દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી

(29)
  • 22.1k
  • 8
  • 9.2k

"કાલે મળવાનું છે આપને, ઓકે!" પ્રિયાએ કહ્યું તો "અરે, બટ લીસન..." રઘુનો અવાજ સાંભળ્યા વિના જ પ્રિયા એ કોલ કટ કરી દિધો! રઘુને હજી સુધી નહોતી ખબર પડી શકી કે એના આટલા બધા દોસ્તો હતા, પણ પ્રિયા એની પર આટલો બધો હક કેમ કરતી હતી. કોઈ પણ કામ હોય, જો રઘુ ના પાડે તો બધાના મોં માં બસ એક જ વાત, "આને તો પ્રિયા જ સમજાવશે!" અને ખાસ તો એ કે પ્રિયા જ્યારે પણ હક કરીને રઘુને કહેતી, રઘુ ક્યારેય ના કહી જ ના શકતો! આજે પણ કંઇક એવું જ હતું. "લિસન... જો યાર હું બહુ જ બિઝી છું, પ્લીઝ ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ!" રઘુ એ કહ્યું તો પ્રિયા ખાલી "ફાઈન, હું પણ નહિ જતી, રહો બીઝી!" કહીને કોલ કટ કરી દિધો. બંને લાંબા સમયથી દોસ્તો હતા, પણ આવી સ્થિતિ આજે જ આવી હતી. ખબર નહિ પ્રિયા કરતા વધારે અગત્યનું રઘુની લાઇફમાં શું હતું?

Full Novel

1

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 1

કાલે મળવાનું છે આપને, ઓકે! પ્રિયાએ કહ્યું તો અરે, બટ લીસન... રઘુનો અવાજ સાંભળ્યા વિના જ એ કોલ કટ કરી દિધો! રઘુને હજી સુધી નહોતી ખબર પડી શકી કે એના આટલા બધા દોસ્તો હતા, પણ પ્રિયા એની પર આટલો બધો હક કેમ કરતી હતી. કોઈ પણ કામ હોય, જો રઘુ ના પાડે તો બધાના મોં માં બસ એક જ વાત, આને તો પ્રિયા જ સમજાવશે! અને ખાસ તો એ કે પ્રિયા જ્યારે પણ હક કરીને રઘુને કહેતી, રઘુ ક્યારેય ના કહી જ ના શકતો! આજે પણ કંઇક એવું જ હતું. લિસન... જો યાર હું બહુ જ બિઝી છું, પ્લીઝ ...Read More

2

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 2 - દિલની સુંદરતા

કહાની અબ તક: પ્રિયા અને રઘુ બહુ જ સારા મિત્રો છે. પણ પ્રિયા રઘુ પર એક અલગ જ હક છે, અને ખાસ વાત તો એ કે રઘુ પણ એણે હક કરવા જ દે છે! એવી જ રીતે એકવાર માંડ પહેલીવાર જ રઘુ એ પ્રિયાની વાત ના માની ને એને સાથે ક્યાંક જવાનું ના કહી દીધું તો રઘુ કારણ કહે છે કે પોતે એણે જોવા છોકરીવાળા આવ્યા હતા! જોકે પ્રિયા ને ખબર જ હોય છે કે રઘુ એણે એપ્રિલ ફૂલ બનાવે છે. રઘુ પણ એણે થોડી સિરિયસ વાત કરીને એપ્રિલ ફૂલ બનાવે છે! એટલામાં જ રઘુને એક ફ્રેન્ડ સુહાની નો ...Read More

3

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 3 - અનએકસ્પેક્ટેડ પ્રોમિસ

કહાની અબ તક: પ્રિયા અને રઘુના ખાટામીઠા દોસ્તીના સંબંધમાં પ્રિયા રઘુને પૂછે છે કે એણે લંચ માટે બોલાવીને એ સાથે કેમ ફોન પર કોલ કરે છે! વધુમાં એ સુહાની એનાં કરતાં વધારે દેખાવડી હોવાનું કહે છે અને એમ પણ કહે છે કે જો રઘુને પ્રિયા પસંદ ના જ હોય તો એ કહી દે એ એની સામે પણ નહિ આવે! રઘુ એણે કહી દે છે કે એ પોતે બહુ જ ખૂબસૂરત છે. પ્રિયા મજાક કરતી હોવાનું કહી દે છે તો રઘુ જવાની તૈયારી કરે છે! પ્રિયા રઘુ પર આરોપ મૂકે છે. એ એણે કહે છે કે પેલા દિવસે જયેશ અને ...Read More

4

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 4 - સુહાનીની બર્થડેમાં ધમાકો

કહાની અબ તક: પ્રિયા અને રઘુ બહુ જ સારા દોસ્તો છે! એકમેકને એ લોકો બહુ જ સારી રીતે જાણે બંને એક રેસ્ટોરન્ટમાં લંચ માટે આવ્યા છે. પ્રિયા રઘુને કહે છે કે સુહાની સાથે એ કેમ જમવા ગયો હતો તો રઘુ પણ બચાવમાં કહી દે છે કે પોતે પ્રિયા પણ તો જયેશ સાથે ડિનર કરવા એણે કહ્યાં વિના ગઈ હતી! આખરે વાતોથી કંટાળીને પ્રિયા કહે છે કે જો હવે એ બંનેનું નામ લીધું તો એ પોતે એ બંને સાથે સંબંધ કટ કરી દેશે! પોતાની જેવી માટે રઘુનો કીમતી ટાઈમ વેડફવા માટે એ રઘુને ધન્યવાદ કરે છે તો રઘુ હચમચી જાય ...Read More

5

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 5 - નારાજ પ્રિયાનો કોલ

કહાની અબ તક: પ્રિયા અને રઘુ એકમેકના ખાસ દોસ્તો છે. બંને રેસ્ટોરન્ટમાં લંચ માટે આવ્યા હોય છે. બંને એકમેકને છે કે પોતે રઘુ સુહાની અને પ્રિયા જયેશ સાથે કેમ રહે છે! છેલ્લે એ વાતો બંધ થાય છે તો રઘુને પ્રિયા પોતાની માટે ટાઈમ વેડફવા ધન્યવાદ કરે છે તો રઘુ એણે પ્રોમિસ કરે છે કે હવેથી એનો બધો જ ટાઈમ પ્રિયાનો! પણ પ્રિયા તો રઘુને ખુદથી વધારે જાણે છે એ એણે કહી દે છે જ્યારે તને ટાઈમ મળે તું મને ત્યારે મળજે, તારી ખુશીમાં જ મારી ખુશી! અમુક દિવસો પછી સુહાની ની બર્થડે પર રઘુ પ્રિયાને પણ પરાણે બોલાવે છે. ...Read More

6

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 6 - (અંતિમ ભાગ - કલાઇમેક્સ) દોસ્તોનાં પ્યારનો ખુલાસો

કહાની અબ તક: રઘુ અને પ્રિયા એકમેક સાથે ગહેરી દોસ્તીના સંબંધમાં છે. બંને એકમેકને અન્ય સાથે જોઈને ગુસ્સે થાય પણ છેલ્લે પ્રિયા એ બધાઓની વાતો કરવા ના કહી દે છે. સુહાનીની બર્થડે પર સુહાની રઘુને પહેલાં જ કેક ખવડાવે છે તો પ્રિયા રડી પડે છે. એ ત્યાંથી નીકળી જાય છે. રઘુ બહુ જ ચિંતાતુર થઈ જાય છે. એવામાં જ પ્રિયાનો કોલ આવે છે એ કહે છે કે એ સારી રીતે ઘરે આવી ગઈ છે અને કોલ કટ કરી દે છે. રઘુ સામેથી કોલ કરીને એણે કહે છે કે સુહાની એ તો જસ્ટ એણે કેક જ તો ખવડાવ્યો છે, પણ ...Read More