અવંતિકા ના આપના પ્રતિભાવ થી મને નવી નવલિકા લખવાની પ્રેરણા મળી,તો આપ સૌની સમક્ષ મારી નવી નવલિકા અહીં રજૂ કરું છું,આશા છે આપ સૌને પસંદ આવશે. કૃપા ઉપર એના નામ સિવાય કોઈની પણ કોઈપણ જાતની ક્યારેય કૃપા નહોતી.એક તો માં બાપની પાંચમી દીકરી, એટલે તેમની કૃપા તો ક્યાંથી હોય,પાછું ભણવામાં નબળી એટલે શિક્ષકો ની પણ ક્યાય કૃપા નહિ,અને થોડી અંતર્મુખી એટલે કોઈ સહેલી ની કૃપા પણ નહીં.અને ઉપર થી માવતર ગરીબ,પાંચ દીકરીઓ નો કરિયાવર કેમ ભેગો કરવો ?એ જ મુખ્ય પ્રશ્ન.એમા બીજા શોખ તો ક્યાંથી પુરા થાય.
Full Novel
કૃપા - 1
અવંતિકા ના આપના પ્રતિભાવ થી મને નવી નવલિકા લખવાની પ્રેરણા મળી,તો આપ સૌની સમક્ષ મારી નવી નવલિકા અહીં રજૂ છું,આશા છે આપ સૌને પસંદ આવશે. કૃપા ઉપર એના નામ સિવાય કોઈની પણ કોઈપણ જાતની ક્યારેય કૃપા નહોતી.એક તો માં બાપની પાંચમી દીકરી, એટલે તેમની કૃપા તો ક્યાંથી હોય,પાછું ભણવામાં નબળી એટલે શિક્ષકો ની પણ ક્યાય કૃપા નહિ,અને થોડી અંતર્મુખી એટલે કોઈ સહેલી ની કૃપા પણ નહીં.અને ઉપર થી માવતર ગરીબ,પાંચ દીકરીઓ નો કરિયાવર કેમ ભેગો કરવો ?એ જ મુખ્ય પ્રશ્ન.એમા બીજા શોખ તો ક્યાંથી પુરા થાય. કૃપા પર ભગવાનની એકજ કૃપા કે તે થોડી દેખાવડી,શરીરે ભરાવદાર,અને નમણી, અને ...Read More
કૃપા - 2
( અગાઉ આપડે જોયું કે,પાંચ બહેનો માં નાની કૃપા જેની આખો માં દુનિયા જીતવાના રંગ છે,અને એ જ મુસીબતો નું કારણ બને છે.હવે આગળ...) કૃપા અને રામુ એ એકનાની ઓરડી તો ભાડે રાખી હતી,કૃપા ને પહેલે થી જ રામુ એ બહુ કોઈસાથે વાત ચિત ના કરવી એવું કહી દીધું હતું.કેમ કે અહીં અજાણ્યા શહેર માં કોઈ નો વિશ્વાસન કરાય,અને આમ પણ કૃપા એ મુંબઇ વિશે સારી નરસી વાતો પણ સાંભળેલી.એટલે એ પણ બને ત્યાં સુધી ઘર મા જ ભરાઈ રહેતી. પણ મુંબઇ જેવા શહેર માં કમાણી તો જોઈ.એક દિવસ રામુ એ કૃપા ને કહ્યું, "જો કૃપા આ ...Read More
કૃપા - 3
(અગાઉ આપડે જોયું કે,રામુ એ કૃપા એ કામ ની ના પાડતા,બીજી રીતે તેની પાસે કામ લીધું,પણ કૃપા ને રામુ ચાલ ની ગંધ આવી ગઈ.જો કે રામુ એ તો પણ તેનો સોદો કરી નાખ્યો.હવે આગળ) "જો ભાઈ રામુ આ પાવડર મોંઘો છે,પણ આ તારી કૃપા સામે એ કુરબાન,પણ હા મારો હિસ્સો પાક્કો હો.." "અરે હા તું ચિંતા ના કર એકવાર કૃપા ને આ પાવડર ની લત લાગી જાય પછી આપડી ચાંદી જ ચાંદી છે".અને બંને હસવા લાગ્યા. કૃપા ની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા,તેને પોતાની ભૂલ સમજાઈ,ઘર છોડવાનો નિર્ણય ખોટો હતો,બહેને સમજાવી પણ હતી.પણ હવે પસ્તાવા થી કોઈ ...Read More
કૃપા - 4
(આગળ ના ભાગ માં આપડે જોયું કે કૃપા ની સામે રહેતો કાનો કૃપા ની મદદે આવે છે,તેઓ બંને સાથે ને હવે રામુ ને સબક શીખવે છે,પણ શું છે એમનો પ્લાન...) બીજા દિવસે જ્યારે રામુ જાગ્યો તો તેને લાગ્યું કે તે ખૂબ જ થાકી ગયો છે,તેનું શરીર ખૂબ જ દુખતું હતું,અને તેના શરીર પર કોઈ નિશાન હતા.તે એકદમ મૂંઝાઈ ગયો, અને કૃપા ને બોલાવવા લાગ્યો. " કૃપા...કૃપા આ બધું શુ છે,અને કાલે રાતે શુ થયું હતું?" કૃપા તો શરમાતી શરમાતી તેની પાસે ગઈ,અને કહ્યું "કાલે તો તમે બહું રંગીન મિજાજ માં હતા,એટલે જ થાકી ગયા,જોવો ...Read More
કૃપા - 5
(આગળ ના ભાગ માં જોયું કે કૃપા નો સોદો કરવા રામુ જ્યાં પણ જતો ત્યાં તેનું અપમાન થતું,એક મોટા તો તેને બહાર ફેંકાવી દીધો.હવે રામુ તેનો બદલો કેમ લેશે...) રામુ પોતાનું આવું અપમાન સહન ન કરી શક્યો.તેને મનોમન કૃપા પર ગુસ્સો આવવા લાગ્યો,કે એક તો ગરીબ ઘર ની છોકરી,અને પાછા નખરા હજાર.તે ગુસ્સા માં ઘરે પહોંચ્યો,તો કૃપા ઘર માં નહતી.તેને આસપાસ માં જોયું પણ કૃપા ક્યાંય દેખાઈ નહિ.તે ઘર માં રાખેલ કૃપા ની વસ્તુ જોવા લાગ્યો,પણ કયાય કશું શંકાસ્પદ ના લાગ્યું.તે બહાર ઉભો રહ્યોં ને ત્યાં જ તેને કૃપા ને કાના ના ઘર માંથી બહાર આવતી જોઈ. ...Read More
કૃપા - 6
(આગળ ના ભાગ માં આપડે જોયું કૃપા અને કાના ની વધતી મુલાકાત રામુ ના નજર માં આવી જાય છે,અને જ રાતે કૃપા અને કાનો રામુ ને કોઈ સાથે મોકલે છે.હવે આગળ...) " તને શું લાગે છે?કાઈ વાંધો તો નહીં આવે ને આમ રામુ ને મેં પહેલીવાર કોઈ સાથે જાવા દીધો છે?"કૃપા ચિંતાતુર સ્વરે બોલી " તું ગજબ છે,કૃપા એ માણસે તારી સાથે કેવું કેવું કર્યું છે, તો પણ તને એની દયા આવે છે.અરે જાવા દે જે થવું હોય તે થાય તેને પૈસા મળી ગયા ને!તો બસ"કાના એ જવાબ આપ્યો "એ ગમે તેવો હોઈ કાના,પણ મેં ...Read More
કૃપા - 7
(કૃપા અને કાનો રામુ ને કોઈ સાથે મોકલી ને પાછા ફરતા હોઈ છે,અને ત્યાં જ કૃપા ને કોઈ નો આવે છે, કોણ હશે એ?કોઈ મદદગાર કે પછી ગુન્હેગાર?) " કોણ બોલે છે?અને શું કામ છે એ કહેવું હોય તો જલ્દી બોલો નહિ તો હું ફોન મુકું છું"કૃપા એ ગુસ્સા થી જવાબ આપ્યો. ગનીભાઈ બોલું છું!સામે થી જરા રુઆબ માં અવાજ આવ્યો કૃપા એ કાના ને ઈશારો કર્યો,અને ફોન સ્પીકર પર મુક્યો "કોણ ગનીભાઈ"કૃપા ના અવાજ માં પણ રુઆબ ભળ્યો. "હું આખા મુંબઇ પર રાજ કરનારો,એટલે કે રાત નો રાજા મુંબઇ ના નબીરાઓ ની રાતો રંગીન બનાવનાર ...Read More
કૃપા - 8
(કૃપા અને કાનો હવે ગનીભાઈ ની નજર માં આવી ગયા હતા,અને ગનીભાઈ એ તેમને મળવા બોલાવ્યા હતા,કાનો જાણતો હતો એ માથાભારે માણસ છે.શુ હશે આ મુલાકાત નો અંત?...) કાનો રાતે કૃપા ની ઘરે પહોંચી ગયો,આજ કૃપા કંઈક અલગ જ તૈયાર થઈ હતી,તેને આસમાની કલરની સાડી પહેરી હતી,દક્ષિણી સાડી માં તેને મેચિંગ બંગડી,અને ચાંદલો કર્યો હતો,તેને વાળ પિન અપ કરેલા હતા.આજે તે ખૂબ જાજરમાન લાગતી હતી.કાના એ કૃપા ને ઈશારા થી તે સુંદર લાગે છે,એમ કહ્યું.કૃપા હસી અને બંને ત્યાંથી નીકળ્યા. જેવા કૃપા અને કાનો ગનીભાઈ એ બતાવેલી જગ્યા એ પહોંચ્યા ,તો તેમને જોયું કે ત્યાં સંપૂર્ણ ...Read More
કૃપા - 9
(કૃપા અને કાનો ગનીભાઈ ને મળવા ગયા હતા.ગનીભાઈ તો કૃપા ની ખુમારી જોઈ ને આભા બની ગયા.અને કૃપા તેમને જવાબ આપી ને ત્યાંથી નીકળી ગઈ.હવે આગળ...) કૃપા બીજા દિવસે મોડે સુધી સૂતી હતી,રામુ જાગી ને તૈયાર પણ થઈ ગયો,તેનું ધ્યાન કૃપા ની કાલ ની સાડી પર ગયું,ત્યાં જ કૃપા જાગી એટલે રામુ એ તરત પૂછ્યુ "ક્યાંય ગઈ હતી કાલે?" કૃપા તેનો પૂછવાનો અંદાઝ સમજી ગઈ એટલે બોલી"હા તું તો ફરવા નથી લઈ જતો,તો એકલી ગઈ હતી,મંદિરે" કૃપા ના કટાક્ષથી રામુ નું માન ઘવાયું,અને તે ત્યાંથી બહાર નીકળી ગયો.. કૃપા કાલ ની રાત વિશે વિચાર કરતી હતી.તેને ...Read More
કૃપા - 10
(આગળ ના અંક માં જોયું કે ગનીભાઈ કૃપાથી પ્રભાવિત થઈ,અને તેને એકલી મળવા બોલાવે છે,એ પણ મુંબઇ ની એક રેસ્ટોરાં માં હવે જોઈએ એમની મુલાકાત શુ રંગ લાવશે..) કૃપા ને જોઈ ને ગનીભાઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.અને આવડો મોટો અને કહેવતો ખૂંખાર માણસ તેની સામે કાઈ બોલી ના શકતો. કૃપા ગનીભાઈ બેઠા હતા એ ટેબલ પર આવી, ગનીભાઈ એ તેનું સસ્મિત સ્વાગત કર્યું.બંને એ દસ મિનિટ તો ચૂપચાપ કાઢી.પછી કૃપા એ જ તેને બોલાવવાનું કારણ પૂછ્યું. "કૃપા તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે રામુ એ,તું કહે તો એને સજા આપું"ગનીભાઈ એ કહ્યું ...Read More
કૃપા - 11
(કૃપા એ ગનીભાઈ ની દાળ ગળવા દીધી નહિ,અને બંને વચ્ચે એક ઔપચારિક મુલાકાત થઈ.આ તરફ રામુ પણ કૃપાથી પીછો કોઈ ને મળવા જાય છે.હવે આગળ...) રામુ તે કેબીન માં અંદર ગયો,અંદર એક મોટું બધું કાચ નું ટેબલ હતું જેની એક તરફ બે ખાલી ખુરશી હતી,અને બીજી તરફ બે વ્યક્તિઓ બેઠેલા હતા.જેમાં એક સ્ત્રી હતી,અને એક પુરુષ.બંને ના પહેરવેશ પર થી જ તેમની અમીરી નો ખ્યાલ આવતો હતો.સ્ત્રી એ લાલ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો,અને ગળા માં મોટા હીરા ના પેન્ડલ વાળી સોનાં ની ચેન,તેના બંને હાથ ની આંગળીઓ માં હીરા ની વીંટી હતી.અને પુરુષ ના ગળા માં પણ એક ...Read More
કૃપા - 12
(અગાઉ આપડે જોયું કે ગનીભાઈ ના ઈરાદા જાણી ચુકેલી કૃપા એ તેમને મચક આપી નહીં.રામુ ને એડ માં કામ તે ખૂબ જ ખુશ છે,અને નિયત સમયે તે જગ્યા એ પહોંચી જાય છે,કૃપા તેનો પીછો કરતી હોય છે.અને ત્યાં પહોંચતા જ રામુ ના હોશ ઉડી જાય છે.હવે આગળ..) રામુ ને એડ મળી એ ખુશી માં એ સવારથી સાંજ પડવાની રાહ માં હતો.અને અત્યારે એ ઘડી આવી ગઈ. રામુ લિલી અને વિક્રાંત ની કેબીન ની બહાર રાહ જોઈ રહ્યો હતો.કૃપા દૂર થી તેના પર નજર રાખી ને બેઠી હતી. થોડીવાર પછી રામુ ને અંદર બોલાવવામાં આવ્યો.રામુ ખૂબ જ નર્વસ હતો.તેને ...Read More
કૃપા - 13
(અગાઉ આપડે જોયું કે રામુ ને કોઈ એડ માં કામ મળ્યું હોવાથી તે ત્યાં જાય છે,અને કૃપા તેનો પીછો છે. પાછળથી કાનો પણત્યાં પહોંચે છે,ઘણીવાર થઈ એટલે કાનો અને કૃપા તે ઓફીસમાં જવાની કોશિશ કરે છે ત્યાં જ રામુ બહાર આવે છે.અને કૃપા ને લઈને ત્યાંથી ભાગી જાય છે.હવે આગળ..) કાનો તે ઓફીસની અંદર ગ્યો,અને જેવો કેબીનમાં જાવા જાયકે એને કાંઈક સંભળાયું. "હા આ આજકાલના છોકરા ઓ ને વગર મહેનતે નામ અને દામ કમાવા છે.અને એ પણ સીધે રસ્તે" "અરે નખરા તો જો આના જાણે પહેલીવાર આવું કામ કરતો હોય.હા આમ કોઈ સામે શરમાતો નથી,અને ...Read More
કૃપા - 14
(ગનીભાઈ કૃપા ને મળવા માંગે છે,પણ કૃપા ના કહી દે છે.બીજી તરફ રામુ ના મોબાઈલ ના મેસેજ જોવા કૃપા ઉત્સુકતા વધતી જાય છે.પણ તે હાથ માં આવતો નથી.જોઈએ શુ છે એ મેસેજ માં...) બીજા દિવસે સવારે કોઈ નો ફોન આવતા રામુ એ ફોન માં વાત કરી એમ જ ફોન મુક્યો કે તરત જ કૃપા એ તક ઝડપી ને ફોન લઈ લીધો.રામુ જરાક આઘો પાછો થયો કે કૃપા એ તરત જ તે મેસેજ જોયા અને મેસેજ જોઈ ને તેની આંખો પોહળી થઈ ગઈ.કૃપા એ તે મેસેજ કાના ને મોકલ્યા.અને પછી મોબાઈલ મૂકી દીધો. રામુ જેવો બહાર ગયો કે ...Read More
કૃપા - 15
(રામુ ના ફોન માં મેસેજ વાંચી ને કૃપા તો રાજી થઈ જાય છે,અને પોતાનો આગલો પ્રોગ્રામ નક્કી કરે છે,રામુ માં પહોંચતા જ ઉઠી જાય છે,અને કૃપા ને કાના ને મારે છે.હવે આગળ ....) રામુ એ નજર ફેરવી ને જોયું તો સામે કૃપા જ હતી,જેની થપ્પડ થી જ તેને તમ્મર આવી ગયા હતા. " જો હું ચારિત્ર્યહીન તો તું શું છે?મેં તો આજ સુધી તારા સિવાય કોઈ વિશે વિચાર પણ નથી કર્યો,મને ગામ થી લાવનારો નહિ,તારા સ્વાર્થ માટે ભગાડનાર ભાગેડુ તું,મને સાચવનારો નહિ,વહેંચનારો તું!મને બે ટાઈમ જમવાનું આપવા માટે મારો સોદો કરનારો દલાલ તું.અને હું ખરાબ!અમે સ્ત્રીઓ તો ફક્ત તમારા ...Read More
કૃપા - 16
(અગાઉ આપડે જોયું કે રામુ ને કૃપા અને કાના ના કાળા કામ ની જાણ થઈ ગઈ. કૃપા એ ને બીજા જ દિવસે મળવા નું ગોઠવ્યું,જે બાબતે કાનો ઉગ્ર થઈ જાય છે.હવે આગળ...) કૃપા અને કાનો ગનીભાઈએ કિધેલા અડ્રેસ પર પહોંચી ગયા,એ એક ખૂબ જ વિશાળ અને ભવ્ય હોટેલ હતી.કૃપા અને કાનો જેવા ત્યાં પહોંચ્યા એ સાથે જ ગનીભાઈ ના બે માણસો તેમને લેવા આવ્યા.અને હોટેલ ના એક સુંદર મજાના ખૂણા ના ટેબલ પર લઈ ગયા.કૃપા પોતાની સાથે એક નાની એવી બેગ પણ લાવી હતી.તે બંને એ જોયું કે હોટેલ નો આ ખૂણો ખૂબ જ સુંદર અને શાંત ...Read More
કૃપા - 17
(અત્યાર સુધી કૃપા ના કામ થી અજાણ રામુ ને જ્યારે કૃપા ના કામ ની જાણ થઈ,તો હવે પોતે એની બદલો લેવાનું નક્કી કર્યું છે,અને કૃપા ગનીભાઈ ની શરણે છે,તો હવે રામુ શુ કરશે) રામુ તો આ વાંચી ને ગુસ્સા થી લાલપીળો થઇ ગયો.તેને હવે ગમે તે ભોગે કૃપા અને કાના સાથે બદલો લેવાનું નક્કી કરી જ લીધું.પણ તે એમ સમજતો હતો,કે ગનીભાઈ તો મારી તરફ છે.એટલે કૃપા તો સામી ફસાણી.અને તે તો મનોમન રાજી થવા લાગ્યો. રામુ ફટાફટ તૈયાર થઈ ને પોતાના એક દલાલ ફ્રેન્ડ ને મળવા ગયો.ત્યાં તેને કૃપા ની બધી વાત કહી,અને તે ગનીભાઈ ...Read More
કૃપા - 18
(કૃપા ના ગનીભાઈ સાથે ના સંબંધ થી રામુ અજાણ હતો,પણ જ્યારે તેના મિત્રએ તેને જાણ કરી ત્યારબાદ તે બદલો વધુ ઉશ્કેરાયો.કાનો ગનીભાઈ ના ફાર્મહાઉસ પર ફસાઈ ગયો એવો અનુભવ કરે છે,પણ કૃપા તેની વાત પર હસે છે.હવે આગળ....) કાના એ કરેલા પ્રશ્નથી કૃપા હસવા લાગી,એટલે કાના ને વધુ ગુસ્સો આવ્યો.તે કૃપા ની નજીક ગયો અને તેને ઝંઝોળી ને પૂછ્યું "તું ગાંડી થઈ ગઈ છે કે શું?તને ખબર છે આ ગની કેવો ખતરનાક માણસ છે.આપડે અહીં ફસાઈ ગયા તો જીવથી જાસૂ." કૃપા એ કાના ને શાંત પાડ્યો.અને પછી પૂછ્યું. કાના તને અહીંથી જાવું છે?શું તને અહીં નહિ ...Read More
કૃપા - 19
(રામુ ગનિભાઈ ના માણસો સાથે મિત્રતા કેળવી કૃપા ની ભાળ તો મેળવી લે છે,પણ ત્યાં પહોંચવું કેમ.કાના ને માં રહેલા દરવાજા માં કેમ શંકા ગઈ જોઈએ આગળ..) કૃપા અને કાનો કાના ના રૂમ માં બેઠા હતા.પેલો માણસ બેઠો હતો,તેના પર નજર રાખી ને જ કૃપા ને પણ તેનો ખ્યાલ હતો.બંને એકબીજા સાથે વધુ ઇશારાથી જ વાત કરતા હતા. કાના એ કૃપા ને ઈશારા થી દરવાજો બતાવ્યો,અને જે માણસ એને ખોલે છે,એ પણ બતાવ્યો.કૃપા એ તે જોયું. અને તેને કાના ને કંઈક ઈશારો કર્યો.અચાનક જ કૃપા જમીન તરફ ઝૂકી ને કંઈક ગોતવા લાગી.કાનો પણ તેને અનુસર્યો.પેલો માણસ આમ ...Read More
કૃપા - 20
(રામુ એ કૃપા નું પગેરું મેળવી લીધું.પણ હજી ત્યાં હાથ પહોંચ્યા નથી.કાનો અને કૃપા દરવાજા નું રહસ્ય શોધવા આગળ રહ્યા છે.હવે આગળ.....) કાનો એ દરવાજા જોયું કે તે દરવાજા ની અંદર જુના સમાન ની વચ્ચે એક બીજો દરવાજો દેખાય છે.તેને સિફતપૂર્વક અવાજ ના આવે તેમ એ દરવાજો ખોલ્યો. અંદર અંધારું હતું.કાઈ જ દેખાતું નહતું.એટલે તેને પોતાની પાસે રહેલા મોબાઈલ માં ટોર્ચ કરી જોયું તો સામે સીધા નીચે જાવા માટે સિડી હતી.હવે આગળ જવું કે નહીં?તે વિચાર માં હતો.ત્યાં જ કાઈ સૂઝી આવતા તેને કૃપા ને કાંઈક મેસેજ કર્યો. આ તરફ કૃપા રૂમ માં દરવાજા ની ...Read More
કૃપા - 21
(કાનો દરવાજા પાછળ નું રહસ્ય તો જોઈ આવ્યો,પણ એ સાંભળ્યા પછી કૃપા ને ચેન નથી.તે ગમે તે ભોગે તે ને મળવા માગે છે.હવે આગળ...) કાના અને કૃપા પાસે આજનો દિવસ હતો એ છોકરી વિશે જાણવાનો.કેમ કે આજે ગનીભાઈ અહીં નથી આવવાનો.એટલે બંને એ એક નવો જ પ્લાન બનાવ્યો. બપોરે જમીને થોડા માણસો તેમના ક્વાર્ટર માં જતા. અને અમુક ચોકીદારી કરતા.જે બહાર હતા તેમની સાથે કાનો વાતું એ ચડ્યો.અને તેના ઘર પરિવાર વિશે વાતું કરી. કૃપા રૂમ માં સુવાનો ડોળ કરતી હતી,તે દરમિયાન બીજા ગુંડા પણ વાતું કરવા આવ્યા.કાના એ તો જાણે ડાયરો જમાવ્યો.થોડીજવાર માં કૃપા ત્યાં આવી. ...Read More
કૃપા - 22
(અગાઉ આપડે જોયું કે કાનો ભોંયરા માં રહેલી છોકરી ને છોડાવવા ગુંડા ને વાતું એ વળગાડે છે,અને કૃપા અને એ ઉમિ ને તો ભગાવી પણ દીધી,પણ ત્યાં કોઈ આવ્યું લાગે છે? કોણ છે એ..) ઉમિ ને ત્યાંથી ભગાવી બંને ની આંખ માં એક સંતોષ હતો,પણ ત્યાં જ કોઈ નો પગરવ સાંભળતા બંને ચોકયાં. કૃપા એ ચારે કોર નજર ફેરવી તો ફાર્મહાઉસ ની એક દીવાલ ઠેકી ને રામુ આવ્યો હતો.સાથે કોઈ બીજું પણ હતું. "મને જોઈ ને તને દુઃખ થયું હશે ને?અને એ પણ આટલી જલ્દી અહીં પહોંચી ગયો.તને તો વિશ્વાસ જ નહીં હોય કે હું અહીં આવી જઈશ."આમ ...Read More
કૃપા - 23
(અત્યાર સુધી આપડે જોયું કે કેવી રીતે કૃપા અને કાના એ ગનીભાઈ ને ત્યાં શરણ લઈ અને રામુ ને કર્યો.અને ત્યાંથી ઉમિ નામ ની એક છોકરી ને ગનીભાઈ ના ચૂંગલ માંથી ભગાવી દીધી.રામુ અને પેલા માણસ ને તેની જગ્યા એ ગોઠવી ને હવે કાલ ના પ્લાન ની બંને રાહ જોઈ રહ્યા છે....) ગનીભાઈ ના બધા માણસો જાગ્યા બાદ બધું બરાબર છે એ ચેક કરી ને પોટ પોતાની ડ્યૂટી પર લાગી ગયા.આ તરફ થોડીવાર બાદ કૃપા જાગી,અને તે તરત કાના ના રૂમ તરફ ભાગી અને કહ્યું"એ કાના આ જો સાંજ પડી ગઈ, હવે જાગ આપડે મોડે સુધી સુઈ ...Read More
કૃપા - 24
(અગાઉ આપડે જોયું કે ગનીભાઈ કૃપા ને પોતાના મન ની વાત કહેવા માગે છે.એટલે કૃપા ને માટે ભેટ ને જાય છે.અને કાના એ ત્યાંના બધા માણસો ને તો પોતાની વાત માં ભરમાવી રાખ્યા છે.હવે આગળ...) ગનીભાઈ પોતાના બધા માણસો ને મળી ને ફાર્મહાઉસ ની અંદર જાવા ઉતાવળાં થયા હતા.ગનીભાઈએ જેવો ઘર માં પગ મૂક્યો કે તેમને સામે કૃપા જ દેખાઈ.કૃપા હજી નાહીં ને નીકળી હતી.તેના ભીના વાળ માંથી પાણી ટપકતું હતું,ચેહરા પર હજી ક્યાંક પાણી ની ભીનાશ હતી,અને પાણી ટપકવાને લીધે તેની લાલ કુરતી કમરેથી ભીની થઇ ગઇ હતી.લાલ કુરતી સાથે કાળી સલવાર પહેરેલી કૃપા ખૂબ જ સુંદર ...Read More
કૃપા - 25
(ગનીભાઈ કૃપા ના આમંત્રણ થી ત્યાં આવે છે,અને કૃપા નું તેમના પ્રત્યે નું વર્તન ગનીભાઈ નું મન મોહી લે અને પેલો માણસ હજી ભોંયરા મા જ છે.હવે ....) ગનીભાઈ અને શંભુ ત્યાંથી ચાલ્યા ગયા.બધા માણસો પણ પોતપોતાના કામ માં લાગી ગયા.હવે કાનો કૃપા ના રૂમ માં આવ્યો.કૃપા તેના રૂમ ની બારી પાસે ઉભી ઉભી બહાર નો નજારો જોતી હતી.કાના ને આવતો જોઈ એ તેની સામે હસી. " કેમ તારો ચેહરો ઉતરેલો લાગે છે?"કૃપા એ કાના ને પૂછ્યું "તું શું કરવા જઈ રહી છે?મને સમજાતું નથી કે તું આવું શુ કામ કરે છે?તને ખબર છે ને એ ...Read More
કૃપા - 26
(કૃપા ની મહેમાનગતિ થી અને પોતાના પ્રત્યે ની સંભાળ જોઈ ને ગનીભાઈ એ તેની સાથે સગાઈ કરવાનું નક્કી જ નાખ્યું.અને પોતાના ખાસ એવા શંભુ ને કૃપા ને ત્યાં શુભ પ્રસંગે પહેરવાની સાડી અને ઘરેણાં સાથે મોકલ્યો. હવે આગળ....) કૃપા એ ફક્ત માથું હકાર મા ધુણાવ્યું.પછી શંભુ અને પેલો માણસ ત્યાંથી નીકળી ગયા.કાનો રૂમ માં છુપાઈ ને આ બધું જોતો હતો.તે બહાર આવ્યો અને આંખ ના ઈશારા થી કૃપા ને આ બધું શુ છે એવું પૂછ્યું.કૃપા એ પણ અત્યારે ચૂપ રહેવાનો ઈશારો કરી તેને પોતાના રૂમ તરફ આવવાનું કહ્યું. કૃપા તેના રૂમ તરફ આગળ વધી કાનો પણ તેને ...Read More
કૃપા - 27
(કૃપા અને ગનીભાઈ ની સગાઈ અમુક જ મહેમાનો ની ના વર્તન થી ખૂબ જ પરેશાન હતો.પણ બધા ની માં કૃપા સાથે વાત કરવી શક્ય નહતી.સગાઈ ને અંતે બધા ત્યાંથી ચાલ્યા ગયા.રહ્યા તો ફક્ત કૃપા અને ગનીભાઈ હવે આગળ...) હવે ફાર્મહાઉસ પર ફક્ત કૃપા અને ગનીભાઈ જ હતા. કૃપા તેના રૂમ ની બારી માં ઉભી હતી.ગનીભાઈ બધા ને વિદાય આપી તે રૂમ માં આવ્યા.અને કૃપા ને જોતા જ રહ્યા.કૃપા ના ચેહરા પર એક જાત ની ખુમારી દેખાતી હતી. તેને કૃપા ને પોતાની પાસે બોલાવી અને બેસાડી.કૃપા તેમની નજીક તેમના પગ પાસે જ બેઠી.ગનીભાઈ તો તેના પર ઓળઘોળ થઈ ...Read More
કૃપા - 28
(ગનીભાઈ ને કૃપા ફાર્મહાઉસ પર એકલા જ છે.અને ગનીભાઈ કૃપા ને પોતાના વિશે અમુક વાતો જણાવે છે. કૃપા ગનીભાઈ આ કામ છોડવાની વાત કરે છે.પણ ગનીભાઈ હવે બીજી વાર આ વાત ન થવી જોઈ કહી ને ચૂપ કરવી દે છે.ગનીભાઈ કૃપા ને જબરદસ્તી થી શરાબ પીવડવાની કોશિશ કરે છે. કાનો પણ ફાર્મહાઉસ થી દુર છે.હવે આગળ....) કાના ને પણ એ રાતે ફાર્મહાઉસ થી દુર રાખવામાં આવ્યો હોય છે,અને તે અંધારી રાત માં ફાર્મહાઉસ થી થોડો જ દૂર કોઈ ની રાહ માં હતો.એકતરફ તેને કૃપા ની ચિંતા હતી,અને બીજી તરફ આવનાર ની.કાનો એક રોડ ના છેડે ઉભો હતો માંડમાંડ ...Read More
કૃપા - 29
(ગનીભાઈ સાથે ની સગાઈ પછી,કૃપા અને ગનીભાઈ ફક્ત બે જ લોકો ફાર્મહાઉસ પર છે.કૃપા તેને શરાબ પીવડાવી અને બેહોશ છે,અને શકય તેટલા બધા પુરાવા ગનીભાઈ ની વિરોધ માં ભેગા કરે છે.કાનો પોતાની સાથે કોઈ ને લઈ ને આવે છે.કોણ છે તે?.અને હવે કૃપા અને કાનો શુ કરવા માગે છે.જોઈએ આગળ....) લગભગ અર્ધા કલાક પછી ગનીભાઈ થોડા ભાન મા આવ્યા,અને આંખ ખોલી ને જોયું તો સામે કૃપા એકદમ સુંદર લાલ કલર ની નાઇટી પહેરી ને તેમની સામે બેઠી હતી.ગનીભાઈ છોકરીઓ ની હેરાફેરી કરતો હતો,પણ કોઈ છોકરી ને હાથ લગાવ્યો નહતો.પણ કૃપા ને જોઈ ને તેમનું મન પણ લાલચુ થઈ ...Read More
કૃપા - 30 - અંતિમ ભાગ
(કૃપા અને કાના ની હોશિયારી થી ગનીભાઈ અને રામુ ને બેભાન હાલત મા જ જેલ માં લઇ જવાયા અને માં આવતા જ તેઓ હેરાન છે કે હવે શું થશે??જોઈએ આગળ ..) ગનીભાઈ એ પોતાના વકીલ ને બોલાવાની વાત કરી,પણ પોલિસે તેમને મચક ના આપી.કેમ કે આ વખતે તેમની પાસે ગનીભાઈ વિરુદ્ધ ઘણા પુરાવા હતા.છતાં પણ ગનીભાઈ ની વગ થી તેનો વકીલ હાજર તો થઈ ગયો,પણ એને પણ એજ જવાબ આપ્યો કે આ વખતે તમારા બચવાના ચાન્સ ઓછા છે. ગનીભાઈ જેલ માં ખૂબ ગુસ્સા માં આંટા મારતો હતો, આસપાસ તેના માણસો પણ ચિંતા માં બેઠા હતા.અને ત્યાં જ. ...Read More