પ્રેમ ની ડાયરી

(38)
  • 15.9k
  • 2
  • 5.6k

પ્રેમ ની વાત સાંભળતાં તો બધાં નું હૃદય સપનાં ઓની દુનિયામાં ખોવાઈ જાય છે. પોતાના પ્રિય પાત્ર સાથે,પ્રેમ નશો જ એવો છે, મિત્રો કે આપણને ચડે ત્યારે આપણને તેના સિવાય કહી જ સુજતું નથી. માત્ર એની જ યાદ પોતાના દિલ માં રમ્યાં કરે છે. પોતાના પ્રેમ ની ખામી ઓ પણ આપણે ભુલી જઇએ છીએ.આપણને તેની એક એક નાદાની ભરી હરકતો પણ સારી લાગવા લાગે છે.કોઈ તો એવુ હોવુ જોઈએ મિત્રો કે આપણને જીંદગી જીવવા નું મન થાય એજ આપણા જીવવા નું કારણ બની જાય , મિત્રો આ લાગણી કંઈક એવી હોય છે. કોઈનું એક નાદાન સ્મીત ક્યારે આપણી જીંદગી બની જાય છે.એજ ખબર નથી હોતી .એની નાદાનીયત પણ આપણને બહુ મસ્ત લાગે છે.

Full Novel

1

પ્રેમ ની ડાયરી ભાગ 1 ???

પ્રેમ ની વાત સાંભળતાં તો બધાં નું હૃદય સપનાં ઓની દુનિયામાં ખોવાઈ જાય છે. પોતાના પ્રિય પાત્ર સાથે,પ્રેમ નશો એવો છે, મિત્રો કે આપણને ચડે ત્યારે આપણને તેના સિવાય કહી જ સુજતું નથી. માત્ર એની જ યાદ પોતાના દિલ માં રમ્યાં કરે છે. પોતાના પ્રેમ ની ખામી ઓ પણ આપણે ભુલી જઇએ છીએ.આપણને તેની એક એક નાદાની ભરી હરકતો પણ સારી લાગવા લાગે છે.કોઈ તો એવુ હોવુ જોઈએ મિત્રો કે આપણને જીંદગી જીવવા નું મન થાય એજ આપણા જીવવા નું કારણ બની જાય , મિત્રો આ લાગણી કંઈક એવી હોય છે. કોઈનું એક નાદાન સ્મીત ક્યારે આપણી જીંદગી બની જાય છે.એજ ખબર નથી હોતી .એની નાદાનીયત પણ આપણને બહુ મસ્ત લાગે છે. ...Read More

2

પ્રેમ ની ડાયરી ભાગ 2

પ્રેમ નું નામ સાંભળી એ જ તેની સાથે હૈયાં માં જાત નાં ગીત દિલ ગાવા લાગે છે,ને મન સંગીત તાર ઝણઝણે છેઆ બધું હિન્દી,ફિલ્મો માં જ બને છે. હકિકત માં ફરક હોય છે.જમીન આસમાન નો,તે લોકો તમને ખોટા નશા માં દ્યુત રાખે છે.સાચી વ્યાખ્યા પ્રેમ ની આ ફિલ્મો બગાડે છે.જેનાંથી લગ્ન સંબંધો માં ભંગાણ પડવા લાગ્યું અને તેની ઈમારત નો પાયો તુટવાં લાગ્યો.જેથી પત્ની પત્ની ની વચ્ચે અંતર વધવા લાગ્યું. હવે તેમાં ફેસબુક વોટ્સ અપ એ તેમનો અંતિમ સહારો બની ગયા.પતિ પત્ની નાં સંબંધો માત્ર સમાજ ને દેખાડવા પુરતા બની ગયા છે. પ્રેમ એટલે શું તેની ...Read More

3

પ્રેમ ડાયરી ભાગ - 3

ભાગ 3 તે રોજ વાત કરતાં ફોન પર,ધીરે ધીરે રાત વાતો પણ વધવા લાગી.પ્રેમી પાત્ર મળે ન મળે તેની આદત આ દિલ ને જરુર પડી જાય છે,પણ એજ આદત અફીણ સમી ઘાતક નિવડે છે.પણ આ દિલ કોઈ ના પ્રેમ માં પડ્યા પછી હાથ માં રહેતું નથી.એવું આ બંને ના કિસ્સા માં પણ થયું.આ દિલ ને તો જુદા થવું ગમતું નથી.પણ મન મારી બીજી જગ્યા એ પરણે છે,પ્રેમએ એવી લાગણી છે,જે છુપાયે પણ નથી છુપતી.એક ને એક દિવસ ખબર પડી જાય છે,હવે કોલેજ થકી આ વાત ઘર માં પવન વેગે પહોંચી ગઈ.બંને એ જાણે કંઇ અપરાધ ન કર્યો હોય,ત્યાં ...Read More