મૂંગુ રુદન

(11)
  • 6.5k
  • 0
  • 2.4k

રંગરોગાન કરાવેલું સુંદર ઘર અને એમાંય સુંદર ફૂલોની ભરપૂર સજાવટથી ઘર શોભતું હતું. ઘરની દરેક દીવાલો પણ આજે ઘણી યાદો તાજી કરતું હતું. અનેક સગા - સંબંધી અને મિત્રો વચ્ચે પણ સાવ એકલતા ભાસતી હતી. એ પણ એવી એકલતા જેને કોઈની સામે વ્યક્ત ન કરી શકાય ફક્ત હૈયું મૂંગુ રુદન કરતું રહેતું અને કારમી ચીસો પાડતું રહેતું, જેની અસહ્ય પીડા ફક્ત પોતે જ અનુભવેલી અને વર્ષોબાદ આજ દિન સુધી એ જ્યારે પણ તાજી થાય છે તો વર્ષો જૂની વેદનાની પીડા પાછી ઉપડતી અને તૂટેલા કાચની કરચની જેમ ચૂંભતી અને અસહ્ય પીડા આપતી. આ રવિકાંતભાઈના જેમ જ એમના

New Episodes : : Every Tuesday & Friday

1

મૂંગુ રુદન - 1

રંગરોગાન કરાવેલું સુંદર ઘર અને એમાંય સુંદર ફૂલોની ભરપૂર સજાવટથી ઘર શોભતું હતું. ઘરની દરેક દીવાલો પણ આજે યાદો તાજી કરતું હતું. અનેક સગા - સંબંધી અને મિત્રો વચ્ચે પણ સાવ એકલતા ભાસતી હતી. એ પણ એવી એકલતા જેને કોઈની સામે વ્યક્ત ન કરી શકાય ફક્ત હૈયું મૂંગુ રુદન કરતું રહેતું અને કારમી ચીસો પાડતું રહેતું, જેની અસહ્ય પીડા ફક્ત પોતે જ અનુભવેલી અને વર્ષોબાદ આજ દિન સુધી એ જ્યારે પણ તાજી થાય છે તો વર્ષો જૂની વેદનાની પીડા પાછી ઉપડતી અને તૂટેલા કાચની કરચની જેમ ચૂંભતી અને અસહ્ય પીડા આપતી. આ રવિકાંતભાઈના જેમ જ એમના ...Read More

2

મૂંગુ રુદન - 2

ગતાંકમાં આપણે જોયું કે દિનકરભાઈ પોતાની દીકરીની વિદાયના વિરહમાં દુઃખી હોય છે અને લગ્નના છ મહિના બાદ રિયાનો ફોન છે અને એનો રડમસ અવાજ સાંભળીને એમનાં મનમાં અનેક વિચારો દોડવા લાગે છે. હવે આગળ...... " રિયા ! તને શું થયું ! કેમ આવું રડમસ અવાજે બોલે છે? " દિનકરભાઈ ગભરાયેલા અવાજે બોલ્યાં. " પપ્પા ! હું હમણાં જ ત્યાં ઘરે આવું છું. " રડતાં - રડતાં એ બોલી. " હા... બેટા! તું ક્યાં છે મને કહે તો હું લેવા આવું." થોડાં ગભરાયેલાં અવાજે દિનકરભાઈ બોલ્યાં. " ના. હું ઑટોથી આવી જાઉં છું." એટલું કહીને એણે ...Read More