આ એક કાલ્પનિક વાર્તા છે. જીવનમાં કારકિર્દી ધડવી ધણી જરૂરી હોય છે. પણ ઘરની ગૃહિણીઓ ઘરની જવાબદારીથી બંધાયેલી હોવાથી સમય કાઢવો મુશ્કેલ હોય છે પણ અશકય નહીં. કંઈક આવી જ વાત લઈને આજે હું " નામ " નામની નાની વાર્તા શરુ કરું છું. ઘરની જવાબદારીથી બહાર નીકળી ને જશોદા આજે જોયું કે પોતાની કારકિર્દી પાછળ છુટી ગઈ હવે જશોદા પોતાનું નામ કંઈ રીતે બનાવશે તેની વાત છે. આશા રહેશે કે તમને વાર્તા જરુર ગમશે.

Full Novel

1

નામ - 1

નામપ્રસ્તાવના પ્રિય વાંચક મિત્રો, આ એક કાલ્પનિક વાર્તા છે. જીવનમાં કારકિર્દી ધડવી ધણી જરૂરી હોય છે. ઘરની ગૃહિણીઓ ઘરની જવાબદારીથી બંધાયેલી હોવાથી સમય કાઢવો મુશ્કેલ હોય છે પણ અશકય નહીં. કંઈક આવી જ વાત લઈને આજે હું " નામ " નામની નાની વાર્તા શરુ કરું છું. ઘરની જવાબદારીથી બહાર નીકળી ને જશોદા આજે જોયું કે પોતાની કારકિર્દી પાછળ છુટી ગઈ હવે જશોદા પોતાનું નામ કંઈ રીતે બનાવશે તેની વાત છે. આશા રહેશે કે તમને વાર્તા જરુર ગમશે. - ચૌધરી જીગર નામ ઘરનાં પુજા ઘરમાં જશોદાની સાસુ સરિતાબેન પુજાની તૈયારી કરી રહ્યાં હતાં. જશોદા હજુ સુધી રસોડામાંથી પ્રસાદ લઈને આવી ...Read More

2

નામ - 2

નામ 2આગળના ભાગમાં જોયુંકે જશોદા કાલની વાતથી ધણી દુઃખી હતી. હવે આગળજશોદા પોતાની દરેક વાત ડાયરીમાં લખતી હતી. એ હાર્દિકના હાથમાં આવી એમ તો હાર્દિક મમ્મીની ડાયરી કયારે પણ વાંચતો ન હતો. પણ આજે હાર્દિકને શું થયું કે ડાયરી વાંચવા લાગ્યો અને એને કાલની વાતની ખબર પડી. હાર્દિક પોતાના રુમમાં જાય છે. જશોદા ઘરની બહાર ગાર્ડનમાં ચા પીતી મૅગેઝિન વાંચે છે. મૅગેઝિનમાં સરસ લેખ વાંચતી હતી એ લેખમાં એક સ્ત્રી ના સંધર્ષ ની વાત હતી કંઈ રીતે આવી અધરી પરિસ્થિતિ પછી પણ ડૉકટર બને છે. અને પછી પોતાના જીવનનું મુલ્યાંકન કરે છે હું પોતે તો મારી કોઈ પહેચાન બનાવી જ ...Read More

3

નામ - 3

નામ 3 આગળના ભાગમાં જોયુંકે જશોદાને રાજય લેવલે પરફોર્મન્સ આપવાનું હતું પણ જશોદાએ માટે તૈયાર ન હતી કેમકે દરેક માટે હાર્દિક તેને મદદ કરતો હતો. હવે આગળ જશોદાને હાર્દિક વાત કરે છે. " હાર્દિક કાલની જવાની તૈયારી કરી લીધી " " ના " " કેમ શું થયું તબિયત તો સારી છે ને? " " હા પણ નથી જવું " " કેમ " " તારા વગર કોલેજની ઈવેન્ટમાં હું કંઈ રીતે ભાગ લ્ઈ લેમ " " પણ એમાં હું આવીને શું કરી શકું આગળ તો તારે જ " " હા પણ તમે આવતે તો " " જેમ શાળાના પેહલા દિવસે ...Read More