ક્રૂર ઉપહાસ

(33)
  • 11.8k
  • 3
  • 4.6k

"મને નહિ તો કોણે?! એક્સક્યુઝ મી! તું મને નહિ લવ કરતો તો કોણે લવ કરે છે?!" રિચા એ ગુસ્સે થતાં કહ્યું. "હું, અને તને પ્યાર કરું?! તારામાં એવું છે જ શું?!" પાર્થે રીચાની મજાક ઉડાવતા કહ્યું. "હા, એવું જ છે ને?! બસ હવે કઈ જ નહિ બચ્યું, કહેવા - સાંભળવા! હું જાઉં છું, તારાથી અને તારી લાઈફથી બહુ જ દૂર!" રિચા એ કહ્યું અને બહાર નીકળી જતાં આંસુઓને રોકતી બહાર જવા લાગી. "એકસ્ક્યુઝ મી, મિસ!" પાર્થે રિચાના હાથને પકડી લીધો. "જો મને ખબર છે, તું તો તારી મોનિકાને પ્યાર કરતો હોઈશ ને; હા, તને તો એ હા પણ કહી દેશે!"

Full Novel

1

ક્રૂર ઉપહાસ - 1

"મને નહિ તો કોણે?! એક્સક્યુઝ મી! તું મને નહિ લવ કરતો તો કોણે લવ કરે છે?!" રિચા એ ગુસ્સે કહ્યું. "હું, અને તને પ્યાર કરું?! તારામાં એવું છે જ શું?!" પાર્થે રીચાની મજાક ઉડાવતા કહ્યું. "હા, એવું જ છે ને?! બસ હવે કઈ જ નહિ બચ્યું, કહેવા - સાંભળવા! હું જાઉં છું, તારાથી અને તારી લાઈફથી બહુ જ દૂર!" રિચા એ કહ્યું અને બહાર નીકળી જતાં આંસુઓને રોકતી બહાર જવા લાગી. "એકસ્ક્યુઝ મી, મિસ!" પાર્થે રિચાના હાથને પકડી લીધો. "જો મને ખબર છે, તું તો તારી મોનિકાને પ્યાર કરતો હોઈશ ને; હા, તને તો એ હા પણ કહી દેશે!" ...Read More

2

ક્રૂર ઉપહાસ - 2

"ઓ જા, હું તારી સાથે વાત જ નહિ કરવાની! આઈ જસ્ટ હેઇટ યુ!" રિચા જવા જ કરતી હતી કે ફરી એણે પકડી ને બેસાડી દીધી. "બાપા! શું થશે તારું! બધી વાતમાં મજાક સારો ના હોય!" રિચા એ કહ્યું. "મારી આંખોમાં જો, હું સિરિયસલી કહું છું કે મજાક કરું છું?!" પાર્થે એની આંખોમાં આંખો પરોવી કહ્યું. "તું મને બહુ જ પ્યાર કરે છે!" રિચા એ કહ્યું. "બસ તો પાગલ! હું તો મજાક કરતો હતો! આઈ લવ યુ!" કહેતાં પાર્થે એણે બાહોમાં લઇ લીધી. "તું ગમે તેવો મજાક કરીશ તો ચાલશે, બટ પ્લીઝ! આપના પ્યારને લઈને તું કોઈ જ મજાક ના ...Read More

3

ક્રૂર ઉપહાસ - 3 (અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)

કહાની અબ તક: રિચા પાર્થને બહુ જ લવ કરે છે. બંને બહુ જ કલોઝ છે. પાર્થ એણે મજાકમાં કહે કે પોતે મોનિકા ને પણ પ્યાર કરે છે અને રિચા ને પણ! રિચા ત્યાંથી જવા કરે છે તો એ કહે છે કે એ તો મજાક કરતો હતો. એ રિચા ને કહી દે છે કે પોતે પણ એણે બહુ જ પ્યાર કરે છે, પણ છેલ્લે કહે છે કે એ તો મજાક કરે છે! રિચા ના પગ નીચેથી તો જાણે કે જમીન જ સરકી જાય છે! પાર્થ રિચા ને વાસ્તવિકતા જણાવતા કહે છે કે એ રિચા ને ખરેખર પ્યાર કરે છે. બંને ...Read More