પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ

(164)
  • 12k
  • 9
  • 5.9k

નમસ્કાર વાચકમિત્રો, ઋતુઓની રાણી એટલે વર્ષાઋતુ. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને વર્ષાઋતુ પસંદ નહીં આવતી હોય. અત્યારની વર્ષાઋતુને અનુરૂપ માતૃભારતી દ્વારા મોનસૂન વાર્તા સ્પર્ધા રાખવામાં આવેલી છે. હું મોનસૂન વાર્તા સ્પર્ધા અંતર્ગત ત્રણ ભાગની એક નવલિકા મૂકી રહી છું. મારી અગાઉની રચનાની જેમ જ આ રચના સંપૂર્ણ કાલ્પનિક અને સ્વરચિત છે. આ વાર્તા મનમોહક વર્ષાઋતુ સાથે સંકળાયેલી અદ્દભૂત લાગણી અને પ્રેમને દર્શાવે છે. વાર્તામાં બે અલગ વ્યક્તિત્વ અને સ્વાભાવ ધરાવતી વ્યક્તિ કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે અને કેવી રીતે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરે છે તે દર્શાવે છે. તો ચાલો રહસ્ય અને રોમાંચ તથા રોમન્સથી ભરપૂર વાર્તાની સફર માણીએ. મારી અગાઉની રચનાની જેમ આ રચનાને પણ પસંદ કરશો તેવી આશા રાખું છું. આપના અમૂલ્ય પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂર આપજો.

Full Novel

1

પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ - 1

પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ નમસ્કાર વાચકમિત્રો, ઋતુઓની રાણી એટલે વર્ષાઋતુ. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને વર્ષાઋતુ નહીં આવતી હોય. અત્યારની વર્ષાઋતુને અનુરૂપ માતૃભારતી દ્વારા મોનસૂન વાર્તા સ્પર્ધા રાખવામાં આવેલી છે. હું મોનસૂન વાર્તા સ્પર્ધા અંતર્ગત ત્રણ ભાગની એક નવલિકા મૂકી રહી છું. મારી અગાઉની રચનાની જેમ જ આ રચના સંપૂર્ણ કાલ્પનિક અને સ્વરચિત છે. આ વાર્તા મનમોહક વર્ષાઋતુ સાથે સંકળાયેલી અદ્દભૂત લાગણી અને પ્રેમને દર્શાવે છે. વાર્તામાં બે અલગ વ્યક્તિત્વ અને સ્વાભાવ ધરાવતી વ્યક્તિ કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે અને કેવી રીતે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરે છે તે દર્શાવે છે. તો ચાલો રહસ્ય અને ...Read More

2

પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ - 2

ભાગ-2 આંગી અને અગસ્ત્ય એકબીજાને જોઇ રહ્યા હતા અચાનક સરપંચ કાકાનો ફોન આવતા તે બંને જાણે કે તંદ્રામાંથી બહાર "હા અગસ્ત્ય, તે સિવિલ એન્જિનિયર એક છોકરી છે. તેનું નામ છે આંગી શાહ. બેટા, તેને લઇને તેનો સામાન મુકીને સીધો મારા ઘરે આવજે. “આટલું કહીને સરપંચ કાકાએ ફોન મુકી દીધો. "આંગીજી?હું અગસ્ત્ય પારેખ. સોરી તમારું નામ નહોતી ખબર. મને એમ કે.. " "સિવિલ એન્જિનિયર છે તો કોઇ છોકરો હશે, રાઇટ?"આંગીએ તેની વાત વચ્ચે કાપતા કહ્યું. "સોરી, જઇએ?"અગસ્ત્યે કહ્યું. અગસ્ત્ય આંગીને જોવામાં અને તેની સુંદરતામાં એટલો ખોવાઈ ગયો હતો કે તે કશુંજ બોલી નહોતો શકતો. અગસ્ત્ય તેને તેના ઘરે લઇ ગયો. ...Read More

3

પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ - 3 - છેલ્લો ભાગ

ભાગ-3 અગસ્ત્ય અને આંગી રાત્રે અગસ્ત્યના ઘરની અગાસી પર બેસેલા હતાં. "આંગી, આજથી એક વર્ષ પહેલા આ નદી પર બનાવવા માટે સરકારે અમને ફંડ આપ્યો. આ પુલ અમારા માટે જીવાદોરી સમાન છે. દરેક પ્રાથમિક સુવિધાઓ નદીના પેલા પાર છે. જેમ કે શાળા, હોસ્પિટલ અને જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ. "અગસ્ત્ય બે ઘડી માટે અટક્યો. "તો તમે લોકો કેવી રીતે નદી પાર કરો છો?"આંગીએ પુછ્યું. "ચોમાસાની ઋતુમાં નદી પાર કરવી ખુબજ અઘરી થઇ જાય છે કેમ કે અન્ય નદીના પાણી આવી જાય છે. બાકીના સમયમાં આર્જવ અને તેના પિતાની બોટો ચાલે છે જે સાવ સામાન્ય ભાડામાં નદી પાર કરાવી દે છે. ...Read More