...ને અમે મળ્યા!

(9)
  • 7.3k
  • 2
  • 2.6k

...ને અમે મળ્યા! મેં એના ચહેરા ને થોડીવાર તો બસ જોયા જ કર્યું. બસ માં આજે એને લેવા અમે આવ્યા હતા. "શું થયું?! કંઇક ચોંટ્યું છે?!" રેમા એ સ્વાભાવિક જ પૂછ્યું. "ના... તારો ચહેરો કોઈ નાં જેવો લાગે છે... તારા જેવી જ એક છોકરી ને હું જાણું છું..." મેં કહ્યું. રેમા થી પુછાઇ જ ગયું - "કેમ કેવી છું હું?!" "મસ્ત... મસ્ત છું તું!" મેં કહ્યું તો ખ્યાતિ તો હસવા લાગી! "ઓહો! તને તો મસ્ત લાગે છે... વાઉ! તમારા બંને નું તો પાક્કું!" ખ્યાતિ એ બંને ને ચિડવ્યા! "સોરી... સોરી યાર! ખોટું તો નહિ લાગ્યું ને..." મારા મોં માં થી તુરંત જ નીકળી ગયું! "ઇટ્સ ઓલ રાઇટ..." એને હળવે થી કહ્યું. "યુ આર રિયલી પ્રિટી..." ખાલી એ જ સાંભળી શકે એમ મેં એને હળવે થી કહ્યું તો એ મને થોડીવાર તો બસ જોઈ જ રહી! "હમમ..." એને પણ હળવે થી કહેલું.

Full Novel

1

...ને અમે મળ્યા! - 1

...ને અમે મળ્યા! મેં એના ચહેરા ને થોડીવાર તો બસ જોયા જ કર્યું. બસ માં આજે એને લેવા અમે હતા. "શું થયું?! કંઇક ચોંટ્યું છે?!" રેમા એ સ્વાભાવિક જ પૂછ્યું. "ના... તારો ચહેરો કોઈ નાં જેવો લાગે છે... તારા જેવી જ એક છોકરી ને હું જાણું છું..." મેં કહ્યું. રેમા થી પુછાઇ જ ગયું - "કેમ કેવી છું હું?!" "મસ્ત... મસ્ત છું તું!" મેં કહ્યું તો ખ્યાતિ તો હસવા લાગી! "ઓહો! તને તો મસ્ત લાગે છે... વાઉ! તમારા બંને નું તો પાક્કું!" ખ્યાતિ એ બંને ને ચિડવ્યા! "સોરી... સોરી યાર! ખોટું તો નહિ લાગ્યું ને..." મારા મોં માં થી ...Read More

2

...ને અમે મળ્યા! - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ)

...ને અમે મળ્યાં! - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ) કહાની અબ તક: મેં પહેલીવાર જ જ્યારે રેમાને જોઈ તો કોઈ બીજા નો ચહેરો યાદ આવી ગયો! હું મારી માસી ની છોકરી ખ્યાતિ સાથે રેમા ને લેવા માટે આ બસ સ્ટેશન એ આવ્યો હતો. જ્યારે મેં રેમા કહ્યું કે તું કોઈના જેવી લાગુ છું તો એણે કહ્યું કે કેમ કેવી છું હું? જ્યારે મસ્ત છું તું એમ ખ્યાતિ એ પણ સાંભળ્યું તો એના થી હસી જવાયું! અરે! એ તો અમારા બંનેનું બહુ બનશે એવું પણ કહેવા લાગેલી! ધીમે થી ટાઈમ મળતા મેં એને યુ આર પ્રીટી પણ કહી દીધું હતું! ...Read More