અનંત પ્રેમ

(15)
  • 16.5k
  • 1
  • 6.3k

પ્રેમ માટે તો જેટલું લખશો એટલું ઓછું હોય છે.. એ લાગણીઓ ની ભાષા જ કઇંક અલગ હોય છે.. આજે એક એવી જ વાત કહી રહી છું.. ઈચ્છીશ કે તમને પસંદ આવે.. વાત છે ત્રણ મિત્રો ની જે પરસ્પર એકબીજાને સમજતા હતા.. વગર કહે એકબીજા ની લાગણી સમજી જતાં હતા.. વગર કહે મનની વાત સમજી જતાં ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ વાત છે નિહાન, યુગ અને આરોહી ની.. ત્રણે નાનપણથી સાથે એ જ સ્કૂલ મા અભ્યાસ કરતા.. નિહાન એ નામચીન કુટુંબ નો છોકરો.. કિશનભાઈ અને મમતાબેન નો એકનો એક અને લાડકો છોકરો.. કિશન શાહ એ બરોડા શહેર ના નામચીન વકીલ.. જે કોઈ ભી કેસ હાથમાં લે એટલે એ જીતીને જ જંપ લે..બવ મોટું નામ એટલે ઓળખાણો પણ એટલી..પરંતુ નિહાન તો આ બધા થી કોશો દુર..એતો હમેશા પોતાની જ દુનિયામા જીવતો અને એની દુનિયા એટલે આરોહી અને યુગ..

New Episodes : : Every Tuesday & Friday

1

અનંત પ્રેમ - 1

પ્રેમ માટે તો જેટલું લખશો એટલું ઓછું હોય છે.. એ લાગણીઓ ની ભાષા જ કઇંક અલગ હોય છે.. આજે એવી જ વાત કહી રહી છું.. ઈચ્છીશ કે તમને પસંદ આવે.. વાત છે ત્રણ મિત્રો ની જે પરસ્પર એકબીજાને સમજતા હતા.. વગર કહે એકબીજા ની લાગણી સમજી જતાં હતા.. વગર કહે મનની વાત સમજી જતાં ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ વાત છે નિહાન, યુગ અને આરોહી ની.. ત્રણે નાનપણથી સાથે એ જ સ્કૂલ મા અભ્યાસ કરતા.. નિહાન એ નામચીન કુટુંબ નો છોકરો.. કિશનભાઈ અને મમતાબેન નો એકનો એક અને લાડકો છોકરો.. કિશન શાહ એ બરોડા શહેર ના નામચીન વકીલ.. જે કોઈ ભી કેસ હાથમાં ...Read More

2

અનંત પ્રેમ - 2

આગળ જોયું આરોહી, યુગ અને નિહાન ની દોસ્તી અને લાગણીઓ વિષે ને એમના પરિવાર વિષે.. હવે આગળ... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ યુગ ને નિહાન વિશે ની બધી જ વાતો જણાવતી..યુગ ને તકલીફ થતી છતાં પણ તે એ વાતો સાંભળતો.. ને જરૂર પડે ત્યાં મદદ પણ કરતો.. એ એને સમજાવતો પણ કે હવે નિહાન ને જણાવી દે બધું.. પરંતુ આરોહી કહી નતી શકતી યુગ ના ઘરમાં બધા જાણતા હોય છે કે એ આરોહી ને પ્રેમ કરે છે.. બધા કેતા હોય છે કે એના મનની વાત એ આરોહી ને જણાવી દે.. પણ એ જાણતો હોય છે કે આ વાત નો કોઈ અથૅ જ નથી.. ...Read More

3

અનંત પ્રેમ - 3

આગળ જોયું આરોહી અને તેની જિંદગી વિષે તેના શોખ ને રહેણીકરણી વિષે હવે આગળ... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ આરોહી એકલી કોલેજ જવા થતી હોય છે .. તૈયાર તો થતી હોય છે પણ આજે એ આમ એકલી જવાની હોવાથી થોડી ઉદાસ હોય છે.. એ જાણતી હોય છે કે નિહાન અને યુગ ચોક્કસ કોઈ કામમાં ફસાયા હશે માટે એ આવી નથી શકયા નહિ તો આમ એને એકલી ના જ મુકે.. એ વિચારે છે કે એક જ દિવસની તો વાત છે ને એક દિવસમાં એવું તો શું થઈ જવાનું છે કે એ આટલી ગભરાઇ છે..એ આમ વિચારતી કોલેજ જવા માટે નિકળે છે.. ગભરાતા હૃદયે એ ...Read More

4

અનંત પ્રેમ - 4

આગળ જોયું કે આરોહી એકલી કોલેજ જાય છે.. ને પરાગ એની સાથે બવ જ બદતમીઝી કરે છે.. આરોહી યુગ નિહાન ને ખુબ જ યાદ કરતી હોય છે.. એ ખુબ રડી રહી હોય છે.. પરાગ ની એ પાણી ઢોળવા વારી હરકત થી આરોહી સહેમી ગઈ હોય છે.. હવે આગળ... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ પરાગ ના પાણી નાખવાથી આરોહી પુરેપુરી રીતે ભીજાઇ ગઈ હોય છે.. શરમ અને ઠંડા પાણી ના લીધે આરોહી ધ્રુજી રહી હોય છે.. છતાં પણ પરાગ અટકતો નથી.. હવે તો ટોળામાંથી પણ ઘણાખરા આ જોઈને ત્યાં થી નીકળવા લાગ્યા હોય છે.. આરોહી આવી હાલતમાં પણ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહી ...Read More

5

અનંત પ્રેમ - 5

જેમ આગળ જોયું કે પરાગ‌ આરોહી‌ ને‌ હેરાન કરવાની તમામ પ્રયત્ન‌ કરી લીધા હોય છે.. એ‌‌ને આરોહી ને‌ એટલી હેરાન‌ કરી‌ હોય છે કે‌ એના આધાતમા એ‌ બેભાન‌ થઈ જાય છે.. પછી આરોહી ના મિત્રો એને‌ હોસ્પિટલ લઈ જાય છે.. ત્યાં નિહાન‌ ને‌ યુગ પણ આવી જાય છે..એટલામાં યુગ‌ નો‌ ફોન‌ ખખડે છે‌..ને‌ યુગ ફોન જોઈને‌ ગભરાઇ જાય છે.‌..હવે આગળ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ યુગ‌ ના‌ ફોનમા‌‌ આરોહી ના પાપા નો‌ ફોન હોય છે...આરોહી એનો ફોન‌ ઉપાડતી નોહતી‌ માટે એના‌ પપ્પા યુગ ને ફોન કરે છે...યુગ‌ ફોન‌ ઉપાડે‌ છે ત્યાં જઆરોહી‌ ના પપ્પા યુગ ને કહે છે કે આરોહી ને હું સવાર ...Read More