અનોખી સફર

(61)
  • 14.8k
  • 7
  • 8.4k

હું બોમ્બે જઈ રહ્યો હતો. ફ્લાઈટમાં આ મારી પ્રથમ મુસાફરી હતી. તેથી મને થોડો ડર લાગતો હતો. મારી બાજુમાં, મારા જેટલી‌ જ ઉંમરની એક ખૂબ જ રૂપાળી અને સુંદર છોકરી ? બેઠેલી હતી. મારી સામે જોઈને તે સમજી ગઈ હતી કે હું થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો છું. મેં તેની સામે નજર કરી તો મને જેવી ગભરાહટ હતી તેમાંનું કશું જ તેના મોં પર નહોતું દેખાતું મેં તેની સામે જોઈને જરા સ્માઈલ આપ્યું તેણે પણ નિર્દોષ ભાવે મને સ્માઈલ આપ્યું પછી મેં તેને પૂછી જ લીધું કે તમે પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરો છો..?? તે ખડખડાટ હસવા લાગી અને બોલી, " ના,ના હું તો અવાર-નવાર કરું છું. " તમે પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરતાં લાગો છો ? " મેં માથું ધુણાવી "હા" પાડી તે ફરીથી ખડખડાટ હસી તેનું હસવાનું કારણ મને હજી સુધી સમજાયું નથી...!!

Full Novel

1

અનોખી સફર - 1

હું બોમ્બે જઈ રહ્યો હતો. ફ્લાઈટમાં આ મારી પ્રથમ મુસાફરી હતી. તેથી મને થોડો ડર લાગતો હતો. મારી બાજુમાં, જેટલી‌ જ ઉંમરની એક ખૂબ જ રૂપાળી અને સુંદર છોકરી બેઠેલી હતી. મારી સામે જોઈને તે સમજી ગઈ હતી કે હું થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો છું. મેં તેની સામે નજર કરી તો મને જેવી ગભરાહટ હતી તેમાંનું કશું જ તેના મોં પર નહોતું દેખાતું મેં તેની સામે જોઈને જરા સ્માઈલ આપ્યું તેણે પણ નિર્દોષ ભાવે મને સ્માઈલ આપ્યું પછી મેં તેને પૂછી જ લીધું કે તમે પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરો છો..?? તે ખડખડાટ હસવા લાગી અને બોલી, " ...Read More

2

અનોખી સફર - 2

કશીશે બહાર આવીને મને ટૅક્સી કરી આપી અને ટેકસી વાળાને આખો રૂટ પણ સમજાવી દીધો. હવે મારે તેની પાસેથી મોબાઈલ નંબર લેવો હતોપણ માંગુ કઈ રીતે તે એક પ્રશ્ન હતો તેથી સૌપ્રથમ તેણે મને જે હેલ્પ કરી હતી તેને માટે મેં તેનો ખૂબ ખૂબ આભાર માન્યો અને સાથે સાથે એમ પણ કહ્યું કે, " તમે મારી સાથે આ મુસાફરીમાં ન હોત તો મારી આ સફર આટલી સુંદર ન બની હોત..! ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમને વાંધો ન હોય તો મને તમારો કોન્ટેક નંબર આપશો પ્લીઝ..?? "તે એક સેકન્ડ માટે થોભી ગઈ અને પછી તરત જ તેણે ...Read More

3

અનોખી સફર - 3

મેં કશીશને તેના બિલ્ડીંગ નીચે ઉતારી અને હું મારા રૂમ પર આવી ગયો તે દિવસે આખી રાત હું ઊંઘી નહીં મને કશીશના જ વિચારો આવતા રહ્યા રાત્રે મેં નક્કી કર્યું કે સવારે ઉઠીને હું કશીશને ફોન કરીશ અને તેને" આઇ લવ યુ " કહીશ. પણ "આપણું ધાર્યું ક્યાં કંઈ થાય જ છે..?" સવારમાં જ મારા પપ્પાનો ફોન આવ્યો અને મને જણાવ્યું કે તને વોટ્સએપ માં ફોટા મોકલ્યા છે એ છોકરી પણ આઈ.ટી. એન્જિનિયર થયેલી છે અને આપણી કાસ્ટની છે ખૂબજ સુંદર દેખાય છે મને અને તારી મમ્મીને ગમી છે તું જોઈ લેજે પછી આપણે જવાબ આપીશું અને મારો મૂડ ...Read More

4

અનોખી સફર - 4

પછી મેં કશીશને તેના બિલ્ડીંગ નીચે ઉતારી અને હું મારા રૂમ પર આવી ગયો તે દિવસે આખી રાત હું શક્યો નહીં મને કશીશના જ વિચારો આવતા રહ્યા રાત્રે મેં નક્કી કર્યું કે સવારે ઉઠીને હું કશીશને ફોન કરીશ અને તેને" આઇ લવ યુ " કહીશ. પણ "આપણું ધાર્યું ક્યાં કંઈ થાય જ છે..?" સવારમાં જ મારા પપ્પાનો ફોન આવ્યો અને મને જણાવ્યું કે તને વોટ્સએપ માં ફોટા મોકલ્યા છે એ છોકરી પણ આઈ.ટી. એન્જિનિયર થયેલી છે અને આપણી કાસ્ટની છે ખૂબજ સુંદર દેખાય છે મને અને તારી મમ્મીને ગમી છે તું જોઈ લેજે પછી આપણે જવાબ આપીશું અને મારો ...Read More