અભિસારીકા

(124)
  • 13k
  • 9
  • 3.7k

જેમ પુત્ર ના લક્ષણ પારણા માંથી એમજ સારિકા પણ નાનપણ થીજ બહુજ હોશિયાર બીજા બધા છોકરા ને ભેગા કરી ને ટીચર બને અને પછી અદ્દલ એના આંગળવાડીનાં બેનની જેમ ગીતો,વાર્તા ને આંકડા-અક્ષર શીખવાળે. અરે ૧૦માં ધોરણ માં વગર ટ્યુશન એને ૮૯ટકા લાવી. એને ભણવાની બહુજ ઈચ્છા પણ પપ્પા ની ટૂંકી આવક માં સાયન્સ ની ફી પોસાય એમ નહોતી એટલે એને સાયન્સ માં જવા માટે સ્કુલ થી છુટ્યા પછી ૧૦ માં ધોરણ ના ટ્યુશન લેવાના શરુ કર્યા.ને રાતે પોતાનું વાંચતીએની એ બધીજ મેહનત આજે રંગ લાવી છે. એને ૧૨ સાયન્સ ૭૫ ટકા સાથે પાસ કર્યું. ને આટલા સાર

1

અભિસારીકા

જેમ પુત્ર ના લક્ષણ પારણા માંથી એમજ સારિકા પણ નાનપણ થીજ બહુજ હોશિયાર બીજા બધા છોકરા ને ભેગા ને ટીચર બને અને પછી અદ્દલ એના આંગળવાડીનાં બેનની જેમ ગીતો,વાર્તા ને આંકડા-અક્ષર શીખવાળે. અરે ૧૦માં ધોરણ માં વગર ટ્યુશન એને ૮૯ટકા લાવી. એને ભણવાની બહુજ ઈચ્છા પણ પપ્પા ની ટૂંકી આવક માં સાયન્સ ની ફી પોસાય એમ નહોતી એટલે એને સાયન્સ માં જવા માટે સ્કુલ થી છુટ્યા પછી ૧૦ માં ધોરણ ના ટ્યુશન લેવાના શરુ કર્યા.ને રાતે પોતાનું વાંચતીએની એ બધીજ મેહનત આજે રંગ લાવી છે. એને ૧૨ સાયન્સ ૭૫ ટકા સાથે પાસ કર્યું. ને આટલા સાર ...Read More

2

અભિસારિકા ભાગ-2

આ બાજુ નસીબ જોગે અભિ અને સારિકા પ્રોજેક્ટ માટે પાર્ટનર બન્યા. આ જોઈને કોયલ ગુસ્સાથી ધુવાપુવા થઈને ક્લાસ જતી રહી. અભિ એને સમજાવા માટે ની પાછળ પાછળ ગયો. બહુ મનાવી ત્યારે એ , એ શરત ઉપર માની કે આ પ્રોજેક્ટ તૈયારી અભિ અને સારિકા પણ એના ઘરેજ કરશે. આમ કરવા પાછળનો હેતુ સારિકા અને અભિ ની મદદ કરવાનો નહીં પણ અભિ પર નજર રાખવાનો હતો. સાથે કંઈક ગોટાળો કરી અને અભિ અને સારીકા નો પ્રોજેક્ટ ખરાબ કરીને એ બંનેની વચ્ચે ખટરાગ પેદા કરવા માંગતી હતી. જેથી એ અભિ અને પોતાની વચ્ચે સારિકા ને આવવાથી અટકાવી શકે. નક્કી થયેલા સમય પ્રમાણે સારિકા હોસ્ટેલ થી નીકળી. રસ્તામાં જતા એ જે રીક્ષા માં બેઠી'તી રીક્ષા ખરાબ થઈ ગઈ. અને એણે ઉતરી અને બીજી રિક્ષાની રાહ જોવા લાગી. ...Read More

3

અભિસારિકા- part-3 

પ્રોફેસર ને પ્રોજેક્ટ સબમીટ કર્યા પછી બહાર આવતાની સાથે જ. સારિકાએ અભિને પોતાના મનની વાત કહી દીધી. સારિકા નો સાંભળીને તરત જ અભિ પોતાની જિંદગીની સૌથી મોટી ખુશી પોતાની બેસ્ટ ફ્રેન્ડ કોયલ સાથે શેર કરવા જાય છે. આ બધું સાંભળીને પહેલા તો કોયલ સમસમી જાય છે. પછી ઠંડા દિમાગથી કામ લે છે તેને એમ કહે છે કે બહુજ ખુશ છું અભિ તારા માટે. અને મનમાં વિચારવાનું શરૂ કરી દે છે કે કેવી રીતે અભિ અને સારિકાને દૂર કરવા.કોયલ સારિકાની સાથે ફ્રેન્ડશીપ નું નાટક કરે છે. થોડા સમય પછી અભિ નો બર્થ ડે આવવાનું હોય છે. એ દિવસે એ surprise ...Read More