પ્રેમ નો પગરવ

(645)
  • 115.9k
  • 26
  • 58.1k

અમરેલી જિલ્લા નું એક નાનકડું ગામ ચલાલા. આમ જોઈએ તો તે ચલાલા ગામડું નહિ ને શહેર પણ નહિ, બસ વસ્તી હશે સીતેર હજાર ની, તેમાં એક દાનેવ સોસાયટી માં આવેલ એક નાનું મકાનમાં એક પરિવાર રહે. તે પરિવાર અતિ ગરીબ હતું. પરિવારમાં હસમુખભાઈ તેમની પત્ની ગીતાબેન અને દીકરો પંકજ રહેતા. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવનાર હસમુખભાઈ ની હવે ઉંમર થતાં હવે તેનાથી કામ થઈ રહ્યું ન હતું. તો પણ તે મજૂરી કરીને માંડ માંડ ઘર ચલાવવાતા. ગીતાબેન કોઈક ના ઘરે જઈ વાસણ કે સફાઈ કામ કરીને થોડા પૈસા લઈ આવતા. આમ કરીને તેમનું ઘર ચાલતું. હવે દીકરો પંકજ મોટો થઈ ગયો હતો. કુમાર છાત્રાલય માં પંકજે 12 ધોરણ પાસ કર્યું. પહેલે થી અભ્યાસમાં બહુ રુચિ હતી એટલે સારા માર્ક સાથે તે ઉતીર્ણ થયો. હવે પંકજ ને ડિપ્લોમાં કરવાની ઇચ્છા થઈ, આ નાના શહેરમાં ડિપ્લોમા કોલેજ હતી નહીં એટલે ન છુટકે તેને મોટા શહેર જવું પડે તેમ હતું.

Full Novel

1

પ્રેમ નો પગરવ - ભાગ ૧

અમરેલી જિલ્લા નું એક નાનકડું ગામ ચલાલા. આમ જોઈએ તો તે ચલાલા ગામડું નહિ ને શહેર પણ નહિ, બસ હશે સીતેર હજાર ની, તેમાં એક દાનેવ સોસાયટી માં આવેલ એક નાનું મકાનમાં એક પરિવાર રહે. તે પરિવાર અતિ ગરીબ હતું. પરિવારમાં હસમુખભાઈ તેમની પત્ની ગીતાબેન અને દીકરો પંકજ રહેતા. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવનાર હસમુખભાઈ ની હવે ઉંમર થતાં હવે તેનાથી કામ થઈ રહ્યું ન હતું. તો પણ તે મજૂરી કરીને માંડ માંડ ઘર ચલાવવાતા. ગીતાબેન કોઈક ના ઘરે જઈ વાસણ કે સફાઈ કામ કરીને થોડા પૈસા લઈ આવતા. આમ કરીને તેમનું ઘર ચાલતું. હવે દીકરો પંકજ મોટો થઈ ગયો હતો. ...Read More

2

પ્રેમ નો પગરવ - ભાગ ૨

આપણે આગળ જોયુ કે એક ગરીબ પરિવાર નો છોકરો પંકજ આગળ અભ્યાસ કરવા માટે અમદાવાદ જાય છે અને અમદાવાદ ને કિશોરભાઈ ને ફોન કરે છે પણ કિશોરભાઈ હું નહિ આવી શકુ એવું ફોનમાં કહે છે. હવે આગળ.... ફોન કટ થઇ ગયા પછી સામેથી કિશોરભાઈ નો ફોન આવે છે. સોરી બેટા નેટવર્ક જતું રહ્યું હતું એટલે ફોન કપાઈ ગયો હતો. સાંભળ બેટા પંકજ મારે થોડું કામ આવી ગયું છે. એટલે હું તને લેવા નહિ આવી શકુ પણ મારી દીકરી ભૂમિ તને રેલ્વે સ્ટેશન લેવા આવશે. તું ત્યાં બેસી રહેજે. હું તેને હમણાં તને લેવા મોકલુ છું. આટલું કહી કિશોરભાઈ એ ફોન ...Read More

3

પ્રેમ નો પગરવ - ભાગ ૩

આપણે આગળ જોયું કે સ્ટેશન પર પંકજ ને લેવા કિશોરભાઈ નહિ પણ તેની દીકરી ભૂમિ આવે છે. પણ પંકજ અહી આવવાથી ભૂમિ નાખુશ દેખાઈ રહી હતી. હવે જોઈએ આગળ.. રૂમમાં પહોંચી પંકજ ફ્રેશ થયો અને મુસાફરી માં થાકી ગયો હતો એટલે પલંગ પર લેટી ગયો. આમ પણ સાંજ પડવા આવી હતી. થોડો આરામ કર્યો ત્યાં કિશોરભાઈ ની પત્ની લતાબેન ઉપર આવીને પંકજ ને કહ્યું ચાલ બેટા જમવાનું તૈયાર થઈ ગયું છે તું નીચે આવ. બધા તારી રાહ જુએ છે. જ્યારે પંકજ આવ્યો હતો ત્યારે લતાબેન માર્કેટ ગયા હતા એટલે પંકજ તેને જય શ્રી કૃષ્ણ કહી શક્યો નહિ. પણ તે તેને બોલાવવા ...Read More

4

પ્રેમ નો પગરવ - ભાગ ૫

આપણે આગળ જોયુ કે રાતના અંગિયાર વાગ્યે ભૂમિ છૂપી રીતે પોતાની સ્કુટી ઘણી બહાર કાઢીને જાય છે. હવે આગળ... રીતે રાત્રે ક્યાંક બહાર જતી ભૂમિ ને જૉઇને પંકજ ને નવાઈ લાગી "અત્યારે ભૂમિ ક્યાં જતી હશે."!!અને" ક્યાં ગઈ હશે તે પણ ચૂપચાપ.!" આ વિચાર થી તે મોડે સુધી બુક વાંચી ને જાગતો રહ્યો. પંકજ વારે વારે ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહ્યો હતો. તેને અંદર થી ચિંતા થઈ રહી હતી. બે દિવસ થી પંકજ આ ઘરે રહેતો હતો પણ ક્યારેય કોઈ મોઢે થી આવી વાત થઈ ન હતી કે ભૂમિ કોઈ કામસર રાત્રે બહાર જાય છે. આ વિચારમાં રાતના એક વાગી ...Read More

5

પ્રેમ નો પગરવ - ભાગ ૪

આપણે આગળ જોયુ કે સવારમાં કિશોરભાઈ તેની દીકરી ભૂમિ કહ્યું તું પંકજ ને તેના કોલેજ સુધી મૂકી આવજે. ભૂમિ હા કહીને પંકજ ને તેની કોલેજ સુધી મુકવા જાય છે. રસ્તામાં ભૂમિ ઘણા સવાલો પંકજ ને કરે છે પણ પંકજ સરમ નો માર્યો કોઈ જવાબ આપતો નથી એટલે ભૂમિ ગુસ્સે થાય છે. હવે જોઈએ આગળ.. ભૂમિ પંકજ ને ધમકાવવા લાગી તો પંકજ તો ડરી ગયો. જેમ નાના છોકરા ને કોઈ ઠપકો આપે ને તેનું મો બગાડી ને રડવા લાગે તેમ પંકજ રડવા તો ન લાગ્યો પણ મો બગાડ્યું. આ જોઈને ભૂમિ ને થયું પંકજ તો જો સાવ નાનો છોકરો હોય તેવો ...Read More

6

પ્રેમ નો પગરવ - ભાગ ૬

આપણે આગળ જોયું કે ભૂમિ રાત્રે અગિયાર વાગ્યે છૂપી રીતે ઘર થી બહાર પોતાની સ્કુટી લઈને નીકળે છે. પાછળ તેનો પીછો કરે છે. રસ્તામાં ભૂમિ તેની ફ્રેન્ડ પ્રિયા ને પણ સાથે લે છે. હવે જોઈએ આગળ.... ભૂમિ ની સ્કુટી એક બંગલા પાસે ઊભી રહી અને બંગલાની અંદર પ્રવેશ કરી તેણે સ્કુટી ને પાર્કિગમાં પાર્ક કરી. ત્યાં ઘણી કાર અને સ્કૂટી ઓ પાર્ક કરેલી હતું. ભૂમિ તે બંગલા ની અંદર પ્રવેશી. પંકજે રિક્ષા વાળા ને ત્યાં થોડીવાર ઊભા રહેવાનું કહ્યું. અને હું પાંચ મિનિટ માં આવું છું મારી રાહ જોઇશ આટલું કહી પંકજ તે બંગલાની અંદર પ્રવેશ્યા. બહુ મોટો બંગલો હતો. ગેટ ...Read More

7

પ્રેમ નો પગરવ - ભાગ ૭

આપણે આગળ જોયુ કે પંકજ ભૂમિ ને કોલેજ જતી વખતે સમજાવે છે કે તું ડ્રીંક કરવાનું છોડી દે પણ ત્યારે બહુ ગુસ્સે થાય છે. ભૂમિ ને લાગ્યું કે પંકજ ઘરે કહી દેશે એ ડરથી પંકજ ને સમજાવવાની કોશિશ કરે છે. હવે જોઈએ આગળ પંકજ શું કરે છે. પંકજ તે રાત્રે ખુબ વિચાર આવ્યો. કે ભૂમિ ડ્રીંક કરવાનું બંધ કરવા માટે કોઈ ઉપાઈ કરવો રહ્યો. તે બુક વાંચતો વાંચતો વિચારી રહ્યો હતો કે હું શું કરું જેનાથી ભૂમિ ડ્રીંક કરવાનું છોડી દે. ત્યાં તેને એક વિચાર આવ્યો. બુક તેની જગ્યાએ મૂકી ને તે નીચે આવ્યો. પંકજ નીચે આવી ને કોઈ ને ખબર ...Read More

8

પ્રેમ નો પગરવ - ભાગ ૮

આપણે આગળ જોયુ કે પંકજે ગેટ ને લોક કરીને સૂઈ ગયો હતો. પહેલી વાર ભૂમિ કઈ કર્યા વગર સૂઈ પણ બીજી વાર તેણે ગેટ ને ચડીને જવાનું વિચારે છે. પણ ગેટ ને ચડવામાં તે ગેટ ના સરિયા માં ફસાઈ જાય અને આ બધું પંકજ જોઈ રહ્યો હોય છે. હવે જોઈએ પંકજ શું કરે છે. પંકજ ભૂમિ ની પાસે ગયો અને તેને ઉંચકી ને નીચે ઉતારવા જાય છે. ભૂમિ નો નાઈટ ડ્રેસ સરિયા માં ફસાઈ ગયો હોય છે એટલે ભૂમિ ને ઉંચકી ને સરિયા માંથી કાઢી ને નીચે લાવવાની હતી એટલે પંકજે ભૂમિ ને ઉંચકી અને ગેટ ના સરિયા માંથી બહાર ...Read More

9

પ્રેમ નો પગરવ - ભાગ ૯

આપણે આગળ જોયુ કે ભૂમિ બહાર જતી વખતે ગેટ ને કૂદવાની ટ્રાય કરે છે અને તે ગેટ ઉપરના સરિયા ફસાઈ જાય છે. આ જોઈને પંકજ તેને નીચે ઉતારે છે. બંને વચ્ચે એક કિસ અજાણ્યા લીપ કિસ થઈ જાય છે. પંકજ ઘણું સમજાવે છે ભૂમિ ને કે તું ડ્રીંક કરવાનું છોડી દે. મનમાં ભૂમિ વિચાર બનાવી કે છે ડ્રીંક છોડવાનું અને પંકજ તરફ તેનું આક્રષણ થાય છે હવે આગળ.. ભૂમિ હવે પંકજ ની સાથે રહીને બદલાઈ ગઇ હતી. તેણે હવે ડ્રીંક કરવાનું છોડી દીધું હતુ. તે હવે પહેલા કરતા ઘરમાં અને અભ્યાસ માં બધું ધ્યાન આપવા લાગી છે. બંને વચ્ચે સારી ...Read More

10

પ્રેમ નો પગરવ - ભાગ ૧૦

આપણે આગળ જોયું કે ભૂમિ હવે પંકજ ના પ્રેમમાં પડવા લાગી હતી. કોલેજ જતી વખતે બે યુવાનો ભૂમિ પરેશાન કરે છે તેની સાથે મારકૂટ કરીને તેં યુવાન ને પંકજ ત્યાંથી ભગાડી મૂકે છે. પછી ભૂમિ પોતાનો પ્રેમ નો એકરાર કરવા જાય છે ત્યાં એક યુવાન તેને થપ્પડ મારી ને કહેતો જાય છે. મારી નહિ તો તું કોઈની નહિ..હવે આગળ.. હજુ તો પંકજ કઈ સમજે તે પહેલા તો તે યુવાન ભૂમિ ને થપ્પડ લગાવી ચાલતો થઈ જાય છે. તે યુવાન ને પંકજ બૂમ પાડી બોલાવતો રહે. એ યુવાન કોણ છે તું...?આમ ક્યાં ભાગી જાય છે...? ઘણી બૂમો પાડવા છતાં તે યુવાન ...Read More

11

પ્રેમ નો પગરવ - ભાગ ૧૧

આપણે આગળ જોયુ કે પંકજ ઘરે આવ્યા પછી ભૂમિ સાથે વાતો કરવાની કોશિશ કરે છે પણ તેને ભૂમિ સાથે કરી શકાય એવો મોકો મળતો નથી. આખરે રાત્રે સૂતા પહેલાં પંકજ ભૂમિ સાથે વાતો કરવા તેના રૂપ પાસે જઈને ધીરે થી દરવાજો ખખડાવે છે પણ ભૂમિ દરવાજો ખોલતી નથી. હવે આગળ... ઘણા સમય સુધી પંકજે ભૂમિ ના રૂમ નો દરવાજો ખખડાવતો રહ્યો પણ ભૂમિએ દરવાજો ખોલ્યો નહિ એટલે પંકજ તેના રૂમમાં જઈને ભૂમિ ને મેસેજ કર્યો. હાઇ..ભૂમિ મારે અત્યારે તારી સાથે વાત કરવી છે. તું અહી મારા રૂમમાં આવ. કે તું દરવાજો ખોલે તો હું તારા રૂમમાં આવું..?મારે તારી સાથે જરૂરી વાત ...Read More

12

પ્રેમ નો પગરવ - ભાગ ૧૨

આપણે આગળ જોયુ કે બીજા દિવસે ભૂમિ ને કોલેજ માં રજા હતી છતાં પંકજ ભૂમિ ને તેની સાથે વાત બહાર લઈ જાય છે. રસ્તામાં પંકજ તેને તે યુવાન વિશે પૂછે છે પણ ભૂમિ સ્કુટી ઉભી રાખીને પંકજ પર ગુસ્સો કરવા લાગે છે અને આજ પછી મારી લાઇફ માં દખલગીરી ન કરવાની સલાહ આપી દે છે. હવે જોઈએ આગળ... પંકજ સમજી ગયો કે જો બધું ભૂમિને કહેવામાં આવશે તો તે વધુ ગુસ્સે થશે તે કરતા જો તે જાતે કહેશે તો સારું રહેશે એમ માની ને પંકજ હવે ભૂમિ સામે કઈ બોલતો નથી બસ એટલું કહ્યું ચાલ...સ્કુટી ચલાવ ભૂમિ અને મને કોલેજ ...Read More

13

પ્રેમ નો પગરવ - ભાગ ૧૩

આપણે આગળ જોયું કે ભૂમિ આખરે પંકજ સામે પોતાના જીવન વિશે કહે છે. શરૂઆતના કોલેજ ના દિવસો ભૂમિ ને ફ્રેન્ડ હતી નહિ, તેની ક્લાસમાં બેસતી નટખટ મીરા સાથે દોસ્તી થઈ જાય છે. પણ એક દિવસ પ્રિન્સિપાલ બંને ને તેની ઓફીસ માં બોલાવે છે. હવે આગળ. ભૂમિ અને મીરા બંને પ્રિન્સિપાલ ની ઓફીસ માં જઈ પ્રિન્સિપાલ સામે પ્રણામ કરી નત મસ્તકે ઊભા રહે છે. પ્રિન્સિપાલ ને થોડી મિનિટ પહેલા કોલેજ નો એક વિદ્યાર્થીએ એક ફરિયાદ કરી હતી કે પહેલા વર્ષ માં અભ્યાસ કરતી ભૂમિ અને મીરા વધુ પડતી બીજા સ્ટુડન્ટ સાથે મસ્તી અને તેને પરેશાન કરે છે જેનાથી બીજા સ્ટુડન્ટ ને તકલીફ ...Read More

14

પ્રેમ નો પગરવ - ભાગ ૧૪

આપણે આગળ જોયું કે મીરા ને ખબર પડે છે કે પ્રિન્સિપાલ આગળ ફરિયાદ કરનાર મિલન છે. મિલન અને મીરા ની પહેલી મુલાકાત પાર્કિંગ બાબત થી થાય છે. ભૂલ મીરા ની હોવા છતાં તે મિલન ને ઠપકો આપે છે. ભૂલ મારી નથી ને મને શા માટે ઠપકો આપે છે આમ માની મિલન ગુસ્સે થઈ મીરા ની સ્કુટી ની ચાવી લઇ ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ.. જેટલો સમય મિલન ત્યાં પાર્કિંગ માં બેઠો હતો તેટલો સમય તે મીરા ની સ્કુટી ની ચાવી લઈને બહાર રહ્યો. ઍ એવું ઈચ્છતો હતો કે તે જેટલી રાહ જોઈ તેટલી તે સ્કુટી વાળી છોકરી રાહ જોવે. સમય ...Read More

15

પ્રેમ નો પગરવ - ભાગ ૧૫

આપણે આગળ જોયું મોલ ના પાર્કિંગમાં મીરા પોતાની સ્કુટી ની ચાવી ની રાહ જોઈને બેઠી હતી. મિલન ત્યાં આવી તેને આપે છે પણ બંને વચ્ચે થોડી રકઝક થાય છે. મીરા ને ખબર પડે છે કે પ્રિન્સિપાલ આગળ ફરિયાદ કરનાર મિલન છે એટલે મિલન ને પાઠ ભણાવવા કોલેજ ના ગેટ પાસે તેની મીરા રાહ જોવે છે. મિલન કોલેજ માં આવીને પોતાની બાઇક પાર્ક કરે છે ત્યારે ભૂમિ અને મિલન ની આંખો ચાર થઇ જાય છે. હવે આગળ.. મિલન ની સામે આવીને મીરા કહે છે.ઓય.... મિલન આમ પ્રિન્સિપાલ આગળ ફરિયાદ કરીને હીરો બનવા જઈ રહ્યો હતો ને...!અરે.. કાંડા માં બળ હોય તો સામી ...Read More

16

પ્રેમ નો પગરવ - ભાગ ૧૬

આપણે આગળ જોયું કે મીરા અને મિલનના ઝઘડાનું સમાધાન કરવા ભૂમિ મિલનને મળીને સમાધાનની વાત કરે છે. મિલનને મીરા માફી માંગવા માટે ભૂમિ કહે છે. ત્યારે મિલન ભૂમિ ને માફી ન માંગવાની ચોખી ના કહે છે. હવે જોઈએ આગળ.. ભૂમિ ફરી મિલનને સમજાવે છે. મિલન તો માફી માંગવા તૈયાર થતો નથી. ભૂમિ તેની સામે દોસ્તીનો હાથ લંબાવે છે. ત્યારે મિલન ભૂમિની દોસ્તીનો સ્વીકાર કરે છે. પણ ભૂમિ દોસ્તી ખાતર મીરાની સામે માફી માંગવા મિલનને કહે છે. આખરે દોસ્તી ખાતર મિલન ભૂમિની વાત માની જાય છે. બીજા દિવસે જ્યારે ભૂમિ અને મીરા કોલેજ પ્રવેશ કરે છે ત્યારે દૂર ઊભેલો મિલન બંનેને તેની ...Read More

17

પ્રેમ નો પગરવ - ભાગ ૧૭

આપણે આગળ જોયુ કે મિલન ને મીરા સામે માફી માંગવા માટે ભૂમિ મિલન ને તૈયાર કરે છે પણ જ્યારે મીરા આગળ માફી માંગવા જાય છે ત્યારે ઉલટાની મીરા ગુસ્સે થઈને ન કહેવાનું મિલનને કહે છે. ત્રણેય વચ્ચે દોસ્તી થવાના બદલે દુશ્મની બની જાય છે. ભૂમિ નો આ પ્રયાસ તેને દુઃખી કરી રહ્યો હતો. હવે જોઈએ આગળ.. એક બાજુ ભૂમિ તેની ખાસ દોસ્ત મીરાને ખોઈ બેસી હતી તો બીજી બાજુ હજુ મિલન સાથે પ્રેમ ના પગરવ પથરાઈ રહ્યા હતા ત્યાં વિખેરાઈ ગયા. હવે શું કરવું તે ભૂમિને સમજ પડતી ન હતી. તે હજુ પ્રયાસ કરીને બંને ને પોતાના જીવનમાં લાવવા માંગતી ...Read More

18

પ્રેમ નો પગરવ - ભાગ ૧૮

આપણે આગળ જોયું કે ભૂમિ અને મિલન દુશ્મની માંથી દોસ્ત બની ગયા હતા અને હવે દોસ્તી માંથી બંને વચ્ચે અંકુર પણ ફૂટવા લાગ્યા હતા. મિલન ફોન કરીને ભૂમિને બહાર મળવા માટે કહે છે. હવે જોઈએ આગળ... ભૂમિ તો મિલનને મળવા બેચેન થઈ રહી હતી. તેને મનમાં એમ જ હતું કે આજે મિલન તેના દિલમાં રહેલી વાત મને કહેશે. એટલે ખુશી ની મારી તે સજીધજીને તૈયાર થઈ અને પોતાની સ્કુટી લઈને મિલને જે જગ્યાએ મળવાનું કહ્યું હતું તે જગ્યાએ જવા રવાના થઈ. ફોન પર મિલને જે જગ્યાની વાત કરી હતી તે જગ્યા ભૂમિ એ ક્યારેય જોઈ હતી નહિ બસ નામ સાંભળ્યું હતું. ...Read More

19

પ્રેમ નો પગરવ - ભાગ ૨૦

આપણે આગળ જોયું કે ભૂમિ જ્યારે કોલેજ આવે છે ત્યાં તેના કલાસમેટ પાસે થી સાંભળવા મળે છે. કે મારા મિલને ઊંઘની ઘણી ટેબ્લેટ ખાઈ લીધી છે અને તે કોમા માં છે. મિલનની ચિંતામાં ભૂમિ ઘરે આવે છે ને માનસિક રીતે થાકી હોવાથી તે સૂઈ જાય છે. જ્યારે બીજે દિવસે ભૂમિ કોલેજ જવા નીકળે છે ત્યારે રસ્તામાં એક પૂરપાટ ઝડપે જતી કારમાં મિલનને જોઈ જાય છે. હવે જોઈએ આગળ.... ભૂમિ જે કારમાં મિલનને જોઈ જાય છે તે કારનો ભૂમિ પીછો કરે છે. પણ કાર ફૂલ સ્પીડમાં જઈ રહી હતી એટલે તેની સ્કુટી તેં સ્પીડમાં દોડી શકે તેમ ન હતી. થોડી સ્કુટી ...Read More

20

પ્રેમ નો પગરવ - ભાગ ૧૯

આપણે આગળ જોયું કે ભૂમિને ફોન કરીને મિલન એક ખંડેર જેવા મકાનમાં બોલાવે છે. પ્રેમમાં મગ્ન બનેલી ભૂમિ મિલનની હરકતને સહન કરતી રહે છે. જ્યારે ભૂમિને ખબર પડે છે કે મિલન પ્રેમ માટે નહિ પોતાની હવસની ભૂખ મિટાવવા મને અહી બોલાવી છે એટલે તે ત્યાંથી નીકળી જાય છે. હવે જોઈએ આગળ... ભૂમિ ઘરે આવી ત્યારે વધુ દુઃખી થઈ ગઈ હતી. એકબાજુ તેની ખાસ ફ્રેન્ડ મીરા ને ખોવાનું દુઃખ હતું તો બીજીબાજુ જેને તે દિલથી પ્રેમ કરતી હતી તે પ્રમના નામ પર તેનો ઉપયોગ કરવા માંગતો હતો. હવે શું કરવું તે ભૂમિને સમજાતું ન હતું. એક વિચાર તો એવો આવ્યો કે ...Read More

21

પ્રેમ નો પગરવ - ભાગ ૨૧

આપણે આગળ જોયું કે ભૂમિ કોલેજ જઈ રહી હતી ત્યારે રસ્તામાં મિલનને જોઈ જાય છે. અને ચહેરા પર રોનક જાય છે. કોલેજ બહાર મળવાનું વિચારીને બંને કોલેજ બહાર મળે છે. મિલન પોતાની બાઇક પાછળ આવવા ભૂમિ ને કહે છે. બંને એક ફાર્મ હાઉસમાં પહોંચે છે જ્યાં મિલન ફાર્મ હાઉસ બતાવી ને તેના રૂમ માં લઇ જાય છે. થાકેલી ભૂમિ પાણી માંગે છે. મિલન તેને પાણી આપે છે અને થોડી વારમાં ભૂમિ તેનો હોશ ખોઈ બેસે છે. હવે જોઈએ આગળ.. ભૂમિ તો હોશ ખોઈ બેસી હતી પણ જયારે તેને હોશ આવ્યો ત્યારે તે બેડ પર સૂતી હતી અને તેના કપડા પણ ...Read More

22

પ્રેમ નો પગરવ - ભાગ ૨૨

આપણે આગળ જોયું કે ભૂમિ કોલેજ જઈને મિલને પૂછવા માગતી હતી કે તે આવું કેમ કર્યું. તે કોલેજ પહોંચી મિલન અને તેના ફ્રેન્ડ વાતો કરી રહ્યા હતા. નજીક આવીને ભૂમિ તેમની વાતો સાંભળવા લાગી. તેઓની વાતો સમાભળી ને ભૂમિ સમજી ગઈ કે મિલને મારા પર ઇરાદાપૂર્વક રેપ કર્યો છે. એક નિર્ણય કરી ભૂમિ પોલીસ સ્ટેશન જવા નીકળે છે. પાછળ થી મિલન તેને જોઈ જાય છે. હવે આગળ... ભૂમિ પોલીસ સ્ટેશન જવા નીકળી એટલે પાછળથી મિલન તેનો પીછો કરવા લાગ્યો. ભૂમિ પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં મિલન તેની સાથે આવીને ઊભો રહી જાય છે. અચાનક મિલનનું સામે આવવું ભૂમિ ને ધ્રાસકો ...Read More

23

પ્રેમ નો પગરવ - ભાગ ૨૩

આપણે આગળ જોયું કે ભૂમિ મિલન વિરૂદ્ધ પોલીસ સ્ટેશન જવા નીકળે છે પણ પાછળ થી મિલન તેનો પીછો કરે અને ભૂમિને રોકીને તેની પાસે રહેલી વિડિયો ક્લિપ ભૂમિને બતાવે છે. વીડિયો ક્લિપ જોઈને ભૂમિ મોટી મૂંઝવણ માં ફસાઈ જાય છે અને પોલીસ કેસ ન કરવાનો વિચાર બનાવી લે છે. ઘરે જતી વખતે ભૂમિને રોહિણી મળે છે. રોહિણી તેને આશ્વાસન આપે છે અને બંને ઘરે જવા નીકળે છે. હવે આગળ. આખી રાત ભૂમિ બસ એક જ વિચાર આવતો રહ્યો કે હું શું કરું.. આ મિલન સામે હું લડી શકું તેમ નથી અને આત્મહત્યા તો કદાપિ નહિ કરું. આખરે તેને એક વિચાર ...Read More

24

પ્રેમ નો પગરવ - ભાગ ૨૪

આપણે આગળ જોયું કે ભૂમિએ પોતાના જીવનની આખી ઘટના પંકજ ને કહે છે. ભૂમિ સાથે વાત કરતી વખતે પંકજ ઘણા સવાલો કરે છે. અને ભૂમિ તેને યોગ્ય જવાબ પણ આપે છે. પણ તે મિલન સામે કોઈ પણ પગલાં લેવા તૈયાર થતી નથી. એટલે પંકજ જ ભૂમિને ન્યાય અપાવવા કંઇપણ કરવા તૈયાર થાય છે. પંકજ હિમ્મત કરીને મિલનની ઘરે પહોંચે છે. પણ આલીશાન બંગલો, નોકર ચાકરો ની ભરમાળ જોઈને દંગ રહી જાય છે. બંગલાની અંદર પ્રવેશ કરતા પહેલા પંકજ ચાર પાંચ અધિકારીઓ ને બહાર આવતા જોઈ જાય છે. અને તેમાંથી એક પોલીસ અધિકારી પણ હતા. આ બધાને જોઈને પંકજના પગ ભારે ...Read More

25

પ્રેમ નો પગરવ - ભાગ ૨૫ - છેલ્લો ભાગ

આપણે આગળ જોઈ કે મિલન સામે લડી લેવા તેના ઘરે પહોંચે છે. મિલનનો રૂઆબ જોઈને પંકજ ડરી જઈને ઘરે રહે છે. ભૂમિ સાથે બેસીને બંને ચર્ચા કરવા લાગે છે. તે સમયે ભૂમિનો ફોનની રીંગ વાંગે છે અને કિશોરભાઈ ફોન રીવિવ કરે છે ત્યારે સામેથી રોહિણી બોલે છે. કિશોરભાઈને પંકજ આખી ઘટના વિશે કહે છે આ સાંભળીને કિશોરભાઈ જમીન પર ઢળી પડે છે. હવે આગળ.. કિશોરભાઈ થોડી વારમાં ભાનમાં આવે છે અને પાસે બેસેલી ભૂમિને સમજાવતા કહે છે.દીકરી ભૂમિ તારી સાથે બનેલા બનાવથી હું દુઃખી છું પણ હવે આનો કોઈ હલ તો કાઢવો પડશે ને.. હું જ્યાં સુધી જાણું છું ત્યાં ...Read More