વાત છે એક એવી કે આ પરિસ્થિત દરેક ના જીવન માં આવી જ હશે તો વધારે સમય ન લેતા ચાલો વાત ચાલુ કરું......એક છોકરી જેની ઉંમર ૧૮ વર્ષ છે. તેનુ નામ રુહ છે.તે તેેંના માતા પિતા સાથે રહે છે.એક દિવસ અચાનક તેના પિતા ની નોકરી માં બદલી થઈ જાય છે.અને તે લોકો મસુરી રહેેેેવા જાય છે. ત્યાં તેના માટે બધું નવું હતું. ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો, ત્યાંનુંં રહેવાનુ, મસુરી માં મોટાભાગે ઠંડુ વાતાવરણ હોવાથી તેનેે ત્યાંં રહેવામાં અને પોતાને ત્યાં તે વાતાવરણ માં ઢાળવામાં થોડો સમય લાગ્યો. રુહ ને તેના પપ્પાએ મસુરીની એક સ્કૂલમાં દાખલો અપાવ્યો.સવારના 5:00 વાગ્યા હતા. રુહ પણ તેની

New Episodes : : Every Tuesday & Saturday

1

BROKEN - 1

વાત છે એક એવી કે આ પરિસ્થિત દરેક ના જીવન માં આવી જ હશે તો વધારે સમય ન લેતા વાત ચાલુ કરું......એક છોકરી જેની ઉંમર ૧૮ વર્ષ છે. તેનુ નામ રુહ છે.તે તેેંના માતા પિતા સાથે રહે છે.એક દિવસ અચાનક તેના પિતા ની નોકરી માં બદલી થઈ જાય છે.અને તે લોકો મસુરી રહેેેેવા જાય છે. ત્યાં તેના માટે બધું નવું હતું. ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો, ત્યાંનુંં રહેવાનુ, મસુરી માં મોટાભાગે ઠંડુ વાતાવરણ હોવાથી તેનેે ત્યાંં રહેવામાં અને પોતાને ત્યાં તે વાતાવરણ માં ઢાળવામાં થોડો સમય લાગ્યો. રુહ ને તેના પપ્પાએ મસુરીની એક સ્ક ...Read More

2

BROKEN - 2

ભાગ 1 થી આગળ ... પરિચય ..... એકલતા.... પ્રેમ .... પસંદ.. મિત્રતા... ...Read More

3

BROKEN - 3

પાછળના ભાગમાં તમે જોયું કે રુહ મસૂરી ના પહાડો અને તેની સુંદરતા માણવા માટે સાંજના સમયે બહાર જાય છે. સાંજના સમયે મસુરી માં વાતાવરણ ખૂબ જ ઠંડું અને ફરવા ને માટે ખુબજ સરસ છે. સાંજનાા સમયે મસુરી માં આવેલા પર્યટકો ફરવા માટે અનેે મસુરીની સુંદરતા માણવા માટે બહાર નીકળે છે. મસુરી નાા પહાડો ખુબ જ સરસ લાગેેે છે. રુહ મસુરીીના પહાડો ની સુંદરતા માણે છે. તે તેનાા ઘરેથી થોડે દૂર આવેલા એક સુંદર પહાડ ઉપર જાય છે. ત્યાં તે બેસીને સાંજનો સૂર્યાસ્ત માણે છે. અને થોડા સમય પછી તે એકલવ્ય વિશે વિચારે છે. તેનેે ...Read More