તવસ્ય

(85)
  • 44.1k
  • 22
  • 20.3k

આ વાર્તા અને તેના પાત્રો પૂર્ણ રીતે કાલ્પનીક છે. પ્રથમ વખત નવલકથા લખવાનો પ્રયત્ન કરી રહી છું. તમારા પ્રતિભાવ જરૂરથી આપશો. સામાન્ય રીતે, વાર્તા ની શરૂઆતમાં બધા પાત્રોનો પરિચય અપાય છે, પણ હુ અંહી એવું નહી કરું. બધા પાત્રો ધીમે ધીમે તમારી સામે આવતા જશે, તેમ તેમ તેમનો પરિચય પણ આપતી જઇશ, જેથી વાર્તા માં રસ જળવાઇ રહે. (૧) થાકીને અને લગભગ હારીને,વેદ ઝરણાની બાજુમાં પથ્થર પર બેસી જાય છે. બધી આશા- અપેક્ષા ધીરે ધીરે તૂટતી જતી હતી.કદાચ એ કિવાને ક્યારેય નહીં શોધી શકે એ વિચારે એ અડગ માનવીની આંખ આંસુથી ચમકી ઊઠી. અક્ષર એના હાવભાવ પરથી એની મનઃસ્થિતિ સારી રીતે જાણતો હતો,પણ અત્યારે તો એને આશ્વસ્ત કરવા શબ્દો ખૂટી પડ્યા હતા. તેણે બસ પોતાનો હાથ તેના ખભા પર મૂક્યો.આ સમયે તે આનાથી વધારે કંઈ કરી શકતો ન હતો.

New Episodes : : Every Wednesday & Saturday

1

તવસ્ય - 1

આ વાર્તા અને તેના પાત્રો પૂર્ણ રીતે કાલ્પનીક છે. પ્રથમ વખત નવલકથા લખવાનો પ્રયત્ન કરી રહી છું. તમારા પ્રતિભાવ આપશો.સામાન્ય રીતે, વાર્તા ની શરૂઆતમાં બધા પાત્રોનો પરિચય અપાય છે, પણ હુ અંહી એવું નહી કરું. બધા પાત્રો ધીમે ધીમે તમારી સામે આવતા જશે,તેમ તેમ તેમનો પરિચય પણ આપતી જઇશ, જેથી વાર્તા માં રસ જળવાઇ રહે. (૧) થાકીને અને લગભગ હારીને,વેદ ઝરણાની બાજુમાં પથ્થર પર બેસી જાય છે. બધી આશા- અપેક્ષા ધીરે ધીરે તૂટતી જતી હતી.કદાચ એ કિવાને ક્યારેય નહીં શોધી શકે એ વિચારે એ અડગ માનવીની આંખ આંસુથી ચમકી ઊઠી. અક્ષર એના હાવભાવ ...Read More

2

તવસ્ય - 2

ગાર્ગી, તું ? અહીં કેમ ? તું અહીં શું કરે છે ?ગાર્ગી એ પાછળ વળી જોયું તો વેદ અને ઊભા હતા. વેદનાં ચેહરા પર અકળામણ અને ગુસ્સો સ્પષ્ટ દેખાતા હતા."વેદ,જે તું અહીં કરવા અહીં આવ્યો છે, એ જ હું પણ અહીં કરવા આવી છું,કિવા ને શોધવાં." ગાર્ગીની આંખમાં ઝળઝળીયાં હતા."પણ, પણ ગાર્ગી તને અહીં કિવા છે તેની ખબર કેમ પડી?"વેદ આશ્ચર્યચકિત હતો."તું ફોન કટ કરતા ભૂલી ગયો ત્યારે મેં તારી અને અક્ષર ભાઇ વચ્ચેની વાતચીત સાંભળી લીધી હતી.""ભાભી,તમારે અહીં આવવાની જરૂર ન હતી, અહીં બહુ મોટું ષડયંત્ર ચાલે છે. કોઈ ભયાનક સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે."અક્ષર બોલ્યો. ‌‌‌ "હા, બની ...Read More

3

તવસ્ય - 3

"વેદ, હું ભાભીની સેફ્ટી માટે કહું છું.""અક્ષર તે કોઈ પ્લાન વિચાર્યો છે?"વેદની આંખમાં ઘણા પ્રશ્નો હતાં."ના વેદ, હજી તો વિચાર્યુ નથી."અક્ષર એ વેદ તરફ નજર કરી.તેણે ત્યાં કંઈ જોઇ લીધું હતું,પણ અત્યારે તેણે વેદ અને ગાર્ગી ને કંઈ પણ કહેવાનું ટાળ્યું."તો હવે?"વેદ અત્યંત થાકેલા અવાજે બોલ્યો."વેદ, calm down,વધારે વિચાર નાં કર, આપણે મુંબઈથી કિવા ને શોધતા શોધતા અહીં હરિદ્વાર સુધી આવી ગયા છે,તો આગળનો રસ્તો પણ મળી જશે."અક્ષરે વેદની પીઠ થાબડતા કહ્યું.વેદની આવી હાલત ગાર્ગીથી જોવાતી ન હતી.તેને અત્યારે દોડીને વેદને ભેટી ને સાંત્વના આપવાનું મન થતું હતું.પણ તેના માં રહેલો ગુસ્સો તેને આવું કરતા રોકતો હતો. 'કાશ! ત્યારે વેદ ...Read More

4

તવસ્ય - 4

અક્ષરે જમતાં જમતાં જ પ્લાન વિચારી લીધો હતો,અને ગાર્ગી અને વેદને કોઈ ન સાંભળે તેમ સંક્ષેપમાં સમજાવી પણ દીધો મુજબ વેદ અને અક્ષર અત્યાર સુધી જેમ કિવાને શોધતાં હતાં તેમ શોધવાનું ચાલું રાખશે. જયારે ગાર્ગી તે બંનેથી અલગ રહેશે અને અહીં ટ્રસ્ટનાં કામ માટે આવી હોય તેવો દેખાવ કરશે.તે મુજબ વેદ અને અક્ષરે ,ગાર્ગીની હોટેલની નજીકની હોટેલમાં રૂમ બુક કરાવી લીધો. જેથી ઇમરજન્સી આવે તો ગાર્ગીની મદદ થઇ શકે._________________________________ગાર્ગી જે ટ્રસ્ટમાં કામ કરતી હતી તે ટ્રસ્ટનું નામ હતું ' ઉત્કર્ષ '. તે ટ્રસ્ટ ગરીબ કે અનાથ બાળકોની આર્થિક સહાય કરવાનું, જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવાનું, તેમનાં માટે શિક્ષણની ...Read More

5

તવસ્ય - 5

ગાર્ગી આખરે વેદ ને ફોન કરે છે."ગાર્ગી, શું થયું? તું ઠીક છે ને? કંઈ પ્રોબ્લેમ થયો છે? હું હમણાં આવું છું. Don't worry." વેદ અત્યંત ગભરાયેલો હતો." વેદ..., I am ok"" Ok, તો શું થયું? તે આટલી રાત્રે કેમ ફોન કર્યો? "વેદ હવે થોડો શાંત થયો હતો." વેદ..." ગાર્ગી આટલું બોલીને અટકી ગઈ." Please, ગાર્ગી, બોલ ને શું થયું?"" વેદ I am sorry." ગાર્ગી લગભગ રડવાની તૈયારી માં જ હતી." ઓહ, તે તો મને ગભરાવી જ દીધો હતો.તે અત્યારે ફોન કર્યો એટલે મને એમ કે શું થયું હશે."" Mr.V તે મને માફ કરી કે નહીં?"" હાં, Mrs.G . પણ ...Read More

6

તવસ્ય - 6

અત્યાર સુધીમાં....ત્રણ વર્ષની કિવા (વેદ અને ગાર્ગીની પુત્રી) મુંબઈ માંથી બે મહિના પહેલા ખોવાઇ જાય છે. જેને શોધવા વેદ, અને અક્ષર (વેદનો મિત્ર) હરિદ્વાર પહોંચે છે.વેદને મુંબઈ કાંદિવલી પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેકર શોર્ય નો ફોન આવે છે.હવે આગળ...________________________________" વેદ, મારી ટીમ bmc ગાર્ડનની આજુબાજુ તપાસ કરતી હતી. ત્યાના એક ફોટોગ્રાફર પાસેથી કિવાના ફોટો મળ્યા છે.અમને તે શંકાસ્પદ લાગતા અમે તેને inquiry માટે પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે. But I thought, પહેલા તારી સાથે વાત કરી લઉ. "સર એ બાજુમાં તો અમે કયારેય કિવાના ફોટો ક્લિક નથી કરાવ્યા. તો પણ સર એના સ્ટુડિયો નું નામ?"Mr. વેદ,એનો કોઈ સ્ટુડિયો નથી. તે ગાર્ડનમાં આવતા લોકોના ...Read More

7

તવસ્ય - 7

પાછળના ના પ્રકરણમાં...બે મહિના પહેલા જયારે કિવા ખોવાઈ ત્યારે શું થયું હતું, તે જોયું, આ પ્રકરણ માં પણ એ રહેશે._____________________________________લિફ્ટમાં..."કિવા, મમ્મા જલ્દી પાછી આવી જાશે, આજે ડેડા પાસે હોમવર્ક કરી લેજે, પછી સાંજે ડેડા પાર્કમાં હિંચા ખાવા લઇ જાશે, મમ્મા વિના રાતે સુઈ જઈશ ને?"ગાર્ગી એ કિવા ને તેડી લેતા કહ્યું."હાં મમ્મા, માલા માટે શું લાવીશ?""તારા માટે શું લાવું બચ્ચા? "ગાર્ગી એ કિવાને વ્હાલ કરતા પુછ્યું."માલા માટે તું કલલ લાવીશ મમાં?"કિવા હજી 'ર' સ્પષ્ટ બોલી નહોતી શકતી. એટલે કલરને કલલ કહેતી."બચ્ચા તારી પાસે તો ઘણા બધા કલર છે ને!""હાં મમ્મા,પણ માલી પાસે 'ઓઇલ કલલ' નથી.""ઓકે, તો મમ્મા તારા માટે ...Read More

8

તવસ્ય - 8

ગાર્ડનમાં ....વેદ અને કિવા 'children play area ' માં પહોંચ્યા, જ્યાં પહેલેથી જ કિવા નાં બધા friends ને એના હાજર હતાં.વિવાન અને હેમાંગ 'see-saw' માં મજા કરતા હતાં અને તાની, ધૈર્યા અને મિસ્ટી હીંચકા ખાતા હતાં.કિવા દોડીને સીધી હીંચકા પાસે પહોંચી ગઈ.વેદ એ કિવા જે હિંચકા માં બેસવા જતી હતી તેની બંને સાંકળ ખેંચીને બરાબર તપાસી લીધી. અને પછી કિવા ને ધીમે ધીમે હીંચકા નાખવા લાગ્યો.થોડી વાર હિંચકા ખાધા બાદ બધા બાળકોએ marry -go-round માં મજા કરી. ત્યાં મોટી લસરપટ્ટી હતી, ઉપરાંત એક જિરાફ નીચે ડોક રાખીને ઘાસ ખાતો હોય તેવી લસરપટ્ટી હતી. દોઢેક કલાક સુધી કિવા અને તેના ...Read More

9

તવસ્ય - 9

આગળના ભાગમાં આપણે જોયું કે 'કિવા'કેવી રીતે ગાર્ડનમાંથી કિડનેપ થઈ જાય છે.હવે આગળ... ----------------------------------------------બેગ લઈને પહેલો વ્યક્તિ ગાર્ડનની કૂદીને, ત્યાં તૈયાર ઉભેલી ગાડીમાં બેસી ગયો. અને ડ્રાઈવર પુરપાટ ઝડપે ગાડી ચલાવવા લાગ્યો. બેગ વાળા વ્યક્તિ એ ગાડીમાં બેસીને ગાર્ડનમાં બેઠેલા વ્યક્તિને 'Done'નો મેસેજ કર્યો.આ મેસેજ વાંચીને ગાર્ડનમાં બેસેલા વ્યક્તિના મુખ પર ખંધુ સ્મિત આવી ગયું. આ બધું ફક્ત 7 થી 8 મિનિટમાં બની ગયું.આ બાજુ વિવાને 'તાની'ને જોઈને તેનો થપ્પો કરી દીધો. વેદ એ ફોન પૂરો કરીને, કિવા જ્યાં છુપાઇ હતી ત્યાં જોયું તો કિવા નાં દેખાતા, તેને આશ્રય થયું. કદાચ કિવા આજુબાજુનાં ઝાડ પાછળ છુપાઇ ગઈ હશે, એવુ વિચારીને ...Read More

10

તવસ્ય - 10

આગળનાં ભાગમાં...કિવા કિડનેપ થઈ જાય છે, વેદને તેની Red hair band મળે છે. અને વેદ અને અક્ષર પોલીસ સ્ટેશન છે.----------------------------------ત્યારે કાંદિવલી પોલીસ સ્ટેશન પર ઇન્સ્પેક્ટર શોર્ય ફરજ પર હાજર હતા.અક્ષર બધું વિગતવાર ઇન્સ્પેક્ટર શોર્ય ને સમજાવે છે." મિસ્ટર વેદ,તમને કોઈ પર શંકા છે? ""નહીં સર!"વેદ હતાશ હતો." શાંતીથી વિચાર કરી જુવો, ક્યારેય તમારો કોઈ સાથે ઝઘડો થયો હોય, કે કોઈએ તમને ધમકી આપી હોય!""નાં સર, એવુ તો નથી થયું. પ્લીઝ સર, મારી કિવા ને જલ્દી શોધી આપો ને!"વેદની આંખમાં પાણી આવી ગયા હતાં."Don't worry. અમારી ટીમ જલ્દી જ તમારી daughter ને શોધી લેશે."એટલું કહી ઇન્સ્પેક્ટર શોર્ય એ એમની ટીમનાં ...Read More

11

તવસ્ય - 11

આગળનાં ભાગમાં ...કિવા મુંબઈ ના કાંદિવલી BMC ગાર્ડન માંથી ખોવાઇ જાય છે. આખરે વેદ અને અક્ષર કાંદિવલી પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવે છે. ઇન્સ્પેક્ટર શોર્ય કિવા ને શોધવાના પ્રયત્નો ચાલુ કરી દે છે. અક્ષર વેદ ને પોતાના ઘરે લઈ જાય છે.હવે આગળ..._________________________"ઈશા,હું વેદ ને ઘરે લઈ આવું છું. આપણે ધ્યાન રાખવું પડશે કે વિવાન વેદને કિવા વિશે કંઈ ન પૂછે."અક્ષરે બાઇક પાર્કિંગ માંથી કાઢતી વખતે જ ઈશાને message કરી દીધો."Ok".ઘરે પહોંચીને અક્ષર, વેદ અને ઈશા એ જમી લીધું.આખરે વેદ હિંમત કરી ને સુમિત્રા બેન ને ફૉન કરે છે."વેદ નો ફૉન, અત્યારે!મુંબઈથી નીકળતી વખતે વેદ ગાર્ગી ને લઈને ચિંતામાં હતો એટલે ...Read More

12

તવસ્ય - 12

ગાર્ગી વહેલી સવારે જ પુના થી મુંબઈ જવા નીકળી જાય છે. અને વેદ તો સવાર પડવાની જ રાહ જોઈ હતો.BMC ગાર્ડન સવારે છ વાગે ખુલી જતું હતું. વેદ પોણા છ વાગ્યે જ ગાર્ડનના ગેટ પાસે પહોંચી ગયો હતો.'પોલીસ એની મેળે તપાસ કરશે , પરંતુ હું પણ શાંતિથી નહીં બેસી રહું.'વેદ હજી એક વાર આખા ગાર્ડનમાં તપાસ કરવા માંગતો હતો.ત્યાં ગાર્ગી નો msg આવે છે."વેદ હું ડ્રાઇવર સાથે પુના થી નીકળી ગઇ છું. કિવા કેમ છે?"વેદ msg જોઈને ગાર્ગી ને ફોન કરે છે."વેદ નો ફૉન, અત્યારે! હેલો વેદ, તું જાગે છે? મને એમ કે તું સૂતો હશે એટલે તને msg ...Read More

13

તવસ્ય - 13

વેદ હીંમત કરીને ગાર્ગી પાસે જાય છે."I am really very sorry, ગાર્ગી.please મને માફ કરી દે.હું તને વચન આપું કે હું આપણી કિવા ને સહીસલામત લઇ આવીશ."વેદ ગાર્ગીનાં હાથ પોતાનાં હાથમાં લેતાં બોલ્યો.ગાર્ગી પોતાનાં હાથ છોડાવી બીજા રૂમ માં જતી રહે છે._______________________________________દરેક પોલિસ સ્ટેશન માં એક missing person desk હોય છે.અને એક અધિકારી તે સંભાળે છે. કાંદિવલી પોલીસ સ્ટેશન માં તે ઇન્સ્પેક્ટર શોર્ય સંભાળતા હતા. તેમણે રાત્રે જ કિવા ની માહિતી , સરકાર નાં વેબ પોર્ટલ' ખોયા- પાયા' માં નાખી દીધી.અને police control room(PCR) ને આપી દીધી. જેથી બધી PCR Van ને માહિતી મળી જાય.આ ઉપરાંત તેમણે બાકી બધી ...Read More

14

તવસ્ય - 14

“ઓફિસર, જાળ તો ફેલાવી પડશે અને એ પણ ખબર ન પડે તેમ!” ઇન્સપેક્ટર શૌર્ય હસતા બોલ્યાં.ઓફિસર નાં ચહેરા પર હતાં.શૌર્ય આ જોઈને હસતાં બોલ્યાં. ”અરછા , એક clue આપુ છું, ‘ગોપલનગર કેસ ‘.”“પણ સર એ case અને આ case માં તો કશું સરખું નથી.”“આપણે રોકી ના ઘરે પહોંચી એ ત્યાં સુધી તમારી પાસે સમય છે, આરામથી વિચારો. નહીં તો ત્યાં પહોંચી ને તો ખબર પડી જ જશે, પણ આજ નો નાસ્તો તમારા તરફથી , આમ પણ બહુ જ ભૂખ લાગી છે.let’s go.”“ જી સર.” ઓફિસર એ હળવા હાસ્ય સાથે કહ્યું. આખરે સર તેમના ઓરિજનલ મૂડ માં આવી જ ગયા.રોકી ...Read More