ધ નેચરલ લવ

(2)
  • 3.2k
  • 0
  • 1k

એક કલ્પના જીવનસાથી ના પ્રેમ વિશેની? સવાલ વાચતા જ મનમાં ઉભો થતો પ્રશ્ન બોલી જાય છે કે પ્રેમ તો કોઈ પણ ક્ષણે, કોઈ પણ વ્યક્તિ માટે થઈ આવે છે. તો પછી જીવનસાથી નાં પ્રેમ ની કલ્પના કઈ રીતે કરી શકાય? તે પણ વ્યક્તિ ને જાણ્યા વગર સમજ્યા વગર તો તેના પ્રેમ ની કલ્પના કેવી રીતે શક્ય બની શકે? પ્રેમ મનુષ્ય ના જીવનનો એ દરવાજો છે જ્યાંથી મનુષ્ય ને જીવનમાં ખુશ રેહવાની તેમજ મુશ્કેલી નાં સમયે લાગણીઓ વસરાવી તેની મુશ્કેલી ને હળવી કરવાની તક તેને પોતાના પ્રેમી પાસેથી મળતી હોય છે.

New Episodes : : Every Friday

1

ધ નેચરલ લવ - 1

શા માટે છે જરૂરી!ભવિષ્ય નો રસ્તો શોધવાની?ખરેખર જીવતા તો છીએ!પરંતુ શું વર્તમાન જીવી રહ્યા છે?ભૂતકાળ ને!શું ખરા અર્થ માં શક્યા?વિચારરૂપી કરોળિયો બનીને!શું ખરા અર્થ મા,ભવિષ્યરૂપી જાળું તૈયાર કરવામાં!સફળ બન્યા ખરા? - બોલ્ડ_ફેરી(Dhinal Ganvit) એક કલ્પના જીવનસાથી ના પ્રેમ વિશેની? સવાલ વાચતા જ મનમાં ઉભો થતો પ્રશ્ન બોલી જાય છે કે પ્રેમ તો કોઈ પણ ક્ષણે, કોઈ પણ વ્યક્તિ માટે થઈ આવે છે. તો પછી જીવનસાથી ...Read More