીજા હાથે અનિકેત na માથા માં હાથ ફેરવતી હતી " અનિકેત મુંબઈ માં આટલા બધા ફોટોગ્રાફર છે છતાં મારો પોર્ટફોલિયો બનાવવા માટે તને પસંદ કર્યો અને તને મળ્યા પછી મને લાગ્યું કે મેં મારા નિર્ણય માં કોઈ જ ભૂલ નથી કરી ..અનિકેત ...Read More

11

વિષ રમત - 11

વાચક મિત્રો વિષ રમત નો ૧૧ નો ભાગ તમારા હાથ માં છે ..આ પ્રકરણ ના અંતે તમને નહિ વિચારેલો લાગવાનો છે અને પછી વિષ રમત કેવો ભરડો કેછે એનો તમને અંદાજ આવશે . મારી ચેલેન્જ છે કે તમે કદીયે નહિ વિચાર્યું હોય એવી ઘટના ઓ વિષ રમત માં બનશે ..તમે આવી વેબ સિરીઝ કે સીરીઅલ ક્યાર્રેય પણ નહિ જોઈ હોય ..અને હા નામે વિનંતી છે કે અભિપ્રાય આપજો પ્રણામ 11 વિશાખા ના બાંગ્લા ની બહાર બરાબર સામેની બાજુ થોડા ખુલ્લા મેદાન જેવો ભાગ હતો તેમાં થોડો કચરો પડ્યો હતો તેની થોડી ડાબી બાજુએ પાંચેક ગાડી પાર્ક થયેલી હતી અબ્દુલ ...Read More

12

વિષ રમત - 12

12 સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા વિશાખા બજાજ ને લઈને અંદર આવ્યો . ઇન્સ્પેક્ટર રણજિત દેશમુખ ની નજર વિશાખા પર એને આ પહેલા વિશાખા ને રૂબરૂ માં જોઈ ન હતી મેગેઝીન ના ફોટોસ માં કે કંપની ની જાહેરાત માં વિશાખા ને જોઈ હતી. અનિકેત અને વિશાખા ની નજરો મળી ..વિશાખા અત્યારે પોતાની સામે હતી એ ઝાટકો અનિકેત ભૂલી ગયો ..પણ એના મગજ માં એ વાત વમળો લેતી હતી કે ગુડ્ડુ એ ગઈકાલે વિશાખા ને ફોન કેમ કર્યો હશે? એ વાત તો વિશાખા જાણે અથવા ગુડ્ડુ જાણે . ." અનિકેત તું અહીંયા ...તું તો મારા ઘેર થી એવું કહીને નીકળ્યો હતો ...Read More

13

વિષ રમત - 13

13 ઇન્સ્પેક્ટર રણજીત દેશમુખ , સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા , વિશાખા બજાજ અને અનિકેત ચારેય જણા અત્યારે પોલીસે સ્ટેશન બેસીને ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન ની કડિયો ઉકેલી રહ્યા હતા ..કેસ પણ જરા વિચિત્ર બની ગયો હતો .. અનિકેત જયારે પહેલી વાર વિશાખા ને મળે છે ત્યારે જ ગુડ્ડુ અનિકેત ને વિશાખા થી દૂર રહેવાની સલાહ આપે છે અનિકેત તેને ગણકારતો નથી ને ગુડ્ડુ મારી ગયો તેની આગલી રાતે ફરીથી અનિકેત ને વિશાખા થી દૂર રહેવાની સલાહ આપે છે .એનો મતલબ એમ થયો કે એવી કોઈ વ્યક્તિ છે કે જે ને અનિકેત વિશાખા ને મળે એ ગમતું નથી ..અને જયારે ...Read More

14

વિષ રમત - 14

14 " કારણ કે મારા પતિ વિનોદ અગ્રવાલ નું મૃત્યુ ૧૫ દિવસ પહેલા થઇ ગયું છે " મોનીશા અગ્રવાલ શબ્દો રણજિત અને સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા ના કાં માં હાજી ગુંજતા હતા .. ગુડ્ડુએ મરતા પહેલા જે ચાર જાણ ને ફોન કર્યા હતા એનાથી એક જાણ નું મૃત્યુ પંદર દિવસ પહેલા થઇ ગયું હતું... !!!! વિનોદ અગ્રવાલ ભલે મારી ગયો તો ઓન તેનો ફોન તો ચાલુ હશે અને તેથી જ તેને ફોન પર વાત કરી હશે અને ફોન કંપની ના લિસ્ટ માં એ બતાવ્યું હતું કે એ ફોન ૫ મિનિટ અને ૧૦ સેકન્ડ ચાલતો હતો !! રણજિત નું મગજ ...Read More

15

વિષ રમત - 15

15 માડાઈલેન્ડ ના એ શાંત બીચ પર આવેલા નારિયેળીઓ થી ઘેરાયેલા એ ઓપન કાફે માં વિશાખા અને અનિકેત બેઠા કાફેમાં લાઈટ મ્યુઝિક વાગતું હતું બાકી ત્યાં એકદમ શાંતિ હતી ત્યાં મુકેલા પંદરેક ટેબલ માં ત્રણ જ ભરાયેલા હતા બે જુદા જુદા ટેબલ પર બે કપલ્સ પોટ પોતાની વાતો કરવા માં મશગુલ હતા જાણે તેમને દુનિયાની કૈક પડી નહતી ..એન્ટ્રન્સ ની બરાબર બાજુમાં ટેબલ પાર વિશાખા અને અનિકેત બેઠા હતા" અનિકેત મારે હજી પણ કંઈક કહેવું છે ,, " વિશાખા ના આ શબ્દો અનિકેત ના કાન માં ગુંજતા હતા ..અનિકેત નું હૃદય જોરથી ધબકતું હતું વિશાખા વળી કયો નવી બૉમ્બ ...Read More

16

વિષ રમત - 16

નમસ્કાર વાચક મિત્રો ,. ઘણા સમય પછી આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું એના બદલ માફી માંગુ છું વિષ રમત પ્રવાહ આગળ વધારવા માટે હું સમય નહતો કાઢી શકતો કારણ કે હું બે ફિલ્મો (ગુજરાતી) અને એક વેબ સિરીઝ લખવા માં વ્યસ્ત હતો .. જેના વિષે હું ટૂંક સમય માં માહિતી આપીશ .. વિષ રમત ને એક નાજુક મોડ પે છોડવી એ મારી આર્થિક મજબૂરી હતી .. પણ હવે હું તમને એક પ્રોમિસ તો ચોક્કસ કરીશ કે હવે વિષ રમત પુરી કર્યા વગર બીજું કોઈ કામ નહિ કરું ... તો તમને વધારે રાહ જોવડાવ્યા વગર હું વિષ રમત નો ૧૬ ...Read More

17

વિષ રમત - 17

અનિકેત થી છુટા પડી ને વિશાખા યંત્રવત ગાડી ચલાવી ને ક્યારે પોતા ના જુહુ વાળા બંગલે પહોંચી એનું ભાન ના રહ્યું .. વિશાખા એ ગાડી પાર્ક કરી અને નીચે ઉતરી ત્યારે તેને જોયું કે અંશુ ની ગાડી પડી છે પછી બાંગ્લા પર નજર ગઈ ..ડ્રોઈંગ રૂમ ની લાઈટ ચાલુ હતી .. તે સમજી ગઈ કે અંશુ આવ્યો છે વિશાખા ના શરીર કરતા મગજ બહુ થાક્યું હતું તેને એક બ્રેક ની જરૂર હતી પણ પરિસ્થિતિ બ્રેક લેવા જેવી ન હતી .. તે ધીમે ધીમે પગથિયાં ચડી ને પોર્ચ માં આવી .. મૈન ડોર ખુલ્લો જ હતો .. તે અંદર આવી ...Read More

18

વિષ રમત - 18

વિશાખા થી છુટા પડ્યા પછી અનિકેત તેના ફ્લેટ પર ગયો તેને જમવાની કોઈ ઈચ્છા ન હતી તે બહુ થાક્યો એટલે તે સીધો પલંગ માં પડ્યો અને સિગારેટ સળગાવી .. અત્યારે તેને એક જ વિચાર કરવા નો હતો કે ગુડ્ડુ શાસ્ત્રી ને કોને તેની પાછળ મોકલ્યો હશે? અને એના માટે ગુડ્ડુ શાસ્ત્રી નું બેક ગ્રાઉન્ડ જાણવું જરૂરી હતું .. એને વિચાર્યું કે પોલીસ ને એની લાશ નહેરુ પાર્ક માંથી મળી છે અને પોલીસ ને એની પડે થી એક બેગ પણ મળી છે .. પણ હાજી સુધી પોલીસ ને એના વિષે ના કોઈ નક્કી પુરાવા મળ્યા નહિ હોય એટલે તાપસ આગળ ...Read More

19

વિષ રમત - 19

અનિકેતે ગુડ્ડુ ને શોધવા માટે જે પ્લાન બનાવ્યો હતો એનાથી એને આશા નું કિરણ દેખાયું હતું એટલે એને શાંતિ ઊંઘ આવી હતી .. કોઈ પણ માણસ ના મગજ માં જ્યાં સુધી ગુંચવાડા હોય ત્યાં સુધી તે શાંતિ થી સુઈ શકતો નથી પણ તેની સમસ્યાઓ ની વચ્ચે જયારે તેને આશા નું કિરણ દેખાય ત્યારે એને શાંતિ ની ઊંઘ આવે છે સવાર ના ૮ વાગવા આવ્યા તો પણ અનિકેત. ઊંઘતો હતો વિશાખા ના ફોન થી એની આખો ખુલી તેને અડધી ખુલી આંખે મોબાઈલ રિસીવ કર્યો " ગુડ મોર્નિંગ વિશુ " " અનિકેત મને એમ હતું કે તું સવારે ઉઠી ને મને ...Read More

20

વિષ રમત - 20

જગતનારાયણ ચૌહાણ , સુદીપ ચૌહાણ , સૂર્ય સીંગ અને અશોક ત્રિપાઠી ચારેવ જન અત્યારે જગતનારાયણ ની પર્સનલ કેવિન માં હતા " દિલ્લી થી કાલે રાત્રેજ રાષ્ટ્રીય અધ્યક્ષ નો ફોન આવ્યો હતો .. એમના કહેવા પ્રમાણે આપડે જલ્દીમાં જલ્દી દિલ્લી જઈને દિલ પાકી કરી આવવી પડશે નિકાલ એ મુખ્યમંત્રી અનંતરાય શિંદે ને મુખ્યમંત્રી નો ચહેરો બનાવી દેશે તો હું જીવન માં ક્યારેય ચીફ મિનિસ્ટર નહિ બની શકું " જગત નારાયણ ધીમા પણ મક્કમ અવાજે બોલતા હતા. " બાપુજી તો એના માટે શું કરવું જોઈએ તમે જ કહો. ". સુદીપે પૂછ્યું. " મારે આજેને આજે હરિવંશ રાય સાથે વાત કરવી પડશે ...Read More

21

વિષ રમત - 21

અનિકેત સવારે વહેલો ઉઠી ગયો. આજે એ થોડો ફ્રેશ હતો .. કારણ કે રાત્રે એને જે વિચાર આવ્યો હતો એને પાક્કી ખાતરી હતી કે ગુડ્ડુ શાસ્ત્રી નામની રહ્શ્ય જ|ળ માંથી નીકળવાનો કોઈ રસ્તો મળશે .. એ જલ્દી થી નહિ ધોઈને તૈયાર થઇ ગયો અને વિશાખા ને એક મેસેજ કરી દીધો કે " હું એક ઈમ્પોર્ટન્ટ કામ થી જાઉં છું જેવો ફ્રી થઇ એવો જ તને ફોન કરીશ તારા ઘેર મળીશું આટલો મેસેજ કરી ને એને મોબાઈલ પોતાના જીન્સ ના ખીસા માં મૂકી દીધો અને ખાના માંથી એક કાગળ બહાર કાઢ્યો જેમાં રાત્રે એને કેટલાક છાપાઓ અને મેગેઝીન ની ઓફિસો ...Read More

22

વિષ રમત - 22

અનિકેત તેનું બાઈક લઇ ને ભુલેશ્વર ના ભીડ વાળા એરિયા ના આવ્યો .. મુંબઈ વહેલી સવારથી ધમ ધામતુ .. ભુલેશ્વર ની સવારે જ ભીડ ભાડ થી થતી .. અનિકેતે જીવન પ્રકાશ નામ ના છાપ ની ઓફિસ નું સરનામું ગુગલ પર નાખ્યું હતું અને એ ગુગલ બતાવતું હતું એ રસ્તે આગળ વધતો હતો ..આખરે એની મંજિલ આવી ગઈ એ ચાર માલ નું ખખડધજ મકાન હતું તેમાંય ચોથો માળ તો જાણે પાડું પાડું થતો હતો . ત્યાં ભીડ એટલી હતી કે પાર્કિંગ ની જગ્યા ન હતી . તેના સદ્ નસીબે એને જે મકાનમાં જવાનું હતું એની નીચેની દુકાન બંધ હતી તેને ...Read More

23

વિષ રમત - 23

સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા અને ચાવી બનાવા વળી ગુડ્ડુ શાસ્ત્રી ના ફ્લેટે ની બહાર ઉભા હતા .. મિડલ ક્લાસ નો એ ફ્લેટ હતો એટલે એ ફલૂર પરના ચાર ફ્લેટ વચ્ચે નાની લોબી હતી ..ચાવી વાળો ફ્લેટ ના તાળાની ચાવી બનાવ માં વ્યસ્ત હતો એક હવાલદાર તેની આ પ્રક્રિયા નું વિડિઓ રેકોર્ડિંગ કરતો હતો કે જેથી કરી ને એ કેસ વખતે કોર્ટ માં પુરવાર કરી શકાય કે પોલીસે ગુડ્ડુ શાસ્ત્રી ના ફ્લેટ ની કાયદેસર ચાવી બનાવી ને જ તેમાં પ્રવેશ કર્યો હતો .. આ કાર્ય વહી ચાલતી હતી તે દરમ્યાન હરિ શર્મા એ ફ્લોર ના અન્ય ત્રણ ફ્લેટ નૂ નિરીક્ષણ ...Read More

24

વિષ રમત - 24

અનિકેત વિશાખા ના બાંગ્લા માં પ્રવેશ્યો ત્યારે ઉલ્લાશ તાવડે સોફા માં બેઠો બેઠો મોબાઈલ મચેડતો હતો . " અનિકેત મેડમ તમારી ઉપર રાહ જોવે છે " ઉલ્લાસ અનિકેત ને જોઈ ને તરત બોલ્યો અનિકેત હવે આ બાંગ્લા થી અજાણ્યો ન હતો એટલે એ ઉપર જવાની સીડી સડસડાટ ચડવા લાગ્યો . અનિકેતે વિશાખા ના બેડરૂમ નો દરવાજો ખોલ્યો ત્યારે વિશાખા તાજે તાજું સ્નાન કરી ને સફેદ રંગ ના પારદર્શક ગૌણ ગાઉન માં પોતાના વિશાલ કોતરણી વાળા બેડ પાર ચત્તી પડી હતી . તે હમણાં જ બાથ લઈને આવી હોવાથી તેના વાળ હાજી ભીના હતા . અને તેના વાળ માંથી નીકળતા ...Read More

25

વિષ રમત - 25

વાચક મિત્રો , CHALLANGE ..!!!CHALLANGE ..!!!CHALLANGE ..!!!માતૃ ભરતી પર એક નવીન શરૂઆત આજે વિષ રમત નો ૨૫ મો ભાગ સમક્ષ મૂકી રહ્યો છું ..આ વાત નો આનંદ છે ..એક શ્રીમંત કુટુંબ ની ખુબસુરત છોકરી જે ફેશન મોડેલ છે અને એ હિન્દુસ્તાન ની ટોચ ની હિરોઈન બનવા માંગે છે. એ માટે એ અનિકેત નામના ફેશન ફોટોગ્રાફર નો સંપર્ક કરે છે અને ત્યારથી જ એની જિંદગી બદલાઈ જાય છે ..એ અનિકેત ના ગળાડૂબ પ્રેમ માં પડે છે ..એજ અરસામાં તેના પિતા શ્રી હરિ. વંશ બજાજ ની સુદીપ ચૌહાણ જોડે વિશાખા ના લગ્ન કરવાની ઈચ્છા .. વિશાખા ના જીવન નો ખુબ જ ...Read More

26

વિષ રમત - 26

એ દિવસે પ્રથમ વાર અનિકેત અને વિશાખા નો પ્રેમ ચરમસીમા પાર કરી ગયો હતો .. એ દિવસે આવું ત્રણ બન્યું હતું ... અનિકેતે ત્રણ વાર વિશાખા ના શરીર ને પીખ્યું હતું ..વિશાખા એ પણ જીવન ના આ આનંદ ને ભરપૂર રીતે માણ્યો હતો અને પછી બંને એક બીજા ને નગ્ન અવસ્થા માં ચોંટી ને કલાકો સુધી ઊંઘ્યાં હતા .. વિશાખા ની આંખ ખુલી ત્યારે સાંજ ના ૬ વાગ્યા હતા .. વિશાખા એ જોયું તો અનિકેત ઘસઘસાટ ઊંઘતો હતો ..વિશાખા એ અનિકેત ના કપાળે એક ચુંબન કર્યું અને અનિકેત સામે એક નાની સ્માઈલ કરીને બાથરૂમ માં ફ્રેશ થવા ગઈ ..આજે ...Read More

27

વિષ રમત - 27

વિશાખા અને અનિકેત બાળકની માં એક બીજા ની સેમ સામે ઉભા હતા ..વિશાખા અત્યારે અનિકેત ના પ્રેમ માં જાણે હતી અને અનિકેત થોડો પ્રેકટીકલ હતો ..વિશાખા એ તો કહી દીધું કે હવે તેને ભૂતકાળ માં કોઈ રસ નથી હવે તેને અનિકેત માં જ રસ છે .. " વિશુ તું મને આટલો બધો પ્રેમ કરે છે એ માટે હું બહુ જ ખુશ છું . અને હું પણ તને એટલો જ પ્રેમ કરું છું ..પણ પ્રેમ પ્રેમ ની જગ્યા એ છે અને વાસ્તવિક જીવન એની જગ્યા એ છે .. આપડે ક્યારેય આપડી જિંદગી થી ભાગવું ના જોઈએ ..અને એટલેજ ગુડ્ડુ શાસ્ત્રી ...Read More

28

વિષ રમત - 28

ઈલેક્શન નજીક આવતું હોવાથી પાર્ટી ઓફિસ માં ધમધમાટ હતો . સૌ કોઈના મન માં એકજ સવાલ હતો ..કાલે રાષ્ટ્રીય હરકિશન તિવારી જી આવી રહ્યા છે એ શું જાહેરાત કરશે .. પાર્ટી ઓફિસ ના વિશાલ પાર્કિંગ માં કાર્યકરો ના ટોળા એક બીજા સાથે વાતચીતો કરી રહ્યા હતા ... પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ વાસુદેવ પટેલ દ્વારા બધા ને સૂચના આપવા માં આવી હતી કે આવતી કાલે સવારે ૭ વાગે સૌ કાર્યકર્તા અને નેતા ગણ અને બધા જ મિનિસ્ટર્સ સવારે ૭ વાગે રાષ્ટ્રીય અધ્યક્ષ ના સ્વાગત માં એરપોર્ટ પહોંચી જવાનું હતું રાજ્ય માં છેલ્લા દસ વર્ષ થી પ્રજા હિટ પાર્ટી ની સરકાર ...Read More

29

વિષ રમત - 29

પ્રજાહિત પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ હરકિશન તિવારી એ એક આબાદ ખેલ પડ્યો હતો એના અંતર્ગત ઇલેકશન આવવા ના ૬ પહેલા થી એમને જુદા જુદા સર્વે બહાર પડાવ્યા હતા જેમાં જુદી જુદી ટીવી ચેનલ્સ અને જુદાજુદા છાપ ઓ તથા મેગેઝીન્સ ના સર્વે સામેલ હતા અને તમામ સર્વે એક જ સુર માં બોલતા હતા કે રાજ્ય માં છેલ્લા દસ વર્ષ થી પ્રજાહિત પાર્ટી ની સરકાર છે ..અને જો આ વખતે પણ અનંતરાય શિંદે ..જ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ થશે તો પાર્ટી એંટીઈંકમબન્સી ને લીધે આ ઇલેકશન હારી જશે ..!! આ તમામ સર્વે થી લોકો માં કુતુહલતા વધી ગઈ હતી ..આખા દેશ માં ...Read More

30

વિષ રમત - 30

" આવતી કાલે જે થશે એ આવતી કાલે ખબર પડશે " અનંતરાય બધું જાણતા હોવા છતાં અત્યારે એક પીઢ ની જેમ કઈ ચોખ્ખું બોલતા ન હતા .પણ આભ બધું સમજતી હતી એને રાજ કારણ નો કઈ ચોક્કસ અનુભવ ન હતો પણ એનું દિમાગ શાર્પ હતું .. " સર જો તમે મુખ્ય મંત્રી નહિ રહો તો અમે મંત્રી પણ નહિ રહીયે " આભા એ સીધા વાક્ય માં કહ્યું " જુઓ છોકરા ઓ મારો રાજ નીતિ નો અનુભવ એમ કહે છે કે આપડી પાર્ટી ની સરકાર તો આવશે પણ આપડે નહિ આવીયે ..અને મારા જીવન નો અનુભવ એમ કહે છે કે ...Read More

31

વિષ રમત - 31

અતુલ કુલકર્ણી ઘરની ચાવી લઈને પોલીસ સ્ટેશન ના પાર્કિંગ માંથી બહાર નીકળ્યો બરાબર એજ વખતે અનિકેત વિશાખા ના બાંગ્લા પોતાનું બાઈક લઈને બહાર નીકળ્યો ..અત્યારે એને મલાડ માં ગુડ્ડુ શાસ્ત્રી ના ઘરની આસપાસ રેકી કરવી હતી એને વિશાખા ને પ્રોમિસ કરી હતી કે એ બે કલાક માં પાછો આવે પછી ડિનર સાથે કરીશું ..વિશાખા ત્યાં સુધી ફ્રેશ થઇ ને તૈયાર રહેશે .. અનિકેત ને જુહુ થી મલાડ પહોંચતા લગભગ એકાદ કલાક નો સમય લાગ્યો ..એને ગુગલ મેપ ની મદદ થી માનુષ એપાર્ટમેન્ટ શોધતા વાર ના લાગી ..મનીષ એપાર્ટમેન્ટ રહેણાંક વિસ્તાર માં હતો તેની બરાબર ડાબી બાજુએ એક રસ્તો અંદર ...Read More