લવ સ્ટોરી

(60)
  • 59.6k
  • 6
  • 22.9k

સમય હોય છે... વાતવરણ ખુશનુમા હોય છે... સાંજના સમયે આરતી થઈ રહી હોય છે... અમિતએ ઘરની બહાર બેઠો હોય છે... એ એક જ વિચારમાં હોય છે કે આજે વેકેશનનો છેલ્લો દિવસ છે અને કાલથી સ્કૂલ પણ ખુલી જાશે... કાલથી આપણે પાછા બંધાય જાશું... એક જ કામ કરવાનું ઘરેથી સ્કૂલ જાવાનું ત્યાં ભણવાનું અને ઘરે આવો એટલે થોડા બહાર ફરી એટલે પાછું લેશન કરવાનું... સ્કૂલથી મને કોઈ વાંધો નથી પણ આ હોમવર્કમાં ભી આવી જાય છે... આ હોમવર્ક કરવામાં એટલો કંટારો આવે છે વાત પૂછોમાં... અમિત આ બધું વિચારતો હોય છે...

New Episodes : : Every Sunday

1

લવ સ્ટોરી - ભાગ ૧

સમય હોય છે... વાતવરણ ખુશનુમા હોય છે... સાંજના સમયે આરતી થઈ રહી હોય છે... અમિતએ ઘરની બહાર બેઠો હોય એ એક જ વિચારમાં હોય છે કે આજે વેકેશનનો છેલ્લો દિવસ છે અને કાલથી સ્કૂલ પણ ખુલી જાશે... કાલથી આપણે પાછા બંધાય જાશું... એક જ કામ કરવાનું ઘરેથી સ્કૂલ જાવાનું ત્યાં ભણવાનું અને ઘરે આવો એટલે થોડા બહાર ફરી એટલે પાછું લેશન કરવાનું... સ્કૂલથી મને કોઈ વાંધો નથી પણ આ હોમવર્કમાં ભી આવી જાય છે... આ હોમવર્ક કરવામાં એટલો કંટારો આવે છે વાત પૂછોમાં... અમિત આ બધું વિચારતો હોય છે... સાંજ પડી ગઈ હોય એમ એમ અંધારું પણ થવા આવ્યું ...Read More

2

લવ સ્ટોરી - ભાગ ૨

( તમે અગાવ જોયું એ પ્રમાણે સાંજનો સમય હોય છે અમિત બહાર બેઠો હોય છે... ત્યાંથી એક સુંદર છોકરી નીકળે છે અમિતતો એને જોતોજ રહી જાય છે... પછી એ દૂધ લેવા જાય છે... ત્યાં પછી ઓલ્લી છોકરી દેખાય છે... અમિત અને નિશા એક બીજાને જોતા જ રહે છે... પછી રાતે સૂતો હોય છે ત્યારે એ છોકરીના જ વિચાર આવતા હતા... ક્યારે આંખ બંધ થઈ ગઈ ખબર જ ન પડી... ) હવે આગળ... સવાર થાય છે અને આજથી સ્કૂલ પણ શરૂ થઈ ગઈ હોય છે... પણ અમિત સૂતો હોય છે... એના મમ્મી એને ઉઠાડવા આવે છે " ચાલ હવે ઉઠી ...Read More

3

લવ સ્ટોરી - ભાગ ૩

હવે પ્રાર્થના પુરી થઈ ગઈ હોય છે... એક એક લાઇન અંદર ક્લાસમાં જાતી હતી... સ્કૂલનો આજે પહેલો દિવસ હતો... સ્કૂલમાં પહેલા દિવસે કાય પણ ભણાવાનું ન હોય પહેલા દિવસે ટીચર વાર્તા કહે કે પછી જેને વાર્તા આવડતી હતી એ વિદ્યાર્થી બોલે... કલાસ શરૂ થાય છે... ત્યારે લાલ સાડીમાં નવા ટીચર પ્રવેશે છે... એ ટીચર પણ નવા અને ટીચર માટે એ લોકો પણ નવા હતા... એટલે ટીચરે કહ્યું " મારું નામ લીલા છે , હવે તમે એક પછી એમ પોતાનું નામ કહેતા જાવ... કલાસમાં એક પછી એક દરેક લોકોએ પોત પોતાનું નામ કહે છે... જયારે અમિતનો વાળો આવે છે... તે ...Read More

4

લવ સ્ટોરી - ભાગ ૪

સ્કૂલનો પહેલો દિવસ હતો... એટલે સ્કૂલ વહેલી છૂટી ગઈ હતી... નિશા આગળ વયી ગઈ હતી... અને આ ટિમ છેલ્લે આનો પાછો ત્રાસ કે સૌથી છેલ્લે નીકળે અને અમિત નિશાને મળવા માંગતો હતો... અમિત એ મહેશ અને નિખિલને ચોખ્ખું કહી દે કે " આજે હું આપણી ટીમના નિયમ મુજબ નહીં રહું , મારે આજેતો નિશાને વાત કરીજ દેવી છે... " ત્યારે મહેશ અમિતની મસ્તી કરતા કરતા બોલે છે " ઓહહ... ભાઈ પ્રેમમાં પડ્યા છે , પણ અમિત એક વાતનું ધ્યાન રાખજે છે પ્રેમમાં પડે છે એ પોતાનું જીવન સ્વતંત્ર રીતે નથી જીવી શકતા... " અમિત : પણ જે હોય તું ...Read More

5

લવ સ્ટોરી - ભાગ ૫

કાલે સવારે વહેલો ઉઠી જાય છે એતો વહેલો ઉઠીને તૈયાર થઈ સ્કૂલે જાય છે... અમિતને એમ હતું કે નિશા એટલે એની સાથે વાત કરીશ... એ સ્કૂલે જાતો હોય છે એને નિશા દેખાય છે... નિશા પણ વહેલી આવી ગઈ હતી... આજે એ પાળી ઉપર બેઠી હતી... એટલે અમિતતે આ મોકો જોઈને ચોકો માળ્યો... અમિત એ નિશાની બાજુમાં જાય ને બેસે છે... અમિત : હાઈ નિશા ગુડ મોર્નિંગ નિશા : ગુડ મોર્નિંગ અમિત વિચારતો હતો કે આને આઈ લવ યુ કહી દઉં પણ કોઈ છોકરીને ડાયરેકતો વાત નાજ કરાયને આમ એને લાગતું હતું કે નિશા પણ એને પ્રેમ કરતી હશે... પણ ...Read More

6

લવ સ્ટોરી - ભાગ ૬

સ્કૂલ હતી એટલે કાય બજાયતો નહી નકર પાછું મહેશને માર્યો એવી રીતે ધિયબો હોત એમ એમ આખો દિવસ પૂરો જાય છે... એટલે અમિત પણ ઘરે ચાલ્યો જાય છે... અમિત જમીને ક્રિકેટ રમવા જાય છે... એનો ભાઈબંધ પક્કો એવો વાયડીનો ગમે તેની ઉપર હાલી જાય ગમે તેને કહી એને આમ કહું તો અક્કલ જેવું નહોતું એટલે ગમે તેને કહીદે આને અક્કલ મઠો સમજી જાવા દેતા હતા...આજે ક્રિકેટ રમતા હતાં... પકકાનો વાળો હતો... એટલે એયેતો ફેરવીને માર્યો એક દૂધ વહેંચવા વાળો હતો... એની બાઈકમાં લાગ્યું એટલે અમારામાંથી અમે કહ્યું કે તે માર્યું છેતો હવે તુજ બોલ લેવા જા અમે શુકામ જાઈએ હૈ... ...Read More

7

લવ સ્ટોરી - ભાગ ૭

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે અમિત સવારે વહેલો ઉઠી સ્કૂલે જાવા માટે નીકળી જાય છે. એ બુટ હોય છે ત્યારે એના મમ્મી એને જોય જાય છે. અને કહે છે કે આજે તો રવિવાર છે રવિવારે પણ સ્કૂલે જાય છે. )આખી ટિમ અને બીજા લોકો એમ થઈને ક્રિકેટ રમવા જાય છે. ક્રિકેટ રમતા રમતા સાંજ પડી જાય છે. હવે અમિત થાક્યો હતો. આખો દિવસ ક્રિકેટ રમી રમીને થાક્યો હતો. એટલે ઘરે આવીને ખાવા બેસે છે અને ત્યાર પછી સુઈ જાય છે. હવે લેશનતો બાકી જ રહી ગયું હતું...ક્રિકેટ રમીને થાકેલો અમિત રાત્રે વહેલો સુઈ જાય છે. સવાર પડે ...Read More

8

લવ સ્ટોરી - ભાગ ૮

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે અમિત લેશન કરવાનું ભૂલી જાય છે. એ સ્કૂલે જાતો હોય છે. ત્યાં મળે છે. નિશા સાથે વાતચીત કરે છે. મહેશ અને નિખિલને ખબર પડી જાય છે કે અમિતએ લેશન કર્યું નથી. )હવે આગળ...એવામાં નિખિલ અને મહેશને ખબર પડી જાય છે કે અમિતે લેશન કર્યું નથી. મહેશ તરત જ હાથ ઊંચો કરી ટીચરને બોલાવે છે... અમિતને દિવસે તારા દેખાવા લાગે છે. એને તો મગજ ધૂમરે ચઢી જાય છે. કે આ મહેશ શુ બકશે એ ચોક્કસ મારા વિશે જ બકશે. એ ચોક્કસ લેશનનું કેસે કે લેશન ચેક કરો કાતો અમિતે લેશન કર્યું નથી એમ ...Read More

9

લવ સ્ટોરી - ભાગ ૯

( મહેશ હાથ ઊંચો કરીને પૂછતો હોય છે. ત્યાંતો અમિતના દિલના ધબકારા વધવા લાગે છે. આ મહેશ આજે મને હો. પણ મહેશ એ અમિતની મસ્તી કરતો હતો. એ ટીચર પાસે દાખલો શીખવાનું કહે છે. નિશા પણ મહેશનો પ્લાન ઉપયોગ કરે છે )હવે આગળ...નિશા પણ મહેશે જે પ્લાન બનાવ્યો હતો એ જ પ્લાનનો ઉપયોગ કરે છે. પણ એ પ્લાન ફેલ જાય છે. ટીચર હવે અમિતથી નજીક નજીક આવતા હતાં. એમ એમ અમિત પણ ડરતો હતો. શુ કરું? શુ કરું? નિશા પણ પાછળ ફરીને અમિતને જોઈ રહી હતી એ મનમાને મનમાં કહી રહી હતી. કે સોરી અમિત હું તને બચાવી ન ...Read More

10

લવ સ્ટોરી - ભાગ ૧૦

( આગળના ભાગમાં જોયું એ મુજબ અમિતે લેશન કર્યું ન હતુ. એ નિખિલનું લેશન દેખાડી દય છે. અમિત અને બને જાતા હોય છે. )હવે આગળ...નિશા એના ઘર તરફ ચાયલી જાય છે. અમિત એના ઘર તરફ નીકળે છે. એના મનમાં એજ ચાલી રહ્યું હતું કે એ સાંજે દૂધ લેવા આવશે કે નહીં. એ એના ઘરે જાતો હતો. એ ઘરે પહોંચી હજી ડેલી ખોલે જ છે ત્યાં એનો ભાઈ મિત દોડતો દોડતો અમિત પાસે આવે છે એના હાથમાં રમકડાંની ચાકુ હોય છે. એ આવીને અમિતના ગળા ઉપર રાખીને કહે છે." તારી પાસે જે પણ રૂપિયા કે વસ્તુ હોય એ મને આપીદે ...Read More

11

લવ સ્ટોરી - ભાગ ૧૧

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે નિશા અને અમિત બને છુટા પડે છે. નિશા એના ઘર તરફ નીકળે તો અમિત પણ એના ઘર તરફ નીકળે છે. ઘરે જઈને જમીને પછી લેશન કરવા બેસી જાય છે. સાંજ પડી ગઈ હોય છે એ દૂધ લેવા જાય છે. )હવે આગળ...અમિત એના મમ્મી પાસેથી પૈસા લઈને દૂધ લેવા જાય છે. એ ડેરીએ પહોંચે છે પણ નિશા ક્યાંય પણ દેખાતી નથી. એ હજુય આવી ન હતી. એ બકળા ઉપર જઈને બેસી જાય છે. હું થોડીવાર રાહ જોવ છું નિશા આવે એટલી વાર...એ બકળા ઉપર બેસીને નિશાની રાહ જોતો હોય છે. ઘણો સમય થઈ ...Read More

12

લવ સ્ટોરી - ભાગ ૧૨

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે અમિત દૂધ લેવા જાય છે નિશા આવતી નથી. એટલે એ ઘરે પાછો હોય છે ત્યાં નિશાને ટ્યુશનમાં જોય જાય છે. સવારે નિશા મળે છે. )હવે આગળ...નિશા સ્કૂલે ચાલયી જાય છે. અમિત ત્યાં ઉભો રહે છે. અમિતને એમ હતું કે હું મોડો જઈશ તો કઈ જ નહીં થાય. મને કંઈ નહીં કરે, નિશાને એમ હતું કે મોડો જઈશ તો તને સજા કરશે.નિશા સ્કૂલે પહોંચી જાય છે. પાંચ મિનિટ જેવો સમય વિત્યો હતો. એટલે અમિત પણ સ્કૂલે જાવા માટે નીકળે છે. સ્કૂલે પહોંચે છે ગેટ ઉપર બાપા ન હતા એટલે એ અંદર ચાલ્યો જાય ...Read More

13

લવ સ્ટોરી - ભાગ ૧૩

( અગાઉના ભાગમાં જોયું એ મુજબ અમિત સ્કૂલે મોડો જાય છે. એને સુથાર સર જોય જાય છે અને આખો બહાર ઉભા રહેવાની સજા આપે છે. સ્કૂલ છૂટે છે ત્યાં એના પગ દુખવા લાગે છે. ઘરે જઈ શકે એવો વેંત રહ્યો ન હતો. એ ઘરે જઈને ખાઈને સુઈ જાય છે. )હવે આગળ...એ ઘરે માંડ માંડ પહોંચે છે. એને જમવાનો પણ વેંત ન હતો . એ એટલો બધો થાકી ગયો હતો અને આખો દિવસ ઉભો રહ્યો એટલે પગ પણ દુખતા હતા. એ જમીને તરત જ સુઈ જાય છે.સાંજે ઉઠે છે. એટલે એને ટ્યુશન યાદ આવે છે. એ વિચારે છે કે મમ્મીને ...Read More

14

લવ સ્ટોરી - ભાગ ૧૪

( અગાઉના ભાગમાં જોયું એ મુજબ કે બધા વિદ્યાર્થી ગ્રાન્ડરમાં પ્રેયર કરી રહ્યા હતા. નિખિલ અને મહેશ આંખની આંખ હતી. સુથાર સર એમને જોઈ જાય છે. પ્રેયર પુરી થાય છે. આચાર્ય સર રમત-ગમત સ્પર્ધાની વાત કરે છે. )હવે આગળ...હવે એક છોકરો ઉભો થઈને માઈક પાસે આવે છે. એની ઉમર ખૂબ જ નાની હતી. લગભગ ચોથું ધોરણ ભણતો હતો. એને આવીને વાર્તા શરૂ કરી. એ વાર્તા કહેતો હતો ત્યાં નિખિલ કહે છે " આમાં શુ નવું છે, આ વાર્તા તો સાંભરેલી છે " સુથાર સર નિખિલને વાતું કરતા જોઈ જાય છે...એ વાર્તા પુરી કરે છે. વિધાર્થીઓ એને તારીઓથી વધાવે છે. ...Read More