દિલ્હી સવારના સાત વાગ્યા હશે . બે છોકરીઓ પોતાના રૂમમાં સામાન પેક કરી રહીં હતી.થોડીવાર બાદ તેમાંની એક થાકીને પલંગ પર બેસી જાય છે અને બોલે છે, “ હાશ, માંડ પેકીંગ પત્યું.” બીજી છોકરી તેની સામે જુએ છે.તેની પાસે જઈ તેને ઉભી કરે છે અને કહે છે, “ શ્રુતિ, તારે અહીંથી જવાનું છે, મારે તો એક મહિના પછી અહીં જ પાછા આવાનું છે.ચાલ ઉભી થા, મને વધારાનો સામાન મુકવામાં મદદ કર.” શ્રુતિ તેનો હાથ ખેંચી પોતાની બાજુમાં બેસાડે છે . માનવી, તું શ્યોર છો?આઈ મીન ચાલને યાર મુંબઇ. તારી
Full Novel
અભય ( A Bereavement Story ) - 1
અભય ( bereavement story) -પૂજા ભીંડી દિલ્હી સવારના સાત વાગ્યા હશે . બે છોકરીઓ પોતાના રૂમમાં સામાન પેક કરી રહીં હતી.થોડીવાર બાદ તેમાંની એક થાકીને પલંગ પર બેસી જાય છે અને બોલે છે, “ હાશ, માંડ પેકીંગ પત્યું.” બીજી છોકરી તેની સામે જુએ છે.તેની પાસે જઈ તેને ઉભી કરે છે અને કહે છે, “ શ્રુતિ, તારે અહીંથી જવાનું છે, મારે તો એક મહિના પછી અહીં જ પાછા આવાનું છે.ચાલ ઉભી થા, મને વધારાનો સામાન મુકવામાં મદદ કર.” શ્રુતિ તેનો હાથ ખેંચી પોતાની બાજુમાં બેસાડે છે . માનવી, તું શ્યોર છો?આઈ મીન ચાલને યાર મુંબઇ. તારી ...Read More
અભય ( A Bereavement Story ) - 2
માનવી તેના રૂમમાં ચારે બાજુ જુએ છે. ત્યાં જ તેનું ધ્યાન “એના” ફોટા પર પડે છે. તે ઉભી થાય અને તે ફોટાની સામે ઉભી રહે છે.તે અનિમેષ નજરે ફોટાને જોયા રાખે છે.તે બંને બાળપણથી જ સાથે ભણતા.એક જ સ્કુલ, એક જ ટયુશન કલાસીસ અને બાજુમાં જ ઘર.એટલે એકઝામમાં પણ સાથે જ વાંચતા.ફોટામાં નીચેની બાજુએ લખ્યું હોય છે … અભય સુમિતભાઈ રાજવંશસ્વ. અભય સુમિતભાઈ રાજવંશમાનવીની આંખોમાંથી આંસુ સરી પડે છે. ... છ વર્ષ પહેલાં,૨૦૧૨ દિલ્હી અભય અને માનવી એકઝામ હોવાથી સાથે વાંચી રહ્યા હતા. બંને થોડી વાર બાદ નાસ્તો કરવા માટે બ્રેક લે છે.અભયને આગળ જઈને સૈનિક બનવું હોય છે. એ ...Read More
અભય ( A Bereavement Story ) - 3
માનવી પોતાના કાનમાંથી અચાનક કંઈક યાદ આવતા હેન્ડ્સ ફ્રી કાઢી નાખે છે. ... 2012, દિલ્હી માનવી અમે સાંજે સુધીમાં આવી જસુ. ત્યાં સુધી ઘરમાં જ રહેજો અને ખોટી મસ્તી ના કરતા. સરલાબેન અભય અને શિવાંગી સામે જોતા કહે છે. અરે વાહ, આ સારું. મોટો હું છું અને બધી ભલામણ આ મેડમને કરવામાં આવે છે. અલય માનવી સામે મોઢું બગડતા કહે છે. કારણકે આંટીને પણ ખબર છે કે મોટો ભલે તું હોય પણ વધુ સમજદાર હું છું અને એમ પણ તું મારાથી ખાલી બે મહિના જ મોટો છે. અરે બસ બસ, તમે બંનેએ તો અત્યારથી જ લડવાનું ચાલુ કરી દીધું. ...Read More
અભય ( A Bereavement Story ) - 4
માનવી ક્યાં ધ્યાન છે તારું….અભય પાછળ ફરતા કહે છે. ત્યાં જ તેનું ધ્યાન કૂકર પર પડે છે. કૂકર ગેસ હલી રહ્યું હતું.માનવી…….અભય ચિલ્લાઈ છે. ફટાફટ ઉભો થઇ અને ગેસ બંધ કરે છે. માનવીનો હાથ પકડી હોલમાં લઈ આવે છે. અભય પરસેવે રેબઝેબ થઈ ગયો હોય છે.શું છે અભય તારે. કેમ મને અહીં લઈ આવ્યો?તે પેલું બેટર ઢોળ્યું એ કોણ સાફ કરશે?માનવી કહે છે.તું પેલાં તો આ તારા હેડફોન કાઢ. અભય માનવીના હેડફોન કાઢે છે.અભય તે હેડફોન કેમ લઈ લીધા? માનવી ગુસ્સાથી કહે છે.મેં હેડફોન કેમ લીધા એમ.અભય ગુસ્સે થતાં કહે છે.તારામાં અક્કલ છે કે નહીં.આટલું લાઉડ મ્યુઝિક સાંભળતા સાંભળતા ...Read More
અભય ( A Bereavement Story ) - 5
માનવીની રજાઓ પુરી થવામાં માત્ર ત્રણ દિવસની જ વાર હતી.દિલ્હી એક દિવસ વહેલી જાય તો બધો સામાન શાંતિથી ગોઠવાઇ તે પેકીંગ કરી રહી હતી.થોડી વાર બાદ તેના મમ્મી આવ્યા. બેટા તું આ નાસ્તો તો ભૂલી જ ગઇ.સ્નેહલબેન કહે છે. મમ્મી, હું હોસ્ટેલે નહીં જતી. ત્યાં તો બધું મળે જ છે ને. તું શા માટે ખોટી મહેનત કરે છે? અરે બેટા, ઘરનું એ ઘરનું. તારે થઇ ગયું પેકીંગ. હા હો.બધું કમ્પ્લીટ. સારું લાવ તને માથામાં તેલ નાખી દવ. ખબર નહીં પાછી તો તું ક્યારે આવીશ. સ્નેહલબેન સોફા ઉપર બેસે છે. માનવી ત્યાં નીચે બેસી જાય છે. બેટા તારો હવે આગળનો ...Read More
અભય ( A Bereavement Story ) - 6
હમ્મ.માનવી ગતિના ખોળામાં માથું રાખી સુઇ જાય છે.… દિલ્હીમાનવી એરપોર્ટની બહાર નીકળી પ્રતીકને શોધે છે. ત્યાં જ સામે પ્રતીક ઉંચો કરતો દેખાયો.બધો સામાન ગાડીની ડેકીમાં રાખી તેઓ એરપોર્ટથી નીકળ્યા.મોટેભાગે પ્રતીક ચુપ ન રહેતો પણ આજે અડધો રસ્તો કપાઇ ગયો હતો છતાં પણ પ્રતીક કંઇ બોલ્યો નહતો.પ્રતીક કેવું રહ્યું વેકેશન?માનવીએ વાત ચાલુ કરતાં પૂછ્યું.હે….હા સારું રહ્યું.પ્રતિકે વિચારોમાંથી બહાર આવતાં કહ્યું.માનવી, આઈ એમ સો સોરી.પ્રતીકે માનવીની સામે જોતા કહ્યું.સોરી પણ કેમ?સ્નેહલઆન્ટીએ તને કઇં વાત કરી?અ.. હા. માનવીએ ટુંકમાં જવાબ આપ્યો.યાર મને તો કંઇ ખબર જ નહોતી. મને તો બીજે દિવસે સવારે ખબર પડી. તું પ્લીઝ મારા વિશે કંઇ ખોટું ન વિચારતી.નો નો. ...Read More
અભય ( A Bereavement Story ) - 7
બાય માનવી. ટેક સર.બાય અભય બપોરે મળ્યા.પણ બંનેમાંથી કોઈને ખબર નહતી કે આ બંનેની છેલ્લી મુલાકાત હતી!… દિલ્હી ૨૦૧૮,માનવી, ક્યાં ખોવાઇ ગઇ?પ્રતીકે માનવીને હચમચાવતાં પૂછ્યું. માનવી તંદ્રામાંથી બહાર આવી. ખુલી આંખે સપના જોતી હતી કે શું?ના..હું એક્ચ્યુઅલી…માનવી બોલતાં બોલતાં રડી પડી.માનવી,તને એ વાતનું વધારે ખોટું લાગ્યું .યાર આઈ એમ સો સો સોરી.હું જ સામેથી ના પાડી દઇશ મમ્મીને. પણ પ્લીઝ તું રડ નહીં.માનવીએ શાંત થતાં કહ્યું, “ના પ્ર..તીક.હું એ..ટલે ન..નહીં રડતી.”તો શું થયું?પ્રતીકે માનવીને પાણી આપતાં પૂછ્યું.માનવીએ હોસ્પિટલ તરફ આંગળી ચીંધતા કહ્યું, “સાક્ષી હોસ્પિટલ. ત્યાં હું અને અભય છેલ્લી વાર મળ્યા હતાં.એ મને કહીને ગયો હતો કે પાછો આવશે પણ…માનવી ફરી ...Read More
અભય ( A Bereavement Story ) - 8
માનવી પોતાની ડ્યૂટી પુરી કરીને ઘરે પહોંચી.જમી લીધાં બાદ તેણે કેસની ફાઇલ હાથમાં લીધી. તેમાંથી જે જરૂરી લાગી તે માહિતીની નોંધ કરતી ગઇ.ફાઇલમાં છેલ્લે એક સ્કુલનો ફોટો હતો. માનવીનું ધ્યાન એ ફોટા તરફ ગયું. એ બિલ્ડિંગમાં મોટા અક્ષરે લખ્યું હતું.‘શ્રી એ.પી.સિંઘ. સ્કુલ’.એ સ્કુલ કે જ્યાં તે અને અભય સાથે ભણ્યાં હતાં.જ્યાં બંનેની ન જાણે કેટલીયે નાની-મોટી મધુર સ્મૃતિઓ હતી. … દિલ્હી 2012,અભય પોણા સાત વાગ્યે પોતાની સ્કુલ શ્રી એ.પી.સિંઘમાં પહોંચ્યો.આજે તેના ફેવરેટ એસીપી બગ્ગા આવવાનાં હતાં તેથી તે ખુબ જ ખુશ હતો.(એક મંદિર પર બોંબ બ્લાસ્ટ થયો હતો.પરંતુ સદભાગ્યે બોંબની જાણ થઇ જતાં કોઇ મોટી જાનહાની થઇ હતી નહીં.એસીપી બગ્ગાએ એ ...Read More
અભય ( A Bereavement Story ) - 9
સ્ટોરરૂમમાં અભય સવારે જેની સાથે અથડાયો હતો એ બંને ઝાડુવારા હતાં એ પણ હાથમાં ગન સાથે! … એ બંનેને સાથે જોઇને અભય ચોંકી જાય છે. “મારે આ વિશે સરને જાણ કરવી જોશે.પણ મારી વાતનો તો કોઇ વિશ્વાસ જ નહીં કરે.અને જો હું કોઇને બોલાવવા ગયો અને એટલી વારમાં આ લોકો અહીંથી ચાલ્યા ગયા તો.”અભય વિચારે છે. એક કામ કરુ હું આ લોકોનો વિડિઓ ઉતારી લહુ. અભય પોતાના ખિસ્સામાંથી ફોન કાઢે છે અને રેકોર્ડિંગ ચાલુ કરે છે. “ઇમરાન,બગ્ગા તો અહીં વહેલી આવી જવાની હતી તો પછી આટલું મોડું કેમ કર્યું?” કંઈ નક્કી ન કહેવાય. જો કોઇ કારણસર એ મોડી પડી ...Read More
અભય ( A Bereavement Story ) - 10
સ્ટોરરૂમમાં અભય સવારે જેની સાથે અથડાયો હતો એ બંને ઝાડુવારા હતાં એ પણ હાથમાં ગન સાથે! … એ બંનેને સાથે જોઇને અભય ચોંકી જાય છે. “મારે આ વિશે સરને જાણ કરવી જોશે.પણ મારી વાતનો તો કોઇ વિશ્વાસ જ નહીં કરે.અને જો હું કોઇને બોલાવવા ગયો અને એટલી વારમાં આ લોકો અહીંથી ચાલ્યા ગયા તો.”અભય વિચારે છે. એક કામ કરુ હું આ લોકોનો વિડિઓ ઉતારી લહુ. અભય પોતાના ખિસ્સામાંથી ફોન કાઢે છે અને રેકોર્ડિંગ ચાલુ કરે છે. “ઇમરાન,બગ્ગા તો અહીં વહેલી આવી જવાની હતી તો પછી આટલું મોડું કેમ કર્યું?” કંઈ નક્કી ન કહેવાય. જો કોઇ કારણસર એ મોડી પડી ...Read More
અભય ( A Bereavement Story ) - 11
એસીપી બગ્ગાએ અવાજ ન આવે એવી રીતે સ્ટોપર ખોલીને ઝાટકા સાથે દરવાજો ખોલ્યો.પરંતુ સામે કોઇ ન દેખાણું. તેથી તેઓ લઇને ધીરે ધીરે અંદર ગયાં. ત્યાં આજુબાજુ બધે જોયું પણ ઇમરાન અને અદનાન ક્યાંય ન દેખાયા. રીમા,મિલન બધે વ્યવસ્થિત ચેક કરો. એસીપીએ કહ્યું.સ્ટોરરૂમમાં બધી જગ્યાએ જોયું પણ તેઓ ક્યાય દેખાયા નહીં.ત્યાં જ એસીપીની નજર બારી પર પડી.ઓહ નો.બારી તુટેલી છે મતલબ તેઓ અહીંથી ભાગી ગયાં. એસીપીએ કહ્યું અને નિતીનને ફોન લગાડ્યો.હેલો નીતિન, બધાને સુરક્ષિત બહાર મોકલી દીધા.હા સર,બધાને ટેકનીકલ ઇસ્યુનું બહાનું બતાડી સેફલી બાજુની સ્કૂલમાં મોકલી દીધા છે.હું પીયૂન સાથે કેમેરારૂમમાં જાવ છું જેથી બિલ્ડિંગમાં કોઇ રહી નથી ગયુને એની ખબર ...Read More
અભય ( A Bereavement Story ) - Last Part
હજી બધા બિલ્ડીંગમાંથી બહાર નીકળ્યાં જ હોય છે ત્યાં જ એક ભયંકર ધડાકા સાથે બૉમ્બ ફૂટે છે.ધડાકો એટલો હતો કે આખી સ્કુલ ધ્વસ્ત થઇ જાય છે. ચારે બાજુ ધુમાડો ધુમાડો થઇ જાય છે. જો સ્કૂલમાં બૉમ્બ છે એ વાતની ખબર જ ન પડી હોત તો?જો બાળકો સ્કુલમાં જ હોત તો?જો બધા બાળકોને સેફલી બાજુની સ્કુલમાં ખસેડવામાં ન આવ્યાં હોત તો?આ વિચાર માત્રથી જ એસીપી બગ્ગા કાંપી ઉઠે છે. એસીપી બગ્ગાએ પહેલેથી જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. તેથી ડોક્ટરે અભયને એમ્બ્યુલન્સમાં લઇ લોહી ખુબ વહી ગયું હોવાથી ત્યાં જ સારવાર શરૂ કરી. ઇમરાન અને રામુને સીઆઇડી ઑફિસે પૂછપરછ માટે લઇ ...Read More