તૃપ્તિ

(134)
  • 29.7k
  • 13
  • 13.2k

આ કહાની ના પાત્રો ના નામ, સ્થાન અને ઘટના કાલ્પનિક છે.તેમનું સમાન હોવું સંયોગ માત્ર છે.. કહાની માં મીરાં,અભિ અને ધ્રુવ જેવા આઝાદ પંછી જેના જીવન ની કોઈ નિશ્ચિત મંઝિલ નથી. બસ દરેક પળ ને મોજ સાથે જીવી આવતીકાલ ની ચિંતા વિના રહેવું.. કહાની ની ચોક્કસ ઘટના તેમના જીવન ને એક ઉદ્દેશય આપે છે.. કહાની માં રાઘનપુર નુ રહસ્ય, બોલતી વાવ, ઝુલતા હીંચકા, સાંભળતી ભીંત અને ઊડતી માટી ની સુગંધ પણ છે.. અને આવી અનેક ઘટનાઓ છે.. તો શરૂ કરીએ... કહાની...

Full Novel

1

તૃપ્તિ - 1

• પ્રસ્તાવના • આ કહાની ના પાત્રો નામ, સ્થાન અને ઘટના કાલ્પનિક છે.તેમનું સમાન હોવું સંયોગ માત્ર છે.. કહાની માં મીરાં,અભિ અને ધ્રુવ જેવા આઝાદ પંછી જેના જીવન ની કોઈ નિશ્ચિત મંઝિલ નથી. બસ દરેક પળ ને મોજ સાથે જીવી આવતીકાલ ની ચિંતા વિના રહેવું.. કહાની ની ચોક્કસ ઘટના તેમના જીવન ને એક ઉદ્દેશય આપે છે.. કહાની માં રાઘનપુર નુ રહસ્ય, બોલતી વાવ, ઝુલતા હીંચકા, સાંભળતી ભીંત અને ઊડતી માટી ની સુગંધ પણ છે.. અને આવી અનેક ઘટનાઓ છે.. તો શરૂ કરીએ... કહાની... ...Read More

2

તૃપ્તિ - 2

રાધનપુર નો ગેટ બસ સામે જ દેખાઈ રહ્યો છે ત્રણેય દોસ્ત બહુ જ ખુશ થઇ જાય છે ખાસ કરીને ગાડી ની બારી ના ગ્લાસ નીચે કરી પોતાની કમર સુધી નું શરીર બહાર કાઢી જોર જોર થી ચિખે છે--yeeee ફાઈનલી... ત્યાં જ ગાડી માં પંચર પડે છે અને ત્રણેય બહાર આવે છે. જુએ છે તો ટાયર માં વડ ની વડવાઈ ચોંટેલી છે. પણ વિચિત્ર વાત છે આ વડવાઈ એવી ધારદાર છે કે હાથ લગાવતા જ અભિ ને જમણાં હાથ ની આંગળી માંથી લોહી કાઢી નાખે છે. જોયું પેલા બોર માં પણ આવુ જ હતુ અને હવે ટાયર પર.. ...Read More

3

તૃપ્તિ - 3

મીરાં પોતાને વડવાઈ માંથી છોડાવાનો ખુબ જ પ્રયત્ન કરે છે પણ અસફળ રહે છે..ઝાંઝર ના અવાજ થી અકળાય જાય છે.. ત્યાં જ વડલા ના પાન વરસાદ ની જેમ ખર.. ખર કરતા પડી રહ્યા છે. અને તેમાંથી એકદમ કરુણ, હૈયાફાટ રુદન નો અવાજ આવે છે.. -------------------- આ બાજુ ધ્રુવ ને ધ્યાન માં આવે છે કે મીરાં ક્યાં ગઈ. તરત અભિ અને તે મીરાં ને શોધવા આજુબાજુ જુએ છે ત્યાં જ બચાવો... બચાવો...અવાજ સંભળાય છે બંને અવાજ ની દિશા માં દોડે છે.. ડરેલી મીરાં કંઈ સમજે તે પહેલા જ કરુણ છતાં અત્યંત ભયભીત કરનાર રુદન નો અવાજ એકાએક બંધ ...Read More

4

તૃપ્તિ - 4

મદદદદદ...મદદદદદ...મદદદદદ..ગામ માં એક પણ શિયાળ નથી છતાં શિયાળ ની લારી સંભળાય છે.. આકૃતિ દીવાલ માં સમાય જાય છે અને ઓઢેલ એક રૂપાળી છોકરી બકરી ના બચ્ચા ને હાથ માં લઇ બહાર આવે છે અને સામેની બાજુ થી જઈ રહી છે..હવે મીરાં ની હિંમત જાગે છે તે જાણવા માંગે છે કેમાં મારી જ સાથે આ બધું થઇ રહ્યું છે. અને આ મારી પાસે મદદ કેમ માંગે છે.. રહસ્ય જાણવા તે જલ્દી થી ઘર ની પાછળ ના ભાગે જાય છે પણ તે છોકરી ક્યાંય દેખાતી નથી..મીરાં ઘર માં જઈ અભિ અને ધ્રુવ ને જગાડી બધી વાત કરે છે પણ તે બંને ...Read More

5

તૃપ્તિ - 5

અરીસા માંથી નીકળી મીરાં પોતાને એ વડલા પાસે ઉભેલી જુએ છે જ્યાં તેના પગમાં વડવાઈ બંધાઈ હતી અને અજીબ ઘટી હતી..અચાનક રાતના અંધકારમાં એક છોકરી બકરીના બચ્ચાને હાથ માં લઇ વડલા ને ચીરી બહાર આવે છે.હવાની જેમ મીરાં ની પાછળ આવી ઉભી રહે છે. તે મીરાં ના કપાળે પોતાના એક હાથ ની આંગળી રાખે છે ત્યાં જ મીરાં ખુલ્લી આંખે મૂર્તિ બની વડલા તરફ એકીતશે કંઈક જોઈ રહી છે.. થોડીવાર બાદ મીરાં ચોધાર આંસુ એ રોવા લાગે છે..તે પાછળ ફરે છે અને તેને રડતા રડતા તેનું નામ પૂછે છે..પેલી છોકરી બકરી ના બચ્ચાને નીચે જમીન પર મૂકી પોતાના ઓઢણાંનો ...Read More

6

તૃપ્તિ - 6

રતિભાઈ અને તેમના સાથી આરામ કરે છે. બીજે દિવસે ઉઠીને ફ્રેશ થઇ બધા બેઠા છે. ત્યાં જ રતિભાઈ પોતાના ને કહે છે કે ચાલો આપણે આ કામ બને એટલું જલ્દી પતાવી નાખવાનું છે.. અને બધા ઉભા થઇ ખોદકામ શરૂ કરે છે. ધ્રુવ,અભિ અને મીરાં ગામમાં ભેખડ પર આવેલ મંદિર દર્શન માટે જાય છે. આ બાજુ ચોક માં ખોદકામ કરતા કરતા રતિભાઈ નો એક સાથી પાણી લેવા રસોડા માં જાય છે. ત્યાં જ બારણું ખખડે છે. ટિફિનવારા બેન હશે એવુ વિચારી સુરંગ ઢાંકી દે છે અને ડેલા તરફ આગળ વધે છે ત્યાં જ હવાનું બવંદર આવી ...Read More

7

તૃપ્તિ - 7

ગામ ના લોકો ડરતા ડરતા મીરાંની પાછળ પાછળ જઈ રહ્યા છે.ગામના પ્રવેશ દ્વાર પાસે આવી મીરાં વડલા પાસે આવી રહે છે. વડ ની વડવાઈ માં અધમરેલ લટકેલા રતિભાઈ ને જોઈ બધા અંદરોઅંદર વાતો કરી રહ્યા છે. કોઈ કે બચાવો આ ભાઈ ને કોઈ કે ચાલો ચાલો પાછા ઘરે..ત્યાંજ જાણે ચાંદની પથરાઈ રહી હોય એમ તૃપ્તિ વડલાના થડમાંથી બહાર આવે છે. રોશનીને લીધે તેનું મુખ બરાબર દેખાતું નથી.પણ બધા આ જોઈ ભાગદોડ કરવા લાગે છે.. મીરાં તેમને રોકે છે પણ કોઈ રોકાતું નથી. અચાનક ભયાનક ઘાટો અવાજ આવે છે...ઉભા રહો, ક્યાં જાઓ છો, અન્યાય કરવાની હિંમત છે તો અન્યાયને જોવાની ...Read More