ચલ મન ફરી જીવી લે (નાટક )

(35)
  • 63.7k
  • 7
  • 23.9k

વિનોદ , દિનેશ ,સુરેશ ત્રણ લંગોટીયા મિત્રો સ્કુલ કોલેજ મા સાથે ભણેલા . ૬૫ વર્ષ ની ઉમરે વર્ષો પછી ભેગા થાય છે અને નક્કી કરે છે બચેલુ જીવન આખુ ભારત ફરતા ફરતા સાથે રેહ્શે . કોઇ પણ જગા ઉપર બે મહિનાથી વધારે રોકાવુ નહિં એમ નક્કી કરી શરુઆત નાશિક ના એક સેનીટોરીયમ થી કરે છે . એક યોગા ટિચર દિપીકા પાસે યોગા શિખે છે જે દિખાવે સુંદર છે.ત્રણે એને impress કરવાની કોશિશ કરે છે.પણ એમને ખબર પડે છે કે દિપિકા દુઃખી છે અને એની મદદ કરવાનુ નક્કી કરેછે અને એક મુસિબત મા ફસાય છે. વાચક મિત્રો આ વાર્તા એક નાટક રૂપે લખાયેલી છે પડદો ખુલે અને સ્ટેજ ઉપર નાટક ભજવાય એ રીતે આને જોવાનો પ્રયત્ન કરશો.

Full Novel

1

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 1

ચલ મન ફરી જિવી લે ભાગ ૧કથા સારવિનોદ , દિનેશ ,સુરેશ ત્રણ લંગોટીયા મિત્રો સ્કુલ કોલેજ મા સાથે ભણેલા ૬૫ વર્ષ ની ઉમરે વર્ષો પછી ભેગા થાય છે અને નક્કી કરે છે બચેલુ જીવન આખુ ભારત ફરતા ફરતા સાથે રેહ્શે .કોઇ પણ જગા ઉપર બે મહિનાથી વધારે રોકાવુ નહિં એમ નક્કી કરી શરુઆત નાશિક ના એક સેનીટોરીયમ થી કરે છે .એક યોગા ટિચર દિપીકા પાસે યોગા શિખે છે જે દિખાવે સુંદર છે.ત્રણે એને impress કરવાની કોશિશ કરે છે.પણ એમને ખબર પડે છે કે દિપિકા દુઃખી છે અને એની મદદ કરવાનુ નક્કી કરેછે અને એક મુસિબત મા ફસાય છે.વાચક મિત્રો ...Read More

2

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 2

ચલ મન ફરી જીવી લે ભાગ ૨દિનેશ [ ફોન કટ કરે )સુરેશ - કેવુ લાગે છે ?દિનેશ - બધો ઉતરી ગયો . બધુ શાંત થઈ ગયુ .વિનોદ - બોલી નાખવાનુ દોસ્ત મનમા ભરી ને નહિં રાખ્વાનુ .આપણે કાંઇજ ખોટુ નથી કરી રહ્યા .સુરેશ - એકદમ કરેક્ટ ઇસ બાત પે તો પાર્ટી બનતી હે બોસ .દિનેશ - મેનેજર શું કહિ ને ગયો ભુલી ગયો . દારુ પિવાની શ્ખ્ત મનાઇ છે .સુરેશ - દોસ્ત કાયદા બનેજ તોડવા માટે . એક્વાર દરવાજો બંદ. પછી અંદર આપણે શું કરિએ છીએ કોણ જોવાનુ છે?[ દરવાજો બંદ કરવા જાય ત્યાં કામવાળી બાઇ આવે મોબાઇલ મા ...Read More

3

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 3

ચલ મન ફરી જીવી લે ભાગ ૩ACT IScene 2[ fade in ત્રણે મિત્રો મેહફીલ જમાવી બેઠા છે હાથ મા છે]સુરેશ - કોન હે જીસ ને મે નહિં પી હે [૨] કોન જુઠી કસમ ઉઠાતા હે [૨] મેકદે સે જો બચ નિકલતા હે તેરી આંખો મે ડુબ જાતા હે .વિનોદ - વાહ.. ક્યા બાત હે .સુરેશ - સાલુ વિશ્વાસ નથી થતો આપણે ખરેખર બધુ છોડી ને આવિ ગયા . આ સાચુ છે કે સપનું ?દિન્યા ચુટલો ખણ તો ... આ... સાચુ છે આતો.દિનેશ - હા યાર વિશ્વાસ તો મને પણ નથી થતો કે હું... મારુ ઘર છોડી ને આવી ગયો ...Read More

4

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 4

ચલ મન ફરી જીવી લે ભાગ ૪ACT IScene 3[ fade in morning music સુરેશ સોફા પર ચાદર ઓઠી સુતો , ટેબલ સાફ છે એના પર એક ટિફીન મુકેલુ છે, વિનોદ આળસ ખાતો બેડરુમ મા થી બહાર આવે છે , ચાદર હટાવી સુરેશ ને હલાવે ,સુરેશ પાછી ચાદર ઓઠી લે છે , કિચન મા ,નાના બેડરુમ મા જઈ દિનેશ ને ગોતે ]વિનોદ - ઉઠ ભાઇ ઊઠ..સુરેશ - સુવાદે ને યાર રજા ઓ ચાલે છે.દિનેશ - રજા વાળા ઘડીયાલ સામે જો ૯ વાગ્યા ,આ કામવાળી નાસ્તો મુકી ગઈ છે , આ ટેબલ કોણે સાફ કર્યુ ? દિનેશ કયાં ગયો ?સુરેશ - ...Read More

5

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 5

ચલ મન ફરી જીવી લે ભાગ પ[ દિનેશ યોગા ટિચર સાથે આવે જે લગ ભગ ૪૦ વર્ષની દેખાવળી સ્ત્રી . ટ્રેક પેન્ટ, ટિ સર્ટ ને ગોગલ્સ પેહરયાછે સુરેશ એને જોતો જ રહિ જાય -સોંગ તુને મારી એન્ટ્રીયા ઓર દિલ મે બજી ...]દિપીકા - વેલ તમારા માથી વિનોદ સતરા કોણ છે?વિનોદ - હાય i am vinod satraa તમે ?દિપીકા - હાય i am dipika. તમે એક યોગા instructer માટે enquiry કરી હતી .વિનોદ - હા બિલકુલ આવો બેસો .દિપીકા - થેંક્યુ.વિનોદ - આ માર મિત્રો છે દિનેશ રાવલ અને સુરેશ યાદવ અમે અહિં હવા ફેર માટે આવ્યા છીએ બે મહિના ...Read More

6

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 6

ચલ મન ફરી જીવી લે ભાગ ૬ACT 2Scene 1[ fade in સુરેશ જોગિંગ સુટ મા તૈયાર છે કસરત રહ્યો છે ઘડી ઘડી દરવાજા સામે જોવે ને ઘળીયાલ સામે જોવે વિનોદ તૈયાર થઈ આવે ]વિનોદ - ઓ હરક પદુડા હજી ૭ વાગ્યા નથી . દિપીકાને આવ્વાદે પછી કસરત કરજે નહિંતો ઉત્સાહ મા પેહલાજ થાકી જઇશ.સુરેશ - થાક્વાની વાત છોડ competition ની વાત કર જે ફિટ હશે તે હિટ થશે.[ માથુ સુકાવતો દિનેશ આવે ]દિનેશ - કાલે ૯ વાગે પણ ઉઠવા તૈયાર નહોતો ને આજે તો ૬ વાગ્યાનો તૈયાર થઇ ગયો છે.વિનોદ - મને તો લાગે છે રાતે ઉંગ્યો પણ નથી.સુરેશ ...Read More

7

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 7

ચલ મન ફરી જીવી લે ભાગ ૭ACT 2Scene 5[ fade in ચારે જોગિંગ અને એકસરસાઇઝ કરીને આવે ]સુરેશ વાઉ.... મજા આવી ગઈ બાકી refreshing .વિનોદ - કેમ માસ્તર ઠીક છે ને ?દિનેશ - સ્વાસ... સ્વાસ ચડી ગયો છે .સુરેશ - શું યાર તુ તો રોજ ચાલવા જાય છે તો પણ થાકી ગયો ? લે પાણિ લે .દિનેશ - ચાલવા.. જાઉ છુ દોડવા નહિં .દિપીકા - હમણા પાણી નહિં પિતા સ્વાસ ધીમો પડવા દો પછી પાણી લો .દિનેશ - ભલે ..સુરેશ - સાલુ જોરની ભુખ લાગી છે .શાંતા બાઇ આજે લેટ છે .દિપીકા - હમણા નાસ્તો નથી કરવાનો .આપણે હમણા ...Read More

8

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 8

ચલ મન ફરી જીવી લે ભાગ ૮ACT 2Scene 6[fade in મરાઠી મ્યુઝીક શાંતા બાઇ કામ કરી રહી છે ]શાંતા [ પોતાની સાથે ] યે ગુજરાતી લેડીસ લોક ને અપને નવરે કો ઇતના સર પે ચડા કે રખતી હે સબ પતિ કામચોર હોતા હે કોઇ ભી ચીજ કિધરભી રખનેકા બાઇકો હે ફ્રિ કી નોકરાની પુરા દિન કામ કરનેકો . અબ બાઇકો નહિં તો પગાર વાલી નોકરાની રખલી . વૈસે તો અચ્છા હે અગર યે લોક કામ કરેગા તો મેરા ઘર કેસે ચલેગા.ગુજરાતી લોક પૈસા તો અચ્છા દેતા હે .[ ડોર બેલ વાગે ] લગતા હે આ ગયે મંદિર સે. આતી ...Read More

9

ચલ મન ફરી જીવી લે (નાટક ) - 9 - છેલ્લો.

ચલ મન ફરી જીવી લે ભાગ ૯ છેલ્લો.ACT 2Scene 7[fade in music દિપીકા ચિંતા મા આંટા મારી રહી છે કિચન માથી આવે ]દિપીકા - શાંતા કયાં છે આ લોકો મને બોલાવી ને પોતે ગાયબ છે .કયાં ગયા છે કયારે આવ્શે ?શાંતા - માલુમ નથી છે . મે સવારે ચાય નાસ્તા લાઇ તબ સબ તૈયાર થે . ફટાફટ ચાય નાસ્તા કિયા ઓર કિધર તો ગયા . મેરે કો બોલા દિપીકા મેડમ આયેગી તો ઉસકો રુકાકે રખના હમ લોગ જલ્દી આ જાયેગા .દિપીકા - મને શું કામ ૯ વાગ્તામા બોલાવી છે ? તને કાંઇ ખબર છે?શાંતા - નહિં મરેકો કુછ માલુમ ...Read More