પ્રેમ નો પેહલો વરસાદ

(8)
  • 16.6k
  • 7
  • 7.2k

ઓહ શીટ આ ગાડી વાળો આજે મને મારી નાક સેરીના સાઈડ માં હટ રીના સાઈડ માં હટસો સો સો સોનિયા મદદ કર મારી નકર આ બાઇક વાળો મને મારી નાક સે પ્લીઝઅરે સાઈડ માં હટો ગાડી નો બ્રેક નથી લાગતોરીના......સાઈડ માં હટો પ્લીઝ............કોઇક ડૉક્ટર ને ફોન કરો જલદી પ્લીઝ, અરે ઓઇ વગર અક્કલ ના માણસ તમને ખબર નથી પડતી કે છુ મારી ફ્રેન્ડ ને અકસિડેન્ટ કરી નાખ્યુ ધ્યાન ક્યા છે તમારુ હવે જલદી થિ ફોન કરો નકર પોલીસ ને ફોન કરુ છુ અત્યારે જઅરે શાંત રહો કછુ જ નહિ થાય એમને તમે ચિંતા ન કરતા મે ડૉક્ટર ને ફોન કરી

Full Novel

1

પ્રેમ નો પેહલો વરસાદ - 2

ઓહ શીટ આ ગાડી વાળો આજે મને મારી નાક સેરીના સાઈડ માં હટ રીના સાઈડ માં હટસો સો સો મદદ કર મારી નકર આ બાઇક વાળો મને મારી નાક સે પ્લીઝઅરે સાઈડ માં હટો ગાડી નો બ્રેક નથી લાગતોરીના......સાઈડ માં હટો પ્લીઝ............કોઇક ડૉક્ટર ને ફોન કરો જલદી પ્લીઝ, અરે ઓઇ વગર અક્કલ ના માણસ તમને ખબર નથી પડતી કે છુ મારી ફ્રેન્ડ ને અકસિડેન્ટ કરી નાખ્યુ ધ્યાન ક્યા છે તમારુ હવે જલદી થિ ફોન કરો નકર પોલીસ ને ફોન કરુ છુ અત્યારે જઅરે શાંત રહો કછુ જ નહિ થાય એમને તમે ચિંતા ન કરતા મે ડૉક્ટર ને ફોન કરી ...Read More

2

પ્રેમ નો પેહલો વરસાદ - 1

રાજુ ભાઇ રાજુ ભાઇ ક્યા છો તમે અહિ આઓ ને કામ છે તમારુ જરાક અહિયા આઓહા અજય ભાઈ બોલો છુ કામ હતુ, અને આમ કેમ બુલાવ્યો મનેહા ભાઈ રાજુ મારે ને તમારુ એક બવજ જરુરી કામ છે, હવે જોવોને વરસાદ નો વખત છે અને વરસાદ ક્યારે આવી જાય કોઇ ને ઇ નઈ ખબર, અને મારે ઘરે જાવુ પડ છે, તો ચાલો ને જરાક મને મારી બસ ના સ્ટેશન સુધી મુકી આઓહા ચાલો ને આપડે ક્યા ના છે, ચાલો મુકી આવુ અત્યારે જ, પન મારી વાત સાંભળ છો, જોવો ને આ વરસાદ બૌ ભારે આવાનો છે એવુ લાગે છે, મહેરબાની ...Read More

3

પ્રેમ નો પેહલો વરસાદ - 3

?????ડૉક્ટર...ડૉક્ટર દર્દી ને હોશ આવ્યો છે જલ્દિ આઓપ્લીઝ સાઈડ એક્સક્યુઝ મિ પ્લીઝ સાઈડરીના... ઓહ ગૉડ પ્લીઝ હેલ્પ મિ મેરી કો બચાલોઇન્જેકશન આપો તો નર્સંહા સર લો........સમ ટાઈમ લેટર ઇન...સર સર બોલોને કેમ છે હવેકોંગ્રેસ ઑપરેશન સકસેસ ફુલથૅન્ક યુ સો મચ ડૉક્ટરતમે હવે એમને મળી સકો છો જાઓઓકે ડૉક્ટરરીના થૅન્ક ગૉડ ઓફ યુ બેટર નાવચાલો હવે તો ઘરે જઈએ મારે પણ ઘરે બધા લોકો રાહ જોય રહ્યા હશે, અને હા મને માફ કરજો આ મારી ગાડી નો બ્રેક ફેલ થય ગયો હતો એટલે અકસિડેન્ટ થય ગયુવાંધો નઈ સારુ ચાલો હવે, આમ પણ તમે જ મારો જીવ બચાવ્યો છે ને તો ...Read More

4

પ્રેમ નો પેહલો વરસાદ - 4

બેટા રીના ચાલો તો હવે ઍ વ્યક્તિ ને ફૉન કરો અને પુછો એમનું એડ્રેસ કે ક્યા શહર મા રહે ઍહા પપ્પા અત્યારેજ પૂછુ છુ, હેલ્લો રાજુ જિ કઈ ચો અત્યારે તમે અને ગલત ના સમઝ તા મરું અકસિડેન્ટ સાંભળી ને પપ્પા થોડા ગુસ્સે થય ગયા છે પપ્પા ગુસ્સે થોડુ બોલ્સે આમ તેમ પણ તમે થોડી માફી માંગી લેજો ને મારે કોઇ લફ્ડા નથી જોઇતાહા સારુ તમે આઓ હુ તમને એડ્રેસ એસ.એમએસ કરી દઊ છુ, અને હા તમે ચિંતા ના કરતા હુ માફી માંગી લયશ કારણ કે હુ બાપ અને દિકરી વચ્ચે નો પ્રેમ સમ્ઝિ સકુ છુતમારો ખુબ ખુબ આભાર ...Read More

5

પ્રેમ નો પેહલો વરસાદ - 5 - છેલ્લો ભાગ

????? લડાઈના અંત થયા બાદ... હાહાહા તમને ખબર છે મારા પપ્પા તો બવ જ હાયપર થય ગયા હથા સારુ બધી પ્રોબ્લેમ સોલ્વ થય ગઈ હા અને મારા પપ્પા પણ ગુસ્સે થયેલા પણ સારુ થયુ કે બધુ નોર્મલ છે અત્યારે નઈ ચાલો તો પછી મળિયે અત્યારે ઘરે જવુ પડસે અને પપ્પા તો અંકલ પાસે વાતો કરવા માટે બેસી ગયા છે ઍ હવે જલદી થી ઉઠે પણ નઈ મારે ઘણુ બોલવું પડસે એમને સારુ તો નિચે ચાલો હવે જઈએ હા ચાલો ????? 5 ડેઝ લેટર... અરે રાજુ કઈ ગયો ભાઇ ચલ ને વાર થય જશે હા આવ્યો ઉભા રહો થોડી વાર ...Read More