પ્રેમ હદ

(11)
  • 8.4k
  • 1
  • 2.9k

"બોલ... બહુ દિવસ થઈ ગયા, કોઈ કોલ પણ નહિ, મેસેજ પણ નહિ!" શ્રેયાએ એક નિશ્વાસ નાંખતા કોલ પર સામે રહેલ જીતને કહ્યું. "હા, પણ કોલ કરવાનો હવે કોઈ મતલબ પણ તો નહિ ને..." જીતે એવી રીતે કહ્યું જાણે કે શ્રેયાએ કોઈ મોટો અપરાધ જ ના કરી દિધો હોય! "અચ્છા... હા હવે! બોલ તો કોલ કેમ કર્યો?!" જાણે કે હવે શ્રેયા પણ નારાજ થઈ રહી હતી. "યાદ છે, તારી કાકાની છોકરી... શું નામ હતું?!" જીતે યાદ કરવા માટે ટાઈમ લીધો તો સામેથી શ્રેયા તુરંત જ બોલી ગઈ - "પ્રિયા! હા, તો પ્રિયાનું શું?!"

Full Novel

1

પ્રેમ હદ - 1

"બોલ... બહુ દિવસ થઈ ગયા, કોઈ કોલ પણ નહિ, મેસેજ પણ નહિ!" શ્રેયાએ એક નિશ્વાસ નાંખતા કોલ પર સામે જીતને કહ્યું. "હા, પણ કોલ કરવાનો હવે કોઈ મતલબ પણ તો નહિ ને..." જીતે એવી રીતે કહ્યું જાણે કે શ્રેયાએ કોઈ મોટો અપરાધ જ ના કરી દિધો હોય! "અચ્છા... હા હવે! બોલ તો કોલ કેમ કર્યો?!" જાણે કે હવે શ્રેયા પણ નારાજ થઈ રહી હતી. "યાદ છે, તારી કાકાની છોકરી... શું નામ હતું?!" જીતે યાદ કરવા માટે ટાઈમ લીધો તો સામેથી શ્રેયા તુરંત જ બોલી ગઈ - "પ્રિયા! હા, તો પ્રિયાનું શું?!" "કઈ નહિ... આપને બધા તે દિવસે સાથે જ ...Read More

2

પ્રેમ હદ - 2 (અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)

કહાની અબ તક: શ્રેયાને જીત કોલ કરે છે. એ એને કોઈ વાત યાદ અપાવે છે. શ્રેયા એ વાતને યાદ રડી પડે છે. એ જીતને સમજવા માગે છે કે હવે હમણાં બંનેની સગાઈ તો થઈ જ ગઈ છે તો હવે તો એ વાતનું કોઈ જ મૂલ્ય નહી. તો પણ જીત તો જીદ કરે છે. પોતે શ્રેયા એનાથી આટલી નજીક હોવા છત્તા એણે વાત નહી કહેતી એનો એ બહુ જ અફસોસ કરે છે. આખરે શ્રેયા એણે વાત કહેવા માની જ જાય છે. જીતને તો જાણે કે સ્વર્ગની ચાવી જ ના મળી ગઈ હોય. થોડી વારમાં એ હવે એ સ્વર્ગને ખોલવાનો પણ ...Read More