પ્રેમનાં પંથી... લવ ઓન કોલ

(15)
  • 10.1k
  • 2
  • 3.5k

હમમ... અને જમ્યુ તે?!" સુજીતે પૂછ્યું. "અરે, જમી લઈશ હવે!" સાવિત્રીએ સાવ અકળાતા કહ્યું. "તને નહિ પસંદ તો નહીં પૂછું હવે!" દોષભાવથી સુજિતે કહ્યું તો સાવિત્રીથી ના જ રહેવાયું! "અરે એવું નહિ કહેવા માંગતી!" એનાં અવાજમાં લાચારી હતી. "મૂડ ના હોય તો કઈ વાંધો નહિ. ફોન મૂકું છું." સુજીત કોલ કટ કરે એ પહેલાં જ સાવિત્રી બોલવા લાગી - "અરે બાબા! એવું કઈ જ નહિ! કઈ પણ નહિ! જોને યાર તારી સાથે વાત કરવા તો હું..." કઈક કહેતાં એ અચાનક જ અટકી ગઈ. "શું? બોલને આગળ?!" સુજીતે પૂછ્યું.

Full Novel

1

પ્રેમનાં પંથી... લવ ઓન કોલ - 1

"હમમ... અને જમ્યુ તે?!" સુજીતે પૂછ્યું. "અરે, જમી લઈશ હવે!" સાવિત્રીએ સાવ અકળાતા કહ્યું. "તને નહિ પસંદ તો નહીં હવે!" દોષભાવથી સુજિતે કહ્યું તો સાવિત્રીથી ના જ રહેવાયું! "અરે એવું નહિ કહેવા માંગતી!" એનાં અવાજમાં લાચારી હતી. "મૂડ ના હોય તો કઈ વાંધો નહિ. ફોન મૂકું છું." સુજીત કોલ કટ કરે એ પહેલાં જ સાવિત્રી બોલવા લાગી - "અરે બાબા! એવું કઈ જ નહિ! કઈ પણ નહિ! જોને યાર તારી સાથે વાત કરવા તો હું..." કઈક કહેતાં એ અચાનક જ અટકી ગઈ. "શું? બોલને આગળ?!" સુજીતે પૂછ્યું. "કઈ નહિ... એટલે એકચુઅલી હું એકલી જ ધાબે છું..." એ આગળ કઈ ...Read More

2

પ્રેમનાં પંથી... લવ ઓન કોલ - 2

"એક્ઝેટલી 3 દિવસ અને 14 કલાક પછી તે મને આજે કોલ કર્યો!" સાવિત્રી પોતાના કોલનો આટલો બધો વેટ કરે એ જાણીને સુજીત ને આંનંદ થયો! "ઓહો, સોરી બાબા!" સુજીત કહી રહ્યો હતો. "તને ખબર છે, જ્યાં સુધી હું તારો અવાજ ના સાંભળી લઉં મને ખાવનું ભાવતું નહિ!" સાવિત્રી કહી રહી હતી. "પેલાં દિવસે કહેલું ને તે કે ખાઈ લે જા; પણ યાર, જ્યારે તારો અવાજ સાંભળી લઉં પછી જ ખાવાનું ગળે ઉતરતું હોય તો હું શું કરું!" સાવિત્રીએ ઉમેર્યું. "હમમ... જા તો મેં કોલ કર્યો ને હવે ત્રણ દિવસનું ખાધું નહિ હોય, જમી લે!" સુજીતે કહ્યું. "ના એવું નહિ. ...Read More

3

પ્રેમનાં પંથી... લવ ઓન કોલ - 3 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

કહાની અબ તક: સાવિત્રી સુજીતની ભાભીની બહેન છે. બંને ઘણા સારા મિત્રો પણ છે. બંને એકમેકને નિયમિત કોલ કરે એક વાર ભુલથી સાવિત્રી થી બોલાય જાય છે કે પોતે કોલ કરવા માટે એ ઉનાળાના આવા આકરા તાપને પણ સહન કરે છે કેમ કે ધાબે જ એણે એકાંત મળી રહે છે! સુજીત તુરંત જ કોલ કટ કરી દે છે. ત્રણ દિવસ પછી જ્યારે બંને ફરી કોલ કરે છે તો સાવિત્રી રડે છે. સુજીત સમજી જાય છે અને એણે કહે છે કે કારણ કઈક બીજું છે. સાવિત્રી એણે કહે છે કે ત્રણ દિવસ અને ચૌદ કલાક પછી એણે આજે એણે કોલ ...Read More