The Tales Of Mystries

(129)
  • 42.8k
  • 6
  • 19.6k

અમદાવાદ ના એલિઝબ્રિજ પાસે આવેલ અંકુર સોસાયટી માં આજે નવી સવાર ખીલી હતી. અંકુર સોસાયટી ના બ્લોક નંબર 22 માં ઘર ના ઉપલા ભાગ માં આવેલ બેડરૂમ માં એક નવયુવાન છોકરી સુઈ રહી હતી. સવાર ના 8:30 વાગી ચુક્યા હતા પણ અત્યાર સુધી એને કોઈ ઉઠાડવા નહોતું આવ્યું કારણ કે આજે રવીવાર હતો. થોડી વાર રહી ને નીચે થી 52 વર્ષીય મહિલા કોફી અને નાસ્તા ની ડીશ લઈ ને ઉપર એ છોકરી ના રૂમ તરફ આવ્યા અને રૂમ પાસે આવી ને બારણાં ને નોક કર્યું પણ નો રિસ્પોન્સ. ફરી બે મિનિટ રહી ને નોક કર્યું તો અગેન નો રિસ્પોન્સ. એટલે એ મહિલા એ દરવાજા નો નોબ ફેરવી ને બારણું ખોલ્યું તો પથારી ખાલી હતી અને બાથરૂમ માંથી નલ માંથી વહેતા પાણી નો અવાજ આવ્યો એટલે એમને ખ્યાલ આવી ગયો કે પૂર્ણિમા એમની દીકરી હવે ફ્રેશ થઈ ને બહાર આવશે.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

The Tales Of Mystries - 1

સ્ટોરી 2: ઇનવીઝીબલ કિલર એપિસોડ 1અમદાવાદ ના એલિઝબ્રિજ પાસે આવેલ અંકુર સોસાયટી માં આજે નવી સવાર ખીલી હતી. અંકુર સોસાયટી ના બ્લોક નંબર 22 માં ઘર ના ઉપલા ભાગ માં આવેલ બેડરૂમ માં એક નવયુવાન છોકરી સુઈ રહી હતી. સવાર ના 8:30 વાગી ચુક્યા હતા પણ અત્યાર સુધી એને કોઈ ઉઠાડવા નહોતું આવ્યું કારણ કે આજે રવીવાર હતો.થોડી વાર રહી ને નીચે થી 52 વર્ષીય મહિલા કોફી અને નાસ્તા ...Read More

2

The Tales Of Mystries - 2

સ્ટોરી 2: ઇનવીઝીબલ કિલર એપિસોડ 2 પૂર્ણિમાં ના મોઢા માંથી ફિણ નીકળી રહ્યા હતા અને હોઠ ની આસપાસ નો ભાગ આછો ભૂરો થઈ ગયો હતો સને આંખો અર્ધી ખુલી અને અર્ધી બંધ અવસ્થા માં હતી અને આ અનેક્સપેક્ટેડ દ્રશ્ય જોઈ ને રેવતી બેન પોતાનો એક ધબકારો ચુકી ગયા અને કમજોર હૃદય વાળાઓ નું હાર્ટ ફેલ થઈ જાય એટલી જોર ...Read More

3

The Tales Of Mystries - 3

સ્ટોરી 2 ધ ઇનવિઝીબલ કિલર પ્રકરણ 3ઘટના ની બીજા દિવસે:ગોહિલ પોતાના સ્ટેશન ના કેબીન માં બેઠો હતો અને ફોરેન્સિક ની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં ડો દીક્ષિત નો કોલ આવે છે અનેક રિસીવ કરી ને તરત જ ગોહિલ પૂછે છે " જી દીક્ષિત જી, કઈ મળ્યું" " હા , ખૂબ બારીકાઈ થી ચેક કર્યા પછી ખ્યાલ આવ્યો છે કે એક નિડલ પ્રિક જેવો નિશાન મળ્યો છે. સો માઈટ બી વેરી ...Read More

4

The Tales Of Mystries - 4

The Tale of Mysteries સ્ટોરી 2 ધ ઇનવિઝીબલ કિલર પ્રકરણ 4 ગોહિલ સક્સેના ની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોરેન્સિક લેબ પર પહોંચ્યો અને અંદર જઇ ને બને એ એક બીજા ને અભિવાદન કર્યું. " જી બોલીએ સર , ક્યાં સસ્પીશિયસ મિલા હૈ પૂર્ણિમા કે બારે મેં.?" ગોહિલ એ પૂછ્યું. "લડકી હી પુરી સસ્પીશિયસ હૈ સર. આઈએ દિખાતા હું". કહી ને સક્સેના એ એક ટેબલ ઉપર ...Read More

5

The Tales Of Mystries - 5

The Tales of Mysteries ધ ઇનવિઝીબલ કિલર પ્રકરણ 5પૂર્ણિમા ના લેપટોપ માં થી મળેલી તમામ વિગત ના આધારે એ બાર છોકરા ઓ ને એક પછી એક સ્ટેશન એ બોલાવવા માં આવ્યા અને તમામ ની અલગ અલગ થી પૂછપરછ થઈ જેના અંતે સમાન્ય રીતે એક જ જવાબ મળ્યો અને એ કે " અમે સહુ થી પહેલા ફેસબુક પર મળ્યા અને પછી સમસરી વચ્ચે દોસ્તી બંધાઇ, એ વાતો ...Read More

6

The Tales Of Mystries - 6 - રોમાન્સ ઇન એકલિપ્સ - 1

રોમાન્સ ઇન એકલિપ્સ પ્રકરણ 1 વિનય પોતાના બેડ ઉપર 20 ડીગ્રી એસી ની કુલિંગ માં આરામ થી સૂતો હતો. ત્યાં એનો ફોન રણકે છે. જબકી ને ઉઠી ને આંખ ચોળતા ફોન માં જોવે છે અને એમાં રાત ના 1:30 વાગ્યો છે એ બતાવે છે. અને સ્ક્રીન ઉપર નામ જોવે છે એ એ એની આંખો ફાટી જાય છે. એ નામ હોય છે અનુરાધા. વિનય એકદમ ભય ના ઓથાર હેઠળ આવી ને ધ્રુજતા હાથે ફોન ઉપાડે છે. .. સામે થી કોઈક થી સંતાઈ ને સિસકારી માં ધીમે થી વાત કરતા હોય એવા અવાજે વાત થાય છે. અનુરાધા: હાઈ વિનય, ડાર્લિંગ કેમ ...Read More

7

The Tales Of Mystries - 7 - રોમાન્સ ઇન એકલિપ્સ - 2

પ્રકરણ 22 વર્ષ પહેલાં: 2020 માં હજી કોવિડ ની પહેલી લહેર માંથી લોકો ધીમે ધીમે બહાર આવીજ રહ્યા હતા ત્યારે વિનય એ જસ્ટ એક નોકરી મેળવી હતી ડિપાર્ટમેન્ટલ સ્ટોર માં બીલિંગ ડિપાર્ટમેન્ટ માં. વિનય એ જસ્ટ 12 મુ પાસ જ કર્યું હતું અને પોસ્ટ ફર્સ્ટ કોવિડ, જોબ માં 7000 ના પગારે લાગી ગયો હતો અને ત્યાન્જ એની મુલાકાત અનુરાધા સાથે થઈ. અનુરાધા એ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ની સ્ટોક મેનેજર હતી અને વિનય ને પહેલી નજરે જ ગમી ગઈ હતી ઓન કેમ કે હોદ્દા અને લૂક બાબત માં એ એના માપ કરતા વધુ હતી એટલે મન ની વાત મન માજ રાખી ...Read More

8

The Tales Of Mystries - 8 - રોમાન્સ ઇન એકલિપ્સ - 3

પ્રકરણ 32019: મેં મહિનો. પોતાના રૂમ માં બેઠી બેઠી અનુરાધા એક નોટ માં કૈક ચીતરી રહી હતી. ત્યાં એના કૌશલીયા બેન આવી ચડ્યા. અને એ નોટ માં જોયું તો એક ઉપર એક કવેશન ચિન્હ ઘૂંટયા હતા એ જોઈ કૌશલ્યા બેન ચોકી ગયા. કૌશલ્યા: બેટા.. આ શું?અનુરાધા: (ઘુરાટ અવાજે): દેખાતું નથી. પ્રશ્નો છે આ મારા?કૌશલ્યા બેન ની છાતી માં સોળ પડી .. એણે ફરી જોયું. માત્ર કવેશન ચિન્હ.કૌશલ્યા (ખોખરો ખાઈ ને): કયા છે બેટા. મને કહે. મને નહીં કહે??અનુરાધા (અચાનક જ ધ્રુજતા અવાજે રડવા માંડી અને રડતા રડતા): મને જ કેમ કોઈ નથી મળતું. મેં શું ગુનો કર્યો છે. મને ...Read More

9

The Tales Of Mystries - 9 - રોમાન્સ ઇન એકલિપ્સ - 4

પ્રકરણ 4 અનુરાધા એ પોતાની બ્લેક એક્ટિવા એક ગલી માં વાળી અને ત્યાં સોસાયટી ના ખૂણે એક ઘર પાસે રાખી. ત્યાં 15-20 માણસો ની ભીડ હતી. જરા આગળ જઈ ને જોયું તો ત્યાં ઘર ના બારણાં પર લાલ અક્ષરો માં લખ્યું હતું "જય મહાકાલ જ્યોતિષ" MA ઇન એસ્ટ્રોલોજી . ત્યાં ભીડ ને મેનેજ કરતો એક છોકરો બેઠો હતો. એ ની પાસે જઈ ને અનુરાધા એ પૂછ્યું.. અનુરાધા: એક્સકયુઝમી.. મેં ફોન ઉપર આજની એપોઇન્ટમેન્ટ લીધી હતી. છોકરો: નામ? અનુરાધા: અનુરાધા.? છોકરા એ ફોન માં સોફ્ટવેર જોઈ ને પ્રશ્નાર્થ ભાવે પૂછ્યું.. છોકરો: ચાર અનુરાધા છે મેડમ. અનુરાધા: અનુરાધા મહેશ પટેલ. છોકરા ...Read More

10

The Tales Of Mystries - 10 - આખેટ પ્રકરણ 1

આખેટ પ્રકરણ 1સવારે 9 વાગ્યે: આકાશ પોતાના ડેસ્ક પર કોમ્પ્યુટર માં પોતાની કોઈ ફાઇલ નું કામ કરી રહ્યો હતો. એના pc પર પૉપ અપ થયુ. એમાં લિંક લખી હતી જે કોઈક પેમેન્ટ રિસીવ માટે ની હતી. આજ કાલ છાશવારે થતા ડીજીટલ સ્કેમ થી અવગત એવા આકાશ એ તે લિંક ને ઇગ્નોર કરી. અને પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયો. બપોરે 2 વાગ્યે :લન્ચ ટાઈમ માં કેફેટેરિયા માં પોતાનું લન્ચ લઇ રહ્યો હતો ત્યારે એના ફોન પર પહેલા જેવી જ એક પેમેન્ટ રિસીવ લિંક આવી. અગેઇન એણે એ લિન્ક ને ઈંગનોર કરી. સાંજે 6 વાગ્યે: આકાશ પોતાનું કામ wrap up ...Read More

11

The Tales Of Mystries - 11 - આખેટ પ્રકરણ 2

આખેટ પ્રકરણ 2સવારે 8 વાગ્યે:આકાશ પોતાના ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર ચા નાસ્તો કરતો હતો . ત્યાં એના ફોન ઉપર આવ્યો. આ વખતે જાણીતો નમ્બર હતો. કેયુર નો. આકાશ(ફોન રિસીવ કરી ને): હા કેયુર બોલ. કેયુર: એ લાખોટા.. ફોન તો ઉપાડ ચમન.આકાશ: હા બોલ ને ભાઈ. શુ હતું. ?કેયુર: અલ્યા કાલ નો તને ટ્રાઈ કરું છું , લખોટા ફોન કેમ નથી ઉપડતો. ?આકાશ: તે ક્યારે કોલ કર્યા. ? કહી ને કોલ.લોગ જોવે છે. કોઈ કોલ ન દેખાતા..આકાશ: એ ટોપા , એક કોલ નથી કાલ ના દિવસ માં . શુ ઠોકા ઠોક કરે છે. કેયુર: ઓ ભાઈ. મેં મારા ઓફિશિયલ નંબર ...Read More