જેગ્વાર

(210)
  • 43.2k
  • 12
  • 17.1k

અંધારી રાત....રાતે એકલી સૌમ્યા.....એકલી જ ટેલીવીઝન પર હોરર મૂવી જોતી હતી.....આખું ઘર અસ્તવ્યસ્ત, બેડ પણ આખો અસ્તવ્યસ્ત પોપકોર્ન પથરાયેલા...મન ફાવે તેમ આખાં રૂમમાં કપડાં, ટુવાલ સેન્ડલ,કાંચકો, બધું જ અસ્તવ્યસ્ત સૌમ્યા એકલી જ રહેતી ન તો દુનિયા થી કંઈ લેવાદેવા ન તો દુનિયા ને. ન તો કોઈ નું માનવું ન મનાવવું પોતાની દુનિયામાં મસ્ત.. હોરર મૂવી જોતી જોતી જ આંખો ક્યારે વિસાઈ ગઈ ખબર જ ન પડી... સ્કૂટી પાર્ક કરી સીધી જ કોલેજ ના પગથીયા ચડી બધાં જ ફ્રેન્ડ ને ઉંચો હાથ કરી હાઇફાઇ કર્યું.... મલ્હાર ને હગ કર્યું....હાઇ જાન... બોલી મલ્હાર પણ સાથે બોલ્યો.... love you જાન...

New Episodes : : Every Saturday

1

જેગ્વાર - 1

અંધારી રાત....રાતે એકલી સૌમ્યા.....એકલી જ ટેલીવીઝન પર હોરર મૂવી જોતી હતી.....આખું ઘર અસ્તવ્યસ્ત, બેડ પણ આખો અસ્તવ્યસ્ત પોપકોર્ન પથરાયેલા...મન તેમ આખાં રૂમમાં કપડાં, ટુવાલ સેન્ડલ,કાંચકો, બધું જ અસ્તવ્યસ્ત સૌમ્યા એકલી જ રહેતી ન તો દુનિયા થી કંઈ લેવાદેવા ન તો દુનિયા ને. ન તો કોઈ નું માનવું ન મનાવવું પોતાની દુનિયામાં મસ્ત.. હોરર મૂવી જોતી જોતી જ આંખો ક્યારે વિસાઈ ગઈ ખબર જ ન પડી... સ્કૂટી પાર્ક કરી સીધી જ કોલેજ ના પગથીયા ચડી બધાં જ ફ્રેન્ડ ને ઉંચો હાથ કરી હાઇફાઇ કર્યું.... મલ્હાર ને હગ કર્યું....હાઇ જાન... બોલી મલ્હાર પણ ...Read More

2

જેગ્વાર - 2

part 2 જે પળ વાર એકબીજાથી દૂર નહત થવા માંગતા આજે એકબીજાના દુશ્મન બની બેઠા એવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. સૌમ્યા ની આંખો નો તો કલર બદલી ગયો હતો સફેદ ડોળા ની જગ્યા એ કાળાં ને, કાળી કીકી જગ્યાએ સફેદ થઈ ગઈ હતી...બિહામણો ડરામણો ચહેરો જે ખૂબ સુરતી ની મિસાલ હતી તે.... અચાનક શરીરના ફેરફાર કંઈક અલગ જ વર્તન માં ફેરવાઇ ગયું હતું. અધુરી ભૂખને સંતોષવા જાણે વરસોથી અધીરા બન્યા હોય એવી નજરોથી એકબીજા તાકી તાકી રહ્યા હતા. વાતાવરણ અચાનક પલટો મારીને વાવાઝોડામાં ફેરવાઈ જાય એમ આખી હોટલ નું વાતાવરણ ફરી ગયું હતું. કોઈ દિવસ જોયા ના ...Read More

3

જેગ્વાર - 3

part 3 અર્જૂન સાહેબ આવી ગયા છે....આઘા ખસો બોલતા બોલતા હવાલદાર રાજ બોલી રહ્યો ને બધા ને દૂર રહેવા હાથથી ઇશારો કરે છે.... નામ અર્જૂન ને ચાલ.... Jaguar..... જેવી કોઈ જુએ તો દૂર થી સલામ કરવા મળે પંજદાર પહાડી શરીરનો બાંધો મોટી મોટી આંખો બોલે ત્યાં તો જાણે ત્રાડ પાડી હોય એવો ઘોઘરો અવાજ. ચાલે ત્યાં જ પગરવ પરથી જ થરથરી જાય આખુંય પોલીસ સ્ટેશન....રાજ બધી જ ફાઈલો ગોઠવી છે ટેબલ પર આટલું બોલે ત્યાં તો રાજ દોડતો દોડતો આવ્યો ને આજીજી સાથે થોડા વખાણ પણ કરતો જાય... રાજ એક જ એવો હતો કે તે Jaguar એટલે ...Read More

4

જેગ્વાર - 4

સર વેક્સિન તો તૈયાર થઈ ગઈ છે પણ આપશો કઈ રીતે એ મોટામાં મોટો સવાલ છે. આ બન્યુ કઈ રીતે, પહેલા તો એ શોધવુ પડશે ડ્રગ્સ ક્યાંથી આવ્યો. એ બધી કાર્યવાહી હજુ પૂર્ણ થઇ નથી. અર્જુનને રાજની ઓર્ડર આપતા કહ્યું જીપ કાઢો અને વેક્સિન ના બોક્સ એમ્બ્યુલન્સમાં મૂકાવડાવો. આપણે હોટેલ પર જવાનું છે. મને લાગે છે, કે મલ્હારના કોઈ દુશ્મનોએ આ ડ્રગ્સમાં ઝોમ્બી બનવાના પાવડરની મિક્સ કર્યા લાગે છે. પણ એનો દુશ્મન આ બધામાંથી કોણ હશે એ શોધવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. અંધારામાં તીર મારવું બરાબર છે, આપણે એમ કરીએ પહેલી વેક્સિન મલ્હારને ...Read More

5

જેગ્વાર - 5

વાયુ વેગે બસ દોડી રહી છે, બસની સાથે સાથે સુવર્ણા અને રુદ્રના હૈયા પણ થનગનાટ કરતા હતા. સુવર્ણા સૌમ્યા બેસી તો ગઈ હતી પણ તેનું હૈયું હાથ ન હતું. મનમાં તો હતું કે રુદ્ર સાથે જ બેસી રહેવું છે. બહાર દેખાડો કરી રહી હતી. સૌમ્યા સાથે બેસીને રુદ્ર પણ દૂરથી ફક્ત સુવર્ણાને જ નિહાળી રહ્યો હતો. દૂરથી જ મનમાં મનમાં કંઈક કેટલી શાયરીઓ અને કવિતાઓ સુવર્ણા માટે તૈયાર થઇ ગઇ હતી. બધા જ સ્ટુડન્ટ સાંજની પાર્ટી માટે એટલા બધા એક્સાઇટેડ હતા કે બધું જ ભૂલીને ગયા હતા બસ ફક્ત સાંજની ...Read More

6

જેગ્વાર - 6

અચાનક જ રુદ્ર અને સુવર્ણાને ગળે મળતા જોઈ અર્જુન ભૂતકાળમાં ખોવાઈ ગયું. સંધ્યાની સાંજ હતી, સોનેરી ઓજસ સંધ્યા સમય સૌંદર્ય ભર્યુ વાતાવરણ ખીલખીલાટ કરતુ હોય એવા ઉજાસમાં ફક્ત આછો પડછાયો દેખાયો. પડછાયા માં જ વાળની લટોને કપાળે ની પાછળ સરકતો હાથ દેખાયો. પડછાયામાં આટલું સુંદર દેખાઈ રહેલું સૌંદર્ય તેણે માણીયુ તે વિચારતો હતો પડછાયો આટલું સુંદર છે તો તો અસલ કેવું હશે? જોવાની તાલાવેલી વધી ગઈ. . સંધ્યા ને જોતા જ અર્જુન તો જોતો જ રહી ગયો. એના રૂપને કંઈ કેટલી શાયરીઓ કલ્પનામાં લખી હતી એ બોલી ગયો... ...Read More

7

જેગ્વાર - 7

સૌમ્યા હાંફળી ફાંફળી પથારી માં સફાળી બેઠી થઈ. પોતાના જ રૂમમાં હોવા છતાં અજાણ્યું લાગ્યું આ અસ્તવ્યસ્ત પોપકોર્ન, કપડાં, કાંચકો બધું જ આમ જોઈ પહેલાં તો ડઘાઈ ગઈ. પોતાના મોં પર હાથ ફેરવવા લાગી થોડીવાર મગજ ઘુમરી ખાય ગયું. આખી પરસેવે રેબઝેબ, ફટાફટ ઉભીથઇ પહેલા તો અરીસામાં જોયું પછી હાશકારો અનુભવતા શ્વાસ જરા નીચે બેઠો. અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ ફટાફટ મલ્હાર ને કોલ કર્યો હેલ્લો... મેરી જાન. સામે છેડેથી જવાબ આપતા મલ્હાર બોલ્યો. સૌમ્યા નાં અવાજમાં એક ડર ભય નો ઉલ્લેખ હતો. મલ્હારે ફરી પુછ્યું, શું થયું? શ્વાસને નીચે મૂકી ...Read More

8

જેગ્વાર - 8

અમાવસ્યાની ઘોર અંધારીરાત સુમસાન રસ્તો ધીમી ગતિએ પવન સૂસવાટા કરતો ઢસડાઈ રહ્યો હોય એવા આભાસ માત્ર થી ડરાવની આંખોમાં કીકી ફાડી ઉભેલી સૌમ્યાને જોઈને જ પરસેવે રેબઝેબ થઇ જવાય. ત્યારે વેક્સિન આપવી તો અશક્ય જ લાગતું હતું. પરંતુ અશક્ય ને શક્ય કરવું જેગ્વારની આદત હતી. જે કામ અશક્ય લાગતું હોય તે કામ પહેલાં કરવું જોઈએ. લડવાની તાકાત શરીરમાં નહીં પણ મનોબળ મજબૂત હોવું જોઈએ. મનની મક્કમતા થી દુનિયા જીતી શકાય આતો ઝોમ્બીઓ છે. એક વખત મનને મજબૂત કરીલો બસ દુનિયા આપડી મુઠ્ઠીમાં અર્જુનનું માનવું હતું. નક્કી કરેલા પ્લાન ...Read More

9

જેગ્વાર - 9

અચાનક ધૂળની ડમરીઓ ઉડવા માંડી ધૂળનાં ગોટેગોટા દૂર દૂર સુધી ઊડતા દેખાવા માંડ્યા ફોરવીલ ગાડીની લાઈન લાગી ગઈ. બધી ગાડીઓના દરવાજા એક સાથે ખુલવાના અવાજ થી રાજ હેબતાઈ ગયો ને ગુંગળામણ અનુભવતા બોલ્યો કોઈ પણ ને અડક્યા વગર જ ઉઘાડા કરનારને શું કહેવાય !? "હાં હું બહુ સારી રીતે જાણું છું કે આને પેલા કૂતરાંની જેમ ક્રાઈમ થાય કે ન થાય વાસ આવી જાય" મોં બગાડીને અર્જુન બબડ્યો. ઝોમ્બીઓને બરાબર સ્પ્રે કરી બેહોશ કરી, ચેક કરે તે પહેલાં તો મિડિયાએ ચારે બાજુથી ...Read More

10

જેગ્વાર - 10

આસમાન પણ વરસીને થાકી ગયું હોય એમ વાતાવરણમાં કોઈ હલચલ દેખાતી ન હતી. વિલિનતાના વિમશમા વાયરો ફૂંકાયો હોય એમ "ભાઈ ઈતના સન્નાટા કંયો હૈ" રાજ વધારે મૌન ન રાખી શક્યો ને બોલ્યો. હોલમાં રહેલા બધા લોકોની હાલત કફોડી બની હતી. ખૂંખાર દેખાતા ઝોમ્બી પણ સુંદરતાની ચાદર ઓઢીને સૂઈ રહ્યા હોય એમ હોલમાં સુમસાન શાંતિ છવાયેલી હતી. શાંત જળશયમાં અચાનક કોઈ શિકારી શિકારને પકડી ફફડાવી અંદર પાણીમાં ખેંચી લીધા પછી ફરી શાંતિ છવાઈ ગઈ હોય એમ અચાનક ભયંકર ચીસ સંભળી બધા હાંફળા ફાંફળા થઈ ...Read More

11

જેગ્વાર - 11

અર્જુનના મોબાઈલમાં મેસેજ બીપ વાગતા મોબાઈલ ચેક કરે છે તો અર્જુન આશ્ચર્ય ચકિત થઈ મોબાઈલ રાજને બતાવતા બોલે છે જુઓઆ સંદેશો રાજ તો મેસેજ જોતાં જ સ્તબ્ધ થઈ ગયો. ગળગળા અવાજે બોલવા પ્રયત્ન કરે છે પણ બોલી શકતો નથી.હવે આગળ.... રાજ તો ખુશીનો માર્યો મેસેજ વાંચી સ્તબ્ધ થઈ ગયો. ક્ષણિક વારમાં સ્પ્રિંગ ઉછળે તેમ ઉછળી પડ્યો ને અર્જુનને ભાન ભૂલી ખુશીથી ભેટી પડ્યો. થેંક્યું સર... થેંક્યું. એમાં આભાર શાનો એ તો તારો હક છે. તારી મહેનત અને લગનથી આ પ્રતિષ્ઠા અને પદવી પ્રાપ્ત કરી છે. 'હું તો માત્ર નિમિત્ત છું'. આસપાસ ઉભેલા બધા જ ઇન્સ્પેક્ટર ...Read More

12

જેગ્વાર - 12

પ્રકરણ ૧૨ પેલા અજાણ્યા માણસનો ચહેરો મારીમારીને રાજે એટલો કદરૂપો કરી હતો કે રુદ્રને તો જોઈને જ ધ્રાસકો લાગ્યો, ચકિત નજરે જોઈ રહ્યો. એટલામાં જેગ્વારે એન્ટ્રી કરીને પુછ્યું 'ઓલ ઈઝ વેલ?' રુદ્ર કંઈ જ ન બોલી શક્યો. સાથે સાથે રાજ પણ આવતા બોલ્યો સર મેં નાર્કો ટેસ્ટ માટે અરજી કરી છે કંઈ પ્રોબ્લેમ? 'ના...ના... બસ તમારા હાથમાં ચાવી મૂકી છે તેનો ઉપયોગ કરી લો. તાળું તમારે શોધવાનું છે શોધી લો' અર્જુન બોલ્યો. આ સાંભળી રાજ તો તત્વ નિર્ણય કરવા લાગ્યો. 'જેઠાજીને જેટલી બબીતાજી મળવી મુશ્કેલ છે એટલુ મુશ્કેલ કામ આપ્યું હો' ...Read More

13

જેગ્વાર - 13

પ્રકરણ તેર/૧૩ જેગ્વારના હાથમાં પેલા અજાણ્યા માણસની પહેરેલી મોં પરની કોઈ અજીબ ખાલ હાથમાં આવી ગઈ. ખાલની પાછળ નો અસલ ચહેરો જોઈ ત્યાં પેલા પારદર્શક કાચની પાછળ ઉભેલા સ્તબ્ધ થઇ ડઘાઈ ગયા અને સૌમ્યા, સૌમ્યા સફાળી બેઠી થઈ આમથી તેમ કંઈક શોધતી હોય તેમ અશ્વેત છતાં સભાનતા સાથે પથારીમાંથી એક ઝાટકે ઉભી થઇ સામેની દિવાલ તરફની ઘડિયાળ પર નજર કરી જોયું તો સવારના ૧૦:૩૦ 'ઓહ માય ગોડ' હું પથારીમાં ૧૦:૩૦ સુધી ? પહેલીવાર આવું બન્યું આ રુદ્રના બાપા મારાં સપનાંમાં? અને વળી આ ઇન્સ્પેક્ટર અર્જુન નામનું ભૂત પણ? ...Read More