પ્રેમ પરીક્ષા.

(24)
  • 42.2k
  • 5
  • 15.8k

આ કથા છે આણંદ મા રેહતા પ્રોફેસર મોહન પંડયા અને એમના પરિવાર ની. મોહન પડંયા એમની પત્ની ઉર્મિલા ,દિકરી શ્રેયા અને દિકરો નિખિલ સાથે સુખે થી રહે છે. સુખ અને શાંતિ થી ચાલતા એમ ના જીવન મા હલચલ મચી જાય છે જ્યારે એમની દિકરી એક મરાઠી છોકરા ના પ્રેમ મા પડે છે અને એની સાથે લગ્ન કરવા ની જીદ પકડે છે. મોહનભાઇ આ વાત માટે તૈયાર નથી પણ છોકરી ને સમજાવવા એનો વિરોધ કરવા ને બદલે એક નવો રસ્તો શોધે છે અને શુરુ થાય છે "પરિક્ષા પ્રેમ ની".

Full Novel

1

પ્રેમ પરીક્ષા - ભાગ ૧

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૧કથા સારઆ કથા છે આણંદ મા રેહતા પ્રોફેસર મોહન પંડયા અને એમના પરિવાર ની.મોહન પડંયા પત્ની ઉર્મિલા ,દિકરી શ્રેયા અને દિકરો નિખિલ સાથે સુખે થી રહે છે.સુખ અને શાંતિ થી ચાલતા એમ ના જીવન મા હલચલ મચી જાય છે જ્યારે એમની દિકરી એક મરાઠી છોકરા ના પ્રેમ મા પડે છે અને એની સાથે લગ્ન કરવા ની જીદ પકડે છે.મોહનભાઇ આ વાત માટે તૈયાર નથી પણ છોકરી ને સમજાવવા એનો વિરોધ કરવા ને બદલે એક નવો રસ્તો શોધે છે અને શુરુ થાય છે "પરિક્ષા પ્રેમ ની". પ્રેમ પરીક્ષા ...Read More

2

પ્રેમ પરીક્ષા - ભાગ ૨

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૨SCENE 2 {શ્રેયા અને નિખિલ બન્ને મોબાઇલ માં બિઝી છે :aww he is so cuteનિખિલ : ઓહ yes come on come onશ્રેયા :અરે યાર નિખિલ તું તારું નેટ બંદ કરને મારી સિરિયલ અટકી અટકી ને ચાલે છે .નિખિલ : સોરી મારી ઓનલાઈન ગેમ ચાલે છે. શ્રેયા : તો ઓફલાઈન ગેમ રમ .નિખિલ : આના કરતાં તો તુ વિડિયો ઓફલાઇન કરીને જો.શ્રેયા : નિખિલ STOP IT યાર .{શ્રેયા નિખિલ નો ફોને લઈ લે છે }નિખિલ : અરે... નઇ કર યાર મારી ગેમ હારી જઇસ આપને પ્લીઝ.શ્રેયા : મમ્મી મમ્મી નિખિલ મારે છે મને .{ઊર્મિલા કિચન ...Read More

3

પ્રેમ પરીક્ષા - ભાગ ૩

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૩SCENE 3[ વિશાલ હોલ મા બેઠો છે બીજુ કોઈ નથી ને એના ફ્રેન્ડ ને ફોન છે]વિશાલ :હેલ્લો યશ કૈસા હૈ યાર ... બસ મૈ ઠીક હું અબ જલ્દી શે પઢાઈ ખત્મ કરકે તુજ સે મિલને આતા હું... હા સબ ઠીક હૈ. મૈ ના એક્ચુઅલ્લી મેરી ગર્લફ્રેંડ કે ઘર આયા હું ઉસકે મોમ ડેડ ને બુલયા હૈ નર્વસ ફીલ કર રહા હું યાર તું તો experienced હૈ ના ઇસ સબ મામલે મૈ મુજે ભી કુછ બતા ના.. ક્યાં બોલું... કૈસે impress કરું ...... હઁ ઓ કે બાદ મૈ બાત કરતાં હું .[શ્રેયા પાણી લઈ ને ...Read More

4

પ્રેમ પરીક્ષા. - ભાગ ૪

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૪ACT - 2Scene 4[ પડદો ખુલે છે મોહનભાઈ પેપર વાંચી રહ્યા છે,નિખિલ મોબાઈલ રમી રહ્યો પણ મોબાઈલ માં વ્યસ્ત છે,ઉર્મિલા ચા લઈ ને આવે છે.]ઉર્મિલા : આ કોઇ ને કઈ પડી છે ખરિ અરે ઘર મા મહેમાન રેહ્વવા માટે આવ્વ્વાનો છે કોઇ તૈયારી કરવાની નથી ? એ રેહ્સે કયા રૂમ માં? એના કપડા ક્યાં મુક્સે ? સુવાનો ક્યા ? આપણી પાસે બે બેડરુમ છે એક માં આપણે અને બીજા માં છોકરાઓ ઍને કયાં રાખ્શુ ? કાંઇ પણ વિચાર્યા વગર એક મહિના માટે બોલાવી લીધો . મને તો આખિ રાત ઉંગ નથી આવી અને તમરા લોકોનુ ...Read More

5

પ્રેમ પરીક્ષા. - ભાગ પ

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ પACT 2Scene 5[ fade in શ્રેયા અને વિશાલ હોલ મા બેઠા છે ]શ્રેયા : બબુ અહિંયા ફાવે છે ને.વિશાલ : હા.. ફાવે છે.શ્રેયા : wow.. અઠવાળીયા મા તારુ ગુજરાતી ઘણુ improve થઈ ગયુ છે.વિશાલ : મહિને કે બાદ તો મેં બીજા ને પણ ગુજરાતી શીખવળીશ.શ્રેયા : શીખવળીશ નહિં શીખવાળીશ .વિશાલ : ગુજરાતી...શીખવાળિશ.શ્રેયા : ગુડ.. તને અહિં કંટાળો તો નથી આવતો ને ?વિશાલ : નો.. કંટાળો નથી આવતો પણ....શ્રેયા : પણ શું ?any problem ?વિશાલ : કયા હે વહાં દોસ્તો કે સાથ રુમ મે કેસી ભી રેહ શકતે હે ,સો શકતે હે,કૈસે ભી કપડે પેહન શકતે ...Read More

6

પ્રેમ પરીક્ષા. - ભાગ ૬

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૬[ મોહનભાઇ બે ગ્લાસ ભરે એક વિશાલ ને આપે ]મોહન : ચેસ આપણી દોસ્તી માટે.[ થોડુ પિવે મોહન ભાઇ આખો ગ્લાસ પતાવે ]મોહન : આ.હા.હા. ઘરમાટો આવી ગયો. અરે શરમાય છે શું કર પુરો એટલે બીજો બનાવુ.પેહલો પેગ તો આવી રિતેજ પિવાય પછી ધીરે ધીરે પિવાનુ નહિં તો બાટલી જલ્દી ખલાસ થઈ જાય ગુજરાત મા થોડો મોંગો પડે છે.[ પોતાના માટે બીજો પેગ બનાવે ]મોહન : અરે પી ઇતના ક્યા સોચતા હે? પી...વિશાલ : થોડા અજીબ...લગ રહા હે .મોહન : અરે ક્યા અજીબ લગતા હે ? દો પેગ પુરા કર બાદ મે અજબ નહિં ગજબ ...Read More

7

પ્રેમ પરીક્ષા. - ભાગ ૭ - છેલ્લો ભાગ

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૭ છેલ્લોACT 2Scene 6[ નિખિલ ભણી રહયો છે અને શ્રેયા ચિંતા મા આટા મારી રહી : મોટા બેન શાંતી થી બેશી જાઓ તમારા આટાં મારવા થી હું ડિસ્ટર્બ થાઉ છુ .શ્રેયા : તુ ચુપ રે ને તારુ ભણવાનુ કર .આજે એક મહિનો પુરો થયો. પપ્પા આવ્તાજ હશે એમનો શું ફેસલો હશે મને તો બહુ tension થાય છે .નિખિલ : હવે tension કરી ને શુ ફાયદો. પરીક્ષા પુરી થઈ .આજે તો રિઝલટ છે tension કરવુ હોય તો પરીક્ષા આપતી વખ્તે કરાય હવે tension કરવાથી રિઝલટ થોડી બદલાશે .શ્રેયા : ઓ ભાઇ આ દુનિયા મા સઊથી આસાન ...Read More