તારી અને મારી યાદો

(17)
  • 6.9k
  • 0
  • 1.9k

નેહા અને અભિષેક બંને એક બીજાને બહુજ પ્રેમ કરે છે.. એમ તો નેહા અને અભિષેક એક બીજા થી બહુજ અલગ છે.. પણ એ બંનેને જોઈને થાય કે ભગવાનએ એમને એકબીજા માટે જ બનાવીયા હોય જાણે.. એક બાજુમાં નેહા જે દેખાવમાં કઈ ખાસ નથી પણ એના માં કઈ વાત છે જે તેની તરફ આકર્ષિત કરે..નેહા નું આ દુનિયામાં કોઈ જ નથી બાળપણમાં જ માતા પિતા ગુજરી ગયા હતા મામાને ઘરે મોટી થઇ અને જયારે નેહા ને સબંધ સમજમાં આવે ત્યારે નેહા એ મામાનું ઘર છોડીને હોસ્ટેલમાં રહે છે નેહાનું આ દુનિયામાં કોઈ નથી જે એની પરવાહ કરે જે એને પ્રેમ કરે

New Episodes : : Every Saturday

1

તારી અને મારી યાદો

નેહા અને અભિષેક બંને એક બીજાને બહુજ પ્રેમ કરે છે.. એમ તો નેહા અને અભિષેક એક બીજા થી અલગ છે.. પણ એ બંનેને જોઈને થાય કે ભગવાનએ એમને એકબીજા માટે જ બનાવીયા હોય જાણે.. એક બાજુમાં નેહા જે દેખાવમાં કઈ ખાસ નથી પણ એના માં કઈ વાત છે જે તેની તરફ આકર્ષિત કરે..નેહા નું આ દુનિયામાં કોઈ જ નથી બાળપણમાં જ માતા પિતા ગુજરી ગયા હતા મામાને ઘરે મોટી થઇ અને જયારે નેહા ને સબંધ સમજમાં આવે ત્યારે નેહા એ મામાનું ઘર છોડીને હોસ્ટેલમાં રહે છે નેહાનું આ દુનિયામાં કોઈ નથી જે એની પરવાહ કરે જે એને પ્રેમ કરે ...Read More

2

તારી અને મારી યાદો - 2

જેમ રાત પછી દિવસ આવે છે એવી જ રીતે દરેક સવાર નવા પ્રશ્ન નવા જવાબો નવી આશા લઈને આવે એવી જ સવાર નેહાના જીવનમાં આવી હતી ..અભી સવાર સવારમાં નેહાને લેવા આવીયો હતો એની આંખો ખુશીથી છલકાતી હતી .. નેહાને જોતા જ અભી થોડો ગંભીર થઇ જાય છે નેહા - સવાર સવારમાં તું અહીંયા અભી ... શું થયું છે તારી તબિયત તો ઠીક છે ને અને તું મારી સામે જોયા કરે છે કઈ બોલતો કેમ નથી તારું આમ ચૂપ રેહવું ...મને ડર લાગે છે શુ થયું છે કઈ તો બોલ તું અભી - અરે ઠીક છું હું અને પેહલા તો તું ...Read More