ડોક્ટર ની કલમે

(32)
  • 11.9k
  • 0
  • 4.3k

આપણાં દેશ માટે જીવન અર્પી દીધું તેમ છતાં પણ આજની પેઢીને મોટા ભાગના લોકો અજાણ છે અથવા જાણે છે તો બવ જ ઓછું. આથી મેં એવા વિસરાય ગયેલ મહાનુભાવો માટે માહિતી એકઠી કરી છે ને અને એની તમારા સમક્ષ રજૂ કરીશું, ઘણા એવા લોકો થય ગયા જેમણે દેશ માટે, પ્રકૃતિ માટે, માનવ અધિકાર માટે, ગરીબી માટે, લોકો ના જીવન સુધારવાના તથા અન્ય એવા ઘણા પ્રયાસો કર્યા છે જેમાં થી આપણે પ્રેરણા મેળવવા જેવી છે જેથી આપને આપણી આસપાસ ના, આપણાં સમાજ ના અને આપણાં દેશ ના

New Episodes : : Every Thursday

1

ડોક્ટર ની કલમે - ભાગ 1

આપણાં દેશ માટે જીવન અર્પી દીધું તેમ છતાં પણ આજની પેઢીને મોટા ભાગના લોકો અજાણ છે અથવા જાણે છે બવ જ ઓછું. આથી મેં એવા વિસરાય ગયેલ મહાનુભાવો માટે માહિતી એકઠી કરી છે ને અને એની તમારા સમક્ષ રજૂ કરીશું, ઘણા એવા લોકો થય ગયા જેમણે દેશ માટે, પ્રકૃતિ માટે, માનવ અધિકાર માટે, ગરીબી માટે, લોકો ના જીવન સુધારવાના તથા અન્ય એવા ઘણા પ્રયાસો કર્યા છે જેમાં થી આપણે પ્રેરણા મેળવવા જેવી છે જેથી આપને આપણી આસપાસ ના, આપણાં સમાજ ના અને આપણાં દેશ ના ...Read More

2

ડોક્ટર ની કલમે - ભાગ 2

1)ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું, શાળાના સમયના ખાસ મિત્રો મોટા ઉધોગપતિઓના ઠાઠમાં આવ્યા હતા, અને પોતે એક વેઈટરના રૂપમાં... સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા.ચારમાંથી બે મોબાઈલ પર વ્યસ્ત હતા .. અને બાકીના બે લેપટોપ પર... કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડા ...Read More

3

ડોક્ટર ની કલમે - ભાગ 3

મૂળ ગુજરાતી જસવંતીબેન જમનાદાસ પોપટના એક વિચારથી માત્ર 80 રૂપિયાના રોકાણથી શરૂ થયેલ ગૃહઉદ્યોગનું ટર્નઓવર આજે 1600 કરોડે પહોંચ્યું માત્ર સાત બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલ આ ગૃહઉદ્યોગ આજે 45000 મહિલાઓને રોજગારી આપે છે. જેને જોતાં ભારત સરકારે જસવંતીબેનને વેપાર અને ઉદ્યોગ શ્રેણીમાં 2021 નો ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરી તેમનું બહુમાન કર્યું છે. દિલ્હીમાં યોજાયેલ આ અત્યંત ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે સન્માન લેવા 91 વર્ષિય જસવંતીબેન પોપટ વ્હીલચેરમાં પહોંચ્યાં હતાં.90ના દશકમાં લિજ્જત પાપડની આ જિંગલ (ગીત) સૌથી ચર્ચિત જાહેરાતમાંથી એક હતી. તે સમયે દેશ આર્થિક ઉદારીકરણમાંથી પસાર થઈ રહ્યો હતો અને ટેલિવિઝન સેટ ...Read More