તારી રાહ માં....

(37)
  • 9k
  • 4
  • 3.1k

ખુશ અને ખુશી આજે ખુબ જ ખુશ હોઈ છે. કેમ કે ખુશી ના પિતા તેમના સંબંધ માટે માની ગયા હોઈ છે . ઘણી મુશકેલીઓ પછી ખુશીના પિતાએ ખુશ અને ખુશીનો સંબંધ સ્વીકાર્યો હોય છે. ખુશી પિતા હેમંતભાઈ ખુબ મોટી કંપની ના માલિક હોઈ છે . તેમને આ કંપની તેમની મહેનતે ઊભી કરી હોઈ છે .તે ખુબ મોટા બિઝનશેમન તરીકે જાણીતા હતા . ખુશી તેમની એક માત્ર લાડકી દીકરી હતી .તેમને ખુશી ખુબજ લાડ ઉછેરી હતી .તેથી તેઓ ખુશી ને ધનિક પરિવાર માં પરણવા માંગતા હતા. જયાં બીજી બાજુ ખુશ અનાથ હતો .તેથી ખુશીના પિતા હેમંતભાઈને ખુશ અને ખુશીનો સંબંધ મંજુર નહતો અંતે ખુશીની જીદની આગળ હેમંતભાઈનું કંઈ ના ચાલ્યું .હેમંતભાઈની ઈચ્છાના હોવા છતાં હા પાડે છે .

Full Novel

1

તારી રાહ માં.... - ભાગ 1

દ્રશ્ય:-૧ ખુશ અને ખુશી આજે ખુબ જ ખુશ હોઈ છે. કેમ કે ખુશી ના પિતા તેમના સંબંધ માટે માની ગયા હોઈ છે . ઘણી મુશકેલીઓ પછી ખુશીના પિતાએ ખુશ અને ખુશીનો સંબંધ સ્વીકાર્યો હોય છે. ખુશી પિતા હેમંતભાઈ ખુબ મોટી કંપની ના માલિક હોઈ છે . તેમને આ કંપની તેમની મહેનતે ઊભી કરી હોઈ છે .તે ખુબ મોટા બિઝનશેમન તરીકે જાણીતા હતા . ખુશી તેમની એક માત્ર લાડકી દીકરી હતી .તેમને ખુશી ખુબજ લાડ ઉછેરી હતી .તેથી તેઓ ખુશી ને ધનિક પરિવાર માં ...Read More

2

તારી રાહ માં.... - ભાગ 2

(ખનક નાસ્તો કરી ને ઈન્ટરવ્યુ આપવા જાય છે.હવે આગળ.......) ખનક ઈન્ટરવ્યુ માટે પોહચે છે. એક પછી એક યુવતીને બોલવામાં આવે છે.એક યુવતી ઈન્ટરવ્યુ આપીને આવી. બહાર આવીને એ બહુ ખુશ દેખાતી હતી. એ યુવતએ કહયુ '' મને દરેક સવાલના જવાબ આવડ્યાં. મારી જોબ તો પાકી છે .'' એટલામાં જ ખનકન નું નામ બોલાયુ . ખનક ઈન્ટરવ્યુ આપવા જાય છે . ખનક જેવી અંદર જાય છે .ખુશ ખનકને જોઈ ને ચોકી જાય છે . ખનક અંદર જતાં જ ખુશ ને એક ધારી જોતી રઈ જાય છે. ખુબ દેખાવડો ,ચહેરા પર આછી ...Read More

3

તારી રાહ માં.... - ભાગ 3 - છેલ્લો ભાગ

( ખનક બે દિવસથી ઓફિસ આવી ન હોવાથી ખુશ બેચેન હોઈ છે અને બીજી બાજુ ખનક પણ હોઈ છે .હવે આગળ....) ખુશ આજે ખનકને જોવાની ઈચ્છાએ જલ્દી ઓફિસ જાય છે. ખુશ ઓફિસ જઈ ખનક ના ટેબલ પર જોવે તો હજી સુધી ખનક આવી ન હતી તેથી તે મેનેજરને ખનક વિશે પૂછે છે. મેનેજર જવાબ આપતાં કહે છે કે ખનકએ ઓફિસમાં બે દિવસની રજા મૂકી છે. આ સાંભળતા સીધો તેની કેબિનમાં જતો રહે છે.આમ ને આમ ખુશ ને બે દિવસ સુધી ખનક વગર ક્યાંય ચેન નથી પડતું. બીજી બાજુ ખનકને પણ ખુશન જોયા વગર ક્યાંય ચેન પડતું ...Read More