બસ, તારો સાથ

(14)
  • 15.4k
  • 3
  • 5.3k

પ્રેમ શું છે? પહેલીવાર મળેલી આંખો થી લઈને લાઈફ ની છેલ્લીવાર આંખો બંધ કરતી વખતે એકબીજાની સામે હોઈએ ત્યાં સુધી નો સફર. માન્યું કે તે સફર માં જેટલી હસીન પળો રહેલી હોઈ છે એટલી જ મુશ્કેલી ઓ પણ આવે છે એક દમ ટોમ અને જેરી જેવું , પણ તેને જ તો સફર કહેવાય, બરાબર ને..? ?? આ સ્ટોરી મારી ડાયરી માં 1 વર્ષ થી એમને એમ લખેલી પડી હતી પણ પ્રકાશિત કરવાનું જ ભૂલાઈ ગયેલું, આ કોરોના ની આર્થિક તંગી ના કારણે આ web series નું શુટિંગ અટકી ગઈ અને મારો લાઈફ નો પહેલો chance પણ એની સાથે જતો રહ્યો ?‍️તો આજે વિચાર્યું હવે પ્રકા

New Episodes : : Every Monday & Friday

1

બસ, તારો સાથ - 1

Part -1(સવાર ની મૌસમ )પ્રેમ શું છે? પહેલીવાર મળેલી આંખો થી લઈને લાઈફ ની છેલ્લીવાર આંખો બંધ કરતી વખતે સામે હોઈએ ત્યાં સુધી નો સફર.માન્યું કે તે સફર માં જેટલી હસીન પળો રહેલી હોઈ છે એટલી જ મુશ્કેલી ઓ પણ આવે છે એક દમ ટોમ અને જેરી જેવું , પણ તેને જ તો સફર કહેવાય, બરાબર ને..? ??આ સ્ટોરી મારી ડાયરી માં 1 વર્ષ થી એમને એમ લખેલી પડી હતી પણ પ્રકાશિત કરવાનું જ ભૂલાઈ ગયેલું, આ કોરોના ની આર્થિક તંગી ના કારણે આ web series નું શુટિંગ અટકી ગઈ અને મારો લાઈફ નો પહેલો chance પણ એની સાથે ...Read More

2

બસ, તારો સાથ ️️- 2

મન ની વાત મન માં Seen 1 : જેલ રાજ દોડી ને પેલા પાગલ પાસે જાય છે અને બૂક હાથ માંથી લઈ લે છેઅને ફરી નિશાંત પાસે આવી બેસી જાય છે,નિશાંત તેના હાથ માં બૂક જોઈ શાંત થાય છે અને રાહત અનુભવે છે. ત્યાંજ રાજ ફરી બૂક ખોલી આગળ ની સ્ટોરી વાંચે છે. {Radio પર, "Good morning, રાજકોટ. હું છું તમારો અને માત્ર ને માત્ર તમારો Rj આર્યન અને હા, હું કોઈ બીજાનો પણ ખાશ છું ?, એતો થોડું પર્સનલ થઈ ગયું ?, હું જણાવીશ તમને પણ કોઈ દિવસ ફુરસ્ત માં, ત્યારે હું મારી સ્ટોરી સંભળાવીશ. ચાલો હમણા આગળ ...Read More

3

બસ, તારો સાથ - 3

{Jail seen રાજ :આખરે તે તારા મન ની વાત કહી જ દીધી, પ્રેમ અને સચ્ચાઈ જેટલી છુપાવા ની try તે એક ના એક દિવસ સામે આવી જ jaay છે, સમય અરીસો બની ઉભો રહી જાય છે અને જીવન માં એક truning point પર લાવી મૂકે છે, તો તમારી સાથે શું થયું?? નિશાંત : સારો સમય બોવ ટૂંકો હોય છે ને જીવન માં... (આટલું કહી નિશાંત રાજ તરફ જોઈ છે અને રાજ પાનું પલટાવે છે )} Turning point નિશાંત hotel માંથી ચેક આઉટ કરી કાર માં બેસી કૃતિ નો wait કરતો હતો નિશાંત મન માં ને મન માં બોલવા લાગે ...Read More

4

બસ, તારો સાથ - 4

સ્મરણો રાજ ઘરે આવી ફરી એ ડાયરી ખોલી બેસી જાય છે, એ ના થી રહેવાતું ન હતું, એનાં માં હજું પણ એજ સવાલો ચાલે છે કે નિશાંત સાથે આગળ શું થયું અને એની આવી હાલત કઈ રીતે થઇ. રાજ ડાયરી ખોલે છે. { કૃતિ હોસ્પિટલ ના બેડ પર બેહોશીની હાલતમાં પડી હતી, તે ધીમે ધીમે હોશ આવે છે,એક હાથ માથા પર અને બીજા હાથ ના ટેકા વડે ઉભી થવાની try કરે છે. તે નિશાંત ને શોધતા રૂમ ની બહાર આવે છે અને ત્યાં જ સામે એ ને ડૉક્ટર દેખાઈ છે. ડોક્ટરે (આતુરતા પૂર્વક કહ્યું ):તમને હજું પણ રેસ્ટ કરવાની ...Read More

5

બસ, તારો સાથ - 5

અંત ?. જૈલ નો seen રાજ જેલ તરફ આવી પોહચે છે ત્યાં કેબિન માં નિશાંત ની લોહીથી રંગાયેલી લાશ હોઈ છે,એને જોઈ તે શોક માં આવી જાય છે, ત્યાં વીંટી લોહી માં ડૂબેલી પડી હોઈ છે. એક બે પોલીસ એ જગ્યા ની જાંચ કરતાં હોઈ છે, "સર, આ એક વીંટી મળી છે " ત્યાં એક ઓફિસર જાંચ કરવા આવ્યો હોઈ છે, "હમ્મ.. શોધો બીજું શું મળે છે " રાજ ત્યાં જ ઉભો હોઈ છે, નિશાંત ની બોડી ને જોઈ એને ડાયરી ના છેલ્લા પાનાં પર લખેલુ યાદ આવે છે, {એકલતા અને અંત વચ્ચે ઉભો છું હું, એકલતા થી ભાગી ...Read More