અયાના

(569)
  • 143.3k
  • 33
  • 66.9k

સવાર સવાર માં પક્ષીઓના મધુર અવાજ ને સાથે ખૂબ જ સુરીલા અવાજમાં કોઈક અયાના નામની બૂમ પાડી રહ્યું હતું.... ઘરની બહારના નાના એવા બગીચામાં ફૂલછોડ નું જતન કરતી અયાના એના મમ્મીનો અવાજ સાંભળીને ઘરની અંદર આવી... દિવસ દરમિયાન ગમે એટલી વ્યસ્ત રહેતી અયાના પોતાના નાના ફૂલછોડ થી ભરેલા બગીચા માટે સવારમાં એક કલાક વહેલી ઊઠીને દેખરેખ રાખીને અને જતન કરીને ફાળવતી... "અયાના , ક્યારની હું તને અવાજ આપું છું, તને સંભળાતું નથી ?" "મમ્મી , કેટલીવાર કહેવાનું કે હું મારા ફૂલછોડ પાસે હોય ત્યારે મને ડિસ્ટર્બ નહી કરવાનું એટલે નહિ જ કરવાનું... બોલો હવે ,અત્યાર અત્યાર માં તમારે મારું શુ કામ પડ્યું?"

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

અયાના - (ભાગ 1)

"અયાના......""અયાના......"સવાર સવાર માં પક્ષીઓના મધુર અવાજ ને સાથે ખૂબ જ સુરીલા અવાજમાં કોઈક અયાના નામની બૂમ પાડી રહ્યું હતું....ઘરની નાના એવા બગીચામાં ફૂલછોડ નું જતન કરતી અયાના એના મમ્મીનો અવાજ સાંભળીને ઘરની અંદર આવી...દિવસ દરમિયાન ગમે એટલી વ્યસ્ત રહેતી અયાના પોતાના નાના ફૂલછોડ થી ભરેલા બગીચા માટે સવારમાં એક કલાક વહેલી ઊઠીને દેખરેખ રાખીને અને જતન કરીને ફાળવતી..."અયાના , ક્યારની હું તને અવાજ આપું છું, તને સંભળાતું નથી ?""મમ્મી , કેટલીવાર કહેવાનું કે હું મારા ફૂલછોડ પાસે હોય ત્યારે મને ડિસ્ટર્બ નહી કરવાનું એટલે નહિ જ કરવાનું...બોલો હવે ,અત્યાર અત્યાર માં તમારે મારું શુ કામ પડ્યું?"ગરમાગરમ સાત આઠ આલુ ...Read More

2

અયાના - (ભાગ 2)

"શું..." ચોંકેલી અયાના બોલી.."હ..કંઈ નહિ...હું એમ કહેતો હતો કે ક્યારેક માણસો સાથે પણ વાત કરી લેવાય...""હા , હા , નહિ લે..." બોલીને હાથમાં પકડેલ પાણી નો ફૂઆરો ક્રિશય ઉપર વરસાવ્યો...અને હસવા લાગી..."આ શું કરે છે ...." આછો પલળી ગયેલો ક્રિશય બોલ્યો.." હું તો આ રીતે જ વાત કરું છું ફૂલછોડ સાથે..." બોલીને એ હસવા લાગી...એના હાથમાંથી ફુઆરો લઈને અયાના ઉપર માંડ્યો ...ક્રિશય ના હાથમાંથી ફૂઆરો લેવા જતા અયાના નો પગ લપસ્યો એટલે એણે સહારા માટે ક્રિશય ને પકડી લીધો...ક્રિશય એ અયાના ને પકડીને ઉભી કરી અને પોતાની નજીક ખેંચી ....એનો એક હાથ અયાના ની કમર માં પરોવ્યો અને એની ...Read More

3

અયાના - (ભાગ 3)

બારણું બંધ થઈ જતાં ક્રિશયે પાછળ ફરીને કુમુદ તરફ જોઈ લીધું.... બંને હસવા લાગ્યા..."આંટી આ કેમ એટલો બધો ગુસ્સો હોય છે...કે પછી ખાલી મને જોઇને જ ગુસ્સો આવે છે..." કુમુદ એ જવાબ આપવાનું ટાળ્યું અને ક્રિશય ને બેસવા કહ્યું...બારણું બંધ કરીને રડતી એ અચાનક ઉભી થઇ અને ઘડિયાળ માં જોયું તો કોલેજ જવાનો સમય થઈ ગયો હતો...ફટાફટ રડ્યા પછીનું લાલ થઇ ગયેલું મોઢું ધોઈને બહાર આવી અને કુર્તી સરખી કરીને વાળ ઉપર બ્રશ ફેરવ્યું...રડવાના કારણે નાકનું ટેરવું લાલ થઇ ગયું હતું એની ઉપર થોડો મેકઅપ કરીને પોતાને એક વાર અરીસામાં નિહાળી લીધી અને વિચારવા લાગી...કંઇક તો કમી છે અરીસામાં મને ...Read More

4

અયાના - (ભાગ 4)

લીલાવતી ઇન્સ્ટિટ્યૂટ પહોંચીને ક્રિશયે બાઈક પાર્ક કરી...અયાના એની રાહ જોયા વગર અંદર ધસી આવી..."હેય તે મને કીધેલું કે તું કામ કરીશ..." દોડીને ક્રિશય એની પાસે આવ્યો અને એનો હાથ પકડીને કહ્યું..." મારે પણ અંદર એક કામ છે હું હમણાં આવી..."" ના , એ ગમે ત્યારે આવતી હશે ...ચાલ આજે તારે મને મદદ કરવી જ પડશે..."ઉદાસ ચહેરો બનાવીને અયાના ત્યાં જ ઉભી રહી ગઈ..."ચાલ ત્યાં જઈએ..." લીલાછમ વૃક્ષ તરફ આંગળી ચીંધીને ક્રિશયે કહ્યું...બંને વૃક્ષ પાસે આવેલા બાંકડા ઉપર જઈને બેઠા....અયાના ના ચહેરા ઉપર કંટાળો દેખાતો હતો પરંતુ અંદરથી એ પણ ઘણી આતુર હતી ક્રિશય ની પ્રેમિકા ને જોવા માટે...આજુ બાજુ ...Read More

5

અયાના - (ભાગ 5)

દેવયાની અને અયાના થી છૂટા પડીને ક્રિશય હસતો હસતો એની બાઈક તરફ આવ્યો...બાઈક લઈને હોસ્પિટલ તરફ નીકળ્યો....હોસ્પિટલ ના પાર્કિગમાં આવતા લોકો માટે પાર્કિંગ ની વ્યવસ્થા ફિક્સ કરી દેવામાં આવી હતી...એટલે પાર્કિંગ કરવાની કોઈ માથાકૂટ જ ન હતી...ક્રિશય અંદર આવ્યો ત્યાં એની નજર એની જગ્યાએ કોઈક ની પાર્ક કરેલી એક્ટિવા ઉપર પડી...'એક તો લેટ થઈ ગયું છે અને આવા નમૂના પણ...'" ઓય..." સિક્યુરિટી ને એની પાસે આવવા કહ્યું..."જી સર..""કોન હૈ યે નમૂના ..."સિક્યુરિટી પણ એની જેમ નટખટ હતો એ બોલ્યો..."સર , નમૂના નહિ નમૂની...""વ્હોટ..."" કોઈ લડકી થી જિસને હડબડી મે યહાં ગાડી ઠોકી ઓર ઉપર ચલી ગઈ...યે દેખો ના ઈસમે ...Read More

6

અયાના - (ભાગ 6)

" હેલ્લો સર ..." વિશ્વમ આગળ આવીને બોલ્યો..." ગુડ મોર્નિંગ સર...." ક્રિશયે કહ્યું પણ એ ત્યાં જ ઊભો હતો..."હું કે તમે આવશો..." સામે ઊભેલા ડોક્ટર બોલ્યા.."જેમ કરવું હોય એમ...." ક્રિશય બોલ્યો...એટલે વિશ્વમ થી હસાય ગયું...એક નેણ ઉંચો કરીને હોઠ ભીડીને ડોક્ટરે વિશ્વમ તરફ નજર કરી..."સોરી સર...." બોલીને વિશ્વમ ત્યાંથી મોટા મોટા પગલે ચાલીને છેલ્લી રૂમની અંદર ઘુસી ગયો...' એકલો મૂકીને વયો ગયો...' ક્રિશય ધીમેથી બોલ્યો..."હું છું ને અહીં ...." જાણે સર સાંભળી ગયા હોય એમ એણે કહ્યું...રૂમની અંદર આવીને વિશ્વમ બેઠો ...અંદર બેઠેલા ચાર પાંચ એની જેવા છોકરા એ પૂછ્યું..."શું થયું...." "કેવી ચાલે છે ક્લાસ...""એનું તો રોજનું છે ...રોજે મોડો ...Read More

7

અયાના - (ભાગ 7)

બંને એકબીજાને જોઈ રહ્યા હતા... છોકરી એ માસ્ક પહેર્યું હતું છતાં એની આંખ ઉપર થી દેખાઈ આવતું હતું કે છોકરી કેટલી સુંદર હશે , એની પટપટાવતી આંખ ઉપર થી ક્રિશયે નક્કી કરી લીધું કે એ કેટલી શાંત હશે , કેટલી ગુણવાન હશે ... ક્રિશય એના ચહેરા ઉપર સ્માઇલ ચિપકાવી ને એની આંખો ને નિહાળી રહ્યો હતો.... અચાનક એ છોકરી સરખી ઉભી થઇ અને ક્રિશય ને ધક્કો માર્યો ... ત્યાં એણે વિચારેલું એની સાથે જ ત્યાં ખરી ગયું... " લે...." ક્રિશય ના મોઢામાંથી શબ્દ સરી પડ્યો... "વ્હોટ લે....સવાર ની જોઉં છું મિસ્ટર તમને સવારથી લઈને બીજી વાર આ સીન ક્રિયેટ ...Read More

8

અયાના - (ભાગ 8)

પાર્કિંગ માંથી ક્રિશય ની બાઈક નીકળી ત્યાં સુધી સમીરા એને જોઈ રહી અને અચાનક હસવા લાગી...ક્રિશય ના મમ્મી ની સમીરા ના મમ્મી પણ એને સફેદ કપડાં નું ખૂબ ધ્યાન રાખવાનું કહેતા એટલે ક્રિશય નું દુઃખ એ સમજી શકતી હતી ....પરંતુ અત્યારે આ રીતે ક્રિશય નું વર્તન જોઇને એને થોડું હસુ આવી ગયું....હસતા હસતા એણે પોતાની કુર્તી એક વાર ચેક કરી લીધી પરંતુ ક્યાંય દાગ ન હતો એટલે ખુશ થઈને પોતાની એક્ટિવા ની ડિકી માં પર્સ મૂકીને વ્હાઇટ કોટ પહેરી લીધો અને પાર્કિંગ માંથી નીકળી ગઈ....રસ્તા ઉપર બાઈક ચલાવતા વિશ્વમ અને ક્રિશય વચ્ચે સન્નાટો હતો બાઈક નો અવાજ અને લહેરાતા ...Read More

9

અયાના - (ભાગ 9)

રસોડા માં આવીને ક્રિશયે એના મમ્મી તરફ જોઇને સ્માઈલ કરી .... એના મમ્મી એ ક્રિશય ને ઉપર થી નીચે જોઈ લીધો... ક્રિશયે અંદાજ કાઢી લીધો કે વિશ્વમે દાગ નું કઈ દીધું હશે... પરંતુ એ દાગ તો હવે નહતો એટલે ક્રિશયે હાથ કમર ઉપર રાખીને એના મમ્મી ની સામે ફેશન શો કરતો હોય એમ ઊભો રહ્યો... એના મમ્મી એને નિહાળી ને ગુસ્સા માં કામ કરવા લાગ્યા...એટલે ક્રિશય ને થોડી નવાઈ લાગી...દાગ નથી છતાં મમ્મી એ કેમ સ્માઇલ ન કરી... "મમ્મી...." "તે મને કીધું કેમ નહિ...." ક્રિશય ને ખબર સુધા નહતી કે એના મમ્મી કંઈ વાત કરે છે એટલે શું જવાબ ...Read More

10

અયાના - (ભાગ 10)

આજની સવાર કંઇક અલગ જ ખુમારમાં હતી...ક્રિશય વહેલા ઊઠી ગયો હતો ...આખી રાત વિચારીને છેલ્લે એવા નિર્ણય ઉપર આવ્યો કે આજે સમીરા ની પહેલા હોસ્પિટલ પહોંચીને ગાડી પાર્ક કરી દેવાની છે....વહેલા તૈયાર થઈને એ આજે હોસ્પિટલ માટે નીકળી ગયો હતો...અયાના આજે ખૂબ જ ખુશ હતી...અરીસા સામે ઉભી ઉભી પોતાને જોઈ રહી હતી...બ્લૂ જીન્સ ઉપર બ્લેક શોર્ટ કુર્તી , કોણી સુધીની સ્લિવ, બોટનેક શેપ ધરાવતી ગળાની ડિઝાઇન વાળી કુર્તી માં એ ખૂબ સુંદર દેખાઈ રહી હતી...કાન પાસેથી બે બે લટો ભેગી કરીને પાછળ બાંધી દીધી હતી...એની ભૂરી આંખોની નીચે પડતો ગાલ નો ખાડો એને વધારે સુંદર બનાવી રહ્યું હતું... નમણા ...Read More

11

અયાના - (ભાગ 11)

અયાના માટે આજે પહેલો દિવસ હતો...ઘણા એવા ઇન્સ્ટિટ્યૂટ ની મુલાકાતે તેઓ કોલેજ માંથી ગયા હતા પરંતુ આજે હોસ્પિટલ ની એ પહેલી વાર એવા પેશન્ટ ને મળવાની હતી જેના વિશે ખાલી રિસર્ચ જ કર્યું હતું...અયાના ક્રિશય ને ખુબ પસંદ કરતી હતી ... બીજી રીતે કહીએ તો એને ખૂબ પ્રેમ કરતી હતી...પરંતુ જ્યારે વાત પોતાના કામ ની આવે ત્યારે પૂરેપૂરી નિષ્ઠા થી એનું કામ કરતી હતી ...ક્રિશય અને વિશ્વમ ડૉ.પટેલ ની સાથે સાથે ફરી રહ્યા હતા અને એનુ કામ કરી રહ્યા હતા....સમીરા પણ આ હોસ્પિટલ માં ઇન્ટર્નશિપ કરી રહી હતી...એ ક્રિશય કરતા આઠ મહિના મોટી હતી ....એટલે કે એ ક્રિશય ની ...Read More

12

અયાના - (ભાગ 12)

હોસ્પિટલ થી વહેલા નીકળીને દેવ્યાની ઘરે આવી...રસ્તામાં એને ઘણા એવા વિચારો આવી રહ્યા હતા...એના પપ્પા એ ફોન કરીને તાત્કાલિક બોલાવી હતી આજથી પહેલા આવું ક્યારેય થયું ન હતું....દેવ્યાની ને કાલ સાંજ ની વાત યાદ આવી ગઈ....ગઈકાલ સાંજે એના મામા ઘરે આવ્યા ત્યારે એણે દેવ્યાની ના લગ્ન ની વાત છેડી હતી...એના મામા એ દેવ્યાની માટે એક છોકરા ના પરિવાર નું ઠેકાણું આપ્યું હતું પરંતુ દેવ્યાની અત્યારે ભણે છે એનું ભણતર પૂરું થાય ત્યારે જ એના લગ્ન કરવાના છે એવું કહી દીધું હતું ....પરંતુ આજે આમ અચાનક ફોન કરીને ઘરે બોલાવી એ પણ છોકરાવાળા જોવા આવે છે એ માટે....એના પપ્પા એ ...Read More

13

અયાના - (ભાગ 13)

ખાતી વખતે, નાહતી વખતે, દરેક કામ કરતી વખતે ક્રિશય સમીરા વિશે જ વિચારીને હસી રહ્યો હતો...ડિનર ના સમયે એના એ એને પૂછ્યું હતું પરંતુ ક્રિશયે વાત ને ટાળી ને એના મમ્મી ને ગળે લપેટાઈ ગયો હતો....અત્યારે પણ લેપટોપ ખોલીને બેઠેલો ક્રિશય સમીરા વિશે જ વિચારતો હતો...અચાનક એને ઝબકારો થતાં એકલો એકલો બબડ્યો...' એક મિનિટ ....હું સમીરા વિશે કેમ વિચારું છું..? ... મારે એની સાથે કંઈ લાગે વળગે નહિ...'' આઇ એમ ઈન લવ ...?'' વિથ સમીરા...?' ' નેવર ...'' છીં...એવી કંઈ છોકરી હોય ...વાત વાત માં ઝઘડો કરવા લાગે...એનાથી સારી મારી આ પાગલ દોસ્ત છે....' ' અયાના....' અયાના બોલતા જ એની આંખો માં ...Read More

14

અયાના - (ભાગ 14)

સમીરા ના મોઢે રૂદ્ર અને દેવ્યાની સાંભળતા જ દેવ્યાની શરમાઈ ગઇ... ક્રિશય ની નજર તરત વિશ્વમ તરફ આવી...અને વિશ્વમ પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ હતી...વિશ્વમ ત્યાંથી મોટા મોટા પગલે ચાલવા લાગ્યો..."આને શું થયું..." વિશ્વમ ને આ રીતે જોઇને દેવ્યાની બોલી ઉઠી..."એને કામ છે...હું પણ નીકળું ...તમે તમારી વાત ચાલુ રાખો..." ક્રિશય બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો...ત્રણેય પાછળ ફરીને બંને હીરા ને જતા જોઈ રહી... વિશ્વમ સિવાય બધા પોતપોતાના કામમાં પરોવાઈ ગયા...ડો. પટેલે સૂચના આપી દીધી હતી કે બે દિવસ પછી મનોવિજ્ઞાન ફિલ્ડ ના ઇન્ટર્નશિપ કરતા સ્ટુડન્ટ્સ ને કેમ્પ માં લઇ જવાના હતા...જેની સાથે બધી ફિલ્ડ માંથી બે બે ...Read More

15

અયાના - (ભાગ15)

શેખપુર એક નાનું ગામડું હતું...આ નાના ગામડાની ખૂબસૂરતી કોઈ સ્વર્ગ જેવી હતી...આ ગામની અંદર એક માનસિક સંતુલન ગુમાવી બેઠેલા માટે અલગ થી આશ્રમ બનાવામાં આવ્યું હતું... શેખપુર એ આશ્રમ ના કારણે જ ખૂબ પ્રખ્યાત ગામ હતું ....ડો.પટેલ ના કહ્યા મુજબ બધા આશ્રમ ની પાસે આવેલા મોટા ખાલી મકાન માં રહેવાના હતા ...બધાનો સામાન ત્યાં મૂકીને ગામ ને જોવા નીકળવાનું હતું...ડો.પટેલ આજે જ બધી સૂચનાઓ આપી દેવાના હતા કેમ કે એ આજનો દિવસ જ સ્ટુડન્ટ્સ સાથે રહેવાના હતા બાકી બધા દિવસોમાં સિનિયર ને જ દેખરેખ રાખવાની હતી....ગામમાં ફરતી વખતે ગામના લોકો ની સાથે સાથે ગામની ખૂબસૂરતી પણ બધા ને જોવા ...Read More

16

અયાના - (ભાગ16)

" આને શું થયું...." વિશ્વમ ને જોઇને અયાના બોલી...એનો અવાજ સાંભળીને સમીરા અને ક્રિશય બંનેની નજર એકમેક થી છૂટી ઊભો થઈને વિશ્વમ પાછળ ગયો..."શું થયું ભાઈ તને...." " પેલો રૂદ્ર ..." દાંત ભીંસીને વિશ્વમે કહ્યું..." ગઈ ભેંસ પાની મે..." ક્રિશયે એનું માંથી કૂટીને કહ્યું.." શું બોલે છે ..." ક્રિશય તરફ નજર કરીને વિશ્વમે કહ્યું ..."એકવાર તો સમજાવ્યું હતું ને ...હવે જો રૂદ્ર તારી સામે પણ આવી જાય ને તો તારે તારી ઉપર કંટ્રોલ રાખવાનો છે તો જ મેળ આવશે ને...." ક્રિશયે કીધેલી વાત વિશ્વમ ને બે મિનિટ પછી સમજાય ત્યાં સુધી બંને મૌન ઊભા રહ્યા...વાત પૂરી કરીને ફરીથી પોતાના ગ્રુપ તરફ ...Read More

17

અયાના - (ભાગ17)

ક્રિશય અને અયાના બંને ગામના ખૂણે ખૂણે ફરી રહ્યા હતા...બ્લૂ ડેનિમ જીન્સ ઉપર ગુલાબી રંગની શોર્ટ ગોઠણ ઉપર ની માં અયાના ખૂબ સુંદર દેખાતી હતી... એણે ગળાની ફરતે ઢીલું વીંટાળીને ગુલાબી સ્કાર્ફ બાંધ્યુ હતું....બીજી બાજુ એની સાથે ચાલતો ક્રિશય હમણાં જ પથારીમાંથી ઊભો થઈને દોડવા માંડ્યો હોય એ રીતે બ્લેક નાઈટ ડ્રેસ નું ટીશર્ટ અને એની નીચે બ્લેક સ્પોર્ટ્સ માં પહેરાઈ એવો લેંઘો પહેર્યો હતો એના વાળ ઊંચા થઈ ગયા હતા... ક્રિશયે એક વાર પણ એના વાળ સરખા કરવા માટે માથા ઉપર હાથ ફેરવ્યો ન હતો...ક્રિશય ને જોઇને એકવાર અયાના ને થઈ આવ્યું કે એ ક્રિશય ની નજીક આવીને ...Read More

18

અયાના - (ભાગ18)

"એક મિનિટ અંકલ...." અયાના એ દાદાની ઉંમરના પુરુષ ને કહ્યું..."એક મિનિટ શું એક સેકન્ડ પણ નહિ ...તમે અહીંથી જટ એ દાદા તો ખૂબ જ ઉતાવળ માં હતા..."આ છોકરો કોણ છે....""એ જે હોય તે તું અહી થી નીકળ પહેલા...."અયાના એ હવે પોતાના હાથ ને ઝાટકો મારીને છોડાવી લીધો..."તમને ખબર છે ને અમે અહીં શું કામ આવ્યા છીએ....અમે કોઇને નુકસાન નહિ પહોંચાડીએ....જે અમારું કામ છે એ જ કરીશું ...અમારી ફરજ માં આવે છે કે અમે આ ગામના આશ્રમ ના દરેક પેશન્ટ ની મુલાકાત લઇએ ...."સૂનમૂન થઈ ગયેલા દાદા સાંભળી રહ્યા હતા...."કાનો કોઈ દર્દી નથી...." એટલું બોલતા એની આંખોમાં આંસુ તોળાઈ આવ્યા..."હું ...Read More

19

અયાના - (ભાગ19)

કાકા પાસે આવીને અયાના ઉભી રહી ગઈ... "અગત્સ્ય ક્યાં છે ....?" આડાઅવળા સવાલ કર્યા વગર અયાના એ સીધું જ લીધું..."તને નામ કેવી રીતે ખબર પડી ...." આશ્ર્ચર્ય સાથે કાકા એ સામે સવાલ કર્યો ..."તમારા કાના એ જ કહ્યું...." બોલીને અયાના એ હલકું સ્મિત વેર્યું..."કોણ કાનો...." અયાના અને કાકા ની નજીક પહોંચીને ક્રિશય વચ્ચે કૂદી પડ્યો..." કા...."અયાના ક્રિશય ને કંઇક કહે એ પહેલા જ કાકા વચ્ચે કૂદી પડ્યા...."ક...ક...કોઈ નહિ...."" અરે હમણાં જ આ બોલી...કાના એ કહ્યું એમ....અને તમે કહો છો કોઈ નહિ...."અયાના ને સમજાતું ન હતું કે કાકા કાના ની વાત કેમ ટાળી રહ્યા છે...."અહીંયા શું કરે છે ...ચાલ ને ...." ...Read More

20

અયાના - (ભાગ 20)

"વિશ્વમ...." બંને વચ્ચેનું મૌનવ્રત તોડતો વિશ્વમ કંઇક બોલવા જતો હતો ત્યાં દેવ્યાની વચ્ચે બોલી ઉઠી..."મારો જવાબ પહેલા પણ એ હતો અને અત્યારે પણ એ જ છે....""પણ તારી આંખો તો કંઇક અલગ કહે છે ....""તને મારા શબ્દો ઉપર વિશ્વાસ છે કે મારી આંખો ઉપર...." વિશ્વમ તરફ થી નજર ફેરવીને દેવ્યાની એ કહ્યું...દેવ્યાની ના હાથ ઉપર થી પોતાનો હાથ ખસેડીને વિશ્વમ બારી બહાર જોવા લાગ્યો ...દેવ્યાની પણ વિશ્વમ ને પ્રેમ કરે છે પરંતુ એ એના પરિવાર ના કારણે પોતાનો પ્રેમ છુપાવી રહી છે એ વાતની જાણ હોવા છતાં વિશ્વમ કંઈ કરી શકે એમ ન હતો....પોતાની એક આંખમાં આવેલું આંસુ દેવ્યાની એ ...Read More

21

અયાના - (ભાગ 21)

લીલાવતી હોસ્પિટલ પહોંચીને બસ ત્યાં ઉભી રહી...ગામથી લઈને હોસ્પિટલ વચ્ચેના અંતરમાં જેના ઘર આવતા એ બધાને ત્યાંજ ઉતારી દેવામાં હતા...સમીરા બસમાંથી ઉતરી ગઈ હતી...હોસ્પિટલ પહોંચ્યા ત્યારે બસમાં અયાના, દેવ્યાની , વિશ્વમ , ક્રિશય અને બીજા થોડા સ્ટુડન્ટ્સ હતા જે બસમાંથી ઊતરીને પોતાની ઘર તરફ ચાલવા લાગ્યા તો અમુક ને એના પરિવારના સભ્યો માંથી કોઈ લેવા આવ્યું હતું....બસમાંથી નીચે ઉતર્યા ... ડૉ.પટેલે ક્રિશય અને વિશ્વમ ને થોડી વાર હોસ્પિલ રહેવા કહ્યું..."તમને બંનેને ક્રિશય મૂકી જાશે..." અયાના અને દેવ્યાની ને જોઇને ડો.પટેલે જણાવ્યું..."ના, અમે જતા રહેશું...." અયાના બોલી એટલે ક્રિશય ની નજર અયાના ઉપર આવી..."હા અંકલ અમે જતા રહેશું...." દેવ્યાની એનું ...Read More

22

અયાના - (ભાગ 22)

હોસ્પિટલ થી નીકળીને ક્રિશય ના મનમાં એક જ વાત ચાલતી હતી કે આજે અયાના ને પૂછીને વાતને અહીં જ કરી દેવી છે....બંને કલાક જેવો સમય હોસ્પિટલમાં રહીને ત્યાંથી બસ પકડીને નીકળી ગયા હતા....વિશ્વમ નું ઘર આવતા એ સ્ટોપ ઉપર ઉતરી ગયો....ક્રિશય એના ઘર ની રાહ જોઈ રહ્યો હતો ....ઘર આવતા જ એ પહેલા અયાના ની ઘરે જવાનું વિચારી રહ્યો હતો ....બસ સ્ટોપ ઉપર ઉતરીને ક્રિશય ઘર પાસે પહોંચ્યો... સામે અયાના ના ઘર તરફ નજર કરી અને ત્યારબાદ પોતાની હાથમાં પહેરેલી ઘડિયાળ તરફ નજર કરી...સાંજના આઠ વાગી ગયા હતા એટલે હવે ક્રિશયે ડિનર બાદ અયાના ને મળવાનું વિચાર્યું અને પોતાના ...Read More

23

અયાના - (ભાગ 23)

આજની સવાર કંઇક અલગ જ પેગામ લઈને આવી હતી...સૂરજ ની કિરણો રૂમમાં પ્રવેશતા જ ક્રિશય ની આંખ ખુલી...અત્યાર સુધી દિવસોમાં એવું ક્યારેય બન્યું ન હતું કે ક્રિશય એના સમય કરતા વહેલા ઉઠ્યો હોય...પરંતુ આજે એ વહેલા જાગીને તૈયાર થઈને નીચે આવ્યો...એને જોઇને ક્રિષ્ના ને થોડી નવાઈ થઈ...ક્રિષ્ના એ તો તરત જ મનમાં ધારી લીધું કે આ બધું અયાના ના કારણે જ થાય છે...નાસ્તો કરીને ક્રિશય હોસ્પિટલ માટે નીકળી રહ્યો હતો તે જ સમયે પોતાની એક્ટિવા ઉપર અયાના ત્યાંથી નીકળી..."હેય...મોર્નિંગ...." ક્રિશયે થોડી બુમ પાડીને કહ્યું...એના અવાજ ઉપર થી લાગતું હતું કે એ કેટલો ખુશ છે....પોતાની ઈચ્છા વિરુદ્ધ પરાણે બ્રેક મારીને ...Read More

24

અયાના - (ભાગ 24)

સમીરા ને વિશ્વમ અને દેવ્યાની ની લવસ્ટોરી કહેવા માટે અયાના એને લઈને રૂમમાં આવી...સ્કૂલ ના દિવસો થી લઈને દેવ્યાની પરિવારે કંઈ રીતે પારસી ધર્મના વિશ્વમ નો અસ્વીકાર કર્યો ત્યાં સુધીની રગેરગ માહિતી એકશ્વાસમાં કહીને અયાના એ વિરામ લીધો..."ઓહ , તો શું દેવ્યાની પણ અત્યારે ...."સમીરા ની વાત વચ્ચેથી કાપતા જ અયાના બોલી ઉઠી..."હા....પણ એ એને છુપાવીને આગળ વધવા માંગે છે...."" પ્રેમ ને કોઈ કંઈ રીતે છુપાવી શકે...." " એ તો સાવ સરળ છે.... આપણે જેને પ્રેમ કરીએ છીએ એને આ વાતની જાણ થવા નહિ દેવાની એટલે પ્રેમ છુપાયેલો રહે...""દેવ્યાની પાસે તો રીઝન છે પરંતુ તું શું કામ તારો પ્રેમ છૂપાવે ...Read More

25

અયાના - (ભાગ 25)

' એક મિનિટ , અગત્સ્ય પાસે ક્રિશય નો નંબર કંઈ રીતે હોય ? અને શું ક્રિશય એને ઓળખે છે...જ્યાં મને ખ્યાલ છે ત્યાં સુધીમાં ક્રિશય અને અગત્સ્ય વચ્ચે ક્યારેય મુલાકાત થઈ જ નથી...તો પછી આ નંબર....''"ક્યાં ખોવાઈ ગઈ ...." ડાઇનિંગ ટેબલ ઉપરથી એક પછી એક એમ બધા વાસણ એના મમ્મી રસોડામાં મૂકી આવ્યા ત્યાં સુધી અયાના ધીમે ધીમે બડબડ કરીને એકલી એકલી બોલી રહી હતી ત્યારે કુમૂદે એના માથા ઉપર ટપલી મારીને કહ્યું...અને ફરી રસોડામાં જતા રહ્યા...અયાના એની પાછળ પાછળ રસોડામાં આવી અને બોલી..." નંબર ક્રિશય પાસે છે...?" આ સાંભળીને એના મમ્મી હસવા લાગ્યા..."પહેલા પૂરી વાત તો સમજાય ને...""પૂરી વાત ...Read More

26

અયાના - (ભાગ 26)

હોસ્પિટલ થી છૂટા પડીને ક્રિશય અને વિશ્વમ ઘરે જઈ રહ્યા હતા ત્યારે બંને વચ્ચે વધારે પડતું શાંતિનું વાતાવરણ જળવાયેલું ..." તો તને તારો જવાબ મળ્યો...?" શાંતિને ભંગ કરીને અચાનક વિશ્વમ બોલી ઉઠ્યો...કંઈ પણ બોલ્યા વગર ક્રિશય ગાડી ચલાવી રહ્યો હતો...એના મનમાં પણ આ જ વિચાર ચાલી રહ્યો હતો પરંતુ એ આ ટોપિક ઉપર ચર્ચા કરવા માંગતો ન હતો ...વિશ્વમ નું ઘર આવતા એ કંઈ પણ બોલ્યા વગર ગાડીમાંથી ઉતરીને ચાલવા લાગ્યો...એ જાણતો હતો કે ચૂપ થઈ ગયેલા ક્રિશય ને બોલાવો એ કોઈ સિંહ ની પૂછડીએ પાપડ બાંધવા જેવું કામ હતું ..." ......" દેવ્યાની એ ઘણું વિચાર્યા બાદ રૂદ્ર ને ...Read More

27

અયાના - (ભાગ 27)

આખી રાત અગત્સ્ય ના ફોનની રાહ જોયા બાદ અયાના બે થી ત્રણ કલાક સૂઈને વહેલા ઊઠી ગઈ... વહેલા ઉઠ્યા એને નીચે જવાનું મન ન હતું એ જાણતી હતી કે જો આ રીતે વહેલા ઊઠીને નીચે જશે તો જાતજાતના સવાલ નો સામનો કરવો પડશે જેના જવાબ આપવાના મૂડ માં એ જરીક પણ નહતી...ગોરી ત્વચા ઉપર સફેદ ટુવાલ વીંટળાયેલો હતો ...માથાનો એકપણ વાળ ન દેખાઈ એ રીતે ધોયેલા વાળને એક સફેદ ટુવાલ માં વીંટાળેલ હતા...અરીસામાં પોતાના ગોરા મુખડા ઉપર સહેજ ભૂરી આંખો ની વચ્ચે લસરપટ્ટી જેવા સીધા નમણા નાકની જમણી બાજુના ગાલ ઉપર પડતા ખાડા ને જોઇને અયાના શરમાઈ ગઈ ...માથાનો ...Read More

28

અયાના - (ભાગ 28)

"તારો આ ડિસીઝન ફાઈનલ છે...કે પછી કોઈ દબાવ માં આવીને કે ..." ક્રિશયે દેવ્યાની ના ખભે હાથ મૂકીને શાંતિથી અને એના વાક્ય ને સમજી વિચારીને અધૂરું મૂકી દીધું ..હળવું ડોકું ધુણાવી ને દેવ્યાની એ " હા ..." કહ્યું...ક્રિશય ત્યાંથી ચાલીને લિફ્ટ તરફ આગળ વધ્યો..."ફાઈનલી તે નક્કી કરી લીધું છે ને ...તો હવે બધું ક્લીઅર થઈ ગયું છે...." ખૂબ જ ઉત્સાહ માં આવીને અયાના એ દેવ્યાની ને ગળે વળગી લીધું..."તું સાચું ખુશ છે ને..." સમીરા એ પૂછ્યું..."હા સમીરા...જે પ્રેમ ન મળવાથી બધા સુસાઇડ કરવા ઉપર ઉતરી આવે છે કદાચ એવો પ્રેમ મને ક્યારેય વિશ્વમ સાથે થયો જ ન હતો..."ત્યારબાદ દેવ્યાની ...Read More

29

અયાના - (ભાગ 29)

અગત્સ્ય વાળી રૂમમાંથી નીકળીને અયાના ડો.પટેલ ની ઓફિસમાં આવી..."આશ્રમમાં તું આ પેશન્ટ ને મળી હતી ....?""હા..."" તે એની સાથે કરી હતી....?" એના પપ્પા જાણે કોઈ સીઆઇડી ના કેસની તપાસ કરી રહ્યા હોય...એ રીતે પૂછી રહ્યા હતા..."હા ...""ગુડ...4 વાગે અમારી મિટિંગ છે ...તો અગત્સ્ય ની હાલત જોઈને અને એ જે રીતે તારું નામ લે છે એ જોઇને અને એના અંકલ ના કહ્યા મુજબ તને મળ્યા પછી જે અગત્સ્ય ની અંદર ફેરફાર થયો છે એ બધાને ધ્યાન માં રાખીને કદાચ અગત્સ્ય નામના પેશન્ટ ની જવાબદારી તને સોંપવામાં આવશે ..."આ સાંભળીને અયાના થોડી ચમકી ગઇ..."તો તું ત્યારે તૈયાર હશે...?"અયાના એ કંઈ બોલ્યા વગર ...Read More

30

અયાના - (ભાગ 30)

એક ડોક્ટર થઈને પણ ક્રિશય ને સમજાતું નહતું કે આવી પરિસ્થતિ માં એને શું કરવું જોઈએ..."અયાના બસ હવે થોડી જ ...કોશિશ કર ..." ક્રિશય પોતે એક ડોક્ટર થઈને પણ આવી પરિસ્થતિ માં બાઘા મારવા લાગ્યો..."કેટલી વાર છે હવે ...ક્યારે ખોલવાનો છે..." બારણાં પાસે આવીને ક્રિશય વધારે પડતાં મોટેથી બરાડ્યો...જાણે બહાર કોઈ હોય જ નહિ એ રીતે શાંતિ છવાયેલી લાગતી હતી...અયાના થી હવે ઉભુ રહેવું પણ મુશ્કેલ હતું...એ નીચે બેસી ગઈ...એનો એક હાથ એના ગળા ઉપર હતો અને એ જોરજોરથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરતી હતી...ચારેબાજુથી પેક થઈ ગયેલી રૂમ જોઇને એને અંધારા આવા લાગ્યા...જાણે ચારેબાજુની દીવાલ એની નજીક આવી રહી ...Read More

31

અયાના - (ભાગ 31)

"હા, ત્યાં મે બ્લૂ અને લાલ ફાઈલો ઘણી બધી જોઈ હતી..." ફાઈલ શોધતા શોધતા ક્રિશય અને વિશ્વમ ગિરીશ પાસે ત્યારે ગિરીશે કહ્યું ...રૂમ નંબર 41 માં જઈને ચેક કર્યું એટલે ક્રિશય ને એની ફાઈલ ત્યાંથી મળી આવી..."આજે ખબર પડી કે આ હોસ્પિટલ કેટલી મોટી છે ..." વિશ્વમ હાંફતા હાંફતા બોલ્યો અને બંને હસ્યા...બંનેએ ટાઇમ જોયો અને સીધા ડો.પટેલ ની ઓફીસ તરફ દોડ્યા..."ફાઈલ સ્ટડી થઈ ગઈ ...?" ફાઈલ ચેક કરતા કરતા ડો.પટેલ પૂછી રહ્યા હતા ..."સ્ટડી ની ક્યાં કરો છો...મળી એટલું બોવ છે..." વિશ્વમ ધીમા અવાજે બબડ્યો ...ક્રિશય થી હસાય ગયું..."મે કોઈ જોક્સ કર્યો...?" ડો.પટેલે પૂછ્યું..."નો સર..." "અડધી કલાક માં જ ...Read More

32

અયાના - (ભાગ 32)

અંકલ નું વર્તન અયાના ને સમજાતું ન હતું....અગત્સ્ય ને લઈને એ ખૂબ જ ગંભીર હતા ...અગત્સ્ય નું નામ કોઈને કહેવાનું અને એને કોઈ સાથે મળવાની પણ ના પાડી ...અંકલ અગત્સ્ય ને બધાથી છુપાવા કેમ માંગે છે એ અયાના ને સમજાતું નહતું.... વિચારોમાં ખોવાયેલી અયાના હાથમાં અગત્સ્ય ની ફાઈલ લઈને લોબીમાં ધીમે ડગલે ચાલી રહી હતી ...લિફ્ટ આવી અને અયાના અંદર ગઈ...લિફ્ટ ની અંદર બે નર્સ અને સમીરા હતી...જેનાથી અયાના સાવ અજાણ હતી ... "હેય..."સમીરા એ કહ્યું પરંતુ અયાના નું ધ્યાન નહતું... એ હજુ પણ અગત્સ્ય ના વિચારોમાં ખોવાયેલી હતી ... "હા....ય..." સમીરા એ અયાના ના ...Read More

33

અયાના - (ભાગ 33)

અંકલ નું વર્તન અયાના ને સમજાતું ન હતું....અગત્સ્ય ને લઈને એ ખૂબ જ ગંભીર હતા ...અગત્સ્ય નું નામ કોઈને કહેવાનું અને એને કોઈ સાથે મળવાની પણ ના પાડી ...અંકલ અગત્સ્ય ને બધાથી છુપાવા કેમ માંગે છે એ અયાના ને સમજાતું નહતું....વિચારોમાં ખોવાયેલી અયાના હાથમાં અગત્સ્ય ની ફાઈલ લઈને લોબીમાં ધીમે ડગલે ચાલી રહી હતી ...લિફ્ટ આવી અને અયાના અંદર ગઈ...લિફ્ટ ની અંદર બે નર્સ અને સમીરા હતી...જેનાથી અયાના સાવ અજાણ હતી ..."હેય..."સમીરા એ કહ્યું પરંતુ અયાના નું ધ્યાન નહતું...એ હજુ પણ અગત્સ્ય ના વિચારોમાં ખોવાયેલી હતી ..."હા....ય..." સમીરા એ અયાના ના કાન પાસે આવીને મોટેથી કહ્યું..."હ....ઓહ હાય.... " જાણે ...Read More

34

અયાના - (ભાગ 34)

' એની સાથે ખુશ રહે છે તો ભલે ને રહેતી...'' યાર પણ મને કેમ નથી પસંદ પડતું એ...એની ખુશી મને કેમ ખુશી નથી થતી...' વિશ્વમ એકલો એકલો બબડી રહ્યો હતો ..."જળકુકડો...." બોલીને ક્રિશય મોટે મોટેથી હસવા લાગ્યો ...ટેબલ ઉપર ઊંધો ફરીને ક્રિશય લેપટોપ માં જોઈ રહ્યો હતો ... વિશ્વમ એની સામે બેસીને મોટા મોટા ડોળા ફાડીને ટેબલ ઉપર પડેલ બે ફાઇલોને જોઈ રહ્યો હતો...જાણે એક દેવ્યાની અને એક રૂદ્ર હોય ...ક્રિશય ને હસતા જોઇને દેવ્યાની અને રૂદ્ર વાળી ફાઈલો માંથી વિશ્વમ નું ધ્યાન હલી ગયું...વિશ્વમ પોતાની સામે જોવે છે એનાથી બેખબર ક્રિશયનું ધ્યાન લેપટોપ માં જડેલું હતું..."તો અયાના પણ ...Read More